cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

IMP GK

Admin: @Ashish00024

Більше
Країна не вказанаМова не вказанаКатегорія не вказана
Рекламні дописи
300Підписники
Немає даних24 години
Немає даних7 днів
Немає даних30 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

પ્રથમ હિમાલયી ફિલ્મ મહોત્સવની મેજબાની ક્યું શહેર કરશે ?Anonymous voting
  • દેહરાદૂન
  • શિમલા
  • શ્રીનગર
  • લેહ
  • ગંગટોક
0 votes
કઈ કંપની દ્વારા " Fuelkart " નામથી ડીઝલની હોમ ડિલિવરી શરૂ કરવામાં આવી છે ?Anonymous voting
  • IOCL
  • BPCL
  • HPCL
  • Reliance
  • Essar
0 votes
ક્યાં ફાઉન્ડેશને હસ્તકલા ક્ષેત્રને મજબૂત કરવા માટે 'માય ઇ-હાટ' પોર્ટલ બહાર પાડ્યું છે ?Anonymous voting
  • વિપ્રો ( vipro )
  • એચસીએલ ( HCL )
  • Reliance industries limited
  • Tata group
  • Adani group
0 votes
ક્યાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિતે 4 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ?Anonymous voting
  • છત્તીસગઢ
  • ઝારખંડ
  • ઉત્તર પ્રદેશ
  • ઓડિશા
  • મધ્ય પ્રદેશ
0 votes
તાજેતરમાં ક્યું ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ ભારતનું પ્રથમ " ક્રિપ્ટો યુનિકોર્ન " બન્યું છે ?Anonymous voting
  • Kuber switch
  • Wazir X
  • Coin Switch
  • CoinDCX
  • Binance
0 votes
વંદના કટારીયા ને ક્યાં રાજ્યની સરકાર દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે ?Anonymous voting
  • મણિપુર
  • હરિયાણા
  • પંજાબ
  • ઉત્તરાખંડ
  • હિમાચલ પ્રદેશ
0 votes
ન્યુઝલેટર પ્લેટફોર્મ બુલેટિન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ?Anonymous voting
  • ફેસબુક
  • ગૂગલ
  • વ્હોટસએપ
  • ઈન્સ્ટાગ્રામ
  • માઈક્રોસોફ્ટ
0 votes
તાજેતરમાં ઝિકા વાઈરસ નો પ્રથમ કેસ ક્યાં રાજ્યમાં નોંધવામાં આવ્યો છે ?Anonymous voting
  • કેરલ
  • તમિલનાડુ
  • રાજસ્થાન
  • મહારાષ્ટ્ર
  • પશ્ચિમ બંગાળ
0 votes