cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

GPSC Buddy

Quality over Quantity Download our new app : https://zgtxx.on-app.in/app/home?orgCode=zgtxx Channel: https://t.me/gpscbuddy Current programs https://t.me/gpscbuddy/549 Contact @ https://t.me/gpsc_buddy Join the group https://t.me/ImpMaterialforGpsc

Больше
Рекламные посты
4 096
Подписчики
-224 часа
-107 дней
-4430 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

Фото недоступноПоказать в Telegram
Join us @Gpscbuddy Contact us @Gpsc_buddy
Показать все...
😍 1
UPSC final result @Gpscbuddy
Показать все...
👍 2
DYSO pre result @Gpscbuddy
Показать все...
🥰 4
Фото недоступноПоказать в Telegram
😳 GPSC સામે ટ્વીટર અભિયાન કેમ??? 👉 તેનો જવાબ, 1) GPSC જાહેરાત ક્રમાંક:-30 ની મુખ્ય પરીક્ષાના પેપર ચેકિંગમાં થયેલા છબરડા માટે (જેનો હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે), 2) GPSC CDPO ની પરીક્ષામાં ગેરરીતિ થઈ અને લાયક વિદ્યાર્થીઓને અન્યાય થયો તેના માટે (જેનો પણ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે), 3) ACF ની મુખ્ય પરીક્ષાનું 10 મહિના થવા છતાં પરિણામ આવ્યું નથી તેના માટે, 4) Account Officer ની મુખ્ય પરીક્ષાનું 6 મહિના થવા છતાં પરિણામ આવ્યું નથી તેના માટે, 5) DYSO ની પ્રાથમિક પરીક્ષાનું હજુ સુધી પરિણામ નથી આવ્યું તેના માટે 6) GPSC class 1-2 (Adv-47) અને TDO વગેરે જેવી અસંખ્ય પરીક્ષાઓના પ્રશ્નોમાં અને આન્સરકીમાં ઘણી ભૂલો છે તેના માટે, 7) GPSC દ્વારા વારંવાર કરવામાં આવતી ભૂલોના કારણે ઉમેદવારોને હાઈકોર્ટના ધક્કા ખાવા પડે છે તેના માટે, 8) GPSC ના કારણે લાખો ઉમેદવારોના કિંમતી સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો છે તેના માટે, 9) GPSC પોતાની કાર્યક્ષમતા ગુમાવી ચૂક્યું છે તેના માટે, 10) GPSC ના કારણે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે તથા યુવાનોના જીવનના અમૂલ્ય વર્ષો આ સંસ્થાના કારણે વેડફાઈ રહ્યા છે તેના માટે. 👉 આથી ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમામ ઉમેદવારોને આહવાન કરીએ છીએ કે ખૂબ જ મોટી સંખ્યામાં ટ્વીટ કરીને આ સંસ્થાને પુન:જાગૃત કરીએ. 👉 આ અભિયાનમાં આપણે ટ્વિટર ઉપર GPSC ની સાથે સાથે માનનીય રાષ્ટ્રપતિશ્રી અને રાજ્યપાલશ્રી, ભારત અને ગુજરાત સરકારના મંત્રીઓ, વિપક્ષ તથા અન્ય નેતાઓ, સામાજિક આગેવાનો, નેશનલ અને સ્થાનિક મિડિયા તથા પત્રકારો વગેરેને ટેગ કરવાના છે. પ્રમુખ માંગો : ૧. પરીક્ષાઓ સમયસર લેવાય : નોટીફિકેશન આવ્યા બાદ ભરતી પ્રક્રિયા 365 દિવસમાં પૂર્ણ કરવી ૨. UPSC માફક પરીક્ષાની ચોક્કસ તારીખ જાહેર કરો અને ત્યારે જ લેવી ૩. મેઈનસ પેપર ચેકીંગ માટે ડિટેઇલ્ડ SOP અને આનસર કી બનાવો ૪. પ્રાથમિક કસોટી ની answer key માં ભૂલો ઘટાડીને શૂન્ય કરો. ૫. નોડલ અધિકારી ની નિમણુક - જે ઉમેદવારોને સમયસર જવાબ આપે , માહિતી આપે અને સમસ્યાનું નિરાકરણ લાવે 📍ટ્વીટર હેશટેગ:- #Justice_For_GPSC_Aspirants - ટ્વીટ કરવાની તારીખ:- 07/03/2024 - ટ્વીટ કરવાનો સમય:- સવારે 10 કલાકથી
Показать все...
👌 8👍 5🥰 3👏 1
Показать все...
👍 3
આજે mains આપવા જનાર તમામને Best wishes. ગુજરાતીનું પેપર છે એટલે પહેલેથી જ પેપર પૂરું કરવાના મોડમાં ચાલવું. પ્રથમ દિવસે રીક્ષા કેન્દ્ર રહેલા પહોંચી જવું. ✅Checklist Admit card Photographs ID proof Pen, pencil, scale Watch Water bottle Writing pad @Gpscbuddy
Показать все...
👍 15
✅Annual calander @Gpscbuddy
Показать все...
👍 1😍 1
Показать все...
👍 1
Фото недоступноПоказать в Telegram
Join us @Gpscbuddy Contact us @Gpsc_buddy
Показать все...
👍 1
Фото недоступноПоказать в Telegram
Показать все...