cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

👉 Contact : @Sarkarijamai_bot "કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સરકારી નોકરી તો લઈને જ રહીશ" No Paid promotion ❌🙏🏼

Больше
Рекламные посты
27 043
Подписчики
+4124 часа
+1767 дней
+57930 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

માનનીય સાહેબશ્રી હું તા.11/05/2024ના રોજ સી.સી.ઈ. પરીક્ષા આપવા " Pratt Muller Distributors Ltd Vikram Chambers,Near Income Tax, Navrangpura, Ahmedabad - 380009" ગયેલ. આ દરમ્યાન બહાર મુકેલ એક્ટિવા ગાડી માંથી મારા ફોનનું સીમ કાર્ડ અને પાકીટમાં રહેલ ક્રેડિટ કાર્ડ એ.ટી.એમ. કાર્ડ કાઢી તેમાંથી ૭૦૦૦૦ કરતા વધુની રકમનું ટ્રાંજેકશન કરી ચોરી કરેલ છે. આ બનાવ બીજા ઘણા વિદ્યાર્થી સાથે બનેલ હોય જે ફરિયાદ કરતા નથી.  હવે પછી આવું કોઈ સાથે ન બને તે માટે પગલાં લેવા વિનંતી.આ ગઠિયાઓ તમારા ફોન માંથી સીમ કાર્ડ કાઢી ઓટીપી મેળવી ચોરી કરે છે ફોન ચોરાતો નથી જેથી આપણા ધ્યાનમાં આવે ત્યાં સુધીમાં તેઓ આ ખર્ચ કરી ચુક્યા હોય છે. વિદ્યાર્થીના આમ પૈસા ચોરી થતાં બચાવવા વિનંતી. આ જૂની ઘટના નથી , કાલે ફરી બન્યું છે ધ્યાને લેવું🙏🙏 @sarkarijamai
Показать все...
👍 94😱 49😢 13🤯 10💔 7🙏 4 1😁 1
🤣 25🥱 7👍 3🔥 3👌 3🤡 1🤪 1
Hc મેન્સ માં આન્સર કી પર વિદ્યાર્થીનું નામ લખાવવું કેટલું યોગ્ય????🤔 યોગ્ય -----------😍 અયોગ્ય --------💔 @sarkarijamai
Показать все...
💔 800😍 47 8🤯 6👍 5🥰 1
Hc મેન્સ માં આન્સર કી પર વિદ્યાર્થીનું નામ લખાવવું કેટલું યોગ્ય????🤔 યોગ્ય -----------😍 અયોગ્ય --------😡 @sarkarijamai
Показать все...
5🤯 2❤‍🔥 1😍 1🎃 1
High Court Assistant Mains Exam Paper 12-05-2024 💥✍
Показать все...
🤯 29👍 10👌 3🥰 2
Revised result 2006-07
Показать все...
😱 76🤣 38🤷‍♂ 27👍 12🌭 8🤯 6😨 5🥰 2
શાળા સંગાથી યોજના ની ખરાઈ કરતા માલૂમ પડેલ છે કે આ એક પ્રાઇવેટ ટ્રસ્ટ છે અને સરકાર સાથે કોઈ જોડાણ નથી, તેમજ કોઈ PPP મોડેલ પણ નથી. વધુ કંઈ ન કહેતા , તમામ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે કોઈ એ પૈસા ભરવા નહી આમાં તમારા પૈસા ડૂબવાની પૂર્ણ શકયતાઓ રહેલી છે તો તમામ લાગતા વળગતા નોંધ લે. અને આવી લોભામણી જાહેરાતો થી દુર રહે. @sarkarijamai
Показать все...
💯 36👍 10 6👏 1
31🙏 4🔥 3👏 2
બાલ ગુરુ, વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક, પ્રવાસી શિક્ષક, જ્ઞાન સહાયક, ની ભવ્ય સફળતા પછી હવે રજૂ થાય છે ... *"શાળા સંગાથી"* યોજના.... stay tuned 😂😂 @sarkarijamai
Показать все...
🤪 104👍 21🤯 8🤓 5 4😭 1👀 1
JobNotification - Sala Sangathi.pdf
Показать все...
🤯 20👍 7💔 6🤷‍♂ 4😢 3👀 1