cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

📚All Class3 Exam Of Gujarat📚

હાર્ડ પ્રશ્નો નહીં પરંતુ, 😁 પરીક્ષામાં પુછાયેલા અને પૂછાંય શકે તેવા પ્રશ્નો. Admin 👉 @Educationhelpss

Больше
Рекламные сообщения
1 188Подписчики
Нет данных24 часа
-107 дней
-3130 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

Repost from Gujarat Gk Express
Repost from Gujarat Gk Express
જે મિત્રોને CCE કોલ લેટર PDF બાકી છે તે કરી લેજો આજે લાસ્ટ દિવસ છે કાલ થી કોલ લેટર નીકળશે નહિ પછી મંડળને કોલ કે ગમે તે કરશો કસું નહિ થાઈ એટલા માટે બધાને જાણ કરી દેજો
Показать все...
Repost from Gujarat Gk Express
Repost from Gujarat Gk Express
Repost from Gujarat Gk Express
*🔥Newspaper Current 🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date :-21-02-2024 થી 29-02-2024🗞️* ⭕21 ફેબ્રુઆરી ➖વિશ્વ માતૃભાષા દિવસ ⭕ભારતીય ન્યાયતંત્રના 'ભીષ્મ પિતામહ' કહેવાતા વિખ્યાત ન્યાંયશાસ્ત્રી અને ભૂતપૂર્વ એડિશનલ એડવોકેટ જનરલ જેમનું હાલમાં નિધન થયું ❓ *☑️ફલી સેમ નરીમન* *☑️જન્મ :- 10-01-1929, નિધન :- 21-02-2024* *☑️1991માં પદ્મભૂષણ, 2007માં પદ્મવિભૂષણ સન્માન મળ્યું હતું* ⭕1952માં શરૂ થયેલા રેડિયો શો ગીતમાલાથી જાણીતા થયેલા મહાનુભાવ જેમનું હાલમાં નિધન થયું ❓ *☑️અમીન સાયાની* *☑️જન્મ :- 21-12-1932, નિધન :- 20-02-2024* ⭕વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની કેટલામી સીઝન શરૂ થઈ ❓ *☑️બીજી* ⭕બ્રાહ્મોસ બાદ કયો દેશ ભારત પાસેથી તેજસ ફાઇટર જેટ ખરીદશે ❓ *☑️ફિલિપાઈન્સ* ⭕22 ફેબ્રુઆરી ➖વર્લ્ડ થીંકીંગ ડે (વિચાર દિવસ) ⭕1 માર્ચથી દુનિયાની પહેલી વૈદિક ઘડિયાળ ક્યાં શરૂ થશે❓ *☑️ઉજ્જૈન* ⭕દેશનો પ્રથમ સિગ્નેચર બ્રિજ ક્યાં તૈયાર થયો❓ *☑️બેટ દ્વારકા* *☑️સુદર્શન સેતુ* *☑️2.3 કિમી. લાંબો, 27 મીટર પહોળો, 18 મીટર ઊંચાઈ* ⭕બીબીસીના પ્રથમ ભારતીય મૂળના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ❓ *☑️ડૉ.સમીર શાહ* ⭕તાજેતરમાં ભારત, માલદિવ્સ અને શ્રીલંકાની સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી તેનું નામ શું છે ❓ *☑️દોસ્તી* ⭕ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે ફરીથી કોણ ચૂંટાયા❓ *☑️જે. જે. પટેલ* *☑️અત્યાર સુધીના ઇતિહાસમાં બીજીવાર ચેરમેન બનવાનો વિક્રમ* ⭕ત્રણ નવા ક્રિમિનલ કાયદાનો અમલ ક્યારથી થશે ❓ *☑️1 જુલાઈથી* ⭕પોલીસ સામે ફરિયાદ માટે કયો ટોલ ફ્રી નંબર શરુ કરવામાં આવ્યો❓ *☑️14449* ⭕'ચિઠ્ઠી આઈ હે' અને 'ના કઝરે કી ધાર' જેવા ગીતોથી જાણીતા ગઝલ ગાયક જેમનું હાલમાં નિધન થયું❓ *☑️પંકજ ઉધાસ* *☑️જન્મ :- 17 મે, 1951માં રાજકોટ નજીક જેતપુર, નિધન :- 26-02-2024* *☑️1980માં પહેલું ગઝલ આલબમ 'આહટ'* ⭕પાકિસ્તાનમાં પહેલા મુખ્યમંત્રી કોણ બન્યા❓ *☑️મરીયમ નવાઝ (પંજાબ રાજ્યના)* ⭕સૌથી મોટા ગ્લોબલ ટેકસટાઇલ પ્રોગ્રામ 'ભારત ટેક્સ 2024' ની શરૂઆત ક્યાં થઈ❓ *☑️નવી દિલ્હી* ⭕અમદાવાદની 613મી વર્ષગાંઠ, ઈ.સ. 1411માં માણેક બુર્જ પાસે પ્રથમ ઈંટ મુકાઈ હતી. ⭕પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ ફરી વડાપ્રધાન બનશે. આસિફ અલી ઝરદારી રાષ્ટ્રપતિ બનશે. ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Показать все...
Repost from Gujarat Gk Express
*🔥Newspaper Current🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date:-11-02-2024 થી 20-02-2024🗞️* ⭕તાજેતરમાં નેશનલ એરોસ્પેસ લેબોરેટરી (NSL)એ સૌરઊર્જાથી ચાલતા સ્વદેશી સ્યુડો સેટેલાઇટનું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું જે 20 કિમી. ઊંચાઈએથી મહિનાઓ સુધી ઊડશે❓ *☑️કર્ણાટકના ચિત્રદુર્ગમાં* ⭕તાજેતરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ સરકારે વન નેશન, વન સ્ટુડન્ટ ID આપાર લોન્ચ કર્યું.તેનું પૂરું નામ શું છે❓ *☑️ઓટોમેટેડ પરમેનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી* ⭕અંડર-19 વન ડે ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતનો કયા દેશ સામે પરાજય થયો❓ *☑️ઓસ્ટ્રેલિયા* *☑️ઓસ્ટ્રેલિયા ચોથીવાર ચેમ્પિયન બન્યું* ⭕બોરસદ તાલુકાના ભાદરણ ગામના વતની અને આઝાદીની લડતમાં પોતાનું જીવન સોંપી દેનાર જેમનું હાલમાં નિધન થયું❓ *☑️શાંતાબેન મણીભાઈ પટેલ* ⭕દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ કયું બન્યું❓ *☑️ગુજરાતનું ગોંડલ* ⭕અમેરિકન કંપની ગ્લોબલ માર્કેટિંગ કમ્યુનિકેશનના રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી વધુ શક્તિશાળી દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે❓ *☑️12મા* ⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્દઘાટન ક્યાં કર્યું❓ *☑️UAEના અબુધાબીમાં* ⭕તાજેતરમાં દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા❓ *☑️ક્રિકેટ* ⭕વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં શરૂ થયો❓ *☑️અબુધાબી (UAE)* ⭕ગુજરાતનું પહેલું સંવર્ધન કેન્દ્ર ક્યાં બનશે❓ *☑️કચ્છના બન્ની વિસ્તારમાં* *☑️1.5 હેક્ટરમાં પ્રોજેક્ટ ચિંકારા અમલી બનશે* ⭕18 ફેબ્રુઆરી➖વર્લ્ડ વ્હેલ ડે ⭕તાજેતરમાં ઈસરોએ હવામાનની સચોટ આગાહી કરતો કયા ઉપગ્રહનું સફળ પરીક્ષણ કર્યું❓ *☑️ઈનસેટ-3ડીએસ* *☑️શ્રી હરિકોટાથી જીએસએલવી-14 રોકેટથી* ⭕જ્ઞાનપીઠ એવોર્ડ 2023 બે મહાનુભાવોને આપવામાં આવશે👇🏻 *☑️1.સંસ્કૃતના વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યજી* ➖જન્મ :- જૌનપુર (ઉત્તરપ્રદેશ) 1950માં ➖ચિત્રકૂટ સ્થિત તુલસી પીઠના સંસ્થાપક, રામાનંદ સંપ્રદાયના ➖2 સંસ્કૃત અને 2 હિન્દી મહાકાવ્ય સહિત 240થી વધુ પુસ્તક-ગ્રંથની રચના ➖2015માં પદ્મવિભૂષણથી સન્માનિત *☑️2.પ્રસિદ્ધ ઉર્દુ કવિ, નિર્માતા, નિર્દેશક ગુલઝાર* ➖'જય હો' ગીત (ફિલ્મ :- સ્લમડોગ મિલિયોનેર) ઓસ્કાર તથા ગ્રેમી એવોર્ડ પણ મળ્યા છે. ➖2002માં સાહિત્ય અકાદમી એવોર્ડ ➖2013માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ➖2004માં પદ્મવિભૂષણથી સન્માનિત ➖5 રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા છે. *☑️58મો જ્ઞાનપીઠ પુરસ્કાર* *☑️સંસ્કૃતને બીજી તથા ઉર્દૂને 5મી વાર આ સન્માન મળશે* *☑️2022 માટે ગોવાના લેખક દામોદર માવજોને આ એવોર્ડ અર્પણ કરાયો* ⭕પ્રસિદ્ધ દિગંબર જૈન આચાર્ય જેમનું હાલમાં નિધન થયું❓ *☑️વિદ્યાસાગરજી* ⭕ભારતીય બેડમિન્ટન મેન્સ અને વિમેન્સ ટીમે એશિયા કપ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું.જેમાં પહેલી વાર મહિલા ટીમે આ ટાઇટલ જીત્યું.મહિલા ટીમે કયા દેશની ટીમને હરાવી❓ *☑️થાઈલેન્ડ* ⭕ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ભારતે કયા દેશને હરાવી સૌથી મોટી જીત મેળવી❓ *☑️ઈંગ્લેન્ડ (434 રનથી હરાવ્યું)* ⭕રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં પોખરણ રેન્જ ખાતે હવાઈદળે કરેલ કવાયતનું નામ શું છે❓ *☑️વાયુ શક્તિ - 2024* ⭕હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં વિશ્વના તમામ દેશોના પાસપોર્ટમાં કયો દેશ ટોચ પર છે❓ *☑️ફ્રાન્સ (194 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકાય)* *☑️ભારતનો પાસપોર્ટ 85મા ક્રમે* ⭕પોરબંદરમાં યોજાયેલી પક્ષી ગણતરીમાં કેટલા પક્ષીઓ નોંધાયા❓ *☑️9,69,728* ⭕2024માં IPLની કેટલામી સિઝન શરૂ થશે❓ *☑️17મી* ⭕આઝાદી બાદ ઝારખંડના સુકમા જિલ્લાના હિડમા ગામમાં પહેલી વખત તિરંગો લહેરાયો. ⭕રવિચન્દ્રન અશ્વિન 500 ટેસ્ટ વિકેટ લેનાર બીજો ભારતીય બન્યો. ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Показать все...
Repost from Gujarat Gk Express
🌲મિશન ફોરેસ્ટ🌳 📆 મહત્વના દીવસો 📅 🖋2 ફેબ્રુઆરી વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિવસ 🖋20 માર્ચ વિશ્વ ચકલી દિવસ 🖋21 માર્ચ વિશ્વ વન દિવસ 🖋૨૨માર્ચ વિશ્વ જળ સ્ત્રોત દિવસ 🖋22 માર્ચ વિશ્વ પાણી દિવસ 🖋18 એપ્રિલ વિશ્વ હેરિટેજ દિવસ 🖋22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ 🖋3 મે આંતરાષ્ટ્રીય ઉર્જા દિવસ 🖋8 મે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ 🖋22 મે વિશ્વ જૈવ વૈવિધ્ય દિવસ 🖋5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ 🖋10 જૂન વિશ્વ ભૂગર્ભ દિવસ 🖋17 જૂન રણ અટકાવવા માટેનો દિવસ 🖋જુલાઇ મહિનામાં ચોમાસાની શરૂઆતમાં વન મહોત્સવ દિવસ 🖋11 જુલાઇ વિશ્વ જન સંખ્યા દિવસ(વિશ્વ વસ્તી દિવસ) 🖋16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝન દિવસ 🖋22 સપ્ટેમ્બર વિશ્વ ગેંડા દિવસ 🖋2-8 ઑક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહ દિવસ 🖋3 ઓક્ટોબર વિશ્વ પશુ દિવસ 🖋4 ઑક્ટોબર વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસ 🖋6 ઑક્ટોબર વિશ્વ હેબિટેટ દિવસ 🖋26 નવેમ્બર વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ 🖋2 ડિસેમ્બર પ્રદૂષણ નિવારણ દિવસ 🖋3 ડિસેમ્બર ભોપાલ ગેસ દુર્ઘટના દિવસ 🖋14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ
Показать все...
Repost from Gujarat Gk Express
Показать все...
ગુજરાત પોલીસ ના RR જાહેર | Gujarat Police New RR | #gujaratpolice #constable #police

Repost from Gujarat Gk Express
*🔥Newspaper Current🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date:-21-01-2024 થી 31-01-2024🗞️* *🛕અયોધ્યા રામ મંદિર👇🏻🛕* *🚩મંદિર સ્થાપત્ય :- નાગર શૈલી* *🚩ભૂમિ પૂજન :- 5 ઓગસ્ટ, 2020* *🚩પ્રાણ પ્રતિષ્ઠા :- 22 જાન્યુઆરી, 2024* *🚩મંદિરની પહોળાઈ :- 250 ફૂટ* *🚩મંદિરની ઊંચાઈ :- 161 ફૂટ* *🚩મંદિરની લંબાઈ :- 380 ફૂટ* *🚩કુલ વિસ્તાર :- 70 એકર* *🚩મંદિરનો વિસ્તાર :- 2.77 એકર* *🚩માળ :- 3* *🚩મંડપ :- 5* *🚩પિલ્લર :- 392* *🚩દરવાજા :- 44* *🚩પગથિયાં :- 32* *🚩નેપાળની ગંડકી નદીમાંથી 6 કરોડ વર્ષ જુના શાલિગ્રામ પથ્થર મંગાવીને તેમાંથી ભગવાનની મૂર્તિઓ બનાવાઈ છે.* *🚩રામલલાની મૂર્તિ બનાવનાર - અરુણ યોગીરાજ* *🚩રામલલાની મૂર્તિનું નામકરણ કરવામાં આવ્યું. 'બાલકરામ' કહેવાશે.* ⭕અયોધ્યાથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કરોડ ઘરમાં સોલાર પેનલ લગાવવાની કઈ યોજનાની જાહેરાત કરી❓ *☑️પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના* ⭕ફરી IPL સ્પોન્સરશિપ કયા જૂથે ખરીદી❓ *☑️ટાટા* ⭕લગ્ન પ્રસંગે અનુસૂચિત જનજાતિની કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે❓ *☑️12,000 ૱* ⭕તાજેતરમાં બ્રિટનમાં આવેલું વિનાશક વાવાઝોડું❓ *☑️ઈશા* ⭕23 જાન્યુઆરી➖પરાક્રમ દિવસ ⭕બિહારના પૂર્વ મુખ્યમંત્રી, સામાજિક ન્યાયના પ્રણેતા અને લોકનેતા જેમને મરણોત્તર ભારતરત્નથી સન્માનિત કરવામાં આવશે❓ *☑️કર્પૂરી ઠાકુર* *☑️'જનનાયક' તરીકે પ્રખ્યાત હતા* *☑️1971માં મુખ્યમંત્રી બન્યા હતા* ⭕BCCIએ એવોર્ડ : વર્ષ 2023 માટે પૉલી ઉમરીગર પુરુષ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો❓ *☑️શુભમન ગિલ* *☑️દીપ્તિ શર્મા 2022-23 અને 2019-20 સિઝનની મહિલા ક્રિકેટરનો એવોર્ડ જીત્યો* *☑️ફારૂખ એન્જીનીયર અને રવિ શાસ્ત્રીને BCCI લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત* ⭕24 જાન્યુઆરી➖રાષ્ટ્રીય બાલિકા દિવસ ⭕પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ કોણ બન્યા❓ *☑️શાહ ખાવર* ⭕25 જાન્યુઆરી➖રાષ્ટ્રીય મતદાતા દિવસ ⭕26 જાન્યુઆરીએ આ વર્ષે કેટલામો પ્રજાસત્તાક દિન મનાવામાં આવ્યો❓ *☑️75મો* ⭕આ વર્ષે પ્રજાસત્તાક દિનના મુખ્ય અતિથિ કોણ હતા❓ *☑️ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુએલ મેક્રો* ⭕75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી❓ *☑️જૂનાગઢ* ⭕કેન્દ્ર સરકારની પદ્મપુરસ્કારોની જાહેરાત👇🏻 *☑️5ને પદ્મવિભૂષણ* *☑️17ને પદ્મભૂષણ* *☑️110ને પદ્મશ્રી એવોર્ડ અપાશે* *☑️કુલ 132 હસ્તીઓને પદ્મ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો* ⭕8 ગુજરાતીઓને પદ્મપુરસ્કાર મળશે👇🏻 1. તેજસ પટેલ➖મેડિસિન 2. રઘુવીર ચૌધરી➖સાહિત્ય 3. યઝદી ઈટાલિયા➖મેડિસિન 4. સ્વ. હરીશ નાયક➖સાહિત્ય 5. ડૉ. દયાલ પરમાર➖મેડિસિન 6. જગદીશ ત્રિવેદી➖કળા 7. કુંદન વ્યાસ➖પત્રકારત્વ 8. કિરણ વ્યાસ➖યોગ ⭕તાજેતરમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ઓવરઓલ કેટલામી વખત ICC એવોર્ડ જીત્યો❓ *☑️10મી વખત* *☑️આ વર્ષે વન ડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીત્યો (ચોથી વખત આ એવોર્ડ જીત્યો)* *☑️ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ ક્રિકેટર ઓફ ધ યર* ⭕મધ્યપ્રદેશમાં ચિત્તા માટે કયું અભયારણ્ય બનશે❓ *☑️ગાંધીસાગર અભયારણ્ય* ⭕તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સ્કોર્પિયન સબમરીન અને H125 સિંગલ એન્જીન હેલિકોપ્ટર બનાવવા માટે કરાર કર્યો❓ *☑️ફ્રાન્સ* ⭕ઓસ્ટ્રેલિયન ઓપન (ટેનિસ) મહિલા સિંગલ્સમાં કઈ ખેલાડી ચેમ્પિયન બની❓ *☑️બેલારુસની સબાલેન્કા સતત બીજા વર્ષે ચેમ્પિયન* *☑️ચીનની કિનવેનને હરાવી* ⭕દેશની પ્રથમ ગર્ભનિરોધક ગોળી 'સહેલી'ની શોધ કરનાર પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત જેમનું હાલમાં નિધન થયું❓ *☑️ડૉ.નિત્યાનંદ* ⭕નીતીશ કુમાર બિહારના કેટલામી વાર મુખ્યમંત્રી બન્યા❓ *☑️નવમી વખત* ⭕ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ ઓસ્ટ્રેલિયન ઓપન સિંગલ્સ (ટેનિસ) કોણે જીત્યું❓ *☑️ઈટાલીના જૈનિક સીનરે* *☑️પ્રથમ ઇટાલિયન ખેલાડી બન્યો* *☑️મેદવેદેવને હરાવ્યો* ⭕30 જાન્યુઆરી➖ગાંધી નિર્વાણ દિન, વિશ્વ રક્તપિત્ત દિવસ ⭕પ્રજાસત્તાક દિને નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કઈ થીમ આધારિત ટેબ્લોની પીપલ ચોઇસ એવોર્ડની કેટેગરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો❓ *☑️ધોરડો વર્લ્ડ ટુરિઝમ વિલેજ - UNWTO* ⭕ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ રિપોર્ટ અનુસાર ભ્રષ્ટાચારની બાબતમાં વિશ્વના 180 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે❓ *☑️93મા* *☑️સૌથી ઓછો ભ્રષ્ટાચાર ડેન્માર્કમાં પ્રથમ રેન્ક* *☑️સૌથી વધુ ભ્રષ્ટાચાર સોમાલિયા - 180મો રેન્ક* ⭕ભારતના રોહન બોપન્નાએ 43 વર્ષની ઉંમરે પ્રથમ વાર ઓસ્ટ્રેલિયન ઓપન (ટેનિસ) જીત્યું.મેથ્યુ એબડન સાથે ડબલ્સમાં. ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Показать все...
👍 2
Repost from Gujarat Gk Express
💻CBRT પદ્ધતિથી કઈ રીતે પરીક્ષા આપી શકાશે તેની ડેમો મોક ટેસ્ટ GSSSBએ મૂકી છે, પ્રેક્ટિસ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો 🔽 🖥 https://g26.digialm.com/OnlineAssessment/index.html?32791@@M211
Показать все...