cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

GSParty

જય જોહાર

Більше
Країна не вказанаГуджараті724Освіта52 466
Рекламні дописи
721
Підписники
Немає даних24 години
-17 днів
-1230 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

બે માંગ કરી શકાય.... 1 ) sti , dyso સિવાયની કોઈ પણ class 3 મા descriptive નહીં. . 2 ) પ્રિલિમનાં સિલેબસ માં કોઈ એક જ વિષય નું ભારણ 70% નાં હોવું જોઈએ.... સાચું??? 🔥 @Sarkarijamai_bot https://t.me/sarkarijamai
Показати все...
Фото недоступнеДивитись в Telegram
👆👆👆
Показати все...
• 1766-69 ← પ્રથમ મૈસૂર યુદ્ધ • 1780 ← દ્વિતીય મૈસુ૨ યુદ્ધ (1780-1784) • 1799 ← ચોથું મૈસુર યુદ્ધ ( ટીપુ સુલ્તાનનું મૃત્યુ )
Показати все...
• 1775 ← પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ (1775-1782) • 1803 ← દ્વિતીય આંગ્લો આંગ્લો-મરાઠા યુદ્ધ (1803-05) • 1817 ← ત્રીજું એંગ્લો મરાઠા યુદ્ધ (1817-18)
Показати все...
• 1526 ← પાણીપતનું પ્રથમ યુદ્ધ (ઈબ્રાહીમ લોદી અને બાબ૨ વચ્ચે) - ઈબ્રાહીમ લોદીનું મૃત્યુ • 1556 ← અકબર અને હેમૂ વિક્રમાદિત્ય વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ (અકબ૨નો વિજય) ← બેહરામ ખાન અને અકબરની વચ્ચે તિલવાડા નામના સ્થળે યુદ્ધ (બેહરામ ખાનનો પરાજય) • 1761 ← અહમદશાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ
Показати все...
• 1191 ← પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે તરાઈનું પ્રથમ યુદ્ધ (પૃથ્વીરાજ ચૌહાણની જીત) • 1192 ← પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે તરાઈનું બીજું યુદ્ધ (પૃથ્વીરાજ ચૌહાણની હા૨) • 1215-16 ← તરાઈનું ત્રીજું યુદ્ધ - ઈલ્તુત્મિશ અને તાજુદ્દીન યિલ્દિઝ વચ્ચે (ઈલ્તુત્મિશની જીત)
Показати все...
♣️ સામાજિક -સુધારા એક્ટ :- ગવર્નર જનરલ/વાઈસરૉય ♦️ બાળહત્યા નાબૂદ ૧૮૦૪ → લોર્ડ વેલેસ્લી ૧૭૯૫ ના નિયમ ૨૧ ના ધ્વારા બાળ હત્યા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો. ♦️ સતી પ્રથા નાબૂદ ૧૮૨૯ → લોર્ડ વિલિયમ બેંટિક ૧૮૨૯ ના નિયમ ૧૭ ના ધ્વારા સતી પ્રથા નાબૂદ કરવામાં આવી. ♦️ હિન્દૂ વિધવા પુનર્વિવાહ ૧૮૫૬ → લોર્ડ કેનિંગ વિધવા વિવાહની પરવાનગી આપી ♦️ નૈટિવ મેરિજ એક્ટ ૧૮૭૨ → લોર્ડ નાર્થબ્રુક અર્ન્તજાતીય વિવાહ ♦️ એજ ઑફ કન્સેટ એક્ટ ૧૮૯૧ → લોર્ડ લેન્સડાઉન લગ્ન માટે છોકરી - ૧૨ વર્ષ અને છોકરાની ઉંમર - ૧૮ વર્ષ ♦️ શારદા એક્ટ ૧૯૩૦ → લોર્ડ ઈરવિન લગ્ન માટે છોકરી - ૧૪ વર્ષ અને છોકરાની ઉંમર - ૧૮ વર્ષ ♦️ દાસ પ્રથા નાબૂદ ૧૮૪૩ → લોર્ડ એલનબેરો - ૧૮૩૩ ના ચાર્ટર એક્ટ ધ્વારા
Показати все...
♥️ આકાશગંગાની સૌથી નજીકની મંદાકિનીનું નામ જણાવો. ← દેવયાની (Andromeda) ♥️ કયા ગ્રહને દેવતાઓનો દૂત કહેવામાં આવે છે ? ← બુધ ♥️ પ્રેમ અને સૌંદર્યની દેવી તરીકે કયા ગ્રહને ઓળખવામાં આવે છે? ← શુક્ર ♥️ કયા ગ્રહને યુદ્ધના દેવતા તરીકે ઓળખવામાં આવે છે ? ← મંગળ ♥️ કયો ગ્રહ કૃષિનો દેવ તરીકે ઓળખાય છે ? ← શનિ
Показати все...
♣ ભારતની ભૂગોળ.pdf2.29 MB
@ પાર્ટી સ્પે... ♦️ 1. અજન્તાની ગુફા - અજન્તાની ગુફાઓ ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)માં આવેલી છે. → અજન્તાની કુલ 30 ગુફાઓમાંથી હવે ફક્ત 6 ગુફાઓ જ બાકી છે. @ પાર્ટી સ્પે... ♦️ 2. એલોરાની ગુફા - એલોરાની ગુફાઓ પોતાની લંબાઈ, પહોળાઈ અને ખોદકામના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. → એલોરામાં કુલ 34 ગુફાઓ છે. જેમાંથી 17 હિન્દુ ગુફાઓ, 12 ગુફાઓ અને 5 જૈન ગુફાઓ છે. → હિન્દૂ ગુફાઓમાં સૌથી પ્રમુખ ગુફા “કૈલાશ મંદિર” છે. → જૈન ગુફાઓમાં “ઈન્દ્રસભા” અને “જગન્નાથ” સૌથી પ્રમુખ ગુફા છે. @ પાર્ટી સ્પે... ♦️ 3. અમરાવતીની ગુફા - અમરાવતીની ગુફાઓ ગુન્ટૂર (આંધ્રપ્રદેશ)માં આવેલ છે. @ પાર્ટી સ્પે... ♦️ 4. બાધની ગુફા - બાધની ગુફાઓ ગ્વાલિયર (મધ્યપ્રદેશ)ના બાધ નામના સ્થળે આવેલી છે. → અહીંથી 9 ગુફાઓ મળેલી છે. → ગુફા નંબર - 2 “પાંડવ ગુફા”, ગુફા નંબર- 3 “હાથીખાણા” અને ગુફા નંબર- 4 “રંગમહેલ”ના નામથી પ્રખ્યાત છે. → આ ગુફાઓનું નિર્માણ પાંચમી-છઠ્ઠી સદીમાં થયો છે. @ પાર્ટી સ્પે... ♦️ 5. એલિફેન્ટાની ગુફા - એલિફેન્ટાની ગુફા મુંબઈ (મહારાષ્ટ્ર)માં આવેલી છે. → આ ગુફામાં પૌરાણિક દેવતાઓની ભવ્ય મૂર્તિઓ છે. → આમાંથી સૌથી વધુ પ્રખ્યાત “ત્રિદેવની મૂર્તિ” છે. → આ ગુફાઓનું નિર્માણ “રાષ્ટ્રકૂટ રાજાઓ”ના સમયે થયો હતો. @ પાર્ટી સ્પે... ♦️ 6. કન્હેરીની ગુફા - કન્હેરીની ગુફાઓ મુંબઈ (મહારાષ્ટ્ર)માં આવેલી છે. → આ ગુફાઓ બીજી સદીની છે. → અહીંયા 90 ગુફાઓ આવેલી છે. → અહીંથી મળેલ ચૈત્યગૃહની બનાવટ “કાર્લેના ચૈત્યગૃહ”થી મળે છે. @ પાર્ટી સ્પે... ♦️ 7. બરાબર અને નાગાર્જુની ગુફાઓ - આ ગુફાઓ “ગયા” (બિહાર)માં આવેલી છે. → આ શૈલકૃત ગુફાઓનું નિર્માણ “સમ્રાટ અશોક” ધ્વારા કરવામાં આવ્યું હતું. → આ ગુફાઓ “આજીવક સંપ્રદાય”ના નિવાસ માટે બનાવવામાં આવી હતી. → “સુદામા”, “વિશ્વઝોપડી” અને “કર્ણચાપડ” આ ત્રણેય ગુફાઓ અહીંયા અશોકે બનાવી હતી. → મૌર્ય શાસક “દશરથ”ની ગુફાઓમાં “લોમશ ઋષિની ગુફા” અને “ગોપીકા ગુફા” મહત્વપૂર્ણ છે. → નાગાર્જુની ટેકરી પર આવેલ ત્રણ ગુફાઓમાં “દેવાનાંપ્રિય દશરથ” (અશોકનો પૌત્ર) અંકિત છે જે આજીવક સંપ્રદાયને દાનમાં આપવામાં આવી હતી. @ પાર્ટી સ્પે... ♦️ 8. ઉદયગિરિની ગુફા - આ ગુફાઓ ઉદયગિરિ પર્વત - ભુવનેશ્વર (ઓરિસ્સા) માં આવેલી છે. → આ ગુફાઓનું નિર્માણ શુંગકાળમાં થયું હતું. → આ ગુફાઓ જૈન ધર્મથી સંબંધિત છે. @ પાર્ટી સ્પે... ♦️ 9. નાગાર્જુનકોન્ડા ગુફા - આ ગુફા આંધ્રપ્રદેશમાં આવેલી છે. → ચીની યાત્રી હ્યૂ-એન-સાંગ પ્રમાણે સાતવાહન રાજાએ અહીંયા એક બૌદ્ધ મઠનું નિર્માણ કરાવ્યું હતું. → આ એક પ્રખ્યાત બૌદ્ધ કેન્દ્ર હતું. @ પાર્ટી સ્પે... ♦️ 10. ભજની ગુફા - આ ગુફા પૂણે (મહારાષ્ટ્ર)માં આવેલી છે.
Показати все...