cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

સામાન્ય જ્ઞાન

સામાન્ય જ્ઞાન

Больше
Рекламные посты
1 434
Подписчики
+324 часа
+37 дней
+230 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

*🗓️જૂન મહિનાના મહત્વના દિન વિશેષ🗓️* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ●1 જૂન➖વિશ્વ દૂધ દિવસ, ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ ●3 જૂન➖વિશ્વ સાઇકલ દિવસ ●5 જૂન➖વિશ્વ પર્યાવરણ દિવસ ●7 જૂન➖વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ●14 જૂન➖વિશ્વ બ્લડ ડોનેશન ડે ●21 જૂન➖આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, વિશ્વ સંગીત દિવસ ●27 જૂન➖વિશ્વ ડાયાબિટીસ ડે ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Показать все...
*🔥May Month Newspaper Current Affairs Highlight🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date:- 16-05-2024 થી 31-05-2024🗞️* ⭕17 મે➖વર્લ્ડ હાઇપર ટેંશન ડે ⭕વર્ષ 2027માં મહિલા ફિફા વર્લ્ડકપ ક્યાં રમાશે❓ *☑️બ્રાઝીલ* ⭕18 મે➖ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ⭕ICICIને બેન્ક બનાવનાર મહાનુભાવ જેમનું હાલમાં નિધન થયું❓ *☑️નારાયણન વધુલ* ⭕20 મે➖વિશ્વ બી (મધમાખી) ડે ⭕ઈરાનના રાષ્ટ્રપતિ જેમનું હાલમાં હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું❓ *☑️ઇબ્રાહિમ રઇસી* *☑️ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મુખબરને વચગાળાના રાષ્ટ્રપતિ બનાવાયા* ⭕વિશ્વનું સૌથી ઊંચું મતદાન મથક ભારતમાં ક્યાં આવેલું છે❓ *☑️હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતિ જિલ્લાના તાશીગાંગમાં 15,256 ફૂટની ઊંચાઈએ* ⭕22 મે➖ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સીટી (જૈવવૈવિધ્ય) ⭕25 મે➖વર્લ્ડ થાઇરોઇડ ડે ⭕કાન્સ ફેસ્ટિવલ 2024માં 'અન સર્ટન રિગાર્ડ' કેટેગરીમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અભિનેત્રી કોણ બની❓ *☑️અનસૂયા સેનગુપ્તા* *☑️ભારતની પાયલ કાપડિયાએ પણ કાન્સ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીતનાર પહેલી ભારતીય સર્જક બની* ⭕કયો દેશ નાગરિકતા કાયદામાં સુધારો કરી 'પહેલી પેઢીની મર્યાદા' દૂર કરશે❓ *☑️કેનેડા* *☑️કેનેડા બહાર જન્મેલા માતા-પિતાના વિદેશમાં જન્મેલા બાળકોને નાગરિકતા આપી શકાતી નહોતી* ⭕IPL સીઝન 17માં કઈ ટીમ ચેમ્પિયન બની❓ *☑️કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)* *☑️KKR ત્રીજી વખત ચેમ્પિયન બની* *☑️સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું* *☑️વિજેતા ટીમને 20 કરોડ અને રનર અપ ટીમને 13 કરોડ મળશે* ⭕તાજેતરમાં બંગાળમાં આવેલ વાવાઝોડું❓ *☑️રેમલ* ⭕1 જુલાઈ, 2024થી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનો અમલ થશે.જેમાં મેટ્રોપોલિટન કોર્ટનું નામ હવે કયા નામે ઓળખાશે❓ *☑️જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ* ⭕તાજેતરમાં DRDOએ SU-30 MKI ફાઇટર જેટ વિમાનમાંથી કઈ મિસાઈલ છોડી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું❓ *☑️એન્ટિ-રેડિએશન રુદ્ર એમ-2 મિસાઈલ* ⭕31 મે➖વિશ્વ તમાકુ નિષેધ દિવસ ⭕ચેન્નઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટ અપ અગ્નિકુલે ભારતના પહેલા ખાનગી પેડથી વિશ્વમાં પહેલું 3D પ્રિન્ટેડ એન્જીન રોકેટ લોન્ચ કર્યું તેનું નામ શું છે❓ *☑️અગ્નિબાણ સોર્ટેડ 01* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Показать все...
*🔥May Month Newspaper Current Affairs 01-05-2024 to 15-05-2024 Highlight🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ⭕નૌકાદળના નવા પ્રમુખ કોણ બન્યા❓ *☑️દિનેશ ત્રિપાઠી* ⭕સાયબર સિક્યોરિટી ફર્મના રિપોર્ટ અનુસાર ઓનલાઈન ફિશિંગ (પૈસા માટે ફસાવવાની ગુનાખોરી) મામલે ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે❓ *☑️ત્રીજા* *☑️પ્રથમ અમેરિકા અને બીજા ક્રમે બ્રિટન* ⭕સોલોમન આઇલેન્ડ દેશના વડાપ્રધાન કોણ બન્યા❓ *☑️જરમિયા માનેલે* ⭕ભારતનું સર્વપ્રથમ સ્વદેશી નિર્મિત UAV (અનમેન્ટેડ એરિયલ વેહિકલ) રજૂ કરાયું તેનું નામ શું છે❓ *☑️FWD-200B* ⭕પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 180 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે❓ *☑️159મા* ⭕કઝાકિસ્તાન ખાતે આયોજિત એશિયન યૂથ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ગુજરાતી મહિલા બોક્સર કોણ બની❓ *☑️યાત્રી પટેલ* ⭕તાજેતરમાં અમેરિકી નૌસેનાએ અંડરવોટર ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું તેનું નામ શું છે❓ *☑️મેન્ટા રે* ⭕તાજેતરમાં કયા દેશે વિશ્વનું પ્રથમ 6-G ડિવાઇસ બનાવ્યું❓ *☑️જાપાન* ⭕રાજ્યની પ્રથમ પાસપોર્ટ સેવા વાનની શરૂઆત ક્યાં થશે ❓ *☑️અમદાવાદ* ⭕ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એમ્બરના રિપોર્ટ અનુસાર સૌરઊર્જા મામલે ભારત વિશ્વમાં કયા સ્થાને છે❓ *☑️ત્રીજા* *☑️2023માં 113 અરબ યુનિટનું ઉત્પાદન કર્યું* ⭕11 મે➖નેશનલ ટેક્નોલોજી ડે ⭕સેન્ટર ફોર વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024માં વિશ્વની 2000 શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓની યાદીમાં કઈ યુનિવર્સિટી ટોચના સ્થાને છે❓ *☑️અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી* *☑️ભારતમાં IIM અમદાવાદ સૌથી શ્રેષ્ઠ (વર્લ્ડ રેન્કિંગમાં 410મા ક્રમે)* ⭕ભારતે 10 વર્ષ માટે ચાબહાર પોર્ટ લીઝ પર લીધું.આ પોર્ટ કયા દેશનું છે❓ *☑️ઈરાન* ⭕બિહારના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી અને ભાજપ નેતા જેમનું હાલમાં નિધન થયું❓ *☑️સુશીલ મોદી* ⭕15 મે➖આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ⭕તાજેતરમાં ભારતે ભારતીય AI પ્લેટફોર્મ રજૂ કર્યું જે વિશ્વની 98 ભાષામાં કામ કરશે તેનું નામ શું છે❓ *☑️હનુમાન* *☑️સીતા મહાલક્ષ્મી હેલ્થકેર અને અબુધાબી સ્થિત 3 AI હોલ્ડિંગ લિમિટેડ કંપનીએ સંયુક્ત રીતે વિકસાવ્યું છે* ⭕રાજસ્થાનના પૂર્વ મહિલા મંત્રી અને પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી જેમનું તાજેતરમાં નિધન થયું❓ *☑️કમલા બેનિવાલ* *☑️ગુજરાતમાં 27 નવેમ્બર, 2009 થી 6 જુલાઈ, 2014 સુધી રાજ્યપાલ રહી ચૂક્યા છે* *☑️ત્રિપુરા અને મિઝોરમના પણ રાજ્યપાલ રહી ચૂક્યા હતા* *☑️1954માં વિધાનસભા ચૂંટણી જીતીને પ્રથમ વખત મંત્રી બન્યા હતા* *☑️11 વર્ષની ઉંમરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Показать все...
*🔥મે મહિનાના મહત્વના દિન વિશેષ🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ●1 મે➖મજૂર દિવસ ●3 મે➖પ્રેસ ફ્રીડમ દિવસ ●7 મે➖વિશ્વ એથ્લેટીક્સ દિવસ ●21 મે➖આતંકવાદ વિરોધી દિવસ ●30 મે➖હિન્દી પત્રકારીતા દિવસ ●31 મે➖વિશ્વ તમાકુ પ્રતિબંધ દિવસ ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Показать все...
*🔥April Month Newspaper Current Affairs Highlight🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ⭕તાજેતરમાં વિશ્વના સૌથી શ્રેષ્ઠ 2 % વિજ્ઞાનીઓની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ યાદી બહાર પાડી જેમાં કયા ભારતીય મૂળના વિજ્ઞાનીનો ટોપ-10 સમાવેશ થયો છે❓ *☑️ખગોળવિદ ડૉ.પંકજ જોશી* ⭕તાજેતરમાં એક વાહન, એક ફાસ્ટટેગનો નિયમ ક્યારથી લાગુ થયો❓ *☑️1 એપ્રિલથી* ⭕2 એપ્રિલ➖વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ⭕તાજેતરમાં કયા શહેરની સુજનીને GI (જીઆઈ) ટેગ મળ્યો❓ *☑️ભરૂચ* *☑️ગુજરાતની 10મી ઉત્પાદન બની* ⭕તાજેતરમાં DRDOએ ઓડિશાના એપીજે અબ્દુલ કલામ ટાપુથી પરમાણુ હથિયાર સંપન્ન બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ પ્રાઈમ'નું સફળ પરીક્ષણ કર્યું.તેની મારક ક્ષમતા કેટલી છે❓ *☑️1000 થી 2000 કિમી.* ⭕તાજેતરમાં કયા દેશે કૃત્રિમ સૂર્ય બનાવ્યો❓ *☑️દક્ષિણ કોરિયા* ⭕તાજેતરમાં બ્રિટનમાં આવેલ વાવાઝોડું❓ *☑️ઓલિવિયા* ⭕તાજેતરમાં મહારાષ્ટ્રના મિરજ ગામમાં બનેલા કયા વાજિંત્રને જીઆઈ ટેગ મળ્યો❓ *☑️સિતાર-તાનપુરા* ⭕ભૌતિક શાસ્ત્રી ગૉડ પાર્ટીકલના શોધક જેમનું હાલમાં નિધન થયું❓ *☑️પીટર હિગ્સ* *☑️ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ જીત્યું હતું* ⭕આયર્લેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા❓ *☑️ભારતીય મૂળના સાઈમન હેરિસ* ⭕ચંદ્રયાન-3 મિશન ટીમને અંતરિક્ષ ક્ષેત્રે સિદ્ધિ બદલ અમેરિકાનો ટોચનો કયો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો❓ *☑️જોન એલ જેક સ્વિગર્ટ જુનિયર પુરસ્કાર* ⭕તાજેતરમાં કયા દેશે અંગારા A5 રોકેટનું સફળ પરીક્ષણ કર્યું❓ *☑️રશિયા* ⭕તાજેતરમાં ભારતે ચીન સરહદે 17 હજાર ફૂટની ઊંચાઈએ એન્ટિ-ટેક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.તેને કયા નામે ઓળખવામાં આવે છે❓ *☑️કોનકર્સ એન્ટિ-ટેક ગાઇડેડ મિસાઈલ* ⭕તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ટી20માં કયા ખેલાડીએ એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા❓ *☑️નેપાળના દીપેન્દ્ર સિંઘે* *☑️કતાર સામે* *☑️યુવરાજસિંહ-પોલાર્ડ બાદ ત્રીજો બેટ્સમેન* ⭕ભગવાન શ્રી રામને પોતાની નૌકાથી ગંગા નદીને પાર લઈ જનાર નિષાદરાજ જયંતીની ઉજવણી ક્યાં કરવામાં આવી❓ *☑️ઉત્તર પ્રદેશના વારાણસીમાં* ⭕કઈ ટીમે IPL ઈતિહાસમાં હાઈએસ્ટ સ્કોર બનાવ્યો❓ *☑️હૈદરાબાદ* *☑️રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે* *☑️287 રન બનાવી પોતાનો જ (277 રન)નો રેકોર્ડ તોડ્યો* ⭕17 એપ્રિલ➖વિશ્વ હિમોફિલિયા દિવસ ⭕18 એપ્રિલ➖વર્લ્ડ હેરિટેજ ડે ⭕19 એપ્રિલ➖વર્લ્ડ લીવર ડે ⭕દેશના આતંકવાદ વિરોધી દળ NSGના નવા વડા કોણ બન્યા❓ *☑️IPS અધિકારી નલીન પ્રકાશ* ⭕ભારતે પહેલીવાર સ્વદેશી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલની કયા દેશમાં નિકાસ કરી❓ *☑️ફિલિપાઈન્સ* ⭕ચાર દિવસ વર્કવિક લાગુ કરનાર એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો❓ *☑️સિંગાપોર* ⭕કચ્છના પાંધ્રોમાં લિગ્નાઇટની ખાણમાંથી કયા નાગના 27 કંકાલ અવશેષો મળી આવ્યા❓ *☑️વાસુકી નાગ* *☑️49 ફૂટ લાંબો વાસુકી નાગ* *☑️5 કરોડ વર્ષ જુના અવશેષો હોવાનું તારણ* *☑️ઓરિસ્સાના રૂડકી IITના વૈજ્ઞાનિકોનું સંશોધન* ⭕વર્ષ 2023 માટે લોરીયસ સ્પોર્ટ્સ એવોર્ડ કોણે મળ્યો❓ *☑️સર્બિયાનો ટેનિસ સ્ટાર યોકોવિચ અને સ્પેનની ફૂટબોલ ખેલાડી બોનમતી શ્રેષ્ઠ મહિલા ખેલાડી* ⭕24 એપ્રિલ➖રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ⭕25 એપ્રિલ➖વિશ્વ મેલેરિયા દિવસ ⭕IPL ટી20 ઇતિહાસમાં સર્વોચ્ચ રન ચેઝનો રેકોર્ડ કઈ ટીમે બનાવ્યો❓ *☑️પંજાબ (262 રન ચેઝ કર્યા)* *☑️કોલકાતાને હરાવ્યું* ⭕તાજેતરમાં કચ્છની કઈ કળાને જીઆઈ ટેગ મળ્યો❓ *☑️અજરખ* ⭕ડેટા આધારિત વસતી ગણતરી કરનાર પહેલો દેશ કયો બન્યો❓ *☑️ન્યૂઝીલેન્ડ* ⭕તાજેતરમાં કયા રાજયમાં 24 હજાર શિક્ષકોની ભરતી રદ કરવામાં આવી❓ *☑️પશ્ચિમ બંગાળ* ⭕QS રેન્કિંગ અનુસાર દેશમાં કઈ યુનિવર્સિટી સર્વોચ્ચ ક્રમે છે❓ *☑️જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી* *☑️વિશ્વમાં 20માં ક્રમે* ⭕ભારતના ગ્રાન્ડ માસ્ટર જેમને તાજેતરમાં ચેસ ટુર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું❓ *☑️ડી ગુકેશ* ⭕23 એપ્રિલ➖વિશ્વ પુસ્તક દિવસ ⭕એપ્રિલ માસનો છેલ્લો શનિવાર➖પશુ ચિકિત્સક દિવસ ⭕તીરંદાજી વર્લ્ડકપ ક્યાં યોજાયો❓ *☑️ચીનમાં* ⭕તાજેતરમાં મેલેરિયા અવરોધક બે રસી આવી. એનું નામ શું છે❓ *☑️RTS-S અને R21* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Показать все...
*🗒️એપ્રિલ માસના મહત્વપૂર્ણ દિન વિશેષ🗒️* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ●7 એપ્રિલ➖વિશ્વ આરોગ્ય દિવસ ●14 એપ્રિલ➖આંબેડકર જયંતિ ●18 એપ્રિલ➖વિશ્વ ધરોહર દિવસ ●22 એપ્રિલ➖વિશ્વ પૃથ્વી દિવસ ●25 એપ્રિલ➖વિશ્વ મેલેરિયા દિવસ 💥💥
Показать все...
*🔥Newspaper Current🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date:-25-03-2024 થી 31-03-2024🗞️* ⭕રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર 'અનાદિમુક્ત વિશ્વમ' ક્યાં બનશે❓ *☑️અરવલ્લી* ⭕ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઈટને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) દ્વારા કયું નામ આપવાની મંજૂરી આપી❓ *☑️શિવ-શક્તિ* ⭕ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં બનશે❓ *☑️મોટેરાના અગોરા મોલમાં* ⭕માઈક્રોસોફ્ટ વિન્ડોના નવા પ્રમુખ કોણે બનાવાયા❓ *☑️પવન દાવુલુરી* ⭕27 માર્ચ➖વિશ્વ રંગભૂમિ (થિયેટર) દિવસ ⭕કઈ ટીમે IPL ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો❓ *☑️સનરાઈઝર્સ હૈદરાબાદ (20 ઓવરમાં 277 રન)* *☑️મુંબઈ ઇન્ડિયન્સ સામે* ⭕અરૂણાચલ પ્રદેશમાં એકમાત્ર મતદાતા માટે ક્યાં કેન્દ્ર સ્થપાશે❓ *☑️ચીન સરહદ નજીક માલોગામ ગામમાં* *☑️મતદાતાનું નામ સોકેલા તયાંગ* ⭕મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ ઈસ્લામિક દેશ કયો બન્યો❓ *☑️સાઉદી અરેબિયા* *☑️રૂમી અલકાતહા ભાગ લેશે* ⭕ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 અનુસાર રોજગાર સૂચકાંકમાં ગુજરાત કયા ક્રમે છે❓ *☑️પાંચમા* *☑️દિલ્હી મોખરે* ⭕ગુજરાતમાં મનરેગાના શ્રમિકોને દૈનિક કેટલા રૂપિયા મળશે❓ *☑️280 ૱* *⭕ભારતમાં સૌપ્રથમ ક્રિકેટ જંબુસર નજીક ટંકારીયા ગામના મેદાન પર રમાયું હતું.* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Показать все...
⭕વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)સિઝન-2 , 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની❓ *☑️રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર* *☑️દિલ્હીને હરાવ્યું* ⭕રશિયામાં વ્લાદિમીર પુટીન કેટલામી વાર રાષ્ટ્રપતિ બન્યા❓ *☑️5મી વાર* ⭕IQ એર રિપોર્ટ અનુસાર ભારત વિશ્વનો કેટલામો સૌથી પ્રદૂષિત દેશ બન્યો❓ *☑️ત્રીજો* *☑️પ્રથમ બાંગ્લાદેશ અને બીજા ક્રમે પાકિસ્તાન* *☑️દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની* ⭕20 માર્ચ➖વિશ્વ ચકલી દિવસ ⭕સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે❓ *☑️126મા* *☑️ફિનલેન્ડ સતત સાતમા વર્ષે ટોચ પર* ⭕21 માર્ચ➖વિશ્વ કવિતા દિવસ ⭕22 માર્ચ➖વિશ્વ જળ દિવસ ⭕24 માર્ચ➖વર્લ્ડ ટીબી (ક્ષય) ડે ⭕તાજેતરમાં ઈસરોએ કર્ણાટકના ચિત્રદુર્ગમાં સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હિકલનું સફળ ઉતરાણ કર્યું.તેનું નામ શું છે❓ *☑️પુષ્પક (RLV LED -02)* ⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતાનના કયા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા❓ *☑️ઓર્ડર ઓફ ધ ડૂક ગ્યાલપો* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Показать все...
*🔥Newspaper Current🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date:-01-03-2024 થી 24-03-2024🗞️* ⭕રાજસ્થાન સરકારે કઈ યોજના હેઠળ જાહેર કર્યું કે જેના બે થી વધુ બાળકો છે તે સરકારી નોકરી માટે પાત્ર નથી❓ *☑️રાજસ્થાન વિભિન્ન સેવા (સુધારેલ) નિયમ 2001* ⭕પ્રો કબડ્ડી સિઝન-10માં કઈ ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની❓ *☑️પુણેરી પાલતન* *☑️હરિયાણા સ્ટીલર્સને હરાવ્યું* ⭕નમોશ્રી યોજના👇🏻 *☑️સગર્ભા બહેનોને પ્રથમ બે પ્રસુતિ માટે 12000/- જેટલી નાણાકીય સહાય (બંને વખત)* *☑️અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મહિલાઓ માટે* *☑️જે મહિલાઓ આંશિક રીતે (40%) અથવા સંપૂર્ણ વિકલાંગ હોય તેમના માટે* *☑️વાર્ષિક આવક 8 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ* ⭕3 માર્ચ➖વલ્લભ વિદ્યાનગરનો 79મો સ્થાપના દિવસ અને વિશ્વ શ્રવણ દિવસ ⭕ભારતની જન ઔષધિ યોજનામાં જોડાનાર પ્રથમ દેશ કયો બનશે❓ *☑️મોરેશિયસ* ⭕તાજેતરમાં કયા દેશે ગર્ભપાતને બંધારણીય હક આપ્યો❓ *☑️ફ્રાન્સ* ⭕તાજેતરમાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ક્યાં શરૂ થઇ❓ *☑️કોલકાતા* *☑️હાવડા અને સાલ્ટ લેક વચ્ચે* *☑️નદીમાં 13 મીટર નીચે* ⭕તાજેતરમાં કેરળમાં દેશની પ્રથમ AI ટીચર લોન્ચ કરવામાં આવી તેનું નામ શું છે❓ *☑️આઈરીશ* ⭕રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (ANSC)ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓ *☑️કિશોર મકવાણા* ⭕પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ તરીકે કોની તાજપોશી કરવામાં આવી❓ *☑️આસિફ અલી ઝરદારી* ⭕વિશ્વની પ્રથમ AI એર હોસ્ટેસને કઈ એરવેઝે લોન્ચ કરી❓ *☑️કતાર એરવેઝ* ⭕71મી મિસ વર્લ્ડ વિજેતા 2024 કોણ બની❓ *☑️ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પીઝકોવા* *☑️ભારતની સિની શેટ્ટીએ ભાગ લીધો હતો* ⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી લાંબી સેલા ટનલનું ઉદ્દઘાટન કયા રાજ્યમાં કર્યું❓ *☑️અરૂણાચલ પ્રદેશ* *☑️13,000 ફૂટની ઊંચાઈએ બનેલી* *☑️કામિંગ અને તવાંગ જિલ્લાને જોડે છે* *☑️11.84 કિમી. લાંબી* ⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાચિત બોરફૂકનની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું❓ *☑️આસામના જોરહાટમાં* *☑️84 ફૂટ ઊંચાઈ, કુલ લંબાઈ 125 ફૂટ* *☑️લાચિત બોરફૂકન અહોમ સામ્રાજ્યના એક મહાન સેનાપતિ હતા. 1671માં રાજા રામસિંહ પ્રથમના નેતૃત્વમાં મોગલ સેનાને હરાવી જીત્યું હતું* ⭕ભારત સરકારના અગત્યના ઓપરેશન👇🏻 *☑️કોરોના કાળમાં મદદ➖ઓપરેશન વંદે ભારત* *☑️યમનથી ભારતીયોની સુરક્ષિત ઘરવાપસી➖ઓપરેશન રાહત* *☑️રશિયા યુક્રેન યુદ્ધમાં ભારતીયોને સુરક્ષિત ઘરવાપસી➖ઓપરેશન ગંગા* *☑️સુદાનથી દેશવાસીઓને ઘરવાપસી➖ઓપરેશન કાવેરી* ⭕તાજેતરમાં ભારત અને ઈએફટીએ (યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન) દેશો વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર થયા.ઈએફટીએ કયા ચાર સભ્ય દેશોનું બનેલું સંગઠન છે❓ *☑️આઈસલેન્ડ, લીશટેન્સ્ટીન, નોર્વે, સ્વિત્ઝર્લેન્ડ* ⭕દેશમાં CAA (સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ) લાગુ. ભારતના ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક કારણોસર હેરાનગતિનો સામનો કરીને આવેલા કયા 6 સમાજના લોકોને નાગરિકત્વ મળશે❓ *☑️હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી* ⭕તાજેતરમાં ભારતે 5 હજાર કિમી. કરતા વધુ ક્ષમતા ધરાવતી કઈ ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું❓ *☑️અગ્નિ-5* ⭕તાજેતરમાં કયું બોલાર્ડ પુલ ટગ નૌકા ભરૂચ ખાતે લોન્ચ કરવામાં આવ્યું❓ *☑️બલજીત* ⭕માર્ચ મહિનાનો બીજો બુધવાર➖નો સ્મોકિંગ ડે ⭕12 માર્ચ➖વિશ્વ ઝામર (ગ્લુકોમા) દિવસ ⭕તાજેતરમાં રાજસ્થાનના પોખરણ ખાતે સેનાની ત્રણેય દળની કવાયત યોજાઈ.આ કવાયતનું નામ શું છે❓ *☑️ભારત શક્તિ* ⭕તાજેતરમાં હરિયાણામાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા❓ *☑️નાયબસિંહ સૈની* ⭕અમેરિકાના લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં કેટલામાં એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું❓ *☑️96મા* ⭕અમેરિકાની સ્ટાર્ટ અપ ટેક કંપની કોગ્નિશને વિશ્વનો પ્રથમ AI સોફ્ટવેર એન્જિનિયર લોન્ચ કર્યો.તેનું નામ શું❓ *☑️ડેવિન* ⭕14 માર્ચ➖વિશ્વ કિડની દિવસ ⭕કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ કઈ તારીખે હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવાશે❓ *☑️17 સપ્ટેમ્બર* ⭕તાજેતરમાં નવા ચૂંટણી કમિશનર કોણ બન્યા❓ *☑️જ્ઞાનેશ કુમાર અને ડૉ.સુખબીર સંધુ* ⭕હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (માનવ વિકાસ)માં 193 દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે❓ *☑️134મા* *☑️આયુષ્ય 67.2 થી વધીને 67.7 વર્ષ થયું* *☑️માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 5.42 લાખથી વધીને આશરે 5.76 લાખ રૂપિયા થઈ છે* ⭕રણજી ટાઇટલ (ક્રિકેટ) કઈ ટીમે જીત્યું❓ *☑️મુંબઈ (42મી વખત રણજી ટાઇટલ જીત્યું)* *☑️વિદર્ભને હરાવ્યું* ⭕15 માર્ચ➖વર્લ્ડ સ્લીપ ડે ⭕ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોની નિમણૂક થઈ❓ *☑️ડૉ. અમી ઉપાધ્યાય* ⭕16 માર્ચ➖રાષ્ટ્રીય રસીકરણ દિવસ ⭕પ્રસાર ભારતીના નવા પ્રમુખ કોણ બન્યા❓ *☑️નવનીત સહગલ* ⭕સિકલસેન રોગનો સામનો કરવા દેશમાં પ્રથમવાર દવા બનાવવામાં આવી.આ દવાનું નામ શું છે❓ *☑️હાઇડ્રોક્સીયુરિયા*
Показать все...
I’m inviting you to use Google Pay, a simple and secure payments app by Google. Here’s my code (z9z88l)- just enter it before your first transaction. On your first payment, you will get a cashback of ₹21. https://g.co/payinvite/z9z88l
Показать все...
Join me on Google Pay!

Referrals