cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Liberty - Gandhinagar

It is Gujarat No-1 Institute for the students who are preparing for competitive Exams like UPSC, GPSC Class 1,2 & 3 ...

Больше
Рекламные посты
2 064
Подписчики
-124 часа
+47 дней
+830 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

👉 નીચેનામાંથી કયા શહેરને મંદિરોના શહેર તરીકે ઓળખવામાં આવે છે?Anonymous voting
  • વલભીપુર
  • પાલીતાણા
  • અમદાવાદ
  • સુરત
0 votes
👉 નીચેનામાંથી કયા મંદિરને "જગતમંદિર" તરીકે પણ ઓળખવામાં આવે છે?Anonymous voting
  • સોમનાથનું મંદિર
  • કોણાર્કનું સૂર્યમંદિર
  • મોઢેરાનું સૂર્યમંદિર
  • દ્વારકાધીશનું મંદિર
0 votes
👉 નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. સુમિત મારી વાત માનશે ને ?Anonymous voting
  • ને
  • મારી
  • વાત
  • માનશે
0 votes
👍 1
👉 ' અવની ધીરુ બોલે છે ' - આ વાક્યમાં 'ધીરુ' એ શું છે ?Anonymous voting
  • ક્રિયાપદ
  • ક્રિયાવિશેષણ
  • કર્તા
  • નામ
0 votes
👉 જહાંગીરનું વાસ્તવિક નામ શું હતું?Anonymous voting
  • ખૂરર્મ
  • મહેશ દાસ
  • સલીમ
  • એક પણ નહીં
0 votes
👉 નીચેનામાંથી કયો શાસક "સ્થાપત્યના રાજકુમાર" તરીકે ઓળખાય છે?Anonymous voting
  • જહાંગીર
  • બાબર
  • શાહજહાં
  • એક પણ નહીં
0 votes
👉 ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે લાલ કિલ્લો અને જમા મસ્જિદ નું નિર્માણ કયા સાસકે કરાવ્યું હતું?Anonymous voting
  • શાહજહાં
  • અકબર
  • જહાંગીર
  • ઔરંગઝેબ
0 votes
👉 કોના સમયમાં અંગ્રેજોએ સુરત ખાતે ઇ.સ. 1613 માં પ્રથમ વેપારી મથકની સ્થાપના કરી?Anonymous voting
  • જહાંગીર
  • શાહજહાં
  • ઔરંગઝેબ
  • અકબર
0 votes
👉 સંગીત સુધાકર" નામનો ગ્રંથ કોણે લખ્યો હતો?Anonymous voting
  • અશ્વપાલ
  • હરિપાલ
  • સારંગદેવ
  • એક પણ નહિ
0 votes
👉 "કન્હદડે પ્રબંધ" ગ્રંથની રચના કોને કરી હતી?Anonymous voting
  • મેરૂતુંગે
  • પદ્મનાભ
  • નારાયણ
  • જયદેવ
0 votes
Выберите другой тариф

Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.