Adarsh B.A.Student Group
Открыть в Telegram
2 327
Подписчики
Нет данных24 часа
-87 дней
-1230 дней
Архив постов
https://youtu.be/NAcl7oyGBw0?si=ajH4jZuyWyzm17r_
વર્ષ 2023 પછીના વિધાર્થીઓને નામ માઁ કે સ્પેલિંગ ભૂલ છે તેમના માટે ઉપરમુજબ જાતે અરજી કરી શકશે
તારીખ 1.1.2027 ના રોજ જે યુવક યુવતી ને 18 વર્ષ પૂર્ણ થતાં હોય,તે તમામ યુવાનો મતદાન કરવાનો લાભ મેળવી ભારત ની લોકશાહીને મજબૂત કરવા,મતદાર યાદીમાં નામ નોંધાવા અર્થે
1. પાસપોર્ટ સાઈજ બે photo
2. Lc
3. Address proof
4. Aadhar કાર્ડ
5. Ration card
6. પિતા નું ચૂંટણી કાર્ડ
આવતીકાલે ઉપરોક્ત document લઈને આવવાં ના રહેશે
(જેમના નામ election card માટે નોંધાવી દીધેલ છે તેમને document લાવવાના રહેશે નહી)
શ્રી આદર્શ કોલેજ દિયોદર
આથી સર્વે વાલી ને જણાવાવનું કે તારીખ 18/10/2026 આજે નવરાત્રી નું આયોજન કરેલ હતું જે સમય 11.40 પૂર્ણ જાહેર કરેલ છે જેની દરેકે નોંધ લેવી....
યુનિ પરીક્ષા
તારીખ - 22/10/26 થી 29/10/26. સુધી
સમય બપોરે 11: 30. થી 2:00
