Employment&MCC Devbhumi Dwarka ™
Открыть в Telegram
🔧જીલ્લા રોજગાર કચેરી અને મોડેલ કેરીયર સેન્ટર દેવભુમી દ્વારકા🙋👳👲🏹આ ગ્રુપ ગુજરાતનાં તમામ લોકો માટે છે . અહીંયા વિવિધ સરકારી જાહેરાતો, અર્ધસરકારી જાહેરતો અને પ્રાઇવેટ જાહેરાતો તથા પરીક્ષાને લાગત pdf,viedo & mp3 વગેરે જેવી ફાઇલ્સ મોકલવામાં આવે છ.
Больше1 780
Подписчики
-124 часа
-87 дней
-3130 дней
Архив постов
2 loader driver 28k
2 forklift dirver 28k
1 ક્લીનર મશીન driver 28k
Morbi bhagvati Enterprise
9726004200
📢 જરૂરી ભરતી – ઇલેક્ટ્રિશિયનની જરૂર છે ⚡
🔹 કંપનીનું નામ: S&A Enterprise
🔹 કામનો પ્રકાર: Cable Laying Work
🔹 કામનું સ્થળ: સુરત, ગુજરાત
🔹 જરૂરીયાત: ઇલેક્ટ્રિશિયન (Electrician)
🔹 રહેવાની સુવિધા: 🏠 મફત રહેવાની વ્યવસ્થા
📞 સંપર્ક માટે:
👤 શૌકતભાઈ
📱 મોબાઇલ: 9712984724
📧 ઈમેઇલ: shaukat_1984@yahoo.co.in
✅ ઇલેક્ટ્રિશિયનનું કામ જાણતા ઉમેદવારો સંપર્ક કરી શકે છે.
📲 આ માહિતી જરૂરિયાતમંદ ઉમેદવારો સુધી શેર કરો.
સરકારી યોજના, નોકરી અને કેરિયર
અમે તમારી મદદ કરવા તત્પર છીએ.
#ElectricianJob #SuratJobs #ElectricalWork #CableLaying #GujaratJobs #JobVacancy #રોજગાર #નોકરીનીતક #Surat
🙏 નમસ્કાર મિત્રો! ❤️
અમારી દરેક પોસ્ટ પાછળ એક જ હેતુ છે — કોઈ જરૂરિયાતમંદ યુવાન સુધી નોકરીની માહિતી પહોંચે અને તેના જીવનમાં રોજગાર દ્વારા ખુશીઓ આવે. 💐
📢 તમારે માત્ર એક નાનું કામ કરવાનું છે!
✅ અમારી પોસ્ટને તમારા બધા WhatsApp ગ્રુપમાં Forward કરો.
✅ નોકરીની શોધમાં રહેલા મિત્રો અને સગાં-સંબંધીઓ સાથે Share કરો.
✅ વધુમાં વધુ લોકો સુધી સરકારી યોજના, ભરતી અને કરિયરની માહિતી પહોંચાડવામાં સહયોગ આપો.
💖 તમારું એક Forward કોઈના જીવનમાં નોકરીની નવી તક બની શકે છે!
📲 અમારા Facebook પેજને Follow કરો:
🔗 https://www.facebook.com/share/1K5YeMMNNR/
❤️ પેજને Follow કરો, પોસ્ટને Share કરો અને આ સેવાકાર્યમાં સહભાગી બનો.
🙏 સરકારી યોજના, નોકરી અને કેરિયર ટીમ
✨ અમે તમારી મદદ કરવા તત્પર છીએ.
https://www.instagram.com/job.career152?stkn=NGM0cmU0YmI1dGZ4
Join over Instagram
*એપ્રેન્ટિસ ભરતી મેળો*
*ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને સમય:* 21/09/2026 રાત્રે 12:00 કલાકે સુધી
*લેખિત પરીક્ષાની તારીખ:* 22/09/2026
*લેખિત પરીક્ષાનો સમય :* સવારના 10:00 વાગ્યે
*લેખિત પરીક્ષાનું સ્થળ :* આઈ. ટી. આઈ. જામ ખંભાળિયા, જામનગર - ખંભાળિયા રોડ, માર્કેટ યાર્ડની સામે, મુ. જામ ખંભાળિયા.
*ટ્રેડ :*
1. કોપા
2. ઈલેકટ્રિશયન
3. મશીનિસ્ટ
4. ટર્નર
5. ફિટર
6. વેલ્ડર
7. ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક
8. ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક (કેમિકલ પ્લાન્ટ)
NAYARA ENERGY LIMITED-JAMKHAMBHALIYA
At : REFINERY SITE, 39 KMS, JAMNAGAR-OKHA HIGHWAY, VADINAR, JAMKHAMBHALIYA.
https://forms.gle/PAM9ahb6HUJVD2bW8
https://www.instagram.com/reel/DdV4S9clFm6/?stkn=MXB2c3plZzQzdGM3bQ==
ANM કરેલ ઉમેદવારો માટે RRB MA PARAMEDICAL ભરતી
https://www.instagram.com/reel/Dc7gMIbE_DW/?stkn=MXVsaGM5ZzZ3MmpicQ==
Helper ભરતી માટે ITI na ક્યાં ક્યાં ટ્રેંડ વાળા ઉમેદવારો application કરી શકે??
https://www.instagram.com/reel/Dc5XngpGL5B/?igsi=a2RuODEyeHpweXNz
ITI પાસ માટે GSRTC MA HELPER NI જગ્યા જાહેર
2510
https://www.instagram.com/reel/Dcn9XX1Eh5n/?igsi=bXA4anZyYm4zOTlx
ધોરણ 10 પાસ માટે Indian પોસ્ટ મા GDS ભરતી જાહેર..
પરીક્ષા વગર નોકરીની તક online application..
https://www.facebook.com/share/r/1EQ5bQ1rjC/
સરકારી નોકરી iocl મા
Diploma Be and llb
https://www.instagram.com/reel/DcOqb02ANIU/?igsh=ZnJ6MzcxanVzZWJr
ભાવનગર મહાનગરપાલિકા જાહેર આવેલ છે.. આપની લાયકાત જાહેરાત પ્રમાણે હોય તો જરૂર online application કરવી..
https://www.facebook.com/share/r/197No7LmbJ/
SI કરેલ ઉમેદવારો માટે સરકારી નોકરીની જાહેરાત
નિવાસી તાલીમવર્ગના ફોર્મ ભરવાન મુદતમાં વધારો
https://www.instagram.com/reel/DcIhFEMO7b6/?igsh=d3R2dmFyOW11Z3gw
