cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Webdemy Official

કોર્સની માહિતી તેમજ discount વિશે માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર કોલ કરવો. 👇 9725662948 7383091508 જય હિન્દ! જય ભારત! 👇એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની Link https://play.google.com/store/apps/details?id=co.arya.jpczz

Больше
Рекламные посты
45 310
Подписчики
+2324 часа
+467 дней
-7830 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

આપ સૌની આતુરતાનો અંત.... હાઇકોર્ટ આસિસ્ટન્ટ Mains ની તારીખ આવી ચૂકી છે... હવે આપણે ભુક્કા બોલાવવાના છે Live Workshop માં તો અત્યારે જ જોડાઈ જજો... 👇એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની Link https://play.google.com/store/apps/details?id=co.arya.jpczz
Показать все...
#GPRB #Police
Показать все...
UPSC કે GPSC ની મુખ્ય પરિક્ષા લખવાનો અનુભવ ધરાવનાર કોઈ વિદ્યાર્થીઓ ઘરે બેઠા સ્પર્ધાત્મક પરીક્ષા ફિલ્ડનું જ પાર્ટ ટાઈમ વર્ક કરવા માંગતા હોય તો https://wa.me/919106140963 પર મેસેજ કરવો... ખાસ : વર્ણનાત્મક પરિક્ષા લખવાનો અનુભવ જરૂરી... 👍
Показать все...
Share on WhatsApp

WhatsApp Messenger: More than 2 billion people in over 180 countries use WhatsApp to stay in touch with friends and family, anytime and anywhere. WhatsApp is free and offers simple, secure, reliable messaging and calling, available on phones all over the world.

૧ લી મે ગુજરાત સ્થાપના દિવસ ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામના..... જય જય ગરવી ગુજરાત 🙏🏻 કૃષ્ણની દ્વારિકા ને.. સાચવીને બેઠેલું જળ છું.. હું નરસિંહ ના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું.. વેપાર છું વિસ્તાર છું  વિખ્યાત છું હા..હું ગુજરાત છું ! મેં સાચવ્યા છે ડાયનાસોર ના અવશેષ મારી પાસે છે અશોકનો શીલાલેખ.. ધોળાવીરા નો માનવલેખ સોમનાથ નો અસ્મિતા લેખ હું ઉત્તર માં સાક્ષાત અંબા માત છું હા..હું ગુજરાત છું! હું નર્મદનું ગાન છું સયાજીરાવ નું ઉદ્યાન છું સિધ્ધહેમનું જ્ઞાન છું. તાપી નામે સરિતા છું.. અણહિલવાડનો ઇતિહાસ છું હા..હું ગુજરાત છું...! હું ખળખળ વહું છું નર્મદાઘાટે નેખળભળું છું.. ચોરવાડ ના ફીણમોજાંની સંગાથે.. કચ્છનું રણ એ મારું આવરણ છે હું અરવલ્લીની અલ્લડ લ્હેરખી છું કાળિયાઠાકરના મુગટનું ઝવેરાત છું. હા...હું ગુજરાત છું..! હું સાબરમતીથી ખ્યાત છું.. મોહન નો મોહપાશ છું સરદારની મક્કમતા છું નક્કર છું...નાજુક છું..ને નેક છું ઇન્દુચાચાની મોંઘેરી મિરાત છું હા.. હું ગુજરાત છું ! સેવા સખાવત અને સદભાવ છું હું વિરપુરની ખીચડીનો સ્વાદ છું મુનશીના ગદ્યની મોહિની છું મેઘાણી..પન્નાલાલ ની લેખિની છું.. હું ભાતીગળ મ્હોલાત છું.. હા...હું ગુજરાત છું..!!
Показать все...
https://youtu.be/eomQ3OXYc2o આ લેક્ચરની PDF આપણી એપ્લિકેશનમાં AMC ના કોર્સમાં મૂકી છે તો આપ ત્યાંથી મેળવી શકો છો... જે વિદ્યાર્થીઓને AMCના સંપૂર્ણ સિલેબસનો અભ્યાસ કરવો હોય એ લોકો https://wa.me/919106140963 અહીં મેસેજ કરે...
Показать все...
Share on WhatsApp

WhatsApp Messenger: More than 2 billion people in over 180 countries use WhatsApp to stay in touch with friends and family, anytime and anywhere. WhatsApp is free and offers simple, secure, reliable messaging and calling, available on phones all over the world.

હઝરાત... હઝરાત... હઝરાત... 📣 સારે Webdemy કે વિદ્યાર્થીઓ સે યે દરખાસ્ત હૈ કી હમારે અપને Youtube Channel પે AMC સહાયક જુ. ક્લાર્ક સ્પેશિયલ 6 hr. + કા Mega Lecture આ ગયા હૈ... 🔥 તો કૃપીયા કર કે જલ્દ સે જલ્દ દેખ લિજીએ ઔર યે લિંક કો ભી શેર કરી દીજીયે... 🔗📨 https://youtu.be/eomQ3OXYc2o
Показать все...
AMC & Ahmedabad City Special Mega Lecture | #AMC #ahmedabad

00:00 - Introduction 2:25 - અમદાવાદની સરહદ અને તાલુકાઓ 17:12 - અમદાવાદ જિલ્લાની પ્રોફાઈલ 36:12 - AMC વિશે માહિતી 59:27 - હેરિટેજ વોક 1:15:07 - અમદાવાદનો ઇતિ થી અંત સુધીનો ઇતિહાસ (અશવલ્લ, કર્ણાવતી, અહમદાબાદ થી અમદાવાદ સુધી સફર) 3:41:34 - અમદાવાદના અનોખા ફેક્ટસ 5:04:10 - અમદાવાદના ભૌગોલિક પ્રદેશ 5:21:59 - આર્થિક નગરીની આર્થિક બાબતો 5:29:51 - અમદાવાદના વિરલ વ્યક્તિઓ 5:34:00 - અમદાવાદના તાલુકાની (A to Z માહિતી) 5:52:01 - AMC Old paper Solution Thanks for watching! 😊 Webdemy (Quality Education @Affordable Price) 👉 સૌથી ઓછી ફીમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા 👉 ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ ધરાવતી એપ્લિકેશન 👉 તમામ વિષયોના પાયાથી લઈ ઊંડાણપૂર્વકના સરળ સમજૂતી ધરાવતા અપડેટેડ લેક્ચર્સ 👉 ફેકલ્ટીઝ દ્વારા જાતે તૈયાર કરેલ Study Material 👉 Premium Topicwise અને Full Length Mock Test 💁‍♂ Webdemy Appની લિંક (તમામ પરીક્ષાઓની ધારદાર તૈયારી માટે)👇:

https://play.google.com/store/apps/de...

💁‍♂ Webdemyની બધી જ બુક ખરીદવા માટેની Link👇 http://webdemy.in 💁‍♂Telegram channel Link👇

https://t.me/webdemyplus

💁‍♂ અમારા ઈન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.👇

https://instagram.com/webdemyplus

Application Helpline Number : 9725662948, 7383091508 જય હિન્દ ! જય ભારત

“અમદાવાદ સ્પેશિયલ” #Mega_Lecture COMING SOON... નોંધ : આ લેક્ચર જોયા બાદ આપને બીજો કોઈ જ લેક્ચર જોવાની જરૂર નહીં પડે...
Показать все...
#GSSSB #CCE
Показать все...
⏳ ન ભૂતો ન ભવિષ્યતિ 𝕊𝕌ℝℙℝ𝕀𝕊𝔼 ગુજરાતનો સૌથી વિદ્યાર્થીપ્રિય કોર્સ એટલે કે... ​🇲​​🇦​​🇸​​🇹​​🇪​​🇷​ ​🇨​​🇴​​🇺​​🇷​​🇸​​🇪​ જેમાં અંગ્રેજી ગ્રામર, અંગ્રેજી વોકેબ, ગણિત, રિઝનિંગ, ગુજરાતી આ તમામ વિષયોનો સમાવેશ થાય છે... બધા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર છે... 👮🏻‍♂‘સંપૂર્ણ કોન્સ્ટેબલનો કોર્સ’ 👮🏻‍♂ હવે આપણા માસ્ટર કોર્સમાં સમાવેશ... (Valid Till : 9th May 2024) 📌 App ડાઉનલોડ કરવા માટે👇                       https://play.google.com/store/apps/details?id=co.arya.jpczz                                                                                    📌 Helpline No. 👇 9725662948, 7383091508
Показать все...