cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Bhautik Thakkar

Best Materials for all Government Exams @Bhautikthakkar12

Больше
Рекламные посты
6 288
Подписчики
Нет данных24 часа
-147 дней
-4430 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

Фото недоступноПоказать в Telegram
🎯 Mega Seminar With GPSC Topper 🎯 👨🏻‍🎓 Shri Chirag Pokar Sir 🆓 _FREE FOR ALL_🆓 ✅ _DATE - 26/05/2024_ ✅ _Time - 10 વાગ્યે સવારે_ ✍️ _રજીસ્ટ્રેશન ફરજિયાત_ ✍️ 🟢 _Whatsapp Link_ :- https://wa.link/sni19m 💬 _Message on_ :– _94260 26356_ ☎️ _For more information_ :– _94260 26356_
Показать все...
ગણિત અને રિઝનીગ ની બુક તમારા બધાના સાથ અને સહકારથી આજે 35000 બુક સરકારી વિભાગની તૈયારી કરતા વિદ્યાર્થી સુધી પહોંચી છે...તેમાંથી ધણા વિદ્યાર્થી આજે સરકારી વિભાગોમાં જ ફરજ બજાવે છે. આ બુક ને ખુબ જ આવકાર મળ્યો...તે બદલ આજીવન આપનો ઋણી રહીશ...આપે આપેલ આટલા પ્રેમ અને સાથ બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર.... આ બુક માંથી સતત 47 પેપર માં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી પરીક્ષા જેવી કે SSC, IBPS , SBI, GPSC , STI, PI, DYSO, PSI, ASI, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, બિન સચિવાલય, હાઈ કોર્ટ....જેવી પરીક્ષામાં ગણિત અને રિઝનીગ 87% થી વધુ માર્કનું આ બુક માંથી પૂછાયેલું છે... (Only 14 books left)
Показать все...
GSSSB (CCE) MATHS NI BOOK MA Ch - 1, 2, 4 to 13, 16 to 27, 31, 32 આટલા પ્રકરણ જ કરવા GSSSB (CCE ) REASONING NEW BOOK MATHI Ch - 1, 2, 4, 9, 10, 11, 14 to 22, 25 to 35..આટલા પ્રકરણ જ કરવા 100 % સાથે કવ છું આપની નવી બુક માંથી રીજનિંગ 40 માંથી 35 માર્કનું હશે..અને ગણિત 30 માંથી 25 માર્કનું હશે. Constable mate MATHS NI BOOK MA Ch - 1, 2, 4 to 13, 14, 15, 16 to 27, 31, 32 આટલા પ્રકરણ જ કરવા Constable mate REASONING NEW BOOK MATHI Ch - 1, 2, 4, 9, 10, 11, 12 to 22, 25 to 32..આટલા પ્રકરણ જ કરવા 100 % સાથે કવ છું આપની નવી બુક માંથી રીજનિંગ 30 માંથી 28 માર્કનું હશે..અને ગણિત 30 માંથી 25 માર્કનું હશે. PSI માં મિત્ર 100 માર્કનું મેથ્સ અને રીઝનીંગ છે તો મિત્રો તૈયારી આજથી જ ચાલુ કરી દેજો... PSI mate MATHS NI NEW BOOK MA Ch - 1, 2, 4 to 13, 14 to 27, 31, 32 આટલા પ્રકરણ જ કરવા PSI mate REASONING NEW BOOK MA Ch - 1, 2, 4, 9, 10, 11, 12, 13, 14 to 22, 25 to 32 આટલા પ્રકરણ જ કરવા 100 % સાથે કવ છું આપની નવી બુક માંથી રીજનિંગ 50 માંથી 45 માર્કનું હશે..અને ગણિત 50 માંથી 42 માર્કનું હશે.
Показать все...
CCE Group B syllabus.pdf
Показать все...
Repost from SPCF RAJKOT
CCE Group B syllabus.pdf
Показать все...
CCE GROUP - B SYLLABUS
Показать все...
CCE GROUP - B SYLLABUS
Показать все...
Фото недоступноПоказать в Telegram
🆕 CCE MAINS BATCH 🆕 🗓️ START FROM 5th MAY🗓️ ✅ ભાષાના વિષયોની શ્રેષ્ઠ ટીમ દ્વારા તૈયારી ✅ સપૂર્ણ લેખન શૈલી શીખવવાની જવાબદારી ✅ 12 ફૂલ મોક ટેસ્ટ અને 250થી પણ વધુ પ્રશ્નોની ક્લાસરૂમ પ્રેક્ટીસ ✅ UPSC/GPSC ના અનુભવી faculty દ્વારા અભ્યાસ ☄️ ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ મુખ્ય પરીક્ષાની તૈયારી કરાવનાર સૌથી અનુભવી સંસ્થા સાથે આજે જ જોડાવ. ☎️ વધુ જાણકારી માટે સંપર્ક કરો - 94260 26356
Показать все...