cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Jalpa Varsur (Science)

👉 GPSC, PSI, DY.SO, DY.MAMLATDAR, GSSSB, GPSSB, TET, TAT, HTAT તમામ પરીક્ષા માટે ઉપયોગી માહિતી આ ટેલિગ્રામ ચેનલના માધ્યમ થી આપ સુધી નિ:શુલ્ક પહોંચાડવાનો મારો પ્રયત્ન રહેશે. CURRENT AFFAIRS Materialpdf Textbooks Free Mock/Lecture Ask me: @jalpa_varsur

Ko'proq ko'rsatish
Reklama postlari
1 525
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
-47 kunlar
-1130 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

👍 2
પ્રકરણ 3 - Copy.pdf
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
9🥰 3
હાઈકલાસ હાલતું'તુ , પણ જ્યાર્થી આ કોવીશિલ્ડના સમાચાર વેતા થયા છે ત્યારથી છાતીમાં દુખ્યા રાખે છે...!! 😂 #forest *Forwarded
Hammasini ko'rsatish...
💯 13👍 8🤩 2
"Motivation injection", read it on Pratilipi :, https://pratilipi.page.link/NkzYufrWEbkuBHtk7 Read, write and listen to unlimited contents in Indian languages absolutely free
Hammasini ko'rsatish...

👍 9
"બૌદ્ધિક સંપત્તિની માલિકી એ જમીનની માલિકી જેવું છે: તમારે વળતર મેળવવા માટે વારંવાર તેમાં રોકાણ કરવાનું ચાલુ રાખવું પડશે; તમે ખાલી બેસીને ભાડું વસૂલ કરી શકતા નથી." 26 April : World Intellectual Property Day
Hammasini ko'rsatish...
👍 3
.......જૂનું થઈ ગયું....... બીજાના દુખે દુઃખી થવાનું જૂનું થઈ ગયું મૃત્યુનો મલાજો રાખવાનું જૂનું થઈ ગયું મહેમાનગતિ જેવું તો ક્યાં રહિયું છે હવે? ને ડેલી સુધી આવવાનું જૂનું થઈ ગયું ઊંચી ઇમારતો વચ્ચે અટવાયા એવા કે ખબર અંતર પૂછવાનું જૂનું થઈ ગયું દિલ ખોલી ક્યારે હસ્યાતા યાદ નથી ઢળતી સાંજે મળવાનું જૂનું થઈ ગયું ચોરો ખાટલો પંચાત ને ચલમ સારા હતા ખંભે માથું રાખી રડવાનું જૂનું થઈ ગયું "સમય નથી" ની મારામારી છે માત્ર અહીં નવરાશમાં સમય ગાળવાનું જૂનું થઈ ગયું ........................
Hammasini ko'rsatish...
👍 12
જાન લીલા તોરણે પાછી ગઈ ✅
Hammasini ko'rsatish...
🤷‍♀ 3🤯 2