cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

CHANAKYA CAREER ACADEMY JUNAGADH

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી મટીરીઅલ્સ અને વર્તમાન પ્રવાહોની સચોટ માહિતી માટે અમારી ચેનલ જોઈન કરો Call us -,9978517103, 6355309139,7265959351 9825403274 https://www.chanakyeducation.com

Больше
Рекламные посты
1 760
Подписчики
Нет данных24 часа
-97 дней
-1030 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

આવતી કાલે સોમવારે સવારે 9:00 કલાકે ભૂગોળનો લેક્ચર રાખેલ છે...
Показать все...
બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતને ઓમાન દ્વારા ‘રેમલ’ નામ  આપવામાં આવ્યું છે. જેનો અર્થ અરબીમાં ‘રેતી’ થાય છે.
Показать все...
👮‍♂️ PSI - કોન્સ્ટેબલ👮‍♂️ 📝 6 ફ્રી ડેમો લેકચર   ચાણક્ય કરિયર એકેડેમી જૂનાગઢ હવે પોલીસ બનતા કોઈ નહિ રોકી શકે 📅 20-06-2024 ⏰ 11AM to 12:30 📍   (OFFLINE) ——————————— ➡️ ગણિત, રીઝનીંગ અને બંધારણ જેવા વિષયોમાં વધુ માર્ક્સ મેળવવાની ગેરેન્ટેડ તૈયારી ➡️ GCERT અને NCERTની પાયાથી સંપૂર્ણ તૈયારી ➡️ વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન ➡️ Weekly અને Targetive Test ——————————— ✔️  FREE.... FREE.... FREE.. 👉 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ જૂના વિદ્યાર્થીઓને :- 10% Discount ——————————— 📲 ફ્રી રજીસ્ટ્રેશન ફરજીયાત માટે અત્યારે જ Call કરો 📞 7265959351,9978517103 📍 312 ન્યુ સંકલ્પ કોમ્પ્લેક્ષ ત્રીજો માળ બસ સ્ટેન્ડ પાસે જુનાગઢ
Показать все...
👍 1
Фото недоступноПоказать в Telegram
Daily Current Affairs ચાણક્ય કરિયર એકેડેમી જૂનાગઢ 25/5/2024 નાં રોજનું કરન્ટ અફેસ 1.77 મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કોલકાતાની અનસૂયા સેનગુપ્તાને ફિલ્મ ' ધ શેમલેસ ' માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બની. 2.ઉત્તરપ્રદેશની 18 વર્ષીય રિક્ષાચાલક આરતીને લંડનમાં અમલ ક્લૂની મહિલા સશકિતકરણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. 3.દુનિયાની પ્રથમ 100% બાયોડિગ્રેડેબલ પેન 'નોટ પેન ' નવી દિલ્હીમાં સૌરવ એચ.મહેતા દ્વારા લોન્ચ કરવામાં આવી. 4.WHO નો કોવિડ-19 અંગેના ચોંકાવનારા અહેવાલમાં કોવિડને લીધે વિશ્વમાં સરેરાશ આયુષ્યમાં 2 વર્ષના ઘટાડાનો ઘટસ્ફોટ. 5.IFSCA એ ગિફ્ટ સિટીને ગ્લોબલ ટ્રેડિંગ હબના રૂપમાં સ્થાપિત કરવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના પૂર્વ સચિવ રાજીવ ખેરની અધ્યક્ષતામાં 21 સદસ્યોની સમિતિની રચના કરી. 6.ઑક્સફોર્ડ યુનિવર્સિટીના ગ્લોબલ સિટીઝ ઈન્ડેક્સ મુજબ 163 દેશોનાં 1000 મોટાં શહેરોમાં ન્યૂયોર્ક પ્રથમ, લંડન બીજા અને અમેરિકાનું સેન જોસ ત્રીજા સ્થાને.ટોકિયો ચોથા અને પેરિસ પાંચમા સ્થાને. -દિલ્હી-350 મા, બેંગલૂરુ -411 મા, મુંબઈ -427 મા અને ચેન્નાઈ-472 મા સ્થાને. 7.ઓસ્કર વિજેતા પોલૅન્ડના સંગીતકાર એ.પી.કક્ઝમારેકનું 71 વર્ષની ઉંમરે અવસાન. 8.પેરિસ ઑલંપિકમાં ભાગ લેનાર ખેલાડીઓનો જશ્ન મનાવવા માટે આંતરરાષ્ટ્રીય ઑલંપિક સમિતિએ રિલાયન્સ ફાઉન્ડેશન અને અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશનના સહયોગથી 'લેટ્સ મૂવ ઈન્ડિયા ' અભિયાન શરૂ કર્યું. 9.25 મે 2024 એ પ્રથમ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ દિવસ તરીકે ઊજવવામાં આવી રહ્યો છે. 10.25 મે આફ્રિકા દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
Показать все...
Daily Current Affairs Akshar Academy, Gandhinagar AKSHAR ACADEMY GANDHINAGAR 25/5/2024 1.77 મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કોલકાતાની અનસૂયા સેનગુપ્તાને ફિલ્મ ' ધ શેમલેસ ' માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બની. 2.ઉત્તરપ્રદેશની 18 વર્ષીય રિક્ષાચાલક આરતીને લંડનમાં અમલ ક્લૂની મહિલા સશકિતકરણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. 3.દુનિયાની પ્રથમ 100% બાયોડિગ્રેડેબલ પેન 'નોટ પેન ' નવી દિલ્હીમાં સૌરવ એચ.મહેતા દ્વારા લોન્ચ કરવામાં આવી. 4.WHO નો કોવિડ-19 અંગેના ચોંકાવનારા અહેવાલમાં કોવિડને લીધે વિશ્વમાં સરેરાશ આયુષ્યમાં 2 વર્ષના ઘટાડાનો ઘટસ્ફોટ. 5.IFSCA એ ગિફ્ટ સિટીને ગ્લોબલ ટ્રેડિંગ હબના રૂપમાં સ્થાપિત કરવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના પૂર્વ સચિવ રાજીવ ખેરની અધ્યક્ષતામાં 21 સદસ્યોની સમિતિની રચના કરી. 6.ઑક્સફોર્ડ યુનિવર્સિટીના ગ્લોબલ સિટીઝ ઈન્ડેક્સ મુજબ 163 દેશોનાં 1000 મોટાં શહેરોમાં ન્યૂયોર્ક પ્રથમ, લંડન બીજા અને અમેરિકાનું સેન જોસ ત્રીજા સ્થાને.ટોકિયો ચોથા અને પેરિસ પાંચમા સ્થાને. -દિલ્હી-350 મા, બેંગલૂરુ -411 મા, મુંબઈ -427 મા અને ચેન્નાઈ-472 મા સ્થાને. 7.ઓસ્કર વિજેતા પોલૅન્ડના સંગીતકાર એ.પી.કક્ઝમારેકનું 71 વર્ષની ઉંમરે અવસાન. 8.પેરિસ ઑલંપિકમાં ભાગ લેનાર ખેલાડીઓનો જશ્ન મનાવવા માટે આંતરરાષ્ટ્રીય ઑલંપિક સમિતિએ રિલાયન્સ ફાઉન્ડેશન અને અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશનના સહયોગથી 'લેટ્સ મૂવ ઈન્ડિયા ' અભિયાન શરૂ કર્યું. 9.25 મે 2024 એ પ્રથમ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ દિવસ તરીકે ઊજવવામાં આવી રહ્યો છે. 10.25 મે આફ્રિકા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. Note: અક્ષર પબ્લિકેશનનાં બધાં પુસ્તકોનું વેચાણ અક્ષર અકાદમી ગાંધીનગર ખાતે ચાલુ છે.
Показать все...
CCE RESPONSE SHEET ડાઉનલોડ કરવા માટેની Link https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html
Показать все...
આવતી કાલે રવિવારે સવારે 9:30 કલાકે ગણિતની ટેસ્ટ છે ત્યાર બાદ ગુજરાતી વ્યાકરણનો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો.
Показать все...
👍 4
📌અમદાવાદ મહાનગર પાલિકા મા જુનિયર ક્લાર્કની પરીક્ષા આચારસંહિતાઃ પછી અંદાજે મહતમ 2-3 મહિનામા લેવાઈ શકે તેવી શકયતા છે.
Показать все...
👍 2
Фото недоступноПоказать в Telegram
*🛑જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રાથમિક CBRT પરીક્ષા અંગેની ઉમેદવારની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવા બાબત...*
Показать все...
👍 1