cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

આમ આદમી પાર્ટી, ગુજરાત

શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

Більше
Рекламні дописи
6 485Підписники
-524 години
-397 днів
-23430 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ શ્રી સંજય સિંહે ભરૂચ લોકસભાના ઉમેદવાર શ્રી ચૈતર વસાવાના સમર્થનમાં જનસભા સંબોધી. ભરૂચની જનતાએ આ વખતે મન બનાવી લીધું છે બદલાવનું અને ચૈતર વસાવાને સાંસદ બનાવવાનું..🇮🇳💯
Показати все...
દાદાએ કહ્યું કે, ચૈતર વસાવાને વોટ આપવાનો, અપાવવાનો અને જીતાડવાનો છે.
Показати все...
જેલનો જવાબ વોટથી...
Показати все...
વિકાસની મોટી મોટી વાતો કરતી ભાજપ આટલા વર્ષોના શાસન બાદ પણ રાજ્યના અંતરિયાળ વિસ્તારોને પાયાની સુવિધા પણ નથી આપી શકી... તેઓ ક્યા મોઢે વિકાસના દાવા કરતા હશે?
Показати все...
તાનાશાહીથી દેશ ના ચાલે, લોકશાહીથી ચાલે. એટલા માટે જ આ વખતે જનતા લોકશાહી અને બંધારણ બચાવવા માટે INDIA ગઠબંધનને મત આપી રહી છે...
Показати все...
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ શ્રી સંજય સિંહે ભરૂચ લોકસભા ઉમેદવાર શ્રી ચૈતર વસાવા સાથે અંકલેશ્વર ખાતે પદયાત્રા કરી અને બજાર પ્રચાર તેમજ ડોર ટુ ડોર પ્રચાર માટે જોડાયા. સુરતના 'આપ' ના કોર્પોરેટરો, પ્રદેશ તથા જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ આ પદયાત્રામાં જોડાયા.
Показати все...
સૌરાષ્ટ્ર યુનિ. માં BCA સેમ-૪ ની પરિક્ષાનું પેપર લીક થયું હતું જેમાં હજુ સુધી પોલીસ ફરીયાદ કે કડક પગલા લેવામાં આવ્યા નથી. CYSS અને NSUI દ્વારા આ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં CYSS પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, મંત્રી કેયુર દેસાઇ, રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવી સહીત CYSS - NSUI ના વિધ્યાર્થી આગેવાનો હાજર રહ્યા..
Показати все...
ભરૂચનો ભરોસો ચૈતર વસાવા... તાનાશહોની આખી ફોજ પણ આ ભરોસો તોડી નહીં શકે....
Показати все...
ભાજપ ભલે ગમે તેટલા બણગાં ફૂંકે, ભરૂચમાં તો ચૈતરભાઈ જ જીતવાના છે....
Показати все...
ભાજપે હંમેશા પોતાની પાર્ટી અને પોતાના નેતાઓનો જ વિચાર કર્યો છે, જનતા વિશે ક્યારેય વિચાર્યું જ નથી. એટલે આ વખતે જનતાએ તેમને જવાબ આપવાનો સંકલ્પ કર્યો છે...
Показати все...