cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

All Gujarat Update

💢 વર્તમાનમાં ચાલતી સરકારી ભરતી અને યોજનાઓ માટે આ ટેલિગ્રામ ચેનલ જોઈન કરો તથા તમારા મિત્રોને જોઈન થવા આમંત્રણ આપો. @allgujaratupdate ♻️ADMIN:- @DEV_RANA1

Ko'proq ko'rsatish
Reklama postlari
714
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
-27 kunlar
-1830 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

🏯🏭🏯🏭🏯🏭🏯🏭🏯🏭🏯 🤩 ભારતના શહેરોના ઉપનામ 🤩 🏯🏭🏯🏭🏯🏭🏯🏭🏯🏭🏯                   ઉપનામ  -   શહેર ૧.     પાંચ નદીઓની ભૂમિ – પંજાબ ૨.     મહેલોનું શહેર – કોલકત્તા ૩.     રાજસ્થાન નું ગૌરવ – ચિત્તોડગઢ ૪.   નવાબોનું શહેર – લખનૌ ૫.      બુનકરોનું શહેર – પાનીપત ૬.      અંતરીક્ષનું શહેર – બેંગ્લોર ૭.      ડાયમંડ હાર્બર – કોલકત્તા ૮.      ઇલેક્ટ્રોનિક નગર – બેગ્લોર ૯.      ત્યોહારનું શહેર – મદુરાઈ ૧૦.    સુવર્ણ મંદિરોનું શહેર – અમૃતસર ૧૧.    ઈશ્વરનું નિવાસ સ્થાન – પ્રયાગ ૧૨.    સાત ટાપુઓનું નગર – મુંબઈ ૧૩.    સ્ટીલ નગરી – જમશેદપુર ૧૪.    પર્વતોની રાની – મસુરી ૧૫.    રૈલિયોનું નગર – નવી દિલ્લી ૧૬.    ભારતનું પ્રવેશ દ્વાર – મુંબઈ ૧૭.    પૂર્વનું વેનિસ – કોચ્ચિ ૧૮.    ભારતનું પીટ્સબર્ગ – જમશેદપુર ૧૯.    ભારતનું મૈનચેસ્ટર – અમદાવાદ ૨૦.    મસાલોનો બગીચો – કેરળ ૨૧.    ગુલાબી નગર – જયપુર ૨૨.    ક્વીન ઓફ ડેક્કન – પુણે ૨૩.    ભારતનું હોલીવુડ – મુંબઈ ૨૪.    ઝીલોનું નગર – શ્રીનગર ૨૫.    ફળના ઝાડોનું સ્વર્ગ – સિક્કિમ ૨૬.    પહાડોની રાણી – નેતરહાટ ૨૭.    ભારતનું ડેટ્રોઈટ – પીથમપુર ૨૮.    પૂર્વનું પેરીસ – જયપુર ૨૯.    મીઠાનું સીટી – ગુજરાત ૩૦.    સોયાનો પ્રદેશ – મધ્યપ્રદેશ ૩૧.    દક્ષિણ ભારતની ગંગા – કાવેરી ૩૨.    બ્લુ માઉન્ટેન – નીલગીરી પહાડીયા ૩૩.    રાજસ્થાન નું હ્રદય – અજમેર ૩૪.    સૂરમાં નગરી – બરેલી ૩૫.    ખુંશ્બુઓનું શહેર – કન્નૌજ ૩૬.    કાશીની બહેન – ગાજીપુર ૩૭.    રાજસ્થાનનું શિમલા – માઉન્ટ આબુ ૩૮.    કર્ણાટકનું રત્ન – મૈસુર ૩૯.    અરબ સાગરની રાની – કોચ્ચી ૪૦.    ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ – કશ્મીર ૪૧.    મંદિરો અને ઘાટોનું નગર – વારાણસી ૪૨.    ભારતનું પેરીસ – જયપુર ૪૩.    વરસાદનું ઘર – મેઘાલય ૪૪.    બગીચોનું શહેર – કપૂરથલા ૪૫.    પૃથ્વીનું સ્વર્ગ – શ્રીનગર ૪૬.    પહાડોની નગરી – ડુંગરપુર ૪૭.    ગોલ્ડન સીટી – અમૃતસર ૪૮.    સુતરાઉ કપડાની રાજધાની – મુંબઈ ૪૯.    પવિત્ર નદી – ગંગા ૫૦.    વૃદ્ધ ગંગા – ગોદાવરી ૫૧.    પશ્ચિમ બંગાળનો શોક – દામોદર ૫૨.    કોટ્ટાયમની દાદી – મલયાલા ૫૩.    તાળા નગરી – અલીગઢ ૫૪.    રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ ૫૫.    સૂર્ય નગરી – જોધપુર ૫૬.   વન નગર – દહેરાદુન
Hammasini ko'rsatish...
*🔥 Newspaper Current🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date:-21-07-2023 થી 31-07-2023🗞️* ⭕કયા રાજ્યમાં 'રાજ્ય મેળા પ્રાધિકારણ ખરડો' પસાર કરવામાં આવ્યો જ્યાં મેળો યોજવો હશે તો વહીવટીતંત્રની મંજૂરી લેવી પડશે❓ *☑️રાજસ્થાન* ⭕ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોણે શપથ લીધા❓ *☑️સુનિતા અગ્રવાલ* *☑️ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ બન્યા* *☑️આ પહેલા સોનિયા ગોકાણી ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા* ⭕તાજેતરમાં બેડમિન્ટનમાં કઈ ભારતીય જોડીએ કોરિયા ઓપનનું ટાઇટલ જીત્યું❓ *☑️સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી* ⭕આંધ્રપ્રદેશના કુર્નૂલમાં ભગવાન શ્રી રામની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરવામાં આવ્યો❓ *☑️108 ફૂટ* ⭕ટ્વિટરના લોગોમાં ચકલીને બદલે હવે કયો લોગો લોન્ચ કરવામાં આવ્યો❓ *☑️X (એક્સ)* ⭕ગુજરાત સરકારે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરી❓ *☑️અનિતા કરવાલ* ⭕ચીનના વિદેશમંત્રી જેઓ રહસ્યમય રીતે લાપતા છે❓ *☑️કિન ગૈગ* ⭕કેન્દ્રીય રિપોર્ટ અનુસાર ગુજરાતમાં સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો કેટલા ટકા છે❓ *☑️17.9%* ⭕અમદાવાદના 36માં પોલીસ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓ *☑️જ્ઞાનેન્દ્રસિંહ મલિક* ⭕10 જાન્યુઆરીએ 10મી વાઈબ્રન્ટ સમિટ યોજવામાં આવશે જેની થીમ શું છે❓ *☑️આ જ સમય છે - યોગ્ય સમય છે* ⭕29 જુલાઈ➖આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ⭕અમેરિકાની સ્વીમર જેમને હાલમાં 16મો ગોલ્ડ મેડલ જીતી માઈકલ ફેલ્પ્સને પાછળ રાખ્યો❓ *☑️કેટી લેડેકી* ⭕તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાની ઇમારતનું ઉદઘાટન કરવામાં આવ્યું❓ *☑️આસામ* ⭕તાજેતરમાં ઈસરો દ્વારા કયા રોકેટની મદદથી સિંગાપોરના સાત સેટેલાઇટ શ્રીહરિકોટાના સતીષ ધવન અવકાશ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યા❓ *☑️PSLV-C56* *☑️PSLV રોકેટની 58મી ઉડાન* ⭕દેશભરમાં સ્વતંત્રતા દિવસથી શહીદોના સન્માનમાં કયું અભિયાન શરૂ કરવામાં આવશે❓ *☑️મેરી માટી મેરા દેશ* ⭕500મી આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા❓ *☑️વિરાટ કોહલી* ⭕ફિફા વિમેન્સ વર્લ્ડકપ ક્યાં ચાલી રહ્યો છે❓ *☑️ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Hammasini ko'rsatish...
🔥 સમાજના દરેક ગ્રુપમાં આ મેસેજ મોકલી આપજો ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થી ને PM YASASVI યોજના ની કસોટી પાસ કરી ને રૂ.75000 થી રૂ.1,25,000 સુધીની શિષ્યવૃત્તિ મળશે. તમામ ને જાણ કરજો કોઈ ગરીબ વિદ્યાર્થી ને મોટો ટેકો થઈ જાય 🙏 ⬇ ઓનલાઈન ફોર્મ ભરવા માટે 👉🏻 https://unknownfact28.blogspot.com/2023/07/pm-yasasvi-scholarship-yojana-2023.html
Hammasini ko'rsatish...
💥 મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 પગાર : 10,000/- & 15,000/- 👉 https://unknownfact28.blogspot.com/2023/07/mdm-valsad-recruitment-2023.html
Hammasini ko'rsatish...
*💥💥બ્રેકિંગ ન્યૂઝ....* *✅આજે લેવાયેલ ગુજરાત હાઈકોર્ટ (પટાવાળા) પરીક્ષાનું પેપર જાહેર..* *🗓️પરીક્ષા તારીખ :* 09/07/2023 *⤵️પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવાની લિંક..* 👉🏻 https://unknownfact28.blogspot.com/2023/07/high-court-of-gujarat-peon-call-letter.html?m=1 ━━━━━━━━━━━━━━━━━━━━ *👏🏻તમારા મિત્રો સાથે શેર કરો..*
Hammasini ko'rsatish...
✍️ ટ્યુશન સહાય યોજના ૨૦૨૩ 💠 જાણો કયા કયા ધોરણ ના વિદ્યાર્થી ને મળસે રૂપિયા ૧૫૦૦૦/- ની સહાય? 💠 યોજના વિશેની સંપુર્ણ જાણકારી માટે અહી આપેલ લીંક પર જાઓ ⤵️ https://bit.ly/44rTgQk ======================= તમારા સગા વહાલા ને આ મેસેજ મોકલો જેથી એ લાભ લઈ શકે 🙏
Hammasini ko'rsatish...
✍️ ટ્યુશન સહાય યોજના ૨૦૨૩ 💠 જાણો કયા કયા ધોરણ ના વિદ્યાર્થી ને મળસે રૂપિયા ૧૫૦૦૦/- ની સહાય? 💠 યોજના વિશેની સંપુર્ણ જાણકારી માટે અહી આપેલ લીંક પર જાઓ ⤵️ https://bit.ly/44rTgQk ======================= તમારા સગા વહાલા ને આ મેસેજ મોકલો જેથી એ લાભ લઈ શકે 🙏
Hammasini ko'rsatish...

*💥સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા માં ભરતી* *▪️કુલ જગ્યાઓ:1000* *▪️પગાર: 48000 થી શરૂ* *▪️લાયકાત:જાહેરાત વાંચો* *▪️છેલ્લી તારીખ:15/07/2023* 👉🏻https://rb.gy/4ae2b 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ *તમારા તમામ ગ્રુપમાં શેર કરો*
Hammasini ko'rsatish...
*👉મહેસાણા બેંકમાં સરકારી નોકરીની ભરતી✅* *પોસ્ટ:* ક્લાર્ક *કુલ જગ્યા:* 50+ *પગાર :* ₹ 27,800 સુધી *છેલ્લી તારીખ:* 21 જુલાઈ 2023 *🔹વધુ માહિતી માટે તથા ફોર્મ ભરવા માટેની લિંક..👇🏻* 👉🏻 https://unknownfact28.blogspot.com/2023/07/muc-bank-recruitment-2023.html ━━━━━━━━━━━━
Hammasini ko'rsatish...
*🏛️અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી ભરતી જાહેર..* *🔹પોસ્ટ -* વિવિધ *🔹લાયકાત -* પોસ્ટ મુજબ *🔹છેલ્લી તારીખ -* 15/07/2023 *⤵️વધુ માહિતી અને ફોર્મ ભરવાની લિંક..* 👉 https://unknownfact28.blogspot.com/2023/07/ahmedabad-municipal-corporation-amc.html ━───────⊱◈✿◈⊰───────━ *🙏🏻તમારા મિત્રોને પણ શેર કરો..🙏🏻*
Hammasini ko'rsatish...