GK : STUDY POINT
💠News paper 🗞️ 💠Current affairs 🎯 💠Poll 📨 💠PDF 📨 💠Image📨 અમારી ચેનલ માં બધી એક્ઝામ ને ધ્યાન માં રાખી ને માહિતી મૂકવામાં આવશે.🏆 .All Study New Sduty Owner ~ @Dark_Queen_143
Больше3 249
Подписчики
+624 часа
+387 дней
+20530 дней
- Подписчики
- Просмотры постов
- ER - коэффициент вовлеченности
Загрузка данных...
Прирост подписчиков
Загрузка данных...
Repost from Jay Career Online
કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે'Anonymous voting
- માણસે ભદ્રિક થવું ઘટે
- પ્રાણથી પ્યારું હોવું
- પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે
- જીવતે જીવત ભદ્રેશ્વર જવું
Repost from Jay Career Online
એક શાળામાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના અનુક્રમે 5 : 7 : 8 ના પ્રમાણમાં વિધાર્થીઓ નક્કી કરેલ છે. આ સંખ્યામાં અનુક્રમે 40%, 50% અને 75% વિધાર્થીઓ વધારવાનો નિર્ણય લેવામાં આવે, તો વિધાર્થીઓ નવો ગુણોત્તર શું થશે?Anonymous voting
- 6 : 7 : 8
- 6 : 8 : 9
- 2 : 3 : 4
- 3 : 4 : 8
Q. 4 હડપ્પીય સંસ્કૃતિમાં મૃત્યુ પામનાર મનુષ્યની અંતિમવિધી/ વિધીઓ કઇ હતી?
1. દફનવિધી 2 . અગ્નિ સંસ્કારAnonymous voting
- ફક્ત 1
- ફક્ત 2
- 1 અને 2
- એક પણ નહીં
Q. 5 કુંતાસી પુરાતત્વીય સ્થળ બાબતે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે?
1. આ સ્થળ ફુલકી નદીના જમણા કિનારે સ્થિત છે.
2 . આ સ્થળે ઔદ્યોગિક સંકુલ સાથેનું બંદર જોવા મળે છે.Anonymous voting
- માત્ર 1, અને 2
- માત્ર 2
- માત્ર 1
- એક પણ નહીં
Q . 3 કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયા છે?Anonymous voting
- અયોધ્યા
- કલિંગ
- એરીકોમેડુ
- ઉજ્જૈન
Q. 2 ભારતમાં પ્રાચીન કાળમાં વિનિમયના સાધન તરીકે કોડીને ગુજરાતમાં ................. નામે ઓળખવામાં આવતી હતી.Anonymous voting
- કોકિણી
- ભાગક
- કાપદૅક
- વરાટક
Q. 1 કયા સમ્રાટ ની માહિતી માટે હાથી ગુફાનો શિલાલેખ પ્રાથમિક સ્ત્રોત છે?Anonymous voting
- સ્કંદગુપ્ત
- અશોક
- ખારવેલા
- રુદ્ર દમન - III
Repost from Jay Career Online
નિપાત ઓળખવો : નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોઈ જ ન શકે?Anonymous voting
- જ
- ન
- માં
- ફળ
Repost from Jay Career Online
_________ tests the learner's ability to apply what he/she knows or has learnt to real situation.Anonymous voting
- proficiency test
- achivement test
- placement test
- diagnostic test
🤔 1
Repost from Jay Career Online
A ની દોડવાની ઝડપ Bથી વધારે પરંતુ Cની તુલનમાં ઓછી છે. Cની ઝડપ Dની ઝડપથી ઓછી છે તો સૌથી ઝડપથી દોડનાર કોણ?Anonymous voting
- C
- D
- A
- B