cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Yusuf e zehra as

આ ટેલીગ્રામ ચેનલમાં અહાદીસે માસુમીન અને સબક આમુઝ વાકેઆત પોસ્ટ કરવામાં આવે છે.

Ko'proq ko'rsatish
Reklama postlari
234
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
Ma'lumot yo'q7 kunlar
-130 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

*_આ મુજબ કરવાથી ગરીબી દૂર થાય છે_* *હ. અમીરૂલ મો'મેનીન અલય્હિસ્સલામ* : *"જ્યારે તમારા માંથી કોઈ પોતાના ઘરમાં દાખલ થાય તો કહે : _સલામુન અલય્કુમ_ જો ઘરમાં કોઈ ન હોય તો કહે : _અસ્સલામો અલય્ના મિર્રબ્બેના_ અને _સુરા એ કુલ્ હોવલ્લાહો અહદ_ ની તિલાવત તેના ઘરમાં દાખલ થતી વખતે કરે તો બેશક આ મુજબ કરવાથી ગરીબી દૂર થાય છે."* (તોહ્ફુલ ઉકૂલ)
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
*_ઔલાદ થી મોહબ્બત.._* *હ. રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ* : *"જે કોઈ પોતાના ફરઝંદ થી મોહબ્બત કરશે તેના માટે અલ્લાહ એક નેકી લખશે. જે પોતાના ફરઝંદ ને ખૂશ કરશે તેને અલ્લાહ કયામત ના દિવસે ખૂશ કરશે."* (અલ કાફી ભાગ. ૬ પા. ૪૯)
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
*_વાસણ ધોવા અને ઝાડું કાઢવા ના ફાયદા_* *હ. ઈમામ જાફર સાદિક અલય્હિસ્સલામ* : *"વાસણ ધોવા અને આંગણામાં ઝાડું લગાવવાથી રોઝી આવે છે."* (મીઝાનુલ હિકમહ ભાગ.૧૦ પા. ૯૩)
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
Salamun Alaikum *Aap a aa Gujarati Majlis channel ne subscribe kari ?* *Agar subscribe n kari hoy to please subscribe karwa guzarish.*
Hammasini ko'rsatish...
https://youtu.be/qjaIuQmgiCc?si=-gpQ-qbCko8kV6dr *ગુજરાતી તકરીર* વિષય : *મુશ્કેલીઓ નો હલ : સુરા એ બકરહ* *_ઘરસંસાર ની તકલીફો, રોઝી ની તકલીફો, ઘરનું વાતાવરણ બરાબર નથી વિગેરે તકલીફો નો હલ - સુરા એ બકરહ_* Please subscribe and share 🙏
Hammasini ko'rsatish...
મુશ્કેલીઓ નો હલ : સુરા એ બકરહ | by sajjadbhai lakhotara|

*_સાફ સુથરા રહેનારા અલ્લાહ ત‌આલા ના દોસ્ત છે..._* *હ. રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ* : *"બેશક અલ્લાહ પાક છે અને પાક ને દોસ્ત રાખે છે. પાકીઝા છે અને પાકીઝગી ને દોસ્ત રાખે છે."* (મીઝાનુલ હિકમહ ભાગ. ૧૦ પા. ૯૬)
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram