cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Maru Gujarat official©

◆ રોજે રોજ IMP પ્રશ્નો ની ક્વિઝ નું આયોજન કરતી એકમાત્ર ગુજરાતી ચેનલ. ● JOIN ~> @GyaanGangaOneLiner1 ◆રોજ રોજ PDF ફાઇલ દ્વારા મટેરિયલ મેળવવા માટે જોઈન કરો Admin @mehul_pandya

Больше
Рекламные посты
16 456
Подписчики
-1424 часа
-217 дней
-22730 дней
Архив постов
🖇 નાકો સરોવર 🍁 હિમાચલ પ્રદેશ 🖇 લોકટક સરોવર 🍁 મણિપુર 🖇 કોલેરૂ સરોવર 🍁 આધ્ર પ્રદેશ 🖇 ખજજર સરોવર 🍁 હિમાચલ પ્રદેશ 🖇 કાલીવેલી સરોવર 🍁 તમિલનાડુ 🖇 કાલીવેલી સરોવર 🍁 તમિલનાડુ 🖇 ઢબર સરોવર 🍁 રાજસ્થાન 🖇 હુસૈન સાગર અને હિમાયત સાગર 🍁 આધ્ર પ્રદેશ 🖇 ડાલ સરોવર 🍁 જમ્મુ કાશ્મીર 🖇 ચિલ્કા સરોવર 🍁 ઓરિસ્સા 🖇 ચદ્રાતાલ સરોવર 🍁 હિમાચલ પ્રદેશ 🖇 ભીમતાલ સરોવર 🍁 ઉત્તરાખંડ 🖇 અષ્ટામુડી સરોવર 🍁 કેરલ 🖇 સાતતાલ સરોવર 🍁 ઉત્તરાખંડ 🖇 ગોવિંદ વલ્લભ પંત સરોવર 🍁 ઉત્તર પ્રદેશ 🖇 પરિયાર સરોવર 🍁 કેરળ 🖇 ગાંધી સાગર 🍁 મધ્ય પ્રદેશ 🍀🍁🍀🍁🍀🍁🍀🍁🍀🍁🍀🍁 ✍️join:- @GyaanGangaOneLiner1 🍀🍁🍀🍁🍀🍁🍀🍁🍀🍁🍀🍁
Показать все...
વિદ્યાર્થીઓનો આતુરતાનો અંત "ICE MAGIC Current Affairs" અનિવાર્ય સંજોગોના કારણે થોડું લેટ થયું છે, અત્યાર સુધીમાં ઘણાબધા વિધાર્થી મિત્રોના ફોન અને Msg આવેલા..કે સર "ICE Magic" ક્યારે આવશે...... ગુજરાતના તમામ વિધાર્થી મિત્રોનો "ICE Magic" પ્રત્યેનો પ્રેમ અને લાગણી જોઈને અમે પણ આજે ખૂબ જ આનંદિત છીએ...... આજે રાત્રે 9 વાગ્યે ટેલીગ્રામ ચેનલ અને વેબસાઇટમાં Week 16 અપલોડ કરી આપવામાં આવશે..જેની સર્વે વિધાર્થી મિત્રોએ નોંધ લેવી..... તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોને શેર કરજો.. ધન્યવાદ.🙏 ❤️Join - https://t.me/iceonlinerajkot
Показать все...
વર્નાક્યુલાર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848 માં પહેલી કન્યા શાળા કયાં શરૂ કરવામાં આવી?Anonymous voting
  • અમદાવાદ
  • વડોદરા
  • રાજકોટ
  • ભાવનગર
0 votes
' દર્શક' ની કૃતિ ' બંધન અને મુક્તિ ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે?Anonymous voting
  • ભારતના પ્રારંભિક ઇતિહાસ
  • 1857 ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
  • અસહકાર આંદોલન
  • હિન્દ છોડો લડત
0 votes
' જય જય ગરવી ગુજરાત' નાં રચયિતા કવિ કોણ?Anonymous voting
  • દયારામ
  • નર્મદ
  • નરસિંહ મહેતા
  • દલપરામ
0 votes
" શબ્દસૃષ્ટિ" કઈ સંસ્થાનું સામયિક છે?Anonymous voting
  • ગુજરાત વિધાનસભા
  • ગુજરાત સાહિત્ય સભા
  • ગુજરાત સાહિત્ય અકાદમી
  • ગુજરાતી સાહિત્ય પરિષદ
0 votes
જ્ઞાતિ નિબંધ નાં લેખક કોણ હતા?Anonymous voting
  • નર્મદ
  • દલપરામ
  • ગોવર્ધરામ ત્રિપાઠી
  • મણિલાલ નભુભાઈ
0 votes
ગુજરાતી વિશ્વકોશ માં કોનું સતત અને આંગવું પ્રદાન છે?Anonymous voting
  • મનુભાઈ પંચોળી
  • ધીરુભાઈ ઠાકર
  • યશવંત શુક્લ
  • ડૉ. કેશુભાઈ દેસાઈ
0 votes
પ્રસ્થાન સમાયિક શરૂ કરનાર કોણ હતું?Anonymous voting
  • વિજયરામ વૈધ
  • વાડીલાલ ડગલી
  • વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી
  • રામનારાયણ પાઠક
0 votes
કવિ ન્હનાલાલ નો દલપતરામ સાથે શો સંબંધ હતો?Anonymous voting
  • ભાઈનો
  • કાકા ભત્રીજા નો
  • બાપ દીકરાનો
  • ઉપર પૈકી કોઈ નહિ
0 votes
ધડતર અને ચણતર કોની આત્મકથા છે?Anonymous voting
  • નાનાભાઈ ભટ્ટ
  • મનુભાઈ પંચોળી દર્શક
  • જુગતરામ દવે
  • અમૃતલાલ ઠક્કર
0 votes
શબ્દનુંશાસન ગ્રંથના લેખક કોણ છે?Anonymous voting
  • વિમળસુરિ
  • હેમચંદ્રાાર્ય
  • મેરૂતુંગાચાર્ય
  • કુમારપાળ
0 votes
ટોલ્સટોય ની વોર એન્ડ પીસ નું ગુજરાતી માં ભાષાંતર કોણે કયું?Anonymous voting
  • નગીનદાસ પારેખ
  • જયંતિ દલાલ
  • રમણલાલ શાહ
  • મણીભાઈ દેસાઈ
0 votes
' આઇને અકબરી ' અને ' મિરાતે સિંકદરી ' નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો?Anonymous voting
  • દારા શિકોહ
  • વારીસ અલવી
  • બાલ શંકર કંથારિયા
  • કેશવ હર્ષદ ધ્રુવ
0 votes
😱 1🤩 1
📹 L I V E ➡️ PSI કોન્સ્ટેબલ AMC સ્પેશિયલ 🎆 જનરલ નોલેજ 🎆 ⬇️📹⬇️ https://youtube.com/live/Z1CaPHNVXpM
Показать все...
●════════════════════● ❝ મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ..🦋❞ ●════════════════════● 🅞 1630 માં, પ્રખ્યાત જર્મન ખગોળશાસ્ત્રી યુહાન કેપ્લરનું 59 વર્ષની વયે અવસાન થયું. ઉપગ્રહોની હિલચાલ અને તેની ભ્રમણકક્ષામાં મંગળ દ્વારા ભ્રમણકક્ષાની શોધ વિશેનો કેપ્લર કાયદો એ તેમના અભ્યાસનું પરિણામ છે. 🅞 1808 મહમૂદ II (1808–1839) મુસ્તફા IV (1807–1808) ને ઓટ્ટોમન સામ્રાજ્યના સુલતાન તરીકે પસંદ કરાયો હતો. 🅞 1830 સમાજ સુધારક રાજા રામ મોહન રોય ઇંગ્લેન્ડ જવા રવાના થયા. 🅞 1859 ગ્રીસમાં પ્રથમ ઝપ્પા ઓલિમ્પિક્સની શરૂઆત થઈ. 🅞 1884 આફ્રિકા ખંડમાં યુરોપિયન દેશોમાં વસાહતોનું વિતરણ કરવા માટે જર્મનીની રાજધાની બર્લિનમાં સંમેલનની શરૂઆત થઈ. 🅞 1902 હનોઈ, વિયેટનામમાં પ્રદર્શનની સ્થાપના કરવામાં આવી. 🅞 યુ.એસ. પેટન્ટ Officeફિસ દ્વારા 1905 કિંગ કેમ્પ જીલેટને સેફ્ટી રેઝર માટે પેટન્ટ આપવામાં આવ્યું હતું. આ રીતે, પ્રથમ વખત, બંને બાજુએથી કા shaેલી બ્લેડ વિશ્વની સમક્ષ આવી. 🅞 1920 લીગ Nationsફ નેશન્સની પહેલી બેઠક સ્વીટ્ઝર્લેન્ડના જિનીવામાં થઈ. 🅞 1935 યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાએ પરસ્પર વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. 🅞 1939 માં દક્ષિણ ગુઆંસીનું યુદ્ધ શરૂ થયું. 🅞 1948 લૂઇસ સ્ટીફન સેન્ટ લોરેન્ટ કેનેડાના 12 મા વડા પ્રધાન બન્યા. 🅞 1955 પોલેન્ડ અને યુગોસ્લાવિયા વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા. 🅞 1956 મધ્ય પૂર્વ તકનીકી યુનિવર્સિટીની સ્થાપના અંકારા, તુર્કીમાં કરવામાં આવી હતી. 🅞 1961 યુનાઇટેડ નેશન્સ પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધ છે. 🅞 1971 ઇન્ટેલે 'ઇન્ટેલ 4004' શરૂ કર્યું, જે વિશ્વની પ્રથમ સિંગલ ચિપ માઇક્રોપ્રોસેસર છે. 🅞 1971 ઇન્ટેલે વિશ્વનું પ્રથમ માઇક્રોપ્રોસેસર ઇન્ટેલ 4004 રજૂ કર્યું. 🅞 1978 મક્કાથી ઇન્ડોનેશિયા જતા વિમાનમાં શ્રીલંકામાં અકસ્માત થયો હતો. જેમાં 183 લોકોનાં મોત નીપજ્યાં હતાં. 🅞 1986 ભારતની ટોચની મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઇ શહેરમાં થયો હતો. 🅞 2000 ઝારખંડ ભારતનું 28 મો રાજ્ય બન્યું. ●════════════════════● 🅙🅞🅘🅝➺ @GyaanGangaOneLiner1 ●════════════════════●
Показать все...
👍 1
શબ્દ સમૂહ માટે એક શબ્દ નવું જાણવામાં મજા આવશે 🚶‍♂ નવી પરણેલી સ્ત્રી - નવોઢા 🚶‍♂ જેનો પતિ જીવે છે તેવી સ્ત્રી - સોહાગણ , સધવા , સૌભાગ્યવતી 🚶‍♂ જેનો પતિ મરી ગયો હોય તેવી સ્ત્રી - વિધવા 🚶‍♀પોતાના ધણી ની બીજી પત્ની - શોક , સપત્ની 🚶‍♂ એક જ વાર ફળનારી સ્ત્રી - કાંકવધ્યાં ? ?‍♂ પતિ એ ત્યજી દીધેલી સ્ત્રી - તયુકતા 🚶‍♂ એક પણ સંતાન મર્યું ન હોય તેવી સ્ત્રી - અખોવન 🚶‍♂ સંકેત પ્રમાણે પતિ ને મળવા જતી સ્ત્રી - અભિસરિકા 🚶‍♂ પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી - પ્રોષિતભતૃકા 🚶‍♂ પતિ સામે કલહ કરી રૂસણું લઈ બેઠેલી સ્ત્રી - કલહાંતરિતા રૂઢિ પ્રયોગ. 🔹 કાન આમાલવા: ઠપકો આપવો 🔹 કાન ની બુટી પકડવી : ભૂલ સ્વેકારવી 🔹 કાન ફૂંકવા : ખોટી ચડામાંની કરવી 🔹 કાન ઉઘાડવા : સાચી હકીકત જણાવી 🔹 કાન નો કાચો : ભરમાવે તેમ ભરમાઈ જવું 🔹 કાન માં ડૂચો મારવા : શિખામણ ન માનવી ⭕️ રૂઢિપ્રયોગ અને અર્થ 🅾 👉 (1) *અઢાર વાંકા હોવા* ✅>> ઢંગ ધડા વગરનો માણસ ✅>> દુર્ગુણોની ખાણ જેવો માણસ 👉(2) *અવળા ગણેશ બેસવા* ✅>> શરૂઆતથી જ વિઘ્નો નડવા 👉(3) *આંખે ઊડીને વળગે એવું* ✅>> મન હરિ લે એવું 👉(4) *ઇડરિયો ગઢ જીતવો* ✅>> ન થઈ શકે એવું પરાક્રમ કરવું ✅>> મોટું પરાક્રમ કરવું 👉(5) *ઊગતા ને પૂજવું* ✅>> ચડતીમાં આવનાર ના વખાણ કરવા @GyaanGangaOneLiner1
Показать все...
🇮🇳ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે સિમબેક્સ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે❓
Показать все...
💫💫 સિંગાપોર 💫💫
💫💫 શ્રીલંકા 💫💫
💫💫 ફ્રાન્સ 💫💫
💫💫 રશિયા 💫💫
👉🏻જવાબ જાણવા માટે ક્લિક કરો 👍
🔵🔴 ગુજરાતનો ઇતિહાસ:- 🔴🔵 🤴હષૅવધૅનના પિતાનુ નામ 🥀 પ્રભાશંકર વધૅન 🤴સસ્કૃત ભાષાના કયા મહાકવિ હષૅવધૅનના દરબારનૈ શોભાવતા હતા 🥀 બાણભટ્ટ 🤴ચાલુકય વંશના કયા રાજાએ "અશ્ર્વમેઘ " યજ્ઞ કયોૅ હતો 🥀 પુલકેશી પહેલો 🤴ભારતમાં છઠ્ઠી સદીના અંત સુધી કયા સમ્રાટનું શાસન હતુ 🥀 ગુપ્ત 🤴પલ્લવ વંશમા કયો શક્તિશાળી રાજા થઇ ગયો 🥀 નરસિંહ વર્મા 🤴કયા વંશના રાજાઓ પાસે શક્તિશાળી નોેકાદળ હતુ 🥀 ચોેલ વંશ 🤴ચોેલવંશની રાજધાની કઇ હતી 🥀 તાંજોર ▪️▪️〰〰▪️▪️〰〰▪️▪️〰〰▪️ Join:- @GyaanGangaOneLiner1 ▪️▪️〰〰▪️▪️〰〰▪️▪️〰〰▪️
Показать все...
🔰🔰બંધ‍ારણ અને જાહેર વહિવટ🔰🔰 🔴રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે? ✔️ગૃહ મંત્રાલય 🔴નીચે પેકી કઈ કેન્દ્રીય સંસ્થા બંધારણીય સંસ્થા છે ? ✔️નાણાપંચ 🔴કોના મત મુજબ બધા જ વ્યવહારો નાણા ઉપર આધારિત છે તેથી કોષ (ટ્રેઝરી) ઉપર સંપૂર્ણ ઘ્યાન આપવું જોઈએ ? ✔️કૌટિલ્ય 🔴જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? ✔️7 🔴સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે? ✔️મામલતદારશ્રીને 🔴ગ્રામદાનનો વિચાર કોણે આપેલો? ✔️વિનોબા ભાવે 🔴બંધારણના 86મા સુધારા (2002)થી તેના વિભાગ-3માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો ✔️શિક્ષણનો અધિકાર 🔴સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગની મુશ્કેલીઓ દૂર કરવા રાજ્યએ લેવા જોઈતા પગલા માટે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ આયોગની રચના કરી શકે છે? ✔️અનુચ્છેદ-350 🔴પંચાયતો બાબતની જોગવાઈ ભારતના બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવેલી છે ? ✔️ભાગ-9 🔴રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે ? ✔️રાજ્યોને આપવામાં આવેલા આદેશો છે 🔴ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે? ✔️રાજ્યના રાજ્યપાલ 🔴રાજ્ય ચૂંટણી આયોગ નીચેનામાંથી કઈ સંસ્થાની ચૂંટણીનું આયોજન કરતું નથી ✔️વિધાનસભા ➖〰〰➖➖〰〰➖➖〰〰➖➖ Join:- @GyaanGangaOneLiner1 ➖〰〰➖➖〰〰➖➖〰〰➖➖
Показать все...
@GyaanGangaOneLiner1 🍄 કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે?  નિરુણા 🍄કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ?   ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ 🍄કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો.   કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ 🍄કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે?   સાહેબ 🍄કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે?  જય જય ગરવી ગુજરાત 🍄કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે?   પ્રીતી સેનગુપ્તા 🍄કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે?   ડૉ. હંસાબેન મહેતા 🍄કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં?   જીતેન્દ્ર જટાશંકર રાવલ 🍄કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું?   ડૉ. મધુકર મહેતા 🍄કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે?  રવિશંકર રાવળ ➖➖🍁🍁➖➖🍁🍁➖➖🍁🍁➖ Join:- @GyaanGangaOneLiner1 ➖➖🍁🍁➖➖🍁🍁➖➖🍁🍁➖
Показать все...
🔵🔴 ગુજરાતનો ઇતિહાસ:- 🔴🔵 🤴હષૅવધૅનના પિતાનુ નામ 🥀 પ્રભાશંકર વધૅન 🤴સસ્કૃત ભાષાના કયા મહાકવિ હષૅવધૅનના દરબારનૈ શોભાવતા હતા 🥀 બાણભટ્ટ 🤴ચાલુકય વંશના કયા રાજાએ "અશ્ર્વમેઘ " યજ્ઞ કયોૅ હતો 🥀 પુલકેશી પહેલો 🤴ભારતમાં છઠ્ઠી સદીના અંત સુધી કયા સમ્રાટનું શાસન હતુ 🥀 ગુપ્ત 🤴પલ્લવ વંશમા કયો શક્તિશાળી રાજા થઇ ગયો 🥀 નરસિંહ વર્મા 🤴કયા વંશના રાજાઓ પાસે શક્તિશાળી નોેકાદળ હતુ 🥀 ચોેલ વંશ 🤴ચોેલવંશની રાજધાની કઇ હતી 🥀 તાંજોર ▪️▪️〰〰▪️▪️〰〰▪️▪️〰〰▪️ Join:- @GyaanGangaOneLiner1 ▪️▪️〰〰▪️▪️〰〰▪️▪️〰〰▪️
Показать все...
👍 1
🔵🔴ગજરાતનો ઇતિહાસ 🔴🔵 🤴હષૅવધૅનના પિતાનુ નામ 🥀પરભાશંકર વધૅન 🤴સસ્કૃત ભાષાના કયા મહાકવિ હષૅવધૅનના દરબારનૈ શોભાવતા હતા 🥀બાણભટ્ટ 🤴ચાલુકય વંશના કયા રાજાએ "અશ્ર્વમેઘ " યજ્ઞ કયોૅ હતો 🥀પલકેશી પહેલો 🤴ભારતમાં છઠ્ઠી સદીના અંત સુધી કયા સમ્રાટનું શાસન હતુ 🥀ગપ્ત 🤴પલ્લવ વંશમા કયો શક્તિશાળી રાજા થઇ ગયો 🥀નરસિંહ વમૅા 🤴કયા વંશના રાજાઓ પાસે શક્તિશાળી નોેકાદળ હતુ 🥀ચોેલ વંશ 🤴ચોેલવંશની રાજધાની કઇ હતી 🥀તાંજોર @GyaanGangaOneLiner1
Показать все...
◼️➖ભારતનું બંધારણ➖◼️ 🌺ભારત નુ બંધારણ કુલ કેટલા શબ્દ નુ બનેલુ છે? ➡️૧૪૬૩૮૫ 🌺ભારત ના બંધારણ "આમુખ" એ કેટલા શબ્દો નુ બનેલુ છે? ➡️એક શબ્દ 🌺ભારત ના બંધારણ ને કયા ધાતુથી બનાવવામા આવ્યુ છે? ➡️સોના 🌺બંધારણ ની જાણવણી માટે કયા વાયુ નો ઉપયોગ કરવામા આવે છે ➡️નાઈટ્રોજન 🌺ભારતીય બંધારણ મા આમુખનો વિચાર કયા દેશ માથી લેવામા આવ્યો છે? અમેરીકા 🌺ભારતીય બંધારણ મા આમુખ ની ભાષા કયા દેશ ની છે? ➡️ઓસ્ટે્લિયા @GyaanGangaOneLiner1
Показать все...
🎞 L I V E ➡️ 03 May 2024 Current Affairs in Gujarati 📡🎞 🔔 ICE Rajkot Daily Current Affairs - Harshit sir 🔔 👇 📡 👇 https://youtube.com/live/npeVI4Thy-g
Показать все...
📌 *લાઇવ શરૂ થઈ ગયું છે મિત્રો...* https://youtube.com/live/Ht8bFCUlAt4?feature=share 💁🏻 *CCEની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં હવે શું પૂછાશે...?* 👉🏻ચાલો , જાણીએ.. નિકુંજ સર અને દિલીપ સર પાસે થી... ✅સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...💥 📆તારીખ : 03/05/2024 (શુક્રવાર) 🕓સમય : 09:00 PM 📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ : https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Показать все...
Фото недоступноПоказать в Telegram
🎆 ડિસ્કાઉન્ટ માટે છેલ્લા 2 દિવસ બાકી 🎆 🎁 આ ઓફર માત્ર 5 મે, 2024 સુધી જ 🎁 ⚡️ BIG DISCOUNT ⚡️ —————————————- 🎯 આજે જ LIVE Batch જોઈન કરો 🎯 ————————————— 🚨 ધબકતું સપનું... ખાખી 👮 કોન્સ્ટેબલ Live Batch Without Materials ₹5000/- 📔 With Materials ₹8000/- 📅 VALIDITY : 1 YEAR 🔴 Live Batch Link:- 👉 https://bit.ly/khakhi-constable-live-batch ✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️ ⭐️ ⭐️ 2 STAR PSI LIVE BATCH ⭐️ ⭐️ ✅ Without Material ₹6000/- ➡️ https://bit.ly/PSI-2-STAR-Live-Batch-Without-Material 📚 With Material ₹9000/- ➡️ https://bit.ly/PSI-2-STAR-Live-Batch-With-Material 📅 Validity: 1 year ————————————— 📱અત્યારે જ iceonline App ડાઉનલોડ કરો 👉 https://bit.ly/iceonlineapp 📢 Application Helpline Number: ☎️ 93773-01110 (10 AM To 6 PM)
Показать все...
https://youtube.com/live/UjiQ_xBVZeQ 🤓 **CCE માં પુછાતો સાંકળનો નિયમ સરળતાથી સમજો...* 💥ચાલો... જાણીએ સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...💥 📆તારીખ : 04/05/2024 (શનિવાર) 🕓સમય : 09:00 PM 📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ : https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Показать все...
👍 1
MISSION - GOVT JOBS Dear Students, શું આપ Govt Banks માં Assistant/Officer બનવા માંગો છો...? Then Why Wait...? Then, SBI, IBPS, RBI, RRB, LIC, INSURANCE, જેવી Govt.Jobs મેળવવા માટે આજે જ BANKING ACADEMY માં આપની તૈયારી શરૂ કરો....... F.Y/S.Y/T.Y/Final Year Can Join... New Class (Batches) Start From 06th May. ➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો..... https://t.me/BankingAcademy : Contact Your Nearest Centre: 📱Sosyo Circle (Udhna) - 70466 33255 📱Varachha (Surat) - 70464 16555 📱Katargam (Surat) - 70466 31555
Показать все...
Фото недоступноПоказать в Telegram
Фото недоступноПоказать в Telegram
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥 📌 *GPSC ના નવા વર્ગો શરૂ...* 📣  *FREE DEMO LECTURE* ➡️ વિષય :- ગણિત ➡️ તારીખ :- 04-05-2024 (શનિવાર) ⏰ સમય :- 07:30 થી 9:30 (સવારે) ➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.                                            ➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📞 9909439795                          ✅વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :    https://t.me/YuvaUpnishadFoundation 📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
Показать все...
Фото недоступноПоказать в Telegram
Фото недоступноПоказать в Telegram
યોશંગ નો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ ક્યાં રાજ્યમાં મનાવવામાં આવે છે?Anonymous voting
  • અરુણાચલ પ્રદેશ
  • મણિપુર
  • સિક્કિમ
  • આસામ
0 votes
ભવનાથ મહાદેવનો મેળો ભાવનાથ મહાદેવ મંદિર પાસે ..... ઉજવવામાં આવે છે .Anonymous voting
  • અનાવિલોના ઉદ્દગમ સ્થાન અનાવલ માં
  • જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વતની રમણીય તળેટીમાં
  • ઉજ્જૈન શહેરમાં
  • પ્રભાસ પાટણનાં ત્રિવેણી સંગમ પર
0 votes
અક્ષયગઢ કેશોદનો મેળો ક્યારે ભરાય છે ?Anonymous voting
  • A.કારતક મહિનાની પૂર્ણિમાએ
  • B.અષાડ મહિનાની પૂર્ણિમાએ
  • C.શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ
  • D.આસો મહિનાની પૂર્ણિમાએ
0 votes
જેને ' સપ્તસંગમ' તરીકે પણ ઓળખવામાં આવે છે, એવી વૈઠા માં મળતી સાત નદીઓની સૂચિમાં નીચેની પૈકી કઈ નદી નથી?Anonymous voting
  • સાબરમતી
  • માઝમ
  • મેશ્વો
  • ભાદર
0 votes
ક્ષીરામ્બા દેવીનું મંદિર ક્યાં આવેલું છે ?Anonymous voting
  • A.સિદ્ધપુર, સરસ્વતી નદીકિનારે
  • B.ઉત્કંઠેશ્વર, વાત્રક નદીકિનારે
  • C, સપ્તેશ્વર, સાબરમતી નદીકિનારે
  • D . ખેડબ્રહ્મા,હરણાવ નદીકિનારે
0 votes
કપિલ મુનિએ માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કયા સ્થળે આપ્યાનું મનાય છે ?Anonymous voting
  • A.મોઢેરા
  • B.વડનગર
  • C.સિદ્ધપુર
  • D.પાલિતાણા
0 votes
..... સમયે ' મા' અંબાજીની જન્મોત્સવ ગુજરાતમાં અંબાજી મંદિરમાં ઉજવવામાં આવે છે.Anonymous voting
  • ચૈત્ર નવરાત્રી
  • પોષ સુદ પૂનમ
  • ભાદરવી પૂનમ
  • કાર્તિક સુદ
0 votes