MISSION GPSC 2027
Відкрити в Telegram
અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ
Показати більшеКраїна не вказанаКатегорія не вказана
223
Підписники
+224 години
+77 днів
+1130 днів
Архів дописів
RBI Grade A and B Notification and Exam Dates Out
RBI Grade B 2027
✓Notification: Feb 2027
✓Phase 1: Apr 2027
✓Phase 2: May/June 2027
RBI Grade A 2027
✓Notification: July 2027
✓Single Exam: September 2027
📝 Description
CM Bhupendra Patelની તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના, સરકારી જમીન પર દબાણ કરનાર સામે FIRના આદેશ
#gujarat#cmbhupendrapatel #breakingnews
CM ભૂપેન્દ્ર પટેલની તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના --
સરકારી જમીન પર દબાણ કરનાર સામે FIRના આદેશ --
ફરજમાં બેદરકાર સરપંચો સામે કડક પગલાં લેવા આદેશ --
સરકારી જમીનની જાળવણી માટે જિલ્લા કલેક્ટરોને તાકીદ --
સ્વાગત કાર્યક્રમમાં 4,953થી વધુ રજૂઆત પર કાર્યવાહી --
સરકારી જમીનો પર ગેરકાયદે દબાણ અટકાવવા આદેશ --
ખેડૂતોને નિયમ મુજબ ખાતેદાર પ્રમાણપત્ર આપવા તાકીદ --
ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા સૂચના --
જમીન રી-સર્વે મુદ્દાનો હકારાત્મક ઉકેલ લાવવા આદેશ --
📝 Description
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની યુવાનોને સલાહ, જો ગર્લફ્રેન્ડ બનાવો છો તો તેમની સાથે લગ્ન પણ કરો: આનંદીબેન પટેલ, રાજ્યપાલ, UP #AnandibenPatel #AnandibenPatelStatement #UttarPradesh #UPGovernor #RelationshipAdvice https://t.co/iddZTRgKPS
📥 Downloaded via @FileFromLinkBot
