MISSION GPSC 2027
Відкрити в Telegram
અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ
Показати більшеКраїна не вказанаКатегорія не вказана
221
Підписники
-124 години
-37 днів
+1130 днів
Архів дописів
ઓડિટ અને ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ
હવે ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાની ડેડલાઈન 30 સપ્ટેમ્બરથી વધારીને હવે 21 ઑક્ટોબર, 2026 કરી દેવામાં આવી છે. (જેમના માટે ફરજિયાત છે એમના માટે)
સાથે, ITR ભરવાની છેલ્લી તારીખ 31 ઑક્ટોબર હતી, જેને લંબાવીને હવે 21 નવેમ્બર, 2026 કરવામાં આવી છે.
જસ્ટિસ સુનીતા અગ્રવાલ 23 જુલાઈ 2023ના #GujaratHighcourt ના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત થયા હતા... 29 એપ્રિલ 2028ના તેઓ નિવૃત થવાના છે
સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ગુજરાત, તેલંગાણા અને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસને સુપ્રીમ કોર્ટના જજ બનાવવા ભલામણ કરવામાં આવી છે....
નીચે આપેલ લિસ્ટ જુઓ... જે 3 જજના નામની ભલામણ કરવામાં આવી છે તેમનો દેશમાં સિનિયોરિટી આધારે 4,5 અને 6 નંબર છે જ્યારે 1, 2 અને 3 સૌથી સિનિયર છે પણ તેમના નામની ભલામણ નથી કરવામાં આવી. 😊
📌GPSC માં નવા સભ્યોની નિમણૂક
1) Shree L K bachani
2) Shree K C sampat
3) Shree K S vasava
4) Shree mayur mehta
5) Shree H J prajapati
6) Shree Dipakkumar rathod
7) shree Shishir trivedi
