Humanities
637
Подписчики
Нет данных24 часа
-17 дней
-1430 дней
- Подписчики
- Просмотры постов
- ER - коэффициент вовлеченности
Загрузка данных...
Прирост подписчиков
Загрузка данных...
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશ સાથે 'એક્સરસાઈઝ એકથા 2023'(Exercise Ekatha 2023)ની છઠ્ઠી આવૃત્તિમાં ભાગ લીધો?Anonymous voting
- શ્રીલંકા
- ઇજિપ્ત
- માલદીવ
- ઇન્ડોનેશિયા
👍 1
ચીનના વુશી (Wuxi)માં આયોજિત એશિયન ફેન્સિંગ (તલવારબાજી) ચેમ્પિયનશિપ 2023માં ભારતના ક્યા ખેલાડીએ કાંસ્ય પદક મેળવ્યું?Anonymous voting
- શ્વેતા સીંઘ
- ભવાની દેવી
- આરતી જૈન
- અમૃતા કુમારી
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અવાજ સંચાલિત બેંકિંગ ઉકેલો (voice-driven banking solutions) વિકસાવવા કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી છે?Anonymous voting
- IIT દિલ્હી
- IIT મુંબઈ
- IIT મદ્રાસ
- IISc બેંગલુરુ
'પ્રોજેક્ટ કુબેર' કઈ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યો?Anonymous voting
- ICICI Bank
- HDFC Bank
- Bank of Baroda
- State Bank of India
તાજેતરમાં રીસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ (RAW)ના ચીફ તરીકે કોની નીમણૂંક કરવામાં આવી?Anonymous voting
- પ્રેમ કુમાર
- રવિ સિન્હા
- સૂર્યદેવ સીંઘ
- આશીષ ત્યાગી
નુમાલીગઢ રિફાઈનરી ક્યા રાજ્યમાં આવેલી છે?Anonymous voting
- આસામ
- ઉત્તરાખંડ
- મધ્ય પ્રદેશ
- ઉત્તર પ્રદેશ
'ઇન્ડિયાસ ફાઇનાન્સ મિનિસ્ટર્સ: ફ્રોમ ઇન્ડીપેન્ડન્સ ટુ ઇમરજન્સી (1947-1977)' પુસ્તકના લેખકનું નામ જણાવો:Anonymous voting
- શશિ થરુર
- રામચંદ્ર ગુહા
- એ.કે. ભટ્ટાચાર્ય
- આર.સી. મજુમદાર
તાજેતરમાં ગૃહમંત્રીશ્રી અમિત શાહે ક્યા શહેરમાં 'બલિદાન સ્તંભ'નો શિલાન્યાસ કર્યો?Anonymous voting
- શ્રીનગર
- ગંગટોક
- બાડમેર
- અમૃતસર
21મી જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ક્યા શહેરમાં 1.50 લાખથી વધુ લોકોએ એક સાથે યોગા કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું?Anonymous voting
- પૂણે
- સુરત
- હૈદરાબાદ
- અમદાવાદ
તાંગસા જનજાતિ (Tangsa Tribe) મુખ્યત્વે ક્યા રાજ્યમાં વસે છે?Anonymous voting
- ત્રિપુરા
- મેઘાલય
- મિઝોરમ
- અરુણાચલ પ્રદેશ