cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

GPSC Network

Hello Everyone, Admin@Jaygohil55 This group for those students have to prepare for Government exam and also for under graduate and post graduate student to upgrade their knowledge and explore to the word YouTube channel-https://m.youtube.com/c/gpscnetwork

Больше
Страна не указанаЯзык не указанКатегория не указана
Рекламные посты
3 541
Подписчики
Нет данных24 часа
Нет данных7 дней
Нет данных30 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

📗સંપૂર્ણ ઓક્ટોબર માસનું કરંટ અફેર્સ📘 💥 ✍ By Kishan Rawat 💥 〰〰〰〰〰〰〰〰〰〰〰〰 •○●•○●•○●•○●•○●•○●•○● 😊👍Power By :- https://telegram.me/CAbyRK 🎈 ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ https://www.youtube.com/channel/UC67GFfckYtNVvnW6YxBWvnQ 💥LiKe/share/ Subscribe ➡👫👬 •○●•○●•○●•○●•○●•○●•○●
Показать все...
October 2021.pdf4.33 MB
💡અદભુત કલા સ્થાપત્ય નો નમૂનો..વલ્ડ હેરિટેજ માં જેને સ્થાન મળ્યું એ..ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે....🚩 ➖રાણકી ની વાવ રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી. પાછળતી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા વાવ પર કાંપ ફરી વળ્યો હતો. છેક 1980માં ભારતીય પુરાતત્વ વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણીકામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું.રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે.આ વાવ જયા પ્રકાર ની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે. રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે. અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે. ગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી, બલકે મોટું આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે મૂળભૂત રીતે તેનું સ્વરૂપ સાવ સીધું સાદું હતુ. પરંતુ વર્ષો જતાં જટીલ થયું હતુ. કદાચ પાણીની પવિત્રતાના આ પ્રાચીન વિચારને પાષાણ દેવોના સ્વરૂપે કોતરીને વધું મહત્વ આપવાનો હેતુ હતો. જમીનની સપાટીથી શરૂ થતા પગથિયા શીતળ હવામાં થઇને, કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઇને તમને ઊંડા કૂવા સુધી લઈ જાય છે. અહીં સાત ઝરુખાઓમાં આઠસોથી પણ વધુ સુશોભિત શિલ્પો છે. મુખ્ય વિષયવસ્તુ દશાવતાર છે. ભગવાના વિષ્ણુના બુદ્ધ સહિતના દશ અવતારો. આ અવતારો સાથે સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગતી તેમજ શણગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ છે. પાણીની સપાટીએ પહોંચતા શેષાશયી વિષ્ણુને કોતરેલા જુઓ છે. જેમાં વિષ્ણુ હજાર ફેણવાળા શેષનાગ પર આડા પડયા છે. એવું કહેવાય છે, અહીં તેઓ યુગો વચ્ચેના અનંતકાળમાં શાશ્વત આરામ કરે છે. ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2018માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા 100 ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે @apexagyankey Jitu sir 9408039595 જય દ્વારકાધીશ
Показать все...
📗આજે (28 Oct.)📘 💮ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 24મા ગવર્નર ઉર્જિત પટેલ નો જન્મ 1963 💮1886 અમેરિકાને ફ્રાન્સ તરફથી દોસ્તીની ભેટ સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી આજે વિશ્વને સમર્પિત કરી હતી. 💮જંતુનાશક દવા D.D.T પોલ મુલરએ શોધી તે માટે તેમને નોબલ પુરસ્કાર 1948મા નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો. 💮માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સનો જન્મ 1955 💮ભારત અને યુકે વચ્ચે ત્રિસેવા યુદ્ધ અભ્યાસ કોંકણ શક્તિ-2021નું આયોજન કરવામાં આવશે. 💮પ્રત્યેક ઘરે ODF અને વીજળી મેળવવાનું પ્રથમ રાજ્ય ગોવા બન્યું. 💮દેશનું પ્રથમ એરોમેટિક ગાર્ડન સુરભી વાટિકા ઉદ્ઘાટન ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું. 💮ભારતીય મૂળના અનિતા આનંદ કેનેડાના રક્ષા મંત્રી બન્યા. 💮નિ:શુલ્ક શિક્ષણ યોજના હરિયાણા સરકારે શરૂ કરી. 💮ઝિમ્બાબ્વેની લેખિકા અને ફિલ્મનિર્માતા ત્સિત્સી ડાંગારેમ્બગાને જર્મન બુક ટ્રેડનો પ્રતિષ્ઠિત જર્મન શાંતિ પુરસ્કાર અપાયો. આ પુરસ્કાર જીતનાર પ્રથમ અશ્વેત મહિલા. 💮નેશનલ બેંક ફોર ફાઈનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટના અધ્યક્ષ તરીકે કે. વી. કામથની નિમણૂક. 💮આયશર મોટર્સના એમ. ડી. તરીકે સિદ્ધાર્થ લાલની નિમણૂક. ~ By Kishan Rawat (9173095219) 😊👍join telegram:-  https://telegram.me/CAbyRK 🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇ 💥August 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/aqWtVFRCozI 💥July 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/bPKjnKzpvB8 💥ભારતીય બંધારણ નો પરિચય ➡https://youtu.be/pFIKuk8AWxA 💥બંધારણ: મૂળભૂત અધિકાર ➡https://youtu.be/28AmZrVtrqU 💥LiKe/share/ Subscribe ➡👫👬 #CAByRK #RawatKishan #CurrentAffairs 💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Показать все...
Current Affairs by Rawat Kishan 😊👍

😊👍અહીં તમને દરરોજ કરંટ અફેર અને સ્પર્ધાત્મક પરીક્ષાની સંપૂર્ણ માહિતી મળશે. 😊👍YouTube:

https://www.youtube.com/channel/UC67GFfckYtNVvnW6YxBWvnQ

😊👍

https://telegram.me/CAbyRK

અથવા ટેલિગ્રામ પર સર્ચ કરો @CAByRK 😊👍Admin contact :- @Rawatkishan

📗આજે (27 Oct.)📘 📻વિશ્વ ઓડિયો-વિઝ્યુઅલ વિરાસત દિવસ📻 📻📻આવનારી પેઢી ઓડિયો-વિઝ્યુઅલ માહિતી સાચવવા અને સુરક્ષિત વારસો જાળવવા માટે  સંયુક્ત રાષ્ટ્ર  દ્વારા 2005થી "વિશ્વ ઓડિયો-વિઝ્યુઅલ વિરાસત દિવસ" ઉજવવામાં આવે છે. 💥થીમ 2021:- Your Window to the World 💮 કે.આર .નારાયણ નો જન્મ 1920 10મા રાષ્ટ્રપતિ અને પ્રથમ દલિત રાષ્ટ્રપતિ 💮પગથી ચાલતી સિલાઈ મશીનના શોધક આઈજેક મેરીટ સિંગરનો જન્મ 1811 💮1904 ક્રાંતિકારી જીતેન્દ્રનાથ દાસનો જન્મ પશ્ચિમ બંગાળમાં થયો. 💮27 ઓક્ટોબર ભારતીય સેનાનો 75મો ઈન્ફેન્ટ્રી દિવસ છે 💮IPL 2022મા અમદાવાદ અને લખનઉ ની ટીમ ભાગ લેશે.હવે કુલ 10 ટીમ બની. 💮CSIR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશનોગ્રાફી (NIO) ના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. રાજીવ નિગમને ફોરમિનિફેરલ સંશોધનમાં શ્રેષ્ઠતા માટે 2022ના જોસેફ એ. કુશમેન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. ડૉ.નિગમ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે પસંદ થનાર પ્રથમ ભારતીય નાગરિક છે. તેમની પસંદગી ફોરામિનિફેરા (માઈક્રોફોસિલ) સંશોધન ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ આજીવન યોગદાન માટે કરવામાં આવી છે. 💮ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા. 💮વોઇસ બેઝ સોશિયલ મીડિયા એપ્લિકેશન 'હુટે' રજનીકાંતે લોન્ચ કરી. 💮'પ્રોજેક્ટ મુમકિન' આધારિત જમ્મુ-કાશ્મીરમાં વાહન સોંપવામાં આવ્યા.એ પરિવહન ક્ષેત્રે ઉપયોગી નીવડશે. 💮ભારતનું પ્રથમ રેડિયો ઓવર ઈંટરનેટ પ્રોટોકોલ સિસ્ટમનું કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ ખાતે ઉદ્ધાટન કરવામાં આવ્યું. ~ By Kishan Rawat (9173095219) 😊👍join telegram:-  https://telegram.me/CAbyRK 🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇ 💥August 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/aqWtVFRCozI 💥July 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/bPKjnKzpvB8 💥ભારતીય બંધારણ નો પરિચય ➡https://youtu.be/pFIKuk8AWxA 💥બંધારણ: મૂળભૂત અધિકાર ➡https://youtu.be/28AmZrVtrqU 💥LiKe/share/ Subscribe ➡👫👬 #CAByRK #RawatKishan #CurrentAffairs #GPSC 💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Показать все...
Current Affairs by Rawat Kishan 😊👍

😊👍અહીં તમને દરરોજ કરંટ અફેર અને સ્પર્ધાત્મક પરીક્ષાની સંપૂર્ણ માહિતી મળશે. 😊👍YouTube:

https://www.youtube.com/channel/UC67GFfckYtNVvnW6YxBWvnQ

😊👍

https://telegram.me/CAbyRK

અથવા ટેલિગ્રામ પર સર્ચ કરો @CAByRK 😊👍Admin contact :- @Rawatkishan

🔅 ચાલો ગણિત ગણીએ 📢પ્રકરણ -4 પ્રાથમિક ક્રિયાઓ ➖ વ્યવહારુ કોયડા ભાગ -7 ➖હર્ષિવ ભાઈ એક વખત 8 ને બદલે 18 ભાજક લેતા ભાગફળ 23 અને શેષ 2 વધે તો સાચું જવાબ શું હશે ➖ધર્મેશ ભાઈ એક ગુણાકારમાં એક સંખ્યા ને 35 ના બદલે 53થી ગુણાકાર કરે તો સાચા ઉત્તરમાં 8208 જેટલો વધારો થાય છે તો તે સંખ્યા કઈ? 🚸 એક દમ સરળ ટ્રીક સાથે ચાલો ગણિત ને ગમતું કરીએ https://youtu.be/4hGA7IIpud4 🏹 આવો બેસો ગણિત ગણીએ અપેક્ષા સંગ મોજ થી ભણીએ 🚩 જય દ્વારકાધીશ🚩 📢જીતું સર 9408039595 💡Apexa Gyan Key💡
Показать все...
JNV BALACHADI ENTRANCE EXAM CLASS-6 પ્રાથમિક ક્રિયાઓ ભાગ -7|| વ્યવહારુ કોયડાઓ

#Navoday_Jitusir

📗આજે (26 Oct.)📘 💮 ક્રાંતિકારી અને પત્રકાર ગણેશ શંકર વિદ્યાર્થી જન્મ 1890. તેમણે ક્રાંતિકારી પત્રિકા 'પ્રતાપ' ની શરૂઆત કરી હતી 💮1911 હાસ્યલેખક ચીનુભઈ પટવાનો જન્મ મુંબઈ ખાતે થયો. 💮94મા ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી Kuzhangal (કુઝહંગલ) ફિલ્મને એન્ટ્રી મળી. 💮'Writing for my life' નામની બુક રસ્કિન બોન્ડ એ લખી. 💮56મી નેશનલ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપ આયોજન નાગાલેન્ડમાં કરવામાં આવશે. 💮ICRA ના MD/CEO રામનાથ કૃષ્ણમ બનશે. 💮રાષ્ટ્રપતિ જૉ બિડેનના સ્ટાફ સચિવ તરીકે ભારતીય અમેરિકી નિરા ટંડન બન્યા. 💮ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ & ડિજિટલ ફાઉન્ડેશનના અધ્યક્ષ કે.માધવન બન્યા. 💮ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ ઓડિશામાં સ્વદેશી રીતે ડિઝાઈન કરેલા "અભ્યાસ" હાઈ-સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ (HEAT)નું સફળ ઉડાન પરીક્ષણ કર્યું. 💮જયનગર-કુરથા રેલવે લાઇન ભારત અને નેપાળને જોડશે. 💮સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 24 થી 31 ઓક્ટોબર સુધી વૈશ્વિક મીડિયા અને સૂચના સાક્ષરતા સપ્તાહની થઈ રહેલી ઉજવણી. 💮ઈઝરાએલના વડાપ્રધાન નફતાલી બેનેટે જલવાયુ પરિવર્તન સામેની લડાઈને રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય જાહેર કર્યો. 💮કેરલના કોચ્ચિ શહેરને સૌથી ટકાઉ પરિવહન પ્રણાલીવાળા શહેરનો પુરસ્કાર અપાયો. ~ By Kishan Rawat (9173095219) 😊👍join telegram:-  https://telegram.me/CAbyRK 🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇ 💥August 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/aqWtVFRCozI 💥July 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/bPKjnKzpvB8 💥ભારતીય બંધારણ નો પરિચય ➡https://youtu.be/pFIKuk8AWxA 💥બંધારણ: મૂળભૂત અધિકાર ➡https://youtu.be/28AmZrVtrqU 💥LiKe/share/ Subscribe ➡👫👬 #CAByRK #RawatKishan #CurrentAffairs #GPSC 💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Показать все...
Current Affairs by Rawat Kishan 😊👍

😊👍અહીં તમને દરરોજ કરંટ અફેર અને સ્પર્ધાત્મક પરીક્ષાની સંપૂર્ણ માહિતી મળશે. 😊👍YouTube:

https://www.youtube.com/channel/UC67GFfckYtNVvnW6YxBWvnQ

😊👍

https://telegram.me/CAbyRK

અથવા ટેલિગ્રામ પર સર્ચ કરો @CAByRK 😊👍Admin contact :- @Rawatkishan

📗આજે (24 Oct.)📘        🔳🔲સંયુક્ત રાષ્ટ્ર દિવસ🔳🔲       💧💧વિશ્વ પોલિયો દિવસ💧💧       ♦♦વિશ્વ વિકાસ માહિતી દિવસ♦♦ 🔲🔳 જ્યારે બીજુ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે 1945મા સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી એટલા માટે તે દિવસને "સંયુક્ત રાષ્ટ્ર દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. 💧💧પોલિયો નાબૂદી માટે રોટરી ક્લબ દ્વારા 1988થી 24 ઓક્ટોબર ને વિશ્વ પોલિયો દિવસ જાહેર કર્યો હતો. 💥થીમ-2021:- “One Day. One Focus: Ending Polio – delivering on our promise of a polio-free world!” ➡વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન( WHO) દ્વારા 2014ના રોજ ભારતને પોલિયોમુક્ત જાહેર કર્યું હતું.છતાં પણ ભારતમાં ફરીવાર આવી ન જાય તે માટે પોલિયોની વેક્સિન આપવામાં આવે છે ➡1955 પોલિયોની રસીના શોધક : જોનાસ સાલ્ક ➡પોલિયોએ વાઈરસ(વિષાણુ)થી થતો રોગ છે. ➡"શીત શૃંખલા" સારી જળવાય તે માટે શીત શૃંખલાઆમાં આયોજન કરવામાં આવે છે. ➡પોલિયોની વેક્સિનના ચાર સ્ટેજ હોય છે. ➡પોલિયો કયા અંગને અસર કરે:  "નસ" ➡ 0 થી 5 વર્ષના વર્ષના બાળકને રસી આપવામાં આવે છે. ♦♦1972 વિશ્વ વિકાસ સમસ્યાના નિવારણ માટે "વિશ્વ વિકાસ માહિતી દિવસ"ની ઉજવણી કરવામાં આવે છે. 💮1962 Indo-Tibetan Border Police (ITBP) સ્થાપના કરવામાં આવી હતી. ➡60મો સ્થાપના દિવસ ➡ITBP ડાયરેક્ટર જનરલ એસ.એસ.દેસવાલ 💮ગોંડલના મહારાજા ભગવતસિંહજી જન્મ 1865 💮રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવ 2021 નું આયોજન છત્તીસગઢમાં કરવામાં આવશે. 💮ભારતનો સૌથી મોટો ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ GAIL બનાવશે. 💮સૌર અન્વેષણ ઉપગ્રહ 'શીહે(Xihe)' ચીને લોન્ચ કર્યો. 💮ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ Coin DCX 'ફ્યુચર યહી હૈ' ના બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાના બન્યા. 💮સૂરીનામ ગણરાજ્યમાં ભારતના હાલના રાજદૂત એસ. બાલચંદ્રનની સેંટ વિંસેંટ અને ગ્રેનેડાઇન્સના આગામી ઉચ્ચાયુક્ત તરીકે નિમણૂક. ~ By Kishan Rawat (9173095219) 😊👍join telegram:-  https://telegram.me/CAbyRK 🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇ 💥August 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/aqWtVFRCozI 💥July 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/bPKjnKzpvB8 💥ભારતીય બંધારણ નો પરિચય ➡https://youtu.be/pFIKuk8AWxA 💥બંધારણ: મૂળભૂત અધિકાર ➡https://youtu.be/28AmZrVtrqU 💥LiKe/share/ Subscribe ➡👫👬 #CAByRK #RawatKishan #CurrentAffairs #GPSC 💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Показать все...
Current Affairs by Rawat Kishan 😊👍

😊👍અહીં તમને દરરોજ કરંટ અફેર અને સ્પર્ધાત્મક પરીક્ષાની સંપૂર્ણ માહિતી મળશે. 😊👍YouTube:

https://www.youtube.com/channel/UC67GFfckYtNVvnW6YxBWvnQ

😊👍

https://telegram.me/CAbyRK

અથવા ટેલિગ્રામ પર સર્ચ કરો @CAByRK 😊👍Admin contact :- @Rawatkishan

📗આજે (25 Oct.)📘 💮સાહિત્યકાર રણજિતરામ વાવાભાઇ મહેતા નો જન્મ 1881 💮પ્રથમ આઝાદી પછી પ્રથમ લોકસભાની ચૂંટણી થઇ હતી. ➡25 ઓક્ટોબર-1951 થી 27 માર્ચ-1952 સુધી ચાલી હતી. 💮ફૈઝાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવામાં આવશે. 💮Realme ના બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટર કે.એલ.રાહુલ બન્યા. 💮New Quad ની પ્રથમ વિદેશમંત્રી ની બેઠકમાં અમેરિકા,UAE,ઈઝરાયેલે ભાગ લીધો. 💮જેલના કેદીઓ દ્વારા બનાવેલ પ્રોડક્ટ વેચવા માટે 'માય નેશન' સ્ટોર તેલંગાણા એ ખોલ્યું. 💮મેલબોર્ન ક્રિકેટ ક્લબના આજીવન સદસ્યતા હરભજન સિંહ અને જવાગલ શ્રીનાથ ને મળી. 💮દક્ષિણ કોરિયાનું પ્રથમ સ્વદેશી રોકેટ નુરી લોન્ચ કર્યું. 💮પંજાબમાં ચૂંટણીના કાર્યક્ષેત્ર માટે 'ગરૂડ એપ' લોન્ચ કરી. 🥇 🥇 67મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-2021 🥇🥇 ➡️ મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ = સિક્કિમ ➡️Best Writing on Cinema= A Gandhian Affair: India's Curios Portrayal of Love in Cinema ➡️રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ અપાયો. ✴ફ્યુચર શ્રેણી : 1.બેસ્ટ ફિલ્મ = છીછોરે 2.બેસ્ટ ફિલ્મ ઓન એનવાયરમેન્ટ =Water Burial 3.સર્વ શ્રેષ્ઠ બાલ ફિલ્મ = કસ્તુરી 4. સર્વ શ્રેષ્ઠ અભિનેત્રી = કંગના રાનાઉત ( 'પંગા' અને 'મણિકર્ણિકા') 5.સર્વશ્રેષ્ઠ અભિનેતા = હિન્દી ફિલ્મ ભોંસલે માટે મનોજ બાજપેયી અને તામિલ ફિલ્મ અસુરન માટે ધનુષ 6.સર્વ શ્રેષ્ઠ બાલ કલાકાર = નાગા વિશાલ 7.સર્વ શ્રેષ્ઠ કોરિયોગ્રાફી = મહર્ષિ 8.સામાજિક મુદ્દા પર સર્વશ્રેષ્ઠ ફિલ્મ = આનંદી ગોપાલ ✴નોન-ફ્યુચર શ્રેણી: 1.સર્વ શ્રેષ્ઠ ફિલ્મ= An Engineered Dream 2. બેસ્ટ શોર્ટ ફિલ્મ= કસ્ટડી 3.સર્વ શ્રેષ્ઠ એમિનેશન ફિલ્મ= રાધા 4.બેસ્ટ એજ્યુકેશન ફિલ્મ = Apples and Oranges 5. બેસ્ટ એનવાયરમેન્ટ ફિલ્મ = The Stork Saviours ~ By Kishan Rawat (9173095219) 😊👍join telegram:-  https://telegram.me/CAbyRK 🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇ 💥June 2021 Current Affairs Part-2 ➡️https://youtu.be/UUeAWLweF6o 💥June 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/dMDOH3DLUhs 💥ભારતીય બંધારણ નો પરિચય ➡https://youtu.be/pFIKuk8AWxA 💥બંધારણ: મૂળભૂત અધિકાર ➡https://youtu.be/28AmZrVtrqU 💥LiKe/share/ Subscribe ➡👫👬 #CAByRK #RawatKishan #CurrentAffairs #GPSC 💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Показать все...
Current Affairs by Rawat Kishan 😊👍

😊👍અહીં તમને દરરોજ કરંટ અફેર અને સ્પર્ધાત્મક પરીક્ષાની સંપૂર્ણ માહિતી મળશે. 😊👍YouTube:

https://www.youtube.com/channel/UC67GFfckYtNVvnW6YxBWvnQ

😊👍

https://telegram.me/CAbyRK

અથવા ટેલિગ્રામ પર સર્ચ કરો @CAByRK 😊👍Admin contact :- @Rawatkishan

📗આજે (23 Oct.)📘 💮સોનેટના પિતા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર "સહેની"નો જન્મ 1869મા ભરૂચ ખાતે થયો. ➡152મી જન્મજયંતી ➡સોનેટ ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે. જેમાં 14 પંક્તિ હોય છે.ગુજરાતી સાહિત્યનું પ્રથમ સોનેટ "ભણકાર" છે. ➡ભણકાર ધારા (ભાગ 1 થી 2), મહરો સોનેટ, જૂનું પિયરઘર,ઉગતી જુવાની,દર્શનીયુ,પંચોતેરમે, જવું અનેક સાહિત્ય ક્ષેત્રે સર્જન છે. ➡"બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઇ સારી" "નિશાન ચૂક માફ નહીં નીચું નિશાન",જેવી તેમની પંક્તિઓ છે. 💮મિસ ઇન્ટરનેશનલ વર્લ્ડ 2021 નો ખિતાબ ડો.અષતા પ્રભુએ જીત્યો. 💮FIFA રેન્કિંગમા ભારત 106મા સ્થાને રહ્યો. 💮બ્રિટનના મહારાણીને હટાવીને બાર્બાડોસના પ્રથમ રાષ્ટ્રપતિ ડેમ સાન્દ્રા મેસન બન્યા. 💮TATA AIA લાઇફ ઇન્શ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર નિરજ ચોપડા બન્યા. 💮વર્લ્ડ જસ્ટિસ રિપોર્ટ કાયદા સૂચકઆંક-2021મા ભારત 79મા ક્રમે છે.પ્રથમ સ્થાને ડેનમાર્ક રહ્યું. 💮72મી ઇન્ટર સર્વિસ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2021-22 એરફોર્સ જીતી. 💮પરમ્બીકુલમ ટાઈગર કન્ઝર્વેશન ફાઉન્ડેશને અર્થ ગાર્ડિયન એવોર્ડ જીત્યો. 💮રશિયાના એલેક્સી નવલ્નીને પ્રતિષ્ઠિત યુરોપિયન સંઘના માનવ અધિકાર સખારોવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 💮મેડિસિન નિર્માતા કંપની લ્યુપિનલાઈકે આયુર્વેદિક એનર્જી સપ્લિમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઋતિક રોશનની પસંદગી કરી. 💮છત્તીસગઢ સરકારે ' શ્રી ધન્વંતરિ જેનરિક મેડિકલ સ્ટોર યોજના' શરૂ કરી. 💮ભારતમાં પ્રથમ વખત ભેંસનું IVF તકનિક દ્વારા ગર્ભાધાન. આ ભેંસની બન્ની જાતી પર કરવામાં આવ્યું. ~ By Kishan Rawat (9173095219) 😊👍join telegram:-  https://telegram.me/CAbyRK 🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇ 💥August 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/aqWtVFRCozI 💥July 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/bPKjnKzpvB8 💥ભારતીય બંધારણ નો પરિચય ➡https://youtu.be/pFIKuk8AWxA 💥બંધારણ: મૂળભૂત અધિકાર ➡https://youtu.be/28AmZrVtrqU 💥LiKe/share/ Subscribe ➡👫👬 #CAByRK #RawatKishan #CurrentAffairs 💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Показать все...
Current Affairs by Rawat Kishan 😊👍

😊👍અહીં તમને દરરોજ કરંટ અફેર અને સ્પર્ધાત્મક પરીક્ષાની સંપૂર્ણ માહિતી મળશે. 😊👍YouTube:

https://www.youtube.com/channel/UC67GFfckYtNVvnW6YxBWvnQ

😊👍

https://telegram.me/CAbyRK

અથવા ટેલિગ્રામ પર સર્ચ કરો @CAByRK 😊👍Admin contact :- @Rawatkishan

🔅 *જવાહર નવોદય અને બાલાચડી* 📢પ્રકરણ -4 પ્રાથમિક ક્રિયાઓ ➖વ્યવહારુ કોયડા ભાગ -6 ➖ *ભાજક અને ભાજ્ય* 🚸 એક દમ સરળ રીત સાથે ચાલો ગણિત ને ગમતું કરીએ https://youtu.be/ExZV8K2ls2E 🏹 *આવો બેસો ગણિત ગણીએ* *અપેક્ષા સંગ મોજ થી ભણીએ* 🚩 *જય દ્વારકાધીશ*🚩 📢જીતું સર 9408039595 💡Apexa Gyan Key💡
Показать все...
JNV BALACHADI ENTRANCE EXAM CLASS-6 પ્રાથમિક ક્રિયાઓ ભાગ -6

#Navoday_Jitusir

Выберите другой тариф

Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.