uk
Feedback

Не попадись на ботовода! Telemetrio знаходить і позначає такі канали мітками 👉 Хочеш бачити мітку, оформляй підписку

MISSION GPSC 2027

MISSION GPSC 2027

Відкрити в Telegram

અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ

Показати більше
Країна не вказанаКатегорія не вказана
225
Підписники
Немає даних24 години
+67 днів
+1230 днів
Архів дописів
now 8 spipa centre
now 8 spipa centre

spipa2026 upsc coaching entrace result .pdf5.53 MB

GPSC ના વહીવટનો ઉત્તમ નમૂનો RFO ની પ્રિલિમ 30-5-2010( પરિણામ 7-8-2010) મુખ્ય પરીક્ષા 27 મે થી 2 જૂન 2013( પરિણામ મે 2014) બે બહેનોને નિમણૂક પત્ર મળ્યો તા.7-10-2026 ના રોજ ફાઇનલ પરિણામ પછી 12 વર્ષે આવો ચાલે છે જીપીએસસીનો કારોબાર.. પોસ્ટને વધુમાં વધુ શેર કરજો.

photo content

🥸 Fast Tech: સસ્તું Gadget, મોંઘો કચરો ⛓️‍💥 14 ઑક્ટોબર: International E-Waste Day દર વર્ષે 14 ઑક્ટોબરે International E-Waste Day ઉજવવામાં આવે છે. 2026ની થીમ છે... “Fast Tech: Don’t bin it, bring it!” એટલે કે “ફેંકો નહીં, પરત આપો!” આપણા ઘરમાં જૂના mobile, charger, cable, earphones, power bank, smart watch કે નાના electronic gadgets પડ્યા જ હોય છે. ઘણી વાર આપણે તેને સામાન્ય કચરામાં ફેંકી દઈએ છીએ અથવા વર્ષો સુધી drawerમાં રાખીએ છીએ. પરંતુ આ નાનાં gadgetsમાં copper, lithium, aluminium અને અન્ય કિંમતી સામગ્રી હોય છે. યોગ્ય recyclingથી આ સંસાધનો ફરી ઉપયોગમાં લઈ શકાય છે. “Fast Tech” એટલે ઝડપથી ખરીદાતા અને ઝડપથી બદલાતા electronic gadgets. જેમ Fast Fashionમાં કપડાં ઝડપથી બદલાય છે, તેમ હવે technologyમાં પણ repair કરતાં replacement સરળ લાગવા લાગ્યું છે. અહીંથી જ Circular Economyનો વિચાર મહત્વનો બને છે: Repair, Reuse, Refurbish અને Recycle. આજે આપણે gadget ખરીદતી વખતે તેના features અને price પૂછીએ છીએ, પરંતુ જૂનું gadget ક્યાં જશે તે ભાગ્યે જ વિચારીએ છીએ. International E-Waste Day આપણને એટલું જ યાદ અપાવે છે: Electronic વસ્તુ નાની હોઈ શકે, પરંતુ તેનો environmental impact નાનો હોય જ એવું નથી. અટલે જૂનું electronic device સામાન્ય dustbinમાં નહીં, પરંતુ યોગ્ય e-waste collection અથવા recycling system સુધી પહોંચાડવું જોઈએ. આમેય દિવાળી આવી રહી છે તો ઘરમાં આમતેમ નજર કરીને સવારે કચરો લેવા આવતી ટિપ્પર વાનમાં આ માટેની એક અલાયદો ભાગ છે તો એમાં આ e-waste પધરાવી ને e- મોક્ષ લેવાના અનુભવને સાક્ષાતકાર કરવા જેવો છે. Don’t bin it, bring it! ✍️ મ#

photo content

Fairfax to buy 60.72% stake in IDBI Bank for Rs 52,878 crore, announces govt

work assistant recruitment notification.pdf1.19 MB

*📌દિવ્યાંગો માટે પહેલા 80 ટકા થ્રેશોલ્ડ હતો તેને હવે અડધો કરીને 40 ટકા કરવામાં આવ્યો છે. આ સાથે જ હવે જન્મથી જ દિવ્યાંગોને પ
*📌દિવ્યાંગો માટે પહેલા 80 ટકા થ્રેશોલ્ડ હતો તેને હવે અડધો કરીને 40 ટકા કરવામાં આવ્યો છે. આ સાથે જ હવે જન્મથી જ દિવ્યાંગોને પેન્શન આપવામાં આવશે. પહેલા 18 વર્ષની ઉંમરથી આપવામાં આવતું હતું. સોશિયલ સિક્યોરિટી નેટને વધારીને 53,428 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી.*

photo content

photo content

વોટ્સએપ ન્યુઝ અને બીજા સમાચારો માટે ડાઉનલોડ કરો Akilanews.com official મોબાઈલ એપ તમારા ios અથવા android મોબાઈલમાં : https://a
વોટ્સએપ ન્યુઝ અને બીજા સમાચારો માટે ડાઉનલોડ કરો Akilanews.com official મોબાઈલ એપ તમારા ios અથવા android મોબાઈલમાં : https://app.akilanews.com

મોદી કેબિનેટનો મોટો નિર્ણય: રેલવેના ૧૧.૪૦ લાખ કર્મચારીઓ માટે દિવાળી બોનસ અને ભરતી સહિતના ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો મંજૂર કેન્દ્ર સરકારે ૨,૦૦૯ કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરી; દિવાળીના તહેવાર ટાણે રેલવે કર્મચારીઓને મળશે ૭૮ દિવસના પરફોર્મન્સ બોનસની ભેટ વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/big-decision-modi-cabinet-diwali-bonus-1140-lakh-railway અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

*📌રાજ્ય સરકાર 2027માં મોટા પાયે ભરતી કરવાની તૈયારીમાં* *તમામ સરકારી વિભાગોને ખાલી જગ્યાઓની વિગતો તૈયાર કરવા સૂચના* *30 નવેમ્બર સુધીમાં તમામ વિગતો રજૂ કરવા સૂચના* *ખાલી જગ્યાઓ સાથે નવી જગ્યાઓની પણ માહિતી માંગવામાં આવી*

photo content

photo content

*📌ગ્રાન્ટ-ઇન-એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાકર્મચારીઓને લાભ મળશે. ગુજરાત શિક્ષણ સેવાની વહીવટી શાખા વર્ગ-1 અને વર્ગ-2
*📌ગ્રાન્ટ-ઇન-એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાકર્મચારીઓને લાભ મળશે. ગુજરાત શિક્ષણ સેવાની વહીવટી શાખા વર્ગ-1 અને વર્ગ-2માં સીધી ભરતીથી નિયમિત નિમણૂક પામનારને પગાર રક્ષણ અપાશે. અગાઉની સેવાનો સમયગાળો નોશનલ ગણી નિયમો મુજબ પગાર બાંધણી કરાશે.*

🚨SEBI GRADE A ELIGIBILITY CRITERIA NOW HAS BEEN CHANGED Earlier - Master Degree in any discipline. New - Bachelor Degree in any discipline with minimum 60% For Gen/EWS/OBC ( 50% For SC/ST/,PWD )