cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

Gujarat Gk Express

✅ચેનલ નો ઉદ્દેશ માત્ર પરિક્ષા લક્ષી જ્ઞાનનું આદાન પ્રદાન કરવાનો છે Admin 👉 @Vcan007_bot ✅ચેનલ મા દરેક વિષય ની પરીક્ષાલક્ષી અપડેટ તેમજ પરીક્ષાલક્ષી એડવાન્સ મટીરીયલ મળતુ રહેશે

Більше
Рекламні дописи
5 842
Підписники
-224 години
-157 днів
-9330 днів
Час активного постингу

Триває завантаження даних...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Аналітика публікацій
ДописиПерегляди
Поширення
Динаміка переглядів
01
*🔥April Month Newspaper Current Affairs Highlight🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ⭕તાજેતરમાં વિશ્વના સૌથી શ્રેષ્ઠ 2 % વિજ્ઞાનીઓની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ યાદી બહાર પાડી જેમાં કયા ભારતીય મૂળના વિજ્ઞાનીનો ટોપ-10 સમાવેશ થયો છે❓ *☑️ખગોળવિદ ડૉ.પંકજ જોશી* ⭕તાજેતરમાં એક વાહન, એક ફાસ્ટટેગનો નિયમ ક્યારથી લાગુ થયો❓ *☑️1 એપ્રિલથી* ⭕2 એપ્રિલ➖વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ⭕તાજેતરમાં કયા શહેરની સુજનીને GI (જીઆઈ) ટેગ મળ્યો❓ *☑️ભરૂચ* *☑️ગુજરાતની 10મી ઉત્પાદન બની* ⭕તાજેતરમાં DRDOએ ઓડિશાના એપીજે અબ્દુલ કલામ ટાપુથી પરમાણુ હથિયાર સંપન્ન બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ પ્રાઈમ'નું સફળ પરીક્ષણ કર્યું.તેની મારક ક્ષમતા કેટલી છે❓ *☑️1000 થી 2000 કિમી.* ⭕તાજેતરમાં કયા દેશે કૃત્રિમ સૂર્ય બનાવ્યો❓ *☑️દક્ષિણ કોરિયા* ⭕તાજેતરમાં બ્રિટનમાં આવેલ વાવાઝોડું❓ *☑️ઓલિવિયા* ⭕તાજેતરમાં મહારાષ્ટ્રના મિરજ ગામમાં બનેલા કયા વાજિંત્રને જીઆઈ ટેગ મળ્યો❓ *☑️સિતાર-તાનપુરા* ⭕ભૌતિક શાસ્ત્રી ગૉડ પાર્ટીકલના શોધક જેમનું હાલમાં નિધન થયું❓ *☑️પીટર હિગ્સ* *☑️ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ જીત્યું હતું* ⭕આયર્લેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા❓ *☑️ભારતીય મૂળના સાઈમન હેરિસ* ⭕ચંદ્રયાન-3 મિશન ટીમને અંતરિક્ષ ક્ષેત્રે સિદ્ધિ બદલ અમેરિકાનો ટોચનો કયો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો❓ *☑️જોન એલ જેક સ્વિગર્ટ જુનિયર પુરસ્કાર* ⭕તાજેતરમાં કયા દેશે અંગારા A5 રોકેટનું સફળ પરીક્ષણ કર્યું❓ *☑️રશિયા* ⭕તાજેતરમાં ભારતે ચીન સરહદે 17 હજાર ફૂટની ઊંચાઈએ એન્ટિ-ટેક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.તેને કયા નામે ઓળખવામાં આવે છે❓ *☑️કોનકર્સ એન્ટિ-ટેક ગાઇડેડ મિસાઈલ* ⭕તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ટી20માં કયા ખેલાડીએ એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા❓ *☑️નેપાળના દીપેન્દ્ર સિંઘે* *☑️કતાર સામે* *☑️યુવરાજસિંહ-પોલાર્ડ બાદ ત્રીજો બેટ્સમેન* ⭕ભગવાન શ્રી રામને પોતાની નૌકાથી ગંગા નદીને પાર લઈ જનાર નિષાદરાજ જયંતીની ઉજવણી ક્યાં કરવામાં આવી❓ *☑️ઉત્તર પ્રદેશના વારાણસીમાં* ⭕કઈ ટીમે IPL ઈતિહાસમાં હાઈએસ્ટ સ્કોર બનાવ્યો❓ *☑️હૈદરાબાદ* *☑️રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે* *☑️287 રન બનાવી પોતાનો જ (277 રન)નો રેકોર્ડ તોડ્યો* ⭕17 એપ્રિલ➖વિશ્વ હિમોફિલિયા દિવસ ⭕18 એપ્રિલ➖વર્લ્ડ હેરિટેજ ડે ⭕19 એપ્રિલ➖વર્લ્ડ લીવર ડે ⭕દેશના આતંકવાદ વિરોધી દળ NSGના નવા વડા કોણ બન્યા❓ *☑️IPS અધિકારી નલીન પ્રકાશ* ⭕ભારતે પહેલીવાર સ્વદેશી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલની કયા દેશમાં નિકાસ કરી❓ *☑️ફિલિપાઈન્સ* ⭕ચાર દિવસ વર્કવિક લાગુ કરનાર એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો❓ *☑️સિંગાપોર* ⭕કચ્છના પાંધ્રોમાં લિગ્નાઇટની ખાણમાંથી કયા નાગના 27 કંકાલ અવશેષો મળી આવ્યા❓ *☑️વાસુકી નાગ* *☑️49 ફૂટ લાંબો વાસુકી નાગ* *☑️5 કરોડ વર્ષ જુના અવશેષો હોવાનું તારણ* *☑️ઓરિસ્સાના રૂડકી IITના વૈજ્ઞાનિકોનું સંશોધન* ⭕વર્ષ 2023 માટે લોરીયસ સ્પોર્ટ્સ એવોર્ડ કોણે મળ્યો❓ *☑️સર્બિયાનો ટેનિસ સ્ટાર યોકોવિચ અને સ્પેનની ફૂટબોલ ખેલાડી બોનમતી શ્રેષ્ઠ મહિલા ખેલાડી* ⭕24 એપ્રિલ➖રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ⭕25 એપ્રિલ➖વિશ્વ મેલેરિયા દિવસ ⭕IPL ટી20 ઇતિહાસમાં સર્વોચ્ચ રન ચેઝનો રેકોર્ડ કઈ ટીમે બનાવ્યો❓ *☑️પંજાબ (262 રન ચેઝ કર્યા)* *☑️કોલકાતાને હરાવ્યું* ⭕તાજેતરમાં કચ્છની કઈ કળાને જીઆઈ ટેગ મળ્યો❓ *☑️અજરખ* ⭕ડેટા આધારિત વસતી ગણતરી કરનાર પહેલો દેશ કયો બન્યો❓ *☑️ન્યૂઝીલેન્ડ* ⭕તાજેતરમાં કયા રાજયમાં 24 હજાર શિક્ષકોની ભરતી રદ કરવામાં આવી❓ *☑️પશ્ચિમ બંગાળ* ⭕QS રેન્કિંગ અનુસાર દેશમાં કઈ યુનિવર્સિટી સર્વોચ્ચ ક્રમે છે❓ *☑️જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી* *☑️વિશ્વમાં 20માં ક્રમે* ⭕ભારતના ગ્રાન્ડ માસ્ટર જેમને તાજેતરમાં ચેસ ટુર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું❓ *☑️ડી ગુકેશ* ⭕23 એપ્રિલ➖વિશ્વ પુસ્તક દિવસ ⭕એપ્રિલ માસનો છેલ્લો શનિવાર➖પશુ ચિકિત્સક દિવસ ⭕તીરંદાજી વર્લ્ડકપ ક્યાં યોજાયો❓ *☑️ચીનમાં* ⭕તાજેતરમાં મેલેરિયા અવરોધક બે રસી આવી. એનું નામ શું છે❓ *☑️RTS-S અને R21* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
5696Loading...
02
SPIPA માં તૈયારી કરવા માંગતા મિત્રો માટે  માર્ગદર્શક વીડિયો.. જાણો કઈ રીતે આગળ વધશો UPSC તરફ.. અને કઈ રીતે મદદરૂપ સાબિત થશે SPIPA ☝️ અરજી કરવાથી લઈને એક્ઝામમાં સફળ થવા સુધીની સ્ટ્રેટેજી જેવી તમામ માહિતી એક જ વીડિયોમાં. 💯 વીડિયો લિંક https://youtu.be/D4bRO0UnL0o 🔝 Watch Now only on Dwarkesh Education 😎 Subscribe for more! 💐
8832Loading...
03
અમદાવાદની એચ. કે. કોલેજમાં "સૂરીલો કંઠ, સુરિલું જીવન" પુસ્તકનું વિમોચન કરાયું આ પુસ્તક સ્વરકાર રાસબિહારી દેસાઈના જીવન પર આધારિત આ પુસ્તકનું વિમોચન કથાકાર મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું.
1 5520Loading...
04
📌CCE MAINS પરીક્ષા માટે General Studies syllabus ખુબ અગત્યનો છે. તો ચાલો સમજીએ.......😊😇 📷 Detailed explanation video 📍To the point 📝CCE Group A GS 🖋CCE GROUP B GS ☺️Share with your friends https://youtu.be/ndBjICzb_U8?si=Uv3OxMOXeEw3nMkA
1 4420Loading...
05
45% off નો આજે છેલ્લો દિવસ ☝️ જે મિત્રો ટેસ્ટ સિરિઝમાં જોડાવવા માંગતા હોય તે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં જોડાઈને 45% off નો લાભ લઈ શકે છે. તમામ ટેસ્ટ સિરીઝમાં રામ નવમી સ્પેશિયલ 45% off છે. કૂપન કોડ "JAYSHREERAM" ક્લિક કરીને એપ્લાય કરીને પછી જ પરચેસ કરજો. ➡️😌 https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz App Link ☝️
1 0330Loading...
06
🎉 Ram Navami Special Offer! 🎉 🚀 Master your exams with DWARKESH EDUCATION! 🚀 🌟 Get 45% OFF on all test series including "GSSSB - CCE" & "POLICE CONSTABLE" test series! 🌟 📆 Valid from 15th to 17th April. Don't miss out! 📆 💪 Empower your journey, Aspirants! 💪 🚩 Use code "JAYSHREERAM" for your discount! 🎁 App Link https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz #DWARKESHEDUCATION  #SpecialOffer 📚📲
9420Loading...
07

8020Loading...
08
📌 CCE કે અન્ય કોઈપણ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ જેવો જ અનુભવ તમે DWARKESH EDUCATION એપ્લિકેશનની ટેસ્ટ સિરીઝમાં પણ કરી જ શકો.. 💯🥳 💻 લેપટોપ કે PC 🖥 માં ઓનલાઈન ટેસ્ટ આપવા માટે તમે નીચેની લિંક તમારા ડિવાઈસમાં ઓપન કરીને ORG કોડ તથા આપનો એપ્લિકેશનમાં રજીસ્ટર નંબર એન્ટર કરીને લોગીન કરી શકશો અને તેમાં STORE માંથી તમારી પરચેસ કરેલ કે ફ્રી ટેસ્ટ કમ્પ્યુટરમાં પણ આપી શકાય છે. 💡 🎁 Link -  https://web.classplusapp.com/login 📩 ORG code - UEJLZ 📲 And your registered phone Number! ☺️
8251Loading...
09
પ્રેક્ટિસ + હાર્ડવર્ક + રેગ્યુલર ✅ મોક ટેસ્ટમાં રેન્ક આવતા એમ રિયલ એક્ઝામમાં પણ આવશે જ... અને હજુ કહું છું, છેલ્લી મોક ટેસ્ટ તમામ મોસ્ટ Imp છે. ☝️ જેને એક્ઝામ બાકી હોય એ CCE ની ટેસ્ટ સિરિઝની છેલ્લી તમામ મોક ટેસ્ટ કમ સે કમ એકવાર તો આપી જ દેજો... ખાસ. 😉 ટેસ્ટ સિરીઝ લિંક https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app ☝️ ભૂલતા નહિ, શેર કરવાનું અને પ્રેક્ટિસ કરવાનું!
9781Loading...

Показати все...
👍 4
SPIPA માં તૈયારી કરવા માંગતા મિત્રો માટે  માર્ગદર્શક વીડિયો.. જાણો કઈ રીતે આગળ વધશો UPSC તરફ.. અને કઈ રીતે મદદરૂપ સાબિત થશે SPIPA ☝️ અરજી કરવાથી લઈને એક્ઝામમાં સફળ થવા સુધીની સ્ટ્રેટેજી જેવી તમામ માહિતી એક જ વીડિયોમાં. 💯 વીડિયો લિંક https://youtu.be/D4bRO0UnL0o 🔝 Watch Now only on Dwarkesh Education 😎 Subscribe for more! 💐
Показати все...
SPIPA EXAM COMPLETE INFORMATION SPIPA NOTIFICATION OUT

SPIPA NOTIFICATION OUT - You Will Get Complete Idea About SPIPA Exam.

અમદાવાદની એચ. કે. કોલેજમાં "સૂરીલો કંઠ, સુરિલું જીવન" પુસ્તકનું વિમોચન કરાયું આ પુસ્તક સ્વરકાર રાસબિહારી દેસાઈના જીવન પર આધારિત આ પુસ્તકનું વિમોચન કથાકાર મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું.
Показати все...
1
📌CCE MAINS પરીક્ષા માટે General Studies syllabus ખુબ અગત્યનો છે. તો ચાલો સમજીએ.......😊😇 📷 Detailed explanation video 📍To the point 📝CCE Group A GS 🖋CCE GROUP B GS ☺️Share with your friends https://youtu.be/ndBjICzb_U8?si=Uv3OxMOXeEw3nMkA
Показати все...
CCE MAINS GS SYLLABUS FOR GROUP A AND B

You Will get the proper idea of Syllabus -GS for A and B group

45% off નો આજે છેલ્લો દિવસ ☝️ જે મિત્રો ટેસ્ટ સિરિઝમાં જોડાવવા માંગતા હોય તે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં જોડાઈને 45% off નો લાભ લઈ શકે છે. તમામ ટેસ્ટ સિરીઝમાં રામ નવમી સ્પેશિયલ 45% off છે. કૂપન કોડ "JAYSHREERAM" ક્લિક કરીને એપ્લાય કરીને પછી જ પરચેસ કરજો. ➡️😌 https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz App Link ☝️
Показати все...
Dwarkesh Education - Apps on Google Play

Get step-by-step guidance with our mobile app

Фото недоступнеДивитись в Telegram
🎉 Ram Navami Special Offer! 🎉 🚀 Master your exams with DWARKESH EDUCATION! 🚀 🌟 Get 45% OFF on all test series including "GSSSB - CCE" & "POLICE CONSTABLE" test series! 🌟 📆 Valid from 15th to 17th April. Don't miss out! 📆 💪 Empower your journey, Aspirants! 💪 🚩 Use code "JAYSHREERAM" for your discount! 🎁 App Link https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz #DWARKESHEDUCATION  #SpecialOffer 📚📲
Показати все...
🎉 Ram Navami Special Offer! 🎉 🚀 Master your exams with DWARKESH EDUCATION! 🚀 🌟 Get 45% OFF on all test series including "GSSSB - CCE" & "POLICE CONSTABLE" test series! 🌟 📆 Valid from 15th to 17th April. Don't miss out! 📆 💪 Empower your journey, Aspirants! 💪 🚩 Use code "JAYSHREERAM" for your discount! 🎁 App Link https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz #DWARKESHEDUCATION  #SpecialOffer 📚📲
Показати все...
Dwarkesh Education - Apps on Google Play

Get step-by-step guidance with our mobile app

📌 CCE કે અન્ય કોઈપણ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ જેવો જ અનુભવ તમે DWARKESH EDUCATION એપ્લિકેશનની ટેસ્ટ સિરીઝમાં પણ કરી જ શકો.. 💯🥳 💻 લેપટોપ કે PC 🖥 માં ઓનલાઈન ટેસ્ટ આપવા માટે તમે નીચેની લિંક તમારા ડિવાઈસમાં ઓપન કરીને ORG કોડ તથા આપનો એપ્લિકેશનમાં રજીસ્ટર નંબર એન્ટર કરીને લોગીન કરી શકશો અને તેમાં STORE માંથી તમારી પરચેસ કરેલ કે ફ્રી ટેસ્ટ કમ્પ્યુટરમાં પણ આપી શકાય છે. 💡 🎁 Link -  https://web.classplusapp.com/login 📩 ORG code - UEJLZ 📲 And your registered phone Number! ☺️
Показати все...
Фото недоступнеДивитись в Telegram
પ્રેક્ટિસ + હાર્ડવર્ક + રેગ્યુલર ✅ મોક ટેસ્ટમાં રેન્ક આવતા એમ રિયલ એક્ઝામમાં પણ આવશે જ... અને હજુ કહું છું, છેલ્લી મોક ટેસ્ટ તમામ મોસ્ટ Imp છે. ☝️ જેને એક્ઝામ બાકી હોય એ CCE ની ટેસ્ટ સિરિઝની છેલ્લી તમામ મોક ટેસ્ટ કમ સે કમ એકવાર તો આપી જ દેજો... ખાસ. 😉 ટેસ્ટ સિરીઝ લિંક https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app ☝️ ભૂલતા નહિ, શેર કરવાનું અને પ્રેક્ટિસ કરવાનું!
Показати все...
Перейти до архіву дописів