cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Guj gov job update & material

આવો બનીએ સરકારી કર્મચારી .

Больше
Страна не указанаЯзык не указанКатегория не указана
Рекламные посты
209
Подписчики
Нет данных24 часа
Нет данных7 дней
Нет данных30 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

તૈયારી કરવા માટેની Fast Trick 🔥 🎯 Mind Map 🎯 🔰 Mind Map No : 52 🔹 વિષય : ભારતનો સાંસ્કૃતિક વારસો 🔸 ટોપિક : ભારતના પ્રસિદ્ધ નાટ્યકાર (Part -1) 👉 સરળતાથી યાદ રહે તેવી પધ્ધતિથી બનાવેલ ચાર્ટ 👉 યાદશક્તિને વધુ તેજ બનાવે 👉 લાંબા સમય સુધી યાદ રહે ====================== ✦ Join ICE Telegram Channel ➺ https://t.me/iceonlinerajkot =======================
Показать все...
ICE MIND MAP 52.pdf2.51 KB
તૈયારી કરવા માટેની Fast Trick 🔥 🎯 Mind Map 🎯 🔰 Mind Map No : 51 🔹 વિષય : બંધારણ 🔸 ટોપિક : પંચાયતી રાજનું માળખું (Part -2) 👉 સરળતાથી યાદ રહે તેવી પધ્ધતિથી બનાવેલ ચાર્ટ 👉 યાદશક્તિને વધુ તેજ બનાવે 👉 લાંબા સમય સુધી યાદ રહે ====================== ✦ Join ICE Telegram Channel ➺ https://t.me/iceonlinerajkot =======================
Показать все...
ICE MIND MAP 51.pdf2.02 KB
તૈયારી કરવા માટેની Fast Trick 🔥 🎯 Mind Map 🎯 🔰 Mind Map No : 50 🔹 વિષય : બંધારણ 🔸 ટોપિક : પંચાયતી રાજનું માળખું 👉 સરળતાથી યાદ રહે તેવી પધ્ધતિથી બનાવેલ ચાર્ટ 👉 યાદશક્તિને વધુ તેજ બનાવે 👉 લાંબા સમય સુધી યાદ રહે ====================== ✦ Join ICE Telegram Channel ➺ https://t.me/iceonlinerajkot =======================
Показать все...
ICE MINDMAP 50.pdf2.32 KB
Фото недоступноПоказать в Telegram
💢 Prelim Fact 💢 ✅ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી 👉 પ્રશ્ન-જવાબની સાથે તેમની સરળ સમજૂતી અને તેના સંબંધિત ટોપિકનું સંપૂર્ણ રિવિઝન. #prelimfact ======================= ✦ Join :- ➺ https://t.me/iceonlinerajkot =======================
Показать все...
Фото недоступноПоказать в Telegram
વર્ણવ્યવસ્થા - ગુજરતી વ્યાકરણ ટોપિક ખૂબ જ સરળ છે પણ બધા લોકોના માર્ક આમાજ કપાય છે.વિડિઓ એકદમ સરળ ભાષા માં બનાવાયો છે અને ભાષા વિવેક પુસ્તકમાથી માહિતી લિધી છે તો આ વિડિઓ એક વાર ચોક્કસ જોજો. આ ટોપિક તમને સંધિ અને ધ્વની ધડતર માં પણ ઉપયોગી થશે. https://youtu.be/8TgPkQBvBBw
Показать все...
Фото недоступноПоказать в Telegram
સંધિના વિડિઓની એક ઝલક એકદમ સરળ ભાષામા શોર્ટકટ ટ્રિક્સ અને ઉદાહરણો સાથે વિડિઓ જોયા પછી તમને સંધિમાં તકલીફ ના પડે એ જવાબદારી મારી 2019 માં પુછાયેલા પ્રશ્નોના સોલ્યુશન સાથે જે લોકોને આ ટોપિકમાં માર્ક્સ જતા હોય એ ચોક્કસ જોજો અને જેને આવડે છે એ રીવીઝન કરી લેજો https://youtu.be/Fb09vR3jNVA
Показать все...
Фото недоступноПоказать в Telegram
પરીક્ષામાં 2 થી 3 માર્કની જોડણી ના માર્ક કપાય છે😕 અપવાદ કઈ રીતે બને અને કેમ યાદ રાખવાથી લઇને બધી માહિતી તમને આ વીડિયોમા મલી જશે એ પણ ફક્ત એક વિડિઓમાં. વિડિઓ જોયા પછી જોડણીના માર્કસ નઇ જાય એ ગેરેંટી મારી..પણ તમારે એના માટે વિડિઓ પેહલેથી અંત સુધી જોવો પડશે બિનસચિવાલય 2019 ની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો નું સોલુશન અને જોડણીના નિયમો સાથે...👇 https://youtu.be/I-HgFo0pT3c
Показать все...
મહત્વના દિવસો વનમહોસત્વની ઉજવણી ➖જુલાઈ માં વિશ્વ વન દિવસ ➖21માર્ચ વન્ય પ્રાણી દિવસ➖2 જી ઓક્ટોબર વિશ્વ વન્યજીવ દિવસ➖4 ઓક્ટોબર વિશ્વ આરોગ્ય દિવસ ➖7 એપ્રિલ વિશ્વ જલપ્લાવીત દિવસ➖2 જી ફેબ્રુઆરી ચેનલ 🚀 @knowledgeadda0
Показать все...
COMPUTER - ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટર : સિધાર્થ - ભારતમાં બનેલ પ્રથમ સુપર કમ્પ્યુટર : PARAM 8000 - પ્રથમ ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટર : ENIAC (Electronic Numerical Integrator and Computer) - પ્રથમ કોમર્શિયલ બિઝનેસ પર્પઝ કમ્પ્યુટર: UNIVAC (Universal Automatic Computer) - પ્રથમ સુપર કમ્પ્યુટર CRAY (અમેરિકા) - પ્રથમ નાગરિક રોબોટ : સોફિયા (સાઉદી અરેબિયા) - C-DAC : (Centre for Development of Advanced Computing) - 30 નવેમ્બરને “કમ્પ્યુટર સુરક્ષા દિવસ' તરીકે માનવમાં આવે છે. - 2 ડિસેમ્બરે 'કમ્પ્યુટર સાક્ષરતા દિવસ' તરીકે માનવમાં આવે છે. ચેનલ 🚀 @knowledgeadda0
Показать все...
અર્થ નો અનર્થ ના થાય જોઈ લો😁 લક્ષ 👉🏽ધ્યાન લક્ષ્ય 👉🏽ધ્યેય ભવન 👉🏽 મકાન ભુવન 👉🏽 લોક ,જગત નિદેશ 👉🏽 આદેશ નિર્દેશ 👉🏽ઉલ્લેખ બિન 👉🏽 વગર બીન 👉🏽 એક પ્રકારની વીના સારું 👉🏽 સુંદર સારુ 👉🏽 માટે,કાજે જીત 👉🏽વિજય જિત 👉🏽 જીતાયેલું, જીતનારું ચેનલ 🚀 @Knowledgeadda0
Показать все...
Выберите другой тариф

Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.