cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

History (GPSC/GSSSB)

📌Constitution :- @Bandharn98 Gujarati vyakran:- @Guj_vyakran English :- @English_learner98 Science :- @science_bin Culture:- @Culture098 C.A :- @Currentaffairs_98 @Samany_Gyan Gandhiji :- @Gandhiji_150 Old papers:- @Apaper_oldPaper @History_PSC

Больше
Рекламные посты
1 840
Подписчики
Нет данных24 часа
-137 дней
-2830 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

Фото недоступноПоказать в Telegram
Maths and Reasoning.... એ પણ આટલી ઓછી ફી માં.... Share કરજો.... આપ કોઈ વિદ્યાર્થીને Refer કરશો તો એ વિદ્યાર્થી નિરાશ નહિ થાય....
Показать все...
માનનીય સાહેબશ્રી,             સવિનય સહ જણાવવાનું કે સરકાર તથા રાજ્ય પરીક્ષા બોર્ડ છેલ્લા કેટલાંય સમયથી ટેટ અને ટાટ પરીક્ષા અને તેનું પરિણામ સંતોષકારક રીતે પૂર્ણ કરવા ખૂબ જ મહેનત કરી રહ્યું છે એનાથી અમે વાકેફ છીએ અને આ કામગીરીને બિરદાવીએ છીએ. આ ઉપરાંત પાંચ વર્ષ પછી પરીક્ષા યોજી એક આશાનું કિરણ અમને દેખાઈ રહ્યું છે એ બદલ આપનો ખુબ ખુબ આભાર. સાહેબશ્રી નીચેના અમુક મુદ્દાની ગંભીરતાને જોતા ટાટ મુખ્ય પરીક્ષાની તારીખ બદલવા વિશે યોગ્ય નિર્ણય કરવો જોઈએ. ૧. બીપોરજોય વાવાઝોડા વિશે હવામાન વિભાગની આગાહીને જોતા દરિયાકાંઠાના વિસ્તાર વધુ અસરગ્રસ્ત થઈ શકે છે. જો કમનસીબે આમ બન્યું તો એના કારણે વૃક્ષો વગેરે ધરાશયી થવાને કારણે રોડ રસ્તા બંધ પણ થઈ શકે છે. જેથી પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં અગવડ પડી શકે છે ૨. આજરોજ માનનીય રાજ્ય પરીક્ષા બોર્ડ ટાટ પ્રાથમિક પરીક્ષાનું પરિણામ અપલોડ કર્યું જેમાં ૭૦%થી વધુ પરીક્ષાર્થીઓના પરિણામમાં ટેકનિકલ ખામીને કારણે ખોટા માર્કસ આવ્યા. (જેમ કે ૧૪૦ ના બદલે ૨૭.૫ વગેરે..) આ તો ટેકનિકલ ભૂલ હતી અને અમને પૂરો વિશ્વાસ છે કે એમાં સુધારો થઈને ટૂંક સમયમાં સાચું પરિણામ અપલોડ થશે. ૩. મુદ્દા નંબર ૨ ની ગંભીરતાને ધ્યાને લેતાં ફાઈનલ પરિણામ જાહેર થયા બાદ પણ જો કોઈના ફાઈનલ આન્સર કી પ્રમાણે થતા માર્ક્સ અને પરિણામમાં આવેલ માર્કસ માં વિસંગતતા હશે તો એની પુનઃ ચકાસણી વિશે કોઈ જ ઉલ્લેખ કરેલ નથી. આવા સંજોગોમાં જો કટ ઓફની નજીક હોય પરંતુ કટ ઓફ કલીયર ન થઈ શકતું હોઈ જે તે વિદ્યાર્થી આગળ રજૂઆત કરે અને પુનઃ ચકાસણી કરતા માર્ક્સ માં સુધારો થાય અને જો કટ ઓફ થી વધુ માર્ક્સ મેળવે તો તે મુખ્ય પરીક્ષા આપવાને લાયક પૂરવાર થશે પરંતુ નિયત તારીખે(૧૮/૦૬/૨૦૨૩) જો મુખ્ય પરીક્ષા યોજવામાં આવી તો જે તે વિદ્યાર્થી કટ ઑફથી વધુ માર્ક્સ મેળવવા છતાં મુખ્ય પરીક્ષા આપવાથી વંચિત રહેશે. ૪. મુખ્ય પરીક્ષામાં બે પેપર હોઈ જે તે વિષયના પેપર નું માળખું જાહેર કરેલ છે જ્યારે પ્રથમ પેપરનું કોઈ જ માળખું જાહેર કરવામાં આવેલ નથી. જે જાહેર કરી બાદમાં મુખ્ય પરીક્ષા યોજવી જોઈએ. આપ સાહેબશ્રીને પરીક્ષાર્થીઓ વતી નમ્ર વિનંતી છે કે આપ ઉપર્યુક્ત મુદ્દાઓની ગંભીરતા સમજી યોગ્ય વિચાર વિમર્શ કરીને સૌના હિતમાં નિર્ણય લઈને પરીક્ષાનું આયોજન કરશો. સાહેબશ્રી પરિણામ જાહેર થયાથી મુખ્ય પરીક્ષા વચ્ચે ઓછામાં ઓછું પંદર દિવસનું અંતર રાખવામાં આવે તો આવા પ્રશ્ન ઉપસ્થિત થશે નહિ. આપ સરકાર, માનનીય અધિકારીશ્રીઓ તથા રાજ્ય પરીક્ષા બોર્ડ આ અંગે યોગ્ય નિર્ણય લેશે એવી અમને પૂરો વિશ્વાસ છે. આભાર. 👨‍💻આ id પર મેલ કરજો TAT વાળા વિદ્યાર્થીઓ 👇 ✉️[email protected] ✉️[email protected] ✉️[email protected]
Показать все...
Repost from Manish Sindhi
TAT-S ની PAK પ્રમાણે MATHS & SCIENCE માં કેટલાં માર્ક્સ થાય છે ?Anonymous voting
  • 80-90
  • 90-100
  • 100-110
  • 110-115
  • 115-120
  • 120-130
  • 130-140
  • 140+
0 votes
Фото недоступноПоказать в Telegram
ભાવનગર વાળા તૈયાર રહેજો
Показать все...
Фото недоступноПоказать в Telegram
Launching... 🥳 👮‍♂ POLICE CONSTABLE Special Test Series 👮 Only on "Dwarkesh Education" - Step Towards Success 1. કોન્સ્ટેબલના સિલેબસ મુજબ ટોપિક ટેસ્ટ સિરીઝ મળશે. 2. ટેસ્ટ ટોપિકવાઇઝ ટાર્ગેટ મુજબ રહેશે. 3. વેલીડિટી 1 વર્ષ સુધીની રહેશે. 4. ટેસ્ટ સિરીઝ 30/05/2023 થી શરૂ થશે.. ત્યાં સુધીમાં ડિસ્કાઉન્ટ પ્રાઇઝથી જોડાઈ જવું, ત્યારબાદ કોઈ જ ડિસ્કાઉન્ટ રહેશે નહિ. Android App Link https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz iOS app link : https://apps.apple.com/in/app/classplus/id1324522260 (ORG Code  માંગશે એમાં UEJLZ નાખી દેજો એટલે એપ્લિકેશન ચાલશે) 🙏
Показать все...
.
Показать все...
Repost from Confusion_point
Launching... 🎊 "Dwarkesh Education" - Step Towards Success  🎯          આપ સૌની સફળતાની સફરમાં સહયોગી થવા એક પ્રયાસ. ☺️ ભગવાન દ્વારિકાધીશની દયાથી આપ સૌનો અપાર પ્રેમ મળ્યો અને હંમેશા સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. તમારી સૌની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વધુ સારું અને સરળ રીતે આપ સુધી મહત્વપૂર્ણ માર્ગદર્શન મળતું રહે એવા હેતુસર... આપ સૌ મિત્રોની શુભેચ્છાઓ અને સહકારની અપેક્ષા સહ... 🙏❤️ 📱Application Link : https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz 🌍 Website : https://dwarkesheducation.com 🔷 Telegram : https://t.me/dwarkesh_education 🙏 જય દ્વારકાધીશ 🚩
Показать все...
Repost from Confusion_point
Фото недоступноПоказать в Telegram
🔹 GCERT અને જૂના પ્રશ્નપત્રોના એનાલિસિસ આધારિત તૈયાર કરેલ Mock TEST 🔹       ────────────────          ✨7 Mock Test Paper ✨       ──────────────── 🔴 GPSSB તલાટી અને જુ.ક્લાર્ક મોક ટેસ્ટ     ╭───────────────────╮           🔥  ●   Free PDF  ●  🔥       ┈──────────────┈     ➲  GK Confusion Point PDF ╰───────────────────╯              ▪️  મોક ટેસ્ટ વિશેષતા  ▪️ 👉Gpssbની નવી બદલતી  પેટર્ન મુજબના 7 મોક-ટેસ્ટ 👉 6 To 12 GCERT આધારિત મોક પેપર 👉 જુના પેપર એનાલિસિસ કરીને તૈયાર કરેલ પ્રશ્ન પત્રો 👉 બિલકુલ Gpssb ના પેપર મુજબ ડીઝાઈન (રિયલ પેપરનો અનુભવ) 👉 અંગ્રેજીમાં ડબલ ખાલી જગ્યા વાલા પ્રશ્નોનો સમાવેશ 💥MOCK TEST PRICE ▶️MRP: ₹99                                                🟢 DEMO COPY :https://t.me/Confusion_Point/26765OnlinePayment : 👉https://rzp.io/l/7mocktestpaper   (E-Mail ફરજીયાત અને સાચું નાખવાનું રહેશે તેના પર બધી માહિતી મળશે)
Показать все...
Repost from Confusion_point
Фото недоступноПоказать в Telegram
🔹 GCERT અને જૂના પ્રશ્નપત્રોના એનાલિસિસ આધારિત તૈયાર કરેલ Mock TEST 🔹 ────────────────          ✨7 Mock Test Paper ✨       ──────────────── 🔴 GPSSB તલાટી અને જુ.ક્લાર્ક મોક ટેસ્ટ     🎁 Special 23% Discount Offer 📆 ફક્ત 3 January 2023 સુધી  ╭───────────────────╮        🔥  ●   Free PDF  ●  🔥       ┈──────────────┈    ➲ GK Confusion Point PDF ╰───────────────────╯     ▪️  મોક ટેસ્ટ વિશેષતા  ▪️ 👉Gpssbની નવી બદલતી  પેટર્ન મુજબના 7 મોક-ટેસ્ટ 👉 6 To 12 GCERT આધારિત મોક પેપર 👉 જુના પેપર એનાલિસિસ કરીને તૈયાર કરેલ પ્રશ્ન પત્રો 👉 બિલકુલ Gpssb ના પેપર મુજબ ડીઝાઈન (રિયલ પેપરનો અનુભવ) 👉 અંગ્રેજીમાં ડબલ ખાલી જગ્યા વાલા પ્રશ્નોનો સમાવેશ 💥Special 23% Discount Offer ▶️MRP: ₹99 ▶️Discounted Price: ₹77 ✅ફક્ત 3 January 2023                                                🟢 DEMO COPY :https://t.me/Confusion_Point/26765OnlinePayment : 👉https://rzp.io/l/7mocktestpaper (E-Mail ફરજીયાત અને સાચું નાખવાનું રહેશે તેના પર બધી માહિતી મળશે) 💥 Mock Test Paper 3 જાન્યુઆરી સાંજ સુધીમાં મળી જશે
Показать все...
Repost from Confusion_point
Фото недоступноПоказать в Telegram
🔹 GCERT અને જૂના પ્રશ્નપત્રોના એનાલિસિસ આધારિત તૈયાર કરેલ Mock TEST 🔹 ────────────────          ✨7 Mock Test Paper ✨       ──────────────── 🔴 GPSSB તલાટી અને જુ.ક્લાર્ક મોક ટેસ્ટ     🎁 Special 23% Discount Offer 📆 ફક્ત 3 January 2023 સુધી  ╭───────────────────╮        🔥  ●   Free PDF  ●  🔥       ┈──────────────┈    ➲ GK Confusion Point PDF ╰───────────────────╯     ▪️  મોક ટેસ્ટ વિશેષતા  ▪️ 👉Gpssbની નવી બદલતી  પેટર્ન મુજબના 7 મોક-ટેસ્ટ 👉 6 To 12 GCERT આધારિત મોક પેપર 👉 જુના પેપર એનાલિસિસ કરીને તૈયાર કરેલ પ્રશ્ન પત્રો 👉 બિલકુલ Gpssb ના પેપર મુજબ ડીઝાઈન (રિયલ પેપરનો અનુભવ) 👉 અંગ્રેજીમાં ડબલ ખાલી જગ્યા વાલા પ્રશ્નોનો સમાવેશ 💥Special 23% Discount Offer ▶️MRP: ₹99 ▶️Discounted Price: ₹77 ✅ફક્ત 3 January 2023                                                🟢 DEMO COPY :https://t.me/Confusion_Point/26765OnlinePayment : 👉https://rzp.io/l/7mocktestpaper (E-Mail ફરજીયાત અને સાચું નાખવાનું રહેશે તેના પર બધી માહિતી મળશે) 💥 Mock Test Paper 3 જાન્યુઆરી સાંજ સુધીમાં મળી જશે
Показать все...