cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

IMP For Class 3

જિજ્ઞાસુ મિત્રોનું સ્વાગત છે. 😊

Ko'proq ko'rsatish
Reklama postlari
5 608
Obunachilar
-524 soatlar
-277 kunlar
-8430 kunlar
Post vaqtlarining boʻlagichi

Ma'lumot yuklanmoqda...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Nashrni tahlil qilish
PostlarKo'rishlar
Ulashishlar
Ko'rish dinamikasi
01
Indian Mangoes With GI Tags 1 Alphonso Mango from Maharashtra 2 Malihabadi Dashehari from Uttar Pradesh 3 Banganapalle from Andhra Pradesh 4 Appemidi from Karnataka 5 Fazli and Himsagar from West Bengal 6 Jardalu from Bihar 7 Gir Kesar from Gujarat 8 Edayur Chilli and Kuttiattoor from Kerala
4292Loading...
02
▪️Mahi River ▪️The river originates from Dhar district of Madhya Pradesh. ▪️The river flows through Madhya Pradesh, Rajasthan, and Gujarat. ▪️It is a Westward flowing river which drains into Arabian sea near Gulf of Khambhat.. ▪️Major Tributaries of the Mahi river: Som River ,Anas River ,Panam River , Goma River , Mesri River ▪️Mahi Bajaj Sagar dam and Kadana Dam are the major Hydro Power stations situated on this river
5422Loading...
03
Monasteries in India. Arunachal Pradesh 1. Tawang Monastery 2. Bomdila Monastery Leh and Ladakh 1. Thiksey Monastery 2. Hemis Monastery 3. Diskit Monastery 4. Alchi Monastery 5. Phuktal Monastery 6. Lamayuru Monastery 7. Karsha Monastery Himachal Pradesh 1. Tabo Monastery 2. Kye Monastery 3. Dhankar Monastery 4. Guru Ghantal Monastery 5. Sissu Monastery 6. Bir Monastery 7. Namgyal Monastery Sikkim 1. Rumtek Monastery 2. Phodong Monastery 3. Kartok Monastery 4. Lingdum Monastery 5. Gonjang Monastery 6. Enchey Monastery Karnataka 1. Namdroling Monastery
7933Loading...
04
🔆 Countries bordering Arctic Sea Trick : Green FISH went to Norway by CAR. ✅G : Greenland. ✅F : Finland. ✅I : Iceland. ✅S : Sweden. ✅N : Norway. ✅C : Canada. ✅A : Alaska. ✅R : Russia.
6743Loading...
05
Media files
8301Loading...
06
SPIPA માં તૈયારી કરવા માંગતા મિત્રો માટે  માર્ગદર્શક વીડિયો.. જાણો કઈ રીતે આગળ વધશો UPSC તરફ.. અને કઈ રીતે મદદરૂપ સાબિત થશે SPIPA ☝️ અરજી કરવાથી લઈને એક્ઝામમાં સફળ થવા સુધીની સ્ટ્રેટેજી જેવી તમામ માહિતી એક જ વીડિયોમાં. 💯 વીડિયો લિંક https://youtu.be/D4bRO0UnL0o 🔝 Watch Now only on Dwarkesh Education 😎 Subscribe for more! 💐
8794Loading...
07
https://youtu.be/D4bRO0UnL0o સ્પીપા માટેનું તમામ માર્ગદર્શન મેળવવા આ વિડીઓ અચૂક જુઓ. Only on દ્વારકેશ એજ્યુકેશન યુ ટ્યુબ ચેનલ પર.
1 0082Loading...
08
CCE MAINS GUJRATI Language Important topic. Let's simplify 😊 જોવાનું ચૂકશો નહિ. https://youtu.be/4UK5KWzd8X4?feature=shared
1 6961Loading...
09
✍પરીક્ષાના આગળના દિવસો માં અને પરીક્ષાના દિવસે કઈ કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ? CCE https://youtu.be/hK5N6tksBRA?si=6b4O_xsgMSMsmLs- 📑📚કોઈ પણ પરીક્ષા માટે syllabus સૌથી અગત્યનો હોય છે. તો ચાલો સમજીએ CCE group A Language paper syllabus https://youtu.be/6BmehuYuPCE?si=7KXSRAFm6ygbo12K 📌CCE MAINS પરીક્ષા માટે General Studies syllabus ખુબ અગત્યનો છે. તો ચાલો સમજીએ.......😊😇 👨‍🏫By  UDAY AHIR🪈 https://youtu.be/ndBjICzb_U8?si=Uv3OxMOXeEw3nMkA
2 1331Loading...
10
Media files
2 1590Loading...
11
Media files
1 9950Loading...
12
અમદાવાદની એચ. કે. કોલેજમાં "સૂરીલો કંઠ, સુરિલું જીવન" પુસ્તકનું વિમોચન કરાયું આ પુસ્તક સ્વરકાર રાસબિહારી દેસાઈના જીવન પર આધારિત આ પુસ્તકનું વિમોચન કથાકાર મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું.
2 0104Loading...
13
📌CCE MAINS પરીક્ષા માટે General Studies syllabus ખુબ અગત્યનો છે. તો ચાલો સમજીએ.......😊😇 📷 Detailed explanation video 📍To the point 📝CCE Group A GS 🖋CCE GROUP B GS ☺️Share with your friends https://youtu.be/ndBjICzb_U8?si=Uv3OxMOXeEw3nMkA
2 0835Loading...
14
45% off નો આજે છેલ્લો દિવસ ☝️ જે મિત્રો ટેસ્ટ સિરિઝમાં જોડાવવા માંગતા હોય તે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં જોડાઈને 45% off નો લાભ લઈ શકે છે. તમામ ટેસ્ટ સિરીઝમાં રામ નવમી સ્પેશિયલ 45% off છે. કૂપન કોડ "JAYSHREERAM" ક્લિક કરીને એપ્લાય કરીને પછી જ પરચેસ કરજો. ➡️😌 https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz App Link ☝️
1 6900Loading...
15
📌 Mountain passes: ✅ North-eastern Himalayan Passes :- 1 Nathu La 2 Jelap La 3 Bom Di La 4 Yonggyap La 5 Diphu 6 Pangsau 7 Tuju ✅ Northern Himalayan Passes :- 1 Aghil La 2 Karakoram Pass 3 Burzil La 4 Zoji La 5 Pir Panjal 6 Banihal Pass 7 Shipki La 8 Bara Lacha La 9 Mana La 10 Niti La 11 Lipu Lekh ✅Peninsular passes of India :- 1 Thal Ghat 2 Bhor Ghat 3 Pal Ghat
1 5007Loading...
16
🎉 Ram Navami Special Offer! 🎉 🚀 Master your exams with DWARKESH EDUCATION! 🚀 🌟 Get 45% OFF on all test series including "GSSSB - CCE" & "POLICE CONSTABLE" test series! 🌟 📆 Valid from 15th to 17th April. Don't miss out! 📆 💪 Empower your journey, Aspirants! 💪 🚩 Use code "JAYSHREERAM" for your discount! 🎁 App Link https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz #DWARKESHEDUCATION  #SpecialOffer 📚📲
1 3970Loading...
17

1 2060Loading...
18
📌 CCE કે અન્ય કોઈપણ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ જેવો જ અનુભવ તમે DWARKESH EDUCATION એપ્લિકેશનની ટેસ્ટ સિરીઝમાં પણ કરી જ શકો.. 💯🥳 💻 લેપટોપ કે PC 🖥 માં ઓનલાઈન ટેસ્ટ આપવા માટે તમે નીચેની લિંક તમારા ડિવાઈસમાં ઓપન કરીને ORG કોડ તથા આપનો એપ્લિકેશનમાં રજીસ્ટર નંબર એન્ટર કરીને લોગીન કરી શકશો અને તેમાં STORE માંથી તમારી પરચેસ કરેલ કે ફ્રી ટેસ્ટ કમ્પ્યુટરમાં પણ આપી શકાય છે. 💡 🎁 Link -  https://web.classplusapp.com/login 📩 ORG code - UEJLZ 📲 And your registered phone Number! ☺️
1 3125Loading...
19
પ્રેક્ટિસ + હાર્ડવર્ક + રેગ્યુલર ✅ મોક ટેસ્ટમાં રેન્ક આવતા એમ રિયલ એક્ઝામમાં પણ આવશે જ... અને હજુ કહું છું, છેલ્લી મોક ટેસ્ટ તમામ મોસ્ટ Imp છે. ☝️ જેને એક્ઝામ બાકી હોય એ CCE ની ટેસ્ટ સિરિઝની છેલ્લી તમામ મોક ટેસ્ટ કમ સે કમ એકવાર તો આપી જ દેજો... ખાસ. 😉 ટેસ્ટ સિરીઝ લિંક https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app ☝️ ભૂલતા નહિ, શેર કરવાનું અને પ્રેક્ટિસ કરવાનું!
1 5464Loading...
20
borders Iran 🟠Countries: 👉Afghanistan 🇦🇫 (East) 👉Armenia 🇦🇲 (North) 👉Azerbaijan 🇦🇿 (North) 👉Iraq 🇮🇶 (West) 👉Pakistan 🇵🇰 (East) 👉Turkey 🇹🇷 (West) 👉Turkmenistan 🇹🇲 (North)
1 48111Loading...
21
😎 CCE ની તૈયારી કરતા મિત્રો માટે આ 2 માર્ગદર્શક વીડિયો ખાસ જોવા જેવા. 🎯 જે મિત્રોને પ્રિલીમ બાકી હોય એ પ્રિલીમ માટેનો વીડિયો પણ જોજો બાકીના મિત્રો બને વીડિયો ખાસ જુએ.. અને યોગ્ય લાગે તો શેર કરે. 👍 CCE પ્રિલીમ માર્ગદર્શન વીડિયો લિંક - https://youtu.be/hK5N6tksBRA?si=hCsWl0MgVyADpGeP CCE મેન્સ માર્ગદર્શન વીડિયો લિંક - https://youtu.be/6BmehuYuPCE?si=oE4DtK7VjYtgQyA4 📌 ચેનલ સબ્સ્ક્રાઇબ કરી રાખજો, હજુ ઘણાં વીડિયો આવી રહ્યા છે... આ તો શરૂઆત છે.! ☺️💐
2 2268Loading...
22
મિત્રો વણમાંગી સલાહ 😛 ૨૦૨૪ અને ૨૦૨૫ નું વર્ષ સુવર્ણ સમયગાળો ગણાશે PSI LRD Hc assistant mains STI Gpsc 1&2 ni 2 exam CCE Forest Gsssb other three exam planning assistant, surveyor etc કદાચ હવે આવો ગુપ્તકાળ ને સોલંકીકાળ જેવા સુવર્ણ યુગ ક્યારે આવે તે કહી શકાય નહીં મસ્ત મજબૂત સિસ્ટમેંટિક તૈયારી શરૂ કરી દો ભલે lrd psi માટે હજુ સમય છે પણ અત્યારેથી કામ કરો એ હવે મોસ્ટલી બધે કોમન વિષય થયા છે. ને લેવલ વાળું જ કરજો
2 37715Loading...
23
🔆પંચાયતી રાજ પરિચય ✅ ટર્મ પંચાયતી રાજ - ગ્રામીણ સ્થાનિક સ્વ-શાસન ✅ 73મા CAA દ્વારા બંધારણીયકરણ, ▪️ 1992 પંચાયતી રાજની ઉત્ક્રાંતિ 1. બળવંત રાજ મહેતા સમિતિ ✅લોકશાહી વિકેન્દ્રીકરણ માટે ભલામણ કરેલ યોજના ✅રાજસ્થાન પંચાયતી રાજની સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય હતું – 1959. ✅ ત્યારબાદ આંધ્ર પ્રદેશ-1959 આવે છે 2. અશોક મહેતા સમિતિ ✅ ઘટી રહેલી PR સિસ્ટમને પુનર્જીવિત કરવા માટે 132 ફેરફારોની ભલામણ કરી ✅ પીઆરની ત્રણ સ્તરીય પ્રણાલી - બે સ્તરીય પ્રણાલી દ્વારા બદલવામાં આવી છે - જીલ્લામાં જિલ્લા પરિષદ અને તેની નીચેની મંડળ પંચાયત. ✅ વિકેન્દ્રીકરણ માટે જિલ્લો પ્રથમ બિંદુ હોવો જોઈએ. ✅PR સંસ્થાઓ પાસે કરવેરા અને નાણાકીય વ્યવસ્થાપનની ફરજિયાત સત્તા હોય છે ✅ન્યાય પંચાયતોને અલગ સંસ્થા રાખવાની છે - લાયકાત ધરાવતા ન્યાયાધીશની અધ્યક્ષતા. ✅ પીઆર મંત્રીની નિમણૂક કરવામાં આવશે અને મંત્રીઓના રાજ્ય જવાબ. ✅ SC/ST માટેની બેઠકો વસ્તીના આધારે અનામત છે ✅ જનતા સરકારના પતનને કારણે અમલમાં મૂકી શકાયું નથી. 3. જીવીકે રાવ સમિતિ 4. એલ એમ સિંઘવી સમિતિ 5. થુન્ગોન કમિટી 6. ગાડગીલ સમિતિ ✅1988 માં રચાયેલ - "શ્રેષ્ઠ PR સંસ્થાઓને કેવી રીતે અસરકારક બનાવી શકાય" ✅ PR પર આપવામાં આવેલ બંધારણીય દરજ્જો. ✅ત્રણ સ્તરીય સિસ્ટમ - ગામ, બ્લોક અને જિલ્લા સ્તર. ✅સભ્યો માટે પાંચ વર્ષની નિશ્ચિત મુદત - સીધા ચૂંટાયેલા - SC/ST/મહિલા માટે અનામત ✅ રાજ્ય નાણા આયોગ, વ્યવસ્થાપન માટે રાજ્ય ચૂંટણી પંચ ▪️73મું CAA 1992 ✅ બંધારણનો ભાગ 9 – પંચાયતો – કલમ 243 થી 243 O ✅ પાયાની લોકશાહીના ઉત્ક્રાંતિમાં સીમાચિહ્ન. ✅ મુખ્ય લક્ષણો: a ગ્રામસભા b ત્રણ સ્તરીય સિસ્ટમ c સભ્યો અને અધ્યક્ષની ચૂંટણી ડી. બેઠકોનું સંસ્કરણ. ઇ. પંચાયતનો સમયગાળો નિયત. f અયોગ્યતા નિર્ધારિત. g રાજ્ય ચૂંટણી પંચ. h ફાઇનાન્સ કમિશન - ઓડિટ અને એકાઉન્ટ્સ. ▪️પેસા અધિનિયમ, 1996 પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત ક્ષેત્રોમાં વિસ્તરણ) અધિનિયમ, 1996 - ઉદ્દેશ્યો: ✅ ભાગ 9 ની જોગવાઈઓને અમુક ફેરફારો સાથે સુનિશ્ચિત વિસ્તારોમાં વિસ્તારો. ✅ મોટાભાગની આદિવાસી વસ્તી માટે સ્વ-શાસન. ✅ આદિવાસી સમુદાયોની પરંપરાઓ અને રિવાજોની સુરક્ષા અને જાળવણી. ✅ આદિવાસીઓની જરૂરિયાત માટે પંચાયતોને સશક્ત બનાવો ✅ સહભાગી લોકશાહી સાથે ગ્રામ શાસન પ્રદાન કરો બિનઅસરકારક કામગીરીના કારણો 1. પર્યાપ્ત વિનિમય. 2. અમલદારશાહી પર અતિશય નિયંત્રણ. 3. ભંડોળની બાંધી પ્રકૃતિ. 4. સરકારી ભંડોળ પર અતિશય નિર્ભરતા. 5. ગ્રામસભાની સ્થિતિ. 6. સમાંતર સંસ્થાઓનું નિર્માણ. 7. નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર
2 3038Loading...
24
મહત્વપૂર્ણ ઘટના 1917-1922 ની ઘટનાક્રમ : 1. ચંપારણ સત્યાગ્રહ- એપ્રિલ 1917 2. ઓગસ્ટ ઘોષણા -1917 3. અમદાવાદ મિલ હડતાલ - માર્ચ 1918 4. ખેડા સત્યાગ્રહ-માર્ચ 1918 5.રોલેટ એક્ટ - ફેબ્રુઆરી 1919 6.રોલેટ એક્ટ વિરોધ -6 એપ્રિલ 1919 7. જલિયાવાલા બાગ હત્યાકાંડ-13 એપ્રિલ 1919 8.ઓલ-ઇન્ડિયા ખિલાફત કોન્ફરન્સ -નવેમ્બર 1919 9. તિલક જીનું મૃત્યુ - ઓગસ્ટ 1920 10. NCM ની શરૂઆત - સપ્ટે 1920 11. INC -DEC 1920નું લેન્ડ માર્ક નાગપુર સત્ર 12. પ્રિન્સ ઓફ વેલ્સનું ભારતમાં આગમન -નવેમ્બર 1921 13. ચૌરી ચૌરા ઘટના- ફેબ્રુઆરી 1922 14. 1922 નો બારડોલી ઠરાવ - NCM નો અંત
1 66314Loading...
25
26th CCE Full Mock Test Review Based છે. 👍 જે મિત્રોને એક્ઝામ બાકી હોય એ ભૂલ્યા વિના આપી દેજો..💐 https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app ટેસ્ટ સિરીઝ લિંક ☝️🥳
1 4905Loading...
Indian Mangoes With GI Tags 1 Alphonso Mango from Maharashtra 2 Malihabadi Dashehari from Uttar Pradesh 3 Banganapalle from Andhra Pradesh 4 Appemidi from Karnataka 5 Fazli and Himsagar from West Bengal 6 Jardalu from Bihar 7 Gir Kesar from Gujarat 8 Edayur Chilli and Kuttiattoor from Kerala
Hammasini ko'rsatish...
▪️Mahi River ▪️The river originates from Dhar district of Madhya Pradesh. ▪️The river flows through Madhya Pradesh, Rajasthan, and Gujarat. ▪️It is a Westward flowing river which drains into Arabian sea near Gulf of Khambhat.. ▪️Major Tributaries of the Mahi river: Som River ,Anas River ,Panam River , Goma River , Mesri River ▪️Mahi Bajaj Sagar dam and Kadana Dam are the major Hydro Power stations situated on this river
Hammasini ko'rsatish...
👍 1
Monasteries in India. Arunachal Pradesh 1. Tawang Monastery 2. Bomdila Monastery Leh and Ladakh 1. Thiksey Monastery 2. Hemis Monastery 3. Diskit Monastery 4. Alchi Monastery 5. Phuktal Monastery 6. Lamayuru Monastery 7. Karsha Monastery Himachal Pradesh 1. Tabo Monastery 2. Kye Monastery 3. Dhankar Monastery 4. Guru Ghantal Monastery 5. Sissu Monastery 6. Bir Monastery 7. Namgyal Monastery Sikkim 1. Rumtek Monastery 2. Phodong Monastery 3. Kartok Monastery 4. Lingdum Monastery 5. Gonjang Monastery 6. Enchey Monastery Karnataka 1. Namdroling Monastery
Hammasini ko'rsatish...
🔆 Countries bordering Arctic Sea Trick : Green FISH went to Norway by CAR. ✅G : Greenland. ✅F : Finland. ✅I : Iceland. ✅S : Sweden. ✅N : Norway. ✅C : Canada. ✅A : Alaska. ✅R : Russia.
Hammasini ko'rsatish...
નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો. 1. મગધ સોળ મહાજનપદો પૈકીનું એક હતું જે સૌથી શક્તિશાળી રાજ્ય અને વિશાળ સામ્રાજ્યના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું. 2. અજાતશત્રુ એ મગધ સામ્રાજ્યનો પ્રથમ રાજા હતો. 3. પાટલીપુત્ર મગધની પ્રથમ રાજધાની હતી. કયા વિધાનો સત્ય છે ?Anonymous voting
  • 1
  • 1,3
  • 2,3
  • 1,2
0 votes
👍 1
SPIPA માં તૈયારી કરવા માંગતા મિત્રો માટે  માર્ગદર્શક વીડિયો.. જાણો કઈ રીતે આગળ વધશો UPSC તરફ.. અને કઈ રીતે મદદરૂપ સાબિત થશે SPIPA ☝️ અરજી કરવાથી લઈને એક્ઝામમાં સફળ થવા સુધીની સ્ટ્રેટેજી જેવી તમામ માહિતી એક જ વીડિયોમાં. 💯 વીડિયો લિંક https://youtu.be/D4bRO0UnL0o 🔝 Watch Now only on Dwarkesh Education 😎 Subscribe for more! 💐
Hammasini ko'rsatish...
SPIPA EXAM COMPLETE INFORMATION SPIPA NOTIFICATION OUT

SPIPA NOTIFICATION OUT - You Will Get Complete Idea About SPIPA Exam.

Photo unavailableShow in Telegram
https://youtu.be/D4bRO0UnL0o સ્પીપા માટેનું તમામ માર્ગદર્શન મેળવવા આ વિડીઓ અચૂક જુઓ. Only on દ્વારકેશ એજ્યુકેશન યુ ટ્યુબ ચેનલ પર.
Hammasini ko'rsatish...
👍 1
CCE MAINS GUJRATI Language Important topic. Let's simplify 😊 જોવાનું ચૂકશો નહિ. https://youtu.be/4UK5KWzd8X4?feature=shared
Hammasini ko'rsatish...
CCE MAINS LANGUAGE GUJARATI

📚 Welcome to Dwarkesh Education! 📚 Are you ready to take your competitive exam preparation to the next level? Look no further! Dive into our comprehensive video lectures tailored specifically for Gujarat government competitive exams. Whether you're gearing up for GPSC, GSSSB, or any other crucial test, we've got you covered. In each video, our expert instructors break down complex topics, provide valuable insights, and offer practical tips to help you ace your exams with confidence. With our easy-to-follow tutorials, you'll grasp difficult concepts in no time! But that's not all! Stay connected with us beyond YouTube: 📱 Download our app on the Play Store for exclusive content, quizzes, and study materials to supercharge your learning experience. 🔗 Join our Telegram channel for real-time updates, exam notifications, and discussions with fellow aspirants. 🐦 Follow us on Twitter for bite-sized exam tips, motivational quotes, and exam-related news. 📲 Join our WhatsApp channel to receive daily study reminders, important announcements, and exclusive offers. 🔗 Click on the WhatsApp chat link in the description to connect directly with our team and get instant assistance with your queries. Don't let exam stress hold you back! Subscribe to Dwarkesh Education now and embark on your journey towards exam success. Together, let's achieve your academic goals and unlock a brighter future! #DwarkeshEducation #GujaratCompetitiveExams #ExamPreparation #StudySmart

✍પરીક્ષાના આગળના દિવસો માં અને પરીક્ષાના દિવસે કઈ કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ? CCE https://youtu.be/hK5N6tksBRA?si=6b4O_xsgMSMsmLs- 📑📚કોઈ પણ પરીક્ષા માટે syllabus સૌથી અગત્યનો હોય છે. તો ચાલો સમજીએ CCE group A Language paper syllabus https://youtu.be/6BmehuYuPCE?si=7KXSRAFm6ygbo12K 📌CCE MAINS પરીક્ષા માટે General Studies syllabus ખુબ અગત્યનો છે. તો ચાલો સમજીએ.......😊😇 👨‍🏫By  UDAY AHIR🪈 https://youtu.be/ndBjICzb_U8?si=Uv3OxMOXeEw3nMkA
Hammasini ko'rsatish...
CCE Prelims Guidance

Welcome to our comprehensive guide tailored specifically for students gearing up for the CCE Prelims, a crucial stage in preparing for competitive exams in Gujarat. Whether you're aiming for admission to prestigious universities or securing coveted government positions, mastering the Prelims is essential. In this video, we've curated a wealth of insights, tips, and strategies to help you navigate the intricacies of the CCE Prelims with confidence and efficiency. Our expert panel, comprised of seasoned educators and exam veterans, will walk you through every aspect of the examination process, covering topics such as: 1. Understanding the Exam Pattern: Gain clarity on the structure of the CCE Prelims, including the number of sections, types of questions, and marking scheme. 2. Syllabus Demystified: Get a detailed breakdown of the syllabus, highlighting key subjects, important topics, and areas of focus to streamline your preparation. 3. Effective Study Techniques: Learn proven study methods and time management strategies to optimize your preparation and maximize your productivity. 4. Mock Tests and Practice Papers: Discover the importance of regular mock tests and practice papers in assessing your progress, identifying weaknesses, and refining your exam-taking skills. 5. Revision Strategies: Explore techniques for effective revision, including creating concise notes, utilizing mnemonic devices, and prioritizing areas of difficulty. 6. Stress Management: Get invaluable tips for managing exam-related stress and anxiety, ensuring a calm and focused mindset on the day of the Prelims. 7. Last-Minute Preparation: Receive guidance on how to make the most of the final days leading up to the exam, including targeted revision strategies and relaxation techniques. Whether you're a first-time aspirant or a seasoned veteran looking to fine-tune your approach, this video is your ultimate companion for conquering the CCE Prelims and propelling yourself closer to your academic and career goals. Don't let the daunting nature of competitive exams deter you – with the right guidance and preparation, success is well within reach. Tune in now and embark on your journey to excellence in the Gujarat competitive landscape.

ગિરનારની તળેટીમાં આવેલો નીચેના પૈકી કયો કુંડ ભગવાન દત્તાત્રેય સાથેના સંબંધ માટે વિખ્યાત છે ? (A) કમંડલ કુંડ (B) કાલી કુંડ (C) મૃગી કુંડ (D) ત્રિનેત્ર કુંડAnonymous voting
  • D
  • A
  • B
  • C
0 votes