cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

@For Competitive Exam Study Nidhi Saraiya

Competitive Exam related Information Current Affairs GK Maths Puzzle Grammar ઈતિહાસ બંધારણ Quize દરેક એક્ઝામ ને લગતી માહિતી અને પેપર અને pdf આ ગૃપમા મૂકવા મા આવે છે. ...

Больше
Индия109 631Гуджарати790Категория не указана
Рекламные посты
395
Подписчики
Нет данных24 часа
Нет данных7 дней
-730 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

🔰 પરાત:કાળમાં ગવાતો રાગ ક્યો છે? 👉 ભરવ રાગ 🔰 સૌથી મોટું સસ્તન પ્રાણી કયું છે? 👉 વહેલ 🔰 ચટણી પંચની રચના કયા અનુચ્છેદમાં છે? 👉 ૩૨૪ 🔰 કરોનોમીટર એટલે કયું યંત્ર? 👉 કાલમાપક યંત્ર 🔰 ગજરાતી ભાષાની પ્રથમ નવલકથા? 👉 કરણ ઘેલો. 🔰 ગજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પદ્યવાર્તાકાર ? 👉 શામળ 🔰 ગજરાતી સાહિત્ય મા સૌપ્રથમ ખંડકાવ્ય લખનાર? 👉 કાન્ત. 🔰મધ્યકાલીન ગુજરાતી માં છપ્પા કોના વખણાય છે? 👉 શામળ 🔰 ગજરાતી સાહિત્ય મા હાઈકુ ના પ્રણેતા? 👉 સનેહરશ્મિ 🔰જાપાનીઝમાં ગુડબાયને શું કહેવાય ? 👉સાયોનારા 🔰ઓ.પી.વી વેક્સિન ક્યા રોગ સામે રક્ષણ આપે છે. 👉પોલિયો 🔰સનેહધન કોનું ઉપનામ છે? 👉કદનિકા કાપડીયા 🔰મકબેથ બુક નાં લેખક? 👉વિલિયમ શેક્સપિયર 🔰જગલ બુકના લેખક ? 👉રડયાર્ડ કિપ્લિંગ
Показать все...
કુમાર સામયિક ના સ્થાપક - સંપાદક કોણ હતા ?Anonymous voting
  • રવિશંકર રાવળ
  • બચુભાઈ રાવત
  • ચાંપશી ઉદેશી
0 votes
નીચેના માથી ક્યુ બંદર " દુનિયાનુ વસ્ત્ર " કહેવાય છે ?Anonymous voting
  • ઘોઘા
  • ખંભાત
  • કંડલા
0 votes
Фото недоступно
👍 4
ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતાAnonymous voting
  • જે.બી કૃપલાણી
  • મેડમ ભીખાઈજી કામા
  • રવીન્દ્રનાથ ટાગોર
0 votes
👏 1
સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ની ડિઝાઇન કોણે તૈયાર કરી હતીAnonymous voting
  • જવાહરલાલ નેહરુ
  • બંકિમચંદ્ર ચટોપાધ્યાય
  • મેડમ ભીખાઈજી કામા
0 votes
અશોક ચક્ર માં કેટલા આરાઓ છે?Anonymous voting
  • 14
  • 34
  • 24
0 votes
રાષ્ટ્રીય ધ્વજ ની લંબાઈ અને પહોળાઈ કેટલી છે?Anonymous voting
  • 1:4
  • 3:2
  • 2:3
0 votes
ભારતીય રાષ્ટ્રીય ધ્વજને ____ઓળખવામાં આવે છે.Anonymous voting
  • ત્રિરંગા
  • ધજા
  • ધ્વજ
0 votes
અષ્ટધાતુથી બનેલી નટરાજની પ્રતિમા ભારત મંડપમમાં સ્થાપિત છે . 27 ફૂટ ઊંચી , 18 - ટન - વજનની પ્રતિમા અષ્ટધાતુની બનેલી સૌથી ઊંચી પ્રતિમા છે અને તેને તમિલનાડુના સ્વામી મલાઈના પ્રખ્યાત શિલ્પકાર રાધાકૃષ્ણન સ્થાપતી અને તેમની ટીમે રેકોર્ડ 7 મહિનામાં શિલ્પ તૈયાર કર્યું છે . ચોલ સામ્રાજ્યના સમયથી રાધાકૃષ્ણનની 34 પેઢીઓ મૂર્તિઓ બનાવી રહી છે . કોસ્મિક એનર્જી , સર્જનાત્મકતા અને શક્તિના મહત્વપૂર્ણ પ્રતીક નટરાજની આ પ્રતિમા G20 સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે
Показать все...