cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

Reasoning + maths + Current affair +Constitution + History ( Ncert / Gcert ) + English Grammar + ગુજરાતી સાહિત્ય / વ્યાકરણ + All important Subject ( 21 May 2023 ) ✍️. Owner: @The_Villain018

Больше
Рекламные посты
8 180
Подписчики
+1024 часа
+967 дней
+45730 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

13 July.pdf4.95 KB
👍 2
Фото недоступноПоказать в Telegram
Good Morning future officers 💪😎
Показать все...
5🔥 2
Фото недоступноПоказать в Telegram
"ગ્રીન ગુજરાતના સંકલ્પને સાર્થક કરવા પાયારૂપ ચાર નવીન યોજનાઓનો પ્રારંભ." ૧. હરિત વન પથ યોજના – આ યોજના અંતર્ગત વિવિધ માર્ગોની બન્ને બાજુએ દર કિલોમીટરે ૨૦૦ રોપાનું વાવેતર કરવામાં આવશે. ૨. પંચરત્ન ગ્રામ વાટિકા – આ યોજના અંતર્ગત રાજ્યભરના ૧ હજાર ગામોમાં ૫૦ હજાર (ગામ દીઠ પચાસ) રોપાનું વાવેતર કરવામાં આવશે. ૩. અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર – આ યોજના અંતર્ગત અમૃત મહોત્સવ નિમિત્તે નિર્મિત થયેલા અમૃત સરોવરની ફરતે ૨૦૦ રોપાનું વાવેતર કરવામાં આવશે. ૪. નર્સરીમાં ટોલ સીડલિંગ તૈયાર કરવાનું મોડલ – આ યોજના અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ હસ્તકની નર્સરીઓમાં ટોલ સીડલિંગ તૈયાર કરવામાં આવશે.
Показать все...
👍 7 1
Фото недоступноПоказать в Telegram
#GSSSB
Показать все...
👍 3
Std-8_સામાજિક વિજ્ઞાન.pdf
Показать все...
Std-8_સામાજિક વિજ્ઞાન.pdf41.16 MB
👍 8
આવતીકાલે STD 8 : સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 થી 4
Показать все...
👍 8
હણોના પાપીને દ્વિગુણ બનસે પાપ જગના – છંદ ઓળખાવો.Anonymous voting
  • મંદાક્રાન્તા
  • પૃથ્વી
  • હરિણી
  • શિખરિણી
0 votes
ઓ ઇશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ ,થાય અમારા કામ. પંક્તિનો છંદ ઓળખાવો.Anonymous voting
  • મનહર
  • દોહરો
  • પૃથ્વી
  • સવૈયા
0 votes
ખાટી છાશે ભીજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે - આ પંક્તિનો છંદ ઓળખાવો.Anonymous voting
  • પૃથ્વી
  • મનહર
  • સ્ત્રગ્ધરા
  • દોહરો
0 votes
Выберите другой тариф

Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.