ru
Feedback

Не попадитесь на канал ботавода! Telemetrio находит и помечает такие каналы 👉 Хотите видеть метку — оформите подписку

JB Learning Point

JB Learning Point

Открыть в Telegram

📌 JB Learning Point 📌 GPSC Class 1 - 2 , DYSO અને ક્લાસ 3 પરીક્ષાઓની તૈયારી હવે એકદમ સરળ 📌 Contact - 7600019040 📌 Videos - youtube.com/@JBLEARNINGPOINT 📌 Location - https://g.co/kgs/JFC9bY 📌WhatsApp- https://whatsapp.com/channel/0029Va5GfUtI1rc

Больше
3 269
Подписчики
Нет данных24 часа
-127 дней
-5530 дней
Архив постов
15 કારીગરો દરરોજ 8 કલાક કામ કરીને એક દિવાલ 20 દિવસમાં પૂરી કરે છે, તો તે જ દિવાલને દરરોજ 6 કલાક કામ કરીને 16 દિવસમાં પૂરી કરવા કેટલા કારીગરો વધારવા પડશે?
Anonymous voting

42 માણસો એક કામ 15 દિવસમાં પૂરું કરે તો 30 માણસોને તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે?
Anonymous voting

12 પરીક્ષકો રોજના 16 કલાક કામ કરી 18 દિવસમાં 24000 ઉત્તરવાહીઓ તપાસે છે. જો 24 પરીક્ષકો રોજના 6 કલાક કામ કરી 36 દિવસમાં કેટલી ઉત્રવાહીઓ તપાસશે?
Anonymous voting

જો 3 પંપને દિવસના 8 કલાક ચલાવવામાં આવે તો તેમને એક ટાંકી ખાલી કરતા 5 દિવસ લાગે છે. જો આ ટાંકી 2 દિવસમાં ખાલી કરવી હોય તો 4 પંપને દિવસના કેટલા કલાક ચલાવવામાં પડશે?
Anonymous voting

P અને Q કરતા 150% વધુ કાર્યક્ષમ છે અને Q એ R કરતા 20% ઓછો કાર્યક્ષમ છે. જો R ચોથા ભાગનું કામ 5 દિવસમાં કરે, તો P, Q, અને R એકસાથે મળી કેટલા દિવસમાં કામ પૂર્ણ કરશે?
Anonymous voting

DAILY CURRENT AFFAIRS
DAILY CURRENT AFFAIRS

NEW SPECIAL PSI & POLICE CONSTABLE BATCH OFFLINE & LIVE BATCH ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવેલ ગુજરાત પોલીસ
NEW SPECIAL PSI & POLICE CONSTABLE BATCH OFFLINE & LIVE BATCH ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવેલ ગુજરાત પોલીસ દળ વર્ગ - ૩ ની ભરતી માટે PSI - 472 VACANCY POLICE CONSTABLE - 12000 VACANCY NEW BATCH START FROM DATE : 28th March, 2024 TIME : 10:30 AM FOR REGISTRATION : AHMEDABAD     : 9898448229 GANDHINAGAR : 7600019040

photo content

photo content
+1

NEW SPECIAL PSI & POLICE CONSTABLE BATCH OFFLINE & LIVE BATCH ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવેલ ગુજરાત પોલીસ
+1
NEW SPECIAL PSI & POLICE CONSTABLE BATCH OFFLINE & LIVE BATCH ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવેલ ગુજરાત પોલીસ દળ વર્ગ - ૩ ની ભરતી માટે PSI - 472 VACANCY POLICE CONSTABLE - 12000 VACANCY NEW BATCH START FROM DATE : 28th March, 2024 TIME : 10:30 AM FOR REGISTRATION : AHMEDABAD     : 9898448229 GANDHINAGAR : 7600019040

✅NEW DYSO MAINS BATCH✅ HYBRID BATCH OFFLINE + ONLINE BATCH STARTS FROM : 1st April બેચની વિશેષતા :- 👉 અગ્રેજી અને ગુજરાતી વિ
✅NEW DYSO MAINS BATCH✅                HYBRID BATCH             OFFLINE + ONLINE BATCH STARTS FROM : 1st April બેચની વિશેષતા :- 👉 અગ્રેજી અને ગુજરાતી વિષયની તૈયારી ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા 👉 Mock Test Series ✍️🆓 👉 Online Recorded Batch 🆓 🏆JB LEARNING POINT🏆 YOUR LIFE'S TURNING POINT For Registration : ☎️ 7600019040

photo content

DAILY CURRENT AFFAIRS
DAILY CURRENT AFFAIRS

સમગ્ર ગુજરાતમાં મુખ્ય પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી કરાવતી એકમાત્ર સંસ્થા ✅NEW DYSO MAINS BATCH✅ LIVE & RECORDED BATCH ENGLISH & G
સમગ્ર ગુજરાતમાં મુખ્ય પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી કરાવતી એકમાત્ર સંસ્થા ✅NEW DYSO MAINS BATCH✅          LIVE & RECORDED BATCH ENGLISH & GUJARATI MAINS                    BATCH 🏆JB LEARNING POINT🏆 YOUR LIFE'S TURNING POINT For Registration : ☎️ 7600019040

X, Y અને Zનું સરેરાશ વજન 45 કિગ્રા છે. જો X અને Y નું સરેરાશ વજન 40 kg હોય અને Y અને Z નું વજન 43 kg હોય, તો Y નું વજન કેટલું છે.
Anonymous voting

90 કિમી/કલાકની ઝડપે મુસાફરી કરતો ગરીબરથ 1000 મીટર લંબાઈના પ્લેટફોર્મને 90 સેકન્ડમાં સંપૂર્ણપણે પાર કરે છે. જો આ ટ્રેન બીજી સમાંતર ચાલતી ટ્રેનને 135 સેકન્ડમાં પૂરી રીતે પાર કરે છે, તો બીજી ટ્રેનની લંબાઈ પ્લેટફોર્મ જેટલી જ હોય, તો બીજી ટ્રેનની ઝડપ કેટલી હશે
Anonymous voting

સ્ટોપેજ વિના, ટ્રેન 2 કલાકમાં 120 કિમીનું અંતર કાપે છે. અને સ્ટોપેજ સાથે તે 40 કિમી/કલાકની સરેરાશ ઝડપ સાથે સમાન અંતર આવરી લે છે. મુસાફરી દરમિયાન ટ્રેન પ્રતિ કલાક સરેરાશ કેટલી મિનિટ રોકે છે?
Anonymous voting

78 સેમી, 104 સેમી, 117 સેમી અને 169 સેમી લંબાઈના ચાર ધાતુના સળિયાને સમાન લંબાઈના ભાગોમાં કાપવાના છે, દરેક ભાગ શક્ય તેટલો લાંબો હોવો જોઈએ. કાપી શકાય તેવા ટુકડાઓની મહત્તમ સંખ્યા કેટલી છે?
Anonymous voting

ટ્રેન અનુક્રમે 100 સેકન્ડ અને 60 સેકન્ડમાં 800 મીટર અને 400 મીટર લંબાઈના બે પુલ પસાર કરે છે. ટ્રેનની લંબાઈ કેટલી છે?
Anonymous voting