cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

University Granth Nirman Board books pdf

🚩 Channel was restricted by Telegram

Больше
Рекламные посты
486
Подписчики
Нет данных24 часа
Нет данных7 дней
Нет данных30 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

GPSC ને DYSO STI અને Chief Officer ની exam combine કરી દેવી જોઈએ કેમ સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ પણ સમાન છે જેથી ઉમેદવારોનું રીપીટેશન થતું અટકાવી શકાય. જેને વધુ માર્કસ હોય અથવા પોતાની મરજી મુજબ STI DYSO Chief Officer માંથી પસંદગી કરી શકે. પણ GPSC આવું નઇ કરે અને 3+3=6 વાર પરીક્ષા લેશે.😁 આવુ શક્ય તોજ થાય જો બધાના માંગણા પત્રકો વચ્ચેનો સમય ઓછો હોય
Показать все...
Repost from N/a
📝શબ્દાર્થ @Gpssbtaiyaari *🔥પેર*➖પેરવી, તજવીજ, વ્યવસ્થા *🔥ચર્ણ*➖ચરણ, પગ *🔥શીમણી*➖કાળી, શામળી *🔥ગીની*➖સોનાનો એક (બ્રિટિશ) સિક્કો *🔥વિમાસી*➖વિચારી, મૂંઝવણ અનુભવી *🔥માનિની*➖(માન માગતી કે અભિમાની) સ્વમાની સ્ત્રી *🔥મુખમોરડો*➖પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું *🔥પેંગડાં*➖ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડાં *🔥પલાણ*➖ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક *🔥અણવટ*➖સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું *🔥વીંછિયા*➖પગની આંગળીનું ઘરેણું *🔥આભરણ*➖અલંકાર, આભૂષણ, શણગાર *🔥શ્યામા*➖જુવાન સ્ત્રી *🔥અભ્ર*➖વાદળ *🔥અંબુજ*➖કમળ *🔥ભ્રૂકુટિ*➖ભવું, ભમ્મર *🔥બેરખા*➖કાંડા ઉપર પહેરવાનું ઘરેણું *🔥કટિ*➖કેડ, કમર *🔥ભૂરકી*➖જાદુમંત્ર, મોહિની *🔥સ્વસ્તિ*➖કલ્યાણકારી *🔥મદન*➖કામદેવ *🔥ટંટો*➖તકરાર, ઝઘડો, કજિયો *🔥સેર*➖જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા *🔥ઓવરો*➖કિનારો *🔥ભૂર*➖મૂર્ખ, લુચ્ચું *🔥પ્રાકૃત*➖(સંસ્કૃત ઉપરથી ઊતરી આવેલી) લોકભાષા *🔥હાડ*➖હાડકાં, અસ્થિ *🔥પોલકું*➖સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર *🔥અવાંતર*➖અંદરનું *🔥પોઢણ*➖શયન *🔥મતીરાં*➖ચીભડાં *🔥ટાંપ*➖નજર *🔥વરા*➖પ્રસંગો https://t.me/Gpssbtaiyaari
Показать все...
GPSSB Preparation

તલાટી, જુનિયર ક્લાર્ક, vmc જુનિયર કલાર્ક તથા GPSC, GPSSB, GSSSB ની આવનારી તમામ પ્રકારની ભરતી પરીક્ષાઓ માટે ખાસ સમર્પિત ચેનલ...... #talati #juniorclerk #vmcclerk #gpsc #gpssb #gsssb #gpssbpreparation

Repost from N/a
Name of international airports in india 🛬 *ભારતમાં આવેલા* *આંતરરાષ્ટ્રીય એરપોર્ટસ* 🛫 ✈વિરસાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :    🚁 *પોર્ટબ્લેર(અંદમાન-નિકોબાર)* ✈લોકપ્રિય ગોપીનાથ બોરદાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : 🚁 *ગુવાહાટી(આસમ)* ✈ઈન્દિરાગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : 🚁 *દિલ્લી* ✈સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :   🚁 *અમદાવાદ* ✈રાજાભોજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : 🚁 *ભોપાલ (એમ.પી* ) ✈દેવી અહલ્યાબાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : 🚁 *ઈન્દોર(એમ.પી)* ✈છત્રપતિશિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : 🚁 *મુંબઈ(મહારાષ્ટ્ર)* ✈ડૉ.બી.આર.આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : 🚁 *નાગપુર(મહારાષ્ટ્ર)* ✈બીજુપટનાયક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :   🚁 *ભૂવનેશ્વર(ઓરિસ્સા)* ✈Kempegowda international airport : 🚁 *બેંગલોર(કર્ણાટક)* ✈ રાજીવગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : 🚁 *હૈદરાબાદ *(તેલંગણા)* ✈ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : 🚁 *લખનવ(યુ.પી)* ✈લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : 🚁 *વારાણસી(યુ.પી)* ✈નેતાજી સુભાષચંદ્રબોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : 🚁 *કોલકત્તા(પ.બં)*. https://t.me/Gpssbtaiyaari
Показать все...
GPSSB Preparation

તલાટી, જુનિયર ક્લાર્ક, vmc જુનિયર કલાર્ક તથા GPSC, GPSSB, GSSSB ની આવનારી તમામ પ્રકારની ભરતી પરીક્ષાઓ માટે ખાસ સમર્પિત ચેનલ...... #talati #juniorclerk #vmcclerk #gpsc #gpssb #gsssb #gpssbpreparation

Repost from N/a
વારંવાર પૂછાતા તાલુકાઓ @Gpssbtaiyaari 👉 ધનુસરા તાલુકો : અરવલ્લી 👉 ધાનપુર તાલુકો : દાહોદ 👉 ધાનેરા તાલુકો : બનાસકાંઠા 👉 ખાનપુર તાલુકો : મહીસાગર 👉  કુંકાવાવ તાલુકો : અમરેલી 👉  કુંકરમુંડા તાલુકો : તાપી 👉 સંતરામપુર તાલુકો: મહીસાગર 👉 સાંતલપુર તાલુકો : પાટણ 👉 સતલાસણ તાલુકો : મહેસાણા 👉 ઉમરપાડા તાલુકા : સુરત 👉 ઉમરગામ તાલુકો : વલસાડ 👉 ખેરગામ તાલુકો : નવસારી 👉  જામ જોધપુર તાલુકો : જામનગર 👉  જામ કંડોરણા તાલુકો : રાજકોટ 👉 માળિયા ( મિયાણા) તાલુકો :  મોરબી 👉 માળિયા ( હાટીના) તાલુકો : જૂનાગઢ 👉 માંડવી તાલુકો : સુરત 👉 માંડવી તાલુકો : કચ્છ 👉 માંગરોળ : સુરત 👉 માંગરોળ : જૂનાગઢ 👉 કામરેજ તાલુકો : સુરત 👉 કાંકરેજ તાલુકો : બનાસકાંઠા 👉 વાઘોડિયા તાલુકો : વડોદરા 👉 ઝઘડિયા તાલુકો : ભરૂચ 👉 લખતર તાલુકો : સુરેન્દ્રનગર 👉 લખપત તાલુકો : કચ્છ 👉 ઠાસરા તાલુકો: ખેડા 👉 શિનોર તાલુકો : વડોદરા 👉 શહેરા તાલુકો: પંચમહાલ https://t.me/Gpssbtaiyaari
Показать все...
GPSSB Preparation

તલાટી, જુનિયર ક્લાર્ક, vmc જુનિયર કલાર્ક તથા GPSC, GPSSB, GSSSB ની આવનારી તમામ પ્રકારની ભરતી પરીક્ષાઓ માટે ખાસ સમર્પિત ચેનલ...... #talati #juniorclerk #vmcclerk #gpsc #gpssb #gsssb #gpssbpreparation

Repost from Webspirants GPSC
નૃત્યો અને રાજ્યો તમાશા: મહારાષ્ટ્ર → નૌટંકી : ઉત્તરપ્રદેશ બાંસનૃત્ય : મિઝોરમ ← → ભરતનાટયમ્ ઃ તમિલનાડુ યક્ષગાન : કર્ણાટક ઓડિસી : ઓરિસ્સા → કથકલી : કેરળ મોહિનીઅટ્ટમ કેરળ : કુચીપુડી : આંધ્રપ્રદેશ ગરબા : ગુજરાત કથ્થકઃ ઉત્તરપ્રદેશ મણિપુરી : મણિપુર નટપૂજા ઃ અસમ કૃષ્ણારૃમ : કેરળ દશહરા : હિમાચલ પ્રદેશ → રાસલીલા : ઉત્તરપ્રદેશ Join telegram :- ➺ @nitinsibghaniapdf For Gujarati 👇 Join telegram :- ➺ @ecurrentaffairs365
Показать все...
Repost from N/a
✍ગુજરાતની ભૂગોળ ⭐️ખીજડિયા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે ? ✅ જામનગર ⭐️ સુમુલ ડેરી ક્યાં આવેલી છે ? ✅ સુરત ⭐️ કચ્છનો અખાત કઈ માછલીના સંવર્ધન માટે પ્રસિદ્ધ છે ? ✅ ઓઈસ્ટર ⭐️"સાક્ષરભૂમિ" તરીકે ક્યાં શહેરને ઓળખવામાં આવે છે ? ✅ નડિયાદ ⭐️ જૈન તીર્થસ્થાન તારંગા ક્યાં જિલ્લામાં આવેલું છે ? ✅ મહેસાણા ⭐️ મધુર ડેરી ક્યાં આવેલી છે ? ✅ ગાંધીનગર ⭐️ પાટણ કઇ નદીને કિનારે આવેલું છે ? ✅ સરસ્વતી @Gpssbtaiyaari ⭐️ વઢવાણ કઇ નદીને કિનારે આવેલું છે ? ✅ ભોગાવો ⭐️ દુધ માટે કઈ ગાયો પ્રસિદ્ધ છે ? ✅ ગીર અને કાંકરેજી ⭐️ શેત્રુંજય ડુંગર કયા જિલ્લામાં આવેલો છે ? ✅ ભાવનગર ⭐️ તુવેરદાળ માટે ક્યુ સ્થળ પ્રસિદ્ધ છે ? વાસદ ⭐️ પંચમહાલ જિલ્લાનું મુખ્યમથક ક્યુ છે ? ✅ ગોધરા ⭐️ મુનસર તળાવ ક્યાં આવેલું છે ? ✅ વિરમગામ ⭐️ ગિરિમથક સાપુતારા ક્યાં જિલ્લામાં આવેલું છે ? ✅ ડાંગ ⭐️ થોળ પક્ષી અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે ? ✅ ગાંધીનગર https://t.me/Gpssbtaiyaari
Показать все...
GPSSB Preparation

તલાટી, જુનિયર ક્લાર્ક, vmc જુનિયર કલાર્ક તથા GPSC, GPSSB, GSSSB ની આવનારી તમામ પ્રકારની ભરતી પરીક્ષાઓ માટે ખાસ સમર્પિત ચેનલ...... #talati #juniorclerk #vmcclerk #gpsc #gpssb #gsssb #gpssbpreparation

Repost from Webspirants
#Quotes ❇️ Women Empowerment ❇️ “This is not a men vs. women issue. It’s about people vs. prejudice.” ― Laura Bates “I believe the rights of women and girls is the unfinished business of the 21st Century.” ― Hillary Clinton ❇️ મહિલા સશક્તિકરણ ❇️ “આ પુરૂષ વિરુદ્ધ મહિલાઓનો મુદ્દો નથી.  તે લોકો વિરુદ્ધ પૂર્વગ્રહ વિશે છે." ― લૌરા બેટ્સ "હું માનું છું કે મહિલાઓ અને છોકરીઓના અધિકારો 21મી સદીનો અધૂરો વ્યવસાય છે." ― હિલેરી ક્લિન્ટન Join telegram :- ➺ @nitinsibghaniapdf For Gujarati 👇 Join telegram :- ➺ @ecurrentaffairs365
Показать все...
Repost from N/a
ગુજરાતી સાહિત્યકાર અને જન્મસ્થળ ✍ ૧. નરસિંહ મહેતા.  -  તળાજા. જુનાગઢ. ૨. મીરાંબાઇ. -   કૂકડી.  રાજસ્થાન.  ૩. ઉમાશંકર જોશી.   -  બામણાં સાબરકાંઠા ૪. કનૈયાલાલ મુનશી.  -  ભરૂચ ૫. ઝવેરચંદ મેઘાણી  -   ચોટીલા સુરેન્દ્રનગર ૬. સુંદરજી  -  બેટાઇ દ્વારકા ૭  રા.વિ.પાઠક.  -  ગોલાણા  ધોળકા ૮. રમણલાલ દેસાઇ.  -  શિનોર વડોદરા ૯. ભોળાભાઇ પટેલ -   સોજા મહેસાણા ૧૦. દલપતરામ.  -  વઢવાણ. સૌરાષ્ટ ૧૧. શામળ.  -  ગોમતીપુર. અમદાવાદ ૧૨. નર્મદશંકર દવે.  -  સુરત. સુરત ૧૩. ન્હાનાલાલ.  -  વઢવાણ. સૌરાષ્ટ ૧૪. ડો.કુમારપાળ દેસાઇ.  -  રાણપુર. સૌરાષ્ટ ૧૫. પન્નાલાલ પટેલ.  -  માંડલી. રાજસ્થાન ૧૬  રાજેન્દ્ર શાહ  -   કપડવંજ. ખેડા ૧૭. ત્રિભુવનદાસ લુહાર.  -  મિંયામાતર. ભરૂચ ૧૮. જ્યોતિન્દ્ર દવે  -  સુરત સુરત ૧૯ ચંદ્રવદન મહેતા  -  સુરત સુરત ૨૦ મણિશંકર રત્નજી ભટ્ટ  -  ચાવંડ સૌરાષ્ટ્ર ૨૧  અખો.  -  જેતલપુર. અમદાવાદ ૨૨  મહિપતરામ નિલકંઠ  -  સુરતસુરત ૨૩ યશવંત શુક્લ.  -  ઉમરેઠ આણંદ ૨૪. નટવરલાલ પંડયા. -   સાવલી. વડોદરા ૨૫. ભાલણ. -   પાટણ. ઉત્તરગુજરાત ૨૬. સુરેશ જોશી  -  વાલોડસુરત ૨૭. મનુભાઇ પંચોલીપંછાશિયા  -  વાંકાનેર,સૌરાષ્ટ્ર ૨૮. મણિલાલ નભુરામ દ્વિવેદી  -  નડિયાદખેડા ૨૯. બકુલ ત્રિપાઠી -  નડિયાદખેડા ૩૦. પૂજાલાલ  -  ગોધરા પંચમહાલ ૩૧. ડો.કૃષ્ણલાલ શ્રીધરાણી -  ઉમરાળભાવનગર ૩૨  કાકા કલેલકર -  કાલેલી મહારાષ્ટ્ર ૩૩ પ્રિયકાન્ત મણિયાર  -  વિરમગામ ૩૪. ગૌરીશંકર જોશી  -  (બગસરા)સૌરાષ્ટ્ર ૩૫. પ્રહલાદ પારેખ -  ભાવનગર ભાવનગર ૩૬. પ્રેમાનંદ  -  વડોદરાવડોદરા ૩૭. કલાપી  -  લાઠી સૌરાષ્ટ્ર ૩૮  બ.ક.ઠકોર  -  ભરૂચ ભરૂચ ૩૯  રાવજી પટેલ  -  વલ્લવપુર ખેડા ૪૦  બાલશંકર કંથરિયા  -  નડિયાદ ખેડા ૪૧. શેખાદમ આબુવાલા  -  અમદાવાદ અમદાવાદ ૪૨  ચિનુ મોદી   -  વિજાપુર  મહેસાણા ૪૩  ઝીણાભાઇ રતનજી દેસાઇ  -  ચીખલી વલસાડ ૪૪  કે.કા.શાસ્ત્રી  -  માંગરોડ સૌરાષ્ટ્ર ૪૫  નંદશંકર મહેતા  -  સુરત  સુરત ૪૬ નવલરામ પંડયા   -  સુરત. સુરત ૪૭ રમણભાઇ નીલકંઠ  -  અમદાવાદ અમદાવાદ ૪૮ આનંદશંકર ધ્રુવ -   અમદાવાદ અમદાવાદ ૪૯ જ્યંતી દલાલ  -  અમદાવાદ અમદાવાદ ૫૦ ચંદ્રકાન્ત બક્ષી  -  પાલનપુર બનાસકાંઠા ૫૧  દમોદર બોટાદકર.  -  બોટાદ સૌરાષ્ટ ૫૨ હિમંતલાલ દવે  -  વઢવાણ સૌરાષ્ટ્ર ૫૩ અરદેશર.ખબરદાર  -   દમણ વાપી ૫૪  દયારામ  -   ચાંદોદ  વડોદરા ૫૫ બબલદાસ મહેતા  -   સાયલા સુરેન્દ્રનગર ૫૬ જેઠાલાલ ત્રિવેદી  -  રાંધેજા ગાંધીનગર ૫૭ દિલીપ રાણપુરા -   ધંધુકા અમદાવાદ ૫૮ જયંત પાઠક  -  રાજગઢ પંચમહાલ ૫૯ ચુનીલાલ મડિયા.  -  ધોળાજી સૌરાષ્ટ્ર ૬૦. ધીરા ભગત. -  ગોઠવા. સૌરાષ્ટ્ર https://t.me/Gpssbtaiyaari
Показать все...
GPSSB Preparation

તલાટી, જુનિયર ક્લાર્ક, vmc જુનિયર કલાર્ક તથા GPSC, GPSSB, GSSSB ની આવનારી તમામ પ્રકારની ભરતી પરીક્ષાઓ માટે ખાસ સમર્પિત ચેનલ...... #talati #juniorclerk #vmcclerk #gpsc #gpssb #gsssb #gpssbpreparation

Repost from Webspirants GPSC
Join telegram :- ➺ @nitinsibghaniapdf For Gujarati 👇 Join telegram :- ➺ @ecurrentaffairs365
Показать все...
Repost from Webspirants GPSC
Join telegram :- ➺ @nitinsibghaniapdf For Gujarati 👇 Join telegram :- ➺ @ecurrentaffairs365
Показать все...