cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

Рекламные посты
3 816
Подписчики
+824 часа
+767 дней
+14630 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

Показать все...

મેં મારા જીવનમાં પાંચ UPSC (4 mains) અને 6 GPSC વર્ગ 1-2 (4 interview)ની પરીક્ષાઓ આપી છે જેના અનુભવના આધારે છેલ્લા દસ દિવસમાં UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એ શું વાંચવું અને શું સ્કીપ કરવું તેના વિશે થોડી સલાહ આપવા માગું છું : 1. સૌપ્રથમ તો અત્યાર સુધી જેટલું વાંચ્યું છે ફક્ત તેને જ હવે રિવાઇઝ કરવાની કોશિશ કરવી. કંઈ પણ નવું વાંચવાનો હવે સમય નથી. ૨. અત્યાર સુધી જેટલી પણ મોક ટેસ્ટ આપેલી છે તેના આધારે તમારો જે વિષય સૌથી વધુ નબળો હોય અને જેમાં તમે સૌથી વધુ ભૂલ કરતા હોય તે વિષયને વધુ એક વાર રિવાઇઝ કરવાની જરૂર છે. ૩. આવનાર દસ દિવસમાં ઓછામાં ઓછા 10 CSATના મોક ટેસ્ટ આપો કે જેમાં ઓછામાં ઓછા 80 થી વધુ માર્ક્સ થવા જોઈએ. 4. જે વિષયમાં થી 16 કે તેથી વધુ પ્રશ્નો આવે છે હાલ ફક્ત એ જ વિષય ઉપર ફોકસ કરવું. જે વિષયમાંથી ફક્ત પાંચ સાત પ્રશ્નો આવે છે તે વિષયના ફક્ત ઈમ્પોર્ટન્ટ ટોપિક જ રિવાઇઝ કરો. 5. પર્યાવરણ અને અર્થવ્યવસ્થાના કોઈ એવા ટોપિક માટે તમારો સમય ના વેડફો કે જે ટોપીકમાંથી આવનાર પ્રશ્નો કોઈથી સોલ્વ નથી થવાના. તમારે ફક્ત એવા જ પ્રશ્નો ઉપર ફોકસ કરવાનું છે જે બીજા બધા લોકો સાચા કરે છે પણ તમે એમાં વારંવાર ભૂલ કરો છો. 6. તાજેતરના ટ્રેન્ડ અનુસાર પ્રિલિમ્સમાં કરંટ અફેરના 12 થી 14 પ્રશ્નો આવે છે તેથી PT 365 ના દરેક મેગેઝીનોમાંથી ફક્ત 15 - 20 સૌથી મહત્વના બિંદુ રિવાઇઝ કરો. લાઈન ટુ લાઈન આખી PT 365 ચાર કે પાંચ વાર રિવાઇઝ કરવાની કોઈ જરૂર નથી. 7. બજેટ અને આર્થિક સર્વેક્ષણનું વિહંગલોકન કરીને એક 50 માર્ક્સની મોક ટેસ્ટ આપો જેથી બજેટ કે આર્થિક સર્વેક્ષણનો કોઈ પ્રશ્ન ખોટો ના થાય. 8. આર્ટ એન્ડ કલ્ચર અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસમાં સૌથી ઓછું વેઇટેજ ધરાવે છે જેથી તેને ઓછો સમય આપો અને એ સમય આંતરરાષ્ટ્રીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, અને એવા ઈનીસીએટીવ કે જેમાં ભારત એક ભાગીદાર દેશ હોય તેવા ટોપીક ને આપો. 9. અંતમાં એટલું કહીશ કે મેં એટલી બધી વાર UPSC આપવા છતાં મારાથી પણ હજુ આખો સિલેબસ લાઈન ટુ લાઈન કમ્પ્લીટ થયો નથી. પરંતુ પરીક્ષાના દિવસે મને એટલો આત્મવિશ્વાસ જરૂરથી હોય છે કે કંઈ નહીં મારે બધા 100 પ્રશ્નો એટેમ્પટ નથી કરવાના, મારે ફક્ત 60 પ્રશ્નો સાચા એટેમ્પટ કરવાના છે. બીજા જે પ્રશ્નો નહીં આવડે તે હું સ્કીપ કરી દઈશ બસ આજ કોન્ફિડન્સ લઈને પરીક્ષા ખંડમાં જાઓ. તમને પરીક્ષામાં પાસ થતા કોઈ નહીં રોકી શકે. UPSC પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીને એડવાન્સમાં ઓલ ધ બેસ્ટ💐👍 - ABHISHEK VADADORIYA
Показать все...
👍 28 6👌 3🔥 1
Repost from SPIPA 202324™️
Показать все...
SPIPA 2024

Alpesh chauhan invites you to join this group on Telegram.

ગૌણ સેવા ગ્રૂપ A તૈયારી કેમ કરવી!? ✓ ભાષાના દરેક ફોર્મેટની પહેલા તો જાણકારી જરૂરી છે અને પોતાના એક આદર્શ ફોર્મેટ બાનવી શકાય જેમાં એક પ્રાથમિક પેરેગ્રાફ અને અંતિમ પેરિગ્રાફ ની રૂપરેખા નક્કી કરેલી હોય. ✓ ઇંગ્લિશ ભાષા માટે ઘણા ને સમસ્યા હોય છે તો એ શરૂઆતમાં  કોઈ ન્યુઝ આર્ટિકલ ૧-૨ વાર વાંચી માત્ર ભાષા નાં દ્રષ્ટિકોણ થી ફરી લખવાની કોશિશ કરે અને જોવે ક્યાં ભૂલ થાય છે. એવુ કરવાથી વાક્ય રચના સુધરશે સાથે સાથે ફ્લો આવશે તેમજ સ્પેલિંગ મિસ્ટેક થશે તો સુધરતાં જશે અને વોકેબ પણ વધશે. ✓સરળ રીતે ઇંગ્લિશ લખાય તો ચિંતા નાં કરવી પરંતુ ખ્યાલ રાખવોકે  એક નાં એક વાક્ય રીપિટ ન થાય અને શબ્દો નું પુનરાવર્તન નાં થાય બની શકે તો સમાનાર્થી શબ્દો ઉપયોગ કરવો. ✓ બંને ભાષામાં ઉડી ને આંખે વળગે એ રીતે ગ્રામરની ભૂલો ન કરવી અને બને ત્યાં સુધી લઘુતમ ભૂલો કરવી. ✓ જે પણ ટોપિક વાંચો એને ભાષા નાં ફોર્મેટ મા કેમ લખી શકાય એ મન નાં વિચારતા રહેવું જેમ કે કોઈ યોજના હોય તો તેના અનુરૂપ ભાષણ કેમ લખવું , પ્રેસ રિલીઝ કેમ લખવી અને gs માં આવે તો કેમ લખવું એ મનમાં વિચારવુ ✓ GS માટે સિલેબસની લાઈન ટુ લાઈન તૈયારી કરવી, મોટા ભાગે સવાલો સીધા આવશે , બવ મગજનો ઉપયોગ કરવો પડશે એવું લાગતું નથી ( ૪૦% લઘુતમ લાવવાના માટે) ✓ પેપર ચેકીંગ લિબરલ રહે એવી પૂર્ણ સંભાવના માટે અક્ષર બને એટલા સ્વચ્છ રાખવા અને પ્રેસેનટેશન સારું કરવું જેનાથી ૦.૫ માર્કસ પણ વધારે મળશે તો છેલ્લે ખૂબ ફાયદો કરાવશે. #gpscbooster
Показать все...
👍 14
GS 3 YOGRAJSINH JADEJA RANK 6.pdf8.31 MB
GS 1 YOGRAJSINH JADEJA RANK 6.pdf7.71 MB
Essay YOGRAJSINH JADEJA RANK 6.pdf7.46 MB
Brijesh Kalariya(Rank 16) Gujarati.pdf8.03 MB
Dharmik.Dobariya(Rank 20) GS 1.pdf8.73 MB
Dharmik Dobariya(Rank 20) GS 2.pdf8.33 MB
Dharmik Dobariya(Rank 20) Essay.pdf10.54 MB
Falgun Panchal- GS 1 (rank-13).pdf6.85 MB
Falgun Panchal- essay (rank-13).pdf8.24 MB
GPSC_GS3_Ami_Rank110.pdf21.92 MB
Falgun Panchal - Gujarati (rank-13).pdf7.47 MB
GS 2 YOGRAJSINH JADEJA RANK 6.pdf8.33 MB
Gujarati YOGRAJSINH JADEJA RANK 6.pdf8.42 MB
👍 2
Very very important for group A mains gsssb... E time na TOPPER'S ne j recommend kri skay because Hal paper checking Bau j kharab quality nu che👍
Показать все...
🔥 1
KULDIP DESAI. (D.C) SUB-GS-1.pdf13.35 MB
KULDIP DESAI. (D.C) SUB-GUJARATI.pdf12.01 MB
Brijesh Kalariya(Rank 16) GS 3.pdf8.16 MB
Brijesh Kalariya(Rank 16) GS 1.pdf8.23 MB
Brijesh Kalariya(Rank 16) GS 2.pdf7.79 MB
GPSC_GS1_Ami_Rank 110.pdf11.66 MB
GPSC_GS2_Ami_Rank 110.pdf7.00 KB
GPSC_ESSAY_Ami_Rank 110.pdf11.91 MB
Brijesh Kalariya(Rank 16) Essay.pdf8.45 MB
Dharmik Dobariya (Rank 20) GS 3.pdf8.83 MB
CSM_4_SANDHYA_HERMA.pdf11.95 MB
JAYVIRSINH ZALA GS-3.pdf5.63 MB
Jayvirsinh zala Gujarati.pdf8.89 MB
CSM_3_SANDHYA_HERMA.pdf10.97 MB
JAYVIRSINH ZALA GS-2.pdf6.20 MB
JAYVIRSINH ZALA GS-1.pdf4.82 MB
KULDIP DESAI. (D.C) SUB-GS-3.pdf13.74 MB
JAYVIRSINH ZALA Essay.pdf13.14 MB
KULDIP DESAI. (D.C) SUB-GS-2.pdf14.27 MB
KULDIP DESAI. (D.C) SUB-ESSAY.pdf14.16 MB
Pravinsinh Gujarati GPSC Class 1-2.pdf5.35 MB
gpsc_english_akshay patel.pdf4.74 MB
Safin Hasan GPSC Gujarati.pdf3.72 MB
Safin Hasan GPSC GS 2.pdf4.35 MB
Safin Hasan GPSC GS 3.pdf3.43 MB
Safin Hasan GPSC GS 1.pdf3.21 MB
CSM_1_SANDHYA_HERMA.pdf9.59 MB
Safin Hasan GPSC Essay.pdf3.82 MB
CSM_5_SANDHYA_HERMA.pdf13.38 MB
CSM_6_SANDHYA_HERMA.pdf11.76 MB
Перейти в архив постов