cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

McQ WorLD

Futurepsi एक कदम सफलता की ओर... 🔘 "અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો"

Більше
Країна не вказанаМова не вказанаКатегорія не вказана
Рекламні дописи
192
Підписники
Немає даних24 години
Немає даних7 днів
Немає даних30 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

એક મંદીરમાં દર 8,12, અને 18 સેકન્ડ બેલ વાગે છે તો કુલ 10 mint માં વધુમાં વધુ એવું કેટલી વખત બની શકે કે જ્યારે ત્રણેય બેલ એક સાથે વાગે ?Anonymous voting
  • 9
  • 10
  • 11
  • 12
0 votes
7 નો લઘુતમ ગુણાંક ક્યો છે જેને 6, 9, 15 અને 18 વડે ભાગતા 4 શેષ મળેAnonymous voting
  • 343
  • 364
  • 371
  • 378
0 votes
Фото недоступнеДивитись в Telegram
💥💥ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ રીઝલ્ટ...💥💥 https://eformonline.in/Forest_Result22/
Показати все...
એક વ્યકિત એક દીવસ માં 250 રૂપિયા કમાય છે અને બીજા દિવસે 200 રૂપિયા વાપરે છે જો તે સતત આવું કરતો રહે તો તેને 500 રૂપિયા ભેગા કરતાં કેટલો સમય લાગે ?Anonymous voting
  • 10
  • 11
  • 17
  • 20
0 votes
પાણીનું ઉત્કલનબિંદુ કેટલું હોય છે ?Anonymous voting
  • 32° F
  • 100° F
  • 212° F
  • 273° F
0 votes
Repost from Exam Crackers
તાજેતરમાં મિસ વર્લ્ડ 2021 નો ખિતાબ કોણે જીત્યો છે ?Anonymous voting
  • ઓલિવિયા યેસ
  • શ્રી સૈની
  • કેરોલિના બિલાવસ્કા
  • જેસિકા ચેસ્ટિંગ
0 votes
Repost from Exam Crackers
બોલ્ટ્ઝમેન મેડલ 2022 માટે પસંદગી પામનાર પ્રથમ ભારતીય નીચે પૈકી કોણ છે ?Anonymous voting
  • આર.શ્રીનિવાસવર્ધન
  • સત્યજીત રે
  • રેસુલ પુકુટ્ટી
  • દીપક ધર
0 votes
Repost from Exam Crackers
તાજેતરમાં યોજાયેલ ૯૪મા ઓસ્કાર એવોર્ડમાં કઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો ?Anonymous voting
  • એન્કાન્ટો
  • ધ પાવર ઓફ ધ ડોગ
  • ચાઈલ્ડ ઓફ ડેફ એડલ્ટ્સ
  • વેસ્ટ સાઈડ સ્ટોરી
0 votes
Repost from Exam Crackers
તાજેતરમાં ન્યુઝીલેન્ડ ખાતે યોજાયેલા ૧૨મા મહિલા ક્રિકેટ વિશ્વકપ 2022 માં કઈ ટીમ ચેમ્પિયન બની છે ?Anonymous voting
  • ઈંગ્લેન્ડ
  • ભારત
  • ઓસ્ટ્રેલિયા
  • ન્યુઝીલેન્ડ
0 votes