MISSION GPSC 2027
Kanalga Telegram’da o‘tish
અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ
Ko'proq ko'rsatishMamlakat belgilanmaganToif belgilanmagan
223
Obunachilar
-124 soatlar
+17 kun
+1230 kun
Postlar arxiv
પ.બંગાળમાં ૯૦ લાખ મતદારોનો અધિકાર છીનવાયો
*દેશનું લોકતંત્ર ખતરામાં:* *મતદારોનો હક્ક છીનવાયો છતાં સુપ્રિમ કોર્ટ મૌનઃ* *કોઈ પગલા ન લીધા*: સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ જસ્ટીસ નરીમાન રાજકોટમાં: રાજકુમાર કોલેજ ખાતે આપ્યું ‘‘તીખુ તમતમતુ'' વ્યાખ્યાનઃ ચૂંટણી પંચનું કામકાજ શંકાના ઘેરાવામાં: ચૂંટણી કમીશ્નરોની નિયુક્તીની પ્રક્રિયા શંકાસ્પદઃ દેશમાં જે કઈ થઈ રહ્યું છે ચિંતાજનક
https://akilanews.com/main-news-detail/9-million-voters-disenfranchised-west-benga
The 2026 Nobel Prize in Physiology or Medicine has been awarded to Karl Deisseroth, Peter Hegemann and Georg Nagel “for their discoveries concerning light-gated ion channels and optogenetics.
