ru
Feedback

Не попадитесь на канал ботавода! Telemetrio находит и помечает такие каналы 👉 Хотите видеть метку — оформите подписку

Current Affairs Gujarati - CurrentAdda

Current Affairs Gujarati - CurrentAdda

Открыть в Telegram

Daily Current Affairs in Gujarati for GPSC, GSSSB, CCE, Police Bharti, and all Gujarat Govt Exams. Best Gujarati Current Affairs PDF and Quizzes since 2019. Stay updated with Current Adda. #CurrentAffairs #Gujarat #GPSC #CurrentAffairsGujarati

Больше
8 540
Подписчики
-324 часа
+107 дней
-5230 дней
Архив постов
📄 ⚡ બપોર સ્પીડ ટેસ્ટ - સંપૂર્ણ સોલ્યુશન બુકલેટ ✅ આજના ટેસ્ટના પ્રશ્નો + સાચા જવાબો + AI વિસ્તૃત સમજૂતી! 📥 સંપૂર્ણ PDF મટીરીયલ ડાઉનલોડ કરો.

✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ! 💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો (૫ માંથી કેટલા સાચા પડ્યા?) ━━━━━━━━━━━━━━━━━━ 💎 CurrentAdda VIP TEST BATCH (SPECIAL ADMISSION) ━━━━━━━━━━━━━━━━━━ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, CCE, PSI, કોન્સ્ટેબલ, વનરક્ષક) માં ઉચ્ચ મેરિટ મેળવવા માટે દરરોજ નિયમિત તૈયારી અનિવાર્ય છે! 🔥 VIP ગ્રુપમાં જોડાવાના વિશિષ્ટ ફાયદા: • 🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ • 📑 તમામ વિષયવાર સચોટ વિસ્તૃત સોલ્યુશન PDF • 📚 ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન • 🚫 જાહેરાત મુક્ત, માત્ર અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ 💰 પરવડે તેવા પ્લાન્સ (Affordable Plans): • ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ) • ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય) • ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર) ⚖️ સભ્યપદ પ્રક્રિયા અને નિયમો (સંપૂર્ણ પારદર્શિતા): ૧. કેવી રીતે જોડાવું: નીચે આપેલી લિંક અથવા બોટ દ્વારા પ્લાન પસંદ કરી પેમેન્ટ કરો. પેમેન્ટ પૂર્ણ થતાં જ Bot આપોઆપ તમને VIP પ્રાઈવેટ ચેનલની સિક્યોર લિંક આપશે. ૨. સમાપ્તિ અને રીમાઇન્ડર: સભ્યપદ પસંદ કરેલા પ્લાન (૩૦/૬૦/૯૦ દિવસ) સુધી સક્રિય રહેશે. સભ્યપદ પૂરું થવાના ૩ દિવસ પહેલાં અને ૧ દિવસ પહેલાં Bot દ્વારા તમને રિન્યુઅલ માટે અગાઉથી Telegram નોટિફિકેશન મોકલવામાં આવશે. ૩. મુદત પૂરી થયે રિમૂવલ: જો મુદત સુધી સભ્યપદ રિન્યુ નહીં થાય, તો સિસ્ટમ આપોઆપ તમને VIP ચેનલમાંથી રિમૂવ (Remove) કરશે. તમે ગમે ત્યારે ફરી રિન્યુ કરીને ફરી જોડાઈ શકો છો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 જોડાવા માટે નીચે પ્લાન પર ક્લિક કરો:

Q5. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q5. [GPSC • Assistant Director-Insurance Scheme • 2018] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના વાક્યો પૈકી કયા વાક્યો યોગ્ય છે ? 1. મહારાજા ફતેસીંહ મ્યુઝીયમ વડોદરામાં છે. 2. કૅલીકો ટેક્સટાઈલ મ્યુઝીયમ અમદાવાદમાં છે. 3. કચ્છ મ્યુઝીયમ અંજાર ખાતે આવેલ છે. 4. વૉટ્સન (Watson) મ્યુઝીયમ રાજકોટમાં છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q4. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ક્યા શહેરમાં આવેલું છે?
Anonymous voting

Q3. સામાન્ય રીતે ગુજરાતના ગીર પ્રદેશમાં કયો ધાર્મિક ગ્રામ્યજીવન સંબંધી સમુદાય જોવા મળે છે ?
Anonymous voting

Q2. ભારતમાં પુસ્તકાલય વિજ્ઞાનનો પિતા કોને માનવામાં આવે છે ?
Anonymous voting

Q1. ગુજરાતીની આદિજાતિમાંથી નીચેની પૈકી કઇ જાતિ મૂળ આદિજાતિ તરીકે ઓળખાતી નથી?
Anonymous voting

🎯 ⚡ બપોર સ્પીડ ટેસ્ટ ━━━━━━━━━━━━━━━━━━ 📊 પ્રશ્નો: 5 | 📚 વિષય: સાંસ્કૃતિક વારસો 💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો! ━━━━━━━━━━━━━━━━━━

📄 🌅 મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ - સંપૂર્ણ સોલ્યુશન બુકલેટ ✅ આજના ટેસ્ટના પ્રશ્નો + સાચા જવાબો + AI વિસ્તૃત સમજૂતી! 📥 સંપૂર્ણ PDF મટીરીયલ ડાઉનલોડ કરો.

✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ! 💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો (૫ માંથી કેટલા સાચા પડ્યા?) ━━━━━━━━━━━━━━━━━━ 💎 CurrentAdda VIP TEST BATCH (SPECIAL ADMISSION) ━━━━━━━━━━━━━━━━━━ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, CCE, PSI, કોન્સ્ટેબલ, વનરક્ષક) માં ઉચ્ચ મેરિટ મેળવવા માટે દરરોજ નિયમિત તૈયારી અનિવાર્ય છે! 🔥 VIP ગ્રુપમાં જોડાવાના વિશિષ્ટ ફાયદા: • 🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ • 📑 તમામ વિષયવાર સચોટ વિસ્તૃત સોલ્યુશન PDF • 📚 ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન • 🚫 જાહેરાત મુક્ત, માત્ર અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ 💰 પરવડે તેવા પ્લાન્સ (Affordable Plans): • ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ) • ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય) • ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર) ⚖️ સભ્યપદ પ્રક્રિયા અને નિયમો (સંપૂર્ણ પારદર્શિતા): ૧. કેવી રીતે જોડાવું: નીચે આપેલી લિંક અથવા બોટ દ્વારા પ્લાન પસંદ કરી પેમેન્ટ કરો. પેમેન્ટ પૂર્ણ થતાં જ Bot આપોઆપ તમને VIP પ્રાઈવેટ ચેનલની સિક્યોર લિંક આપશે. ૨. સમાપ્તિ અને રીમાઇન્ડર: સભ્યપદ પસંદ કરેલા પ્લાન (૩૦/૬૦/૯૦ દિવસ) સુધી સક્રિય રહેશે. સભ્યપદ પૂરું થવાના ૩ દિવસ પહેલાં અને ૧ દિવસ પહેલાં Bot દ્વારા તમને રિન્યુઅલ માટે અગાઉથી Telegram નોટિફિકેશન મોકલવામાં આવશે. ૩. મુદત પૂરી થયે રિમૂવલ: જો મુદત સુધી સભ્યપદ રિન્યુ નહીં થાય, તો સિસ્ટમ આપોઆપ તમને VIP ચેનલમાંથી રિમૂવ (Remove) કરશે. તમે ગમે ત્યારે ફરી રિન્યુ કરીને ફરી જોડાઈ શકો છો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 જોડાવા માટે નીચે પ્લાન પર ક્લિક કરો:

Q5. ઉપરના પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q5. [GPSC • Assistant Professor-Commerce • 2020] ━━━━━━━━━━━━━━━━━━ ગુજરાતના ખ્યાતનામ કલાકારો અને તેઓના જન્મસ્થાન, કાર્યની વિગતો પૈકી કઈ બાબતો યોગ્ય નથી ? ━━━━━━━━━━━━━━━━━━ વિકલ્પો (Options): (A) કલાગુરૂ રવિશંકર રાવળનો જન્મ ભાવનગર ખાતે 1892માં થયેલ, બીલ્વમંગળ ચિત્ર માટે તેઓને સુવર્ણચંદ્રક મળેલ હતો. (B) કનુ દેસાઈનો જન્મ અમદાવાદમાં 1907માં થયેલ હતો. 'સત્તર છાયાચિત્રો' તેઓનું શ્રેષ્ઠ આલબમ છે. (C) સોમાલાલ શાહનો જન્મ કપડવંજમાં થયેલ હતો સૌરાષ્ટ્ર જીવન ઉપર તેઓના ચિત્રો પ્રખ્યાત છે. (D) શ્રી રસિકલાલ પરીખનો જન્મ શીહોર ગામમાં થયેલ હતો, આ ગામ ભાવનગર જીલ્લામાં છે કચ્છની કલાકારી, ગોપજીવન મેળા તેઓની કલાના મુખ્ય વિષયો છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q4. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q4. [GPSC • AE-Civil • 2021] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે? 1. હરપ્પા સંસ્કૃતિ-ચિત્રકામ કરેલી રાખોડી સામગ્રી (Painted Grey Ware) 2. કુષાણ – ગાંધાર કળા શૈલી (Gandhar School of Art) 3. મુઘલ – અજંતા ચિત્રકલા (Ajanta Painting) 4. મરાઠા – પહારી ચિત્રકલા શૈલી (Pahari School of Painting) નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q3. મંદીર અને તેના સ્થળ અંગેની જોડીઓ પૈકી કઈ જોડીઓ અયોગ્ય છે ?
Anonymous voting

Q2. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q2. [GSSSB • Head Clerk • 2020] ━━━━━━━━━━━━━━━━━━ નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. a. બોંતેર કોઠાની વાવ – ૧. જૂનાગઢ b. સૂર્ય મંદિર – ૨. સાબરકાંઠા c. રૂઠી રાણીનો મહેલ – ૩. મહેસાણા d. આનંદ આશ્રમ – ૪.કચ્છ ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q1. માઉન્ટ આબુ ખાતેના જૈન મંદિરોનું નિર્માણ ......... દ્વારા કરવામાં આવ્યું હતું.
Anonymous voting

🎯 🌅 મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ ━━━━━━━━━━━━━━━━━━ 📊 પ્રશ્નો: 5 | 📚 વિષય: સાંસ્કૃતિક વારસો 💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો! ━━━━━━━━━━━━━━━━━━