cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

SMART EDUCATION CENTER BHAVNAGAR

💢 Director- Goswami Sir 💢 Best Study Materials 💢 SMART Motivation 💢 FREE Lectures Link 💢 Many more...

Больше
Рекламные посты
18 674
Подписчики
+124 часа
+207 дней
-13030 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

શક્તિ - મુખ્ય સેવિકા Batch આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો છે. તમામ જરૂર થી પધારજો... ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે....🙏 વિષય - May મહિનાનું Reading Planning અને તૈયારીમાં પરિવારના સભ્યો ની ભૂમિકા... (ખાસ નોંધ - તમામ બહેનો એ પરિવારના સભ્યો સાથે Lecture જોવો...) સમય - 9pm
Показать все...
👍 15
પ્રાણીઓ સંડોવાયેલા હોય એવી રમતો અને સંબંધિત રાજ્ય: જલ્લીકટ્ટુ - તમિલનાડુ રેકલા - તમિલનાડુ બળદ ગાડી શરિયત - મહારાષ્ટ્ર કમ્બાલા - કર્ણાટક મારામુડી બુલ સર્ફિંગ - કેરળ ધીરીયો આખલાની લડાઈ - ગોવા કેમલ રેસિંગ - રાજસ્થાન બુલબુલ લડાઈ - આસામ કોક ફાઈટીંગ - આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ #culture
Показать все...
👍 32 5😁 3
CCE Updates...
Показать все...
👍 26🔥 1
PSI & Constable Form 10.60 Lakh+...😱😱😱
Показать все...
👍 19😁 6 3🔥 2😱 1
🔥 SMART રત્ન 🔥 SMART ની વર્ષ -2022 ની Batch વિદ્યાર્થિની અને ગુજરાતની સૌથી નાની વયની બહેન કે જેણે માત્ર 20 વર્ષની ઉંમરમાં મુખ્ય સેવિકા ની પરીક્ષા સમગ્ર ગુજરાતમાં 7મા ક્રમે (Marks-116.30/150) પાસ થઈ અને સરકારી નોકરી મેળવી.(પગાર-40,800) તેણે સંસ્થાની મુલાકાત લીધી અને Interview આપીને શક્તિ મુખ્ય સેવિકા Batch ની બહેનો ને Motivation પૂરું પાડ્યું. સંસ્થા તેનો આભાર માને છે.🙏 તેણે મુખ્ય સેવિકા બન્યા બાદ હવે CDPO ની તૈયારી શરૂ કર્યું જેના માટે તેને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને જગ્યાને લગતી માહિતી નું પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું. આશા રાખીએ કે જલદી CDPO બનીને સંસ્થાની મુલાકાતે ફરી આવે...🙏🙏
Показать все...
👍 52 11🥰 7🔥 2
મળીએ ગુજરાતની સૌથી નાની વયની મુખ્ય સેવિકાને... માત્ર 20 વર્ષની ઉંમરમાં મુખ્ય સેવિકા ની પરીક્ષા આખા ગુજરાતમાં 7મા ક્રમે પાસ કરી અને સરકારી નોકરી લીધી... ચાલો મળીએ તેમને અને તેની તૈયારીને જાણીએ... આજે બપોરે 1 વાગે LIVE... https://www.youtube.com/live/k8DA-2eZPEQ?si=YeI31seiSBQyW2BG
Показать все...
મળીએ ગુજરાતની સૌથી નાની વયની મુખ્ય સેવિકાને- માત્ર 20 વર્ષની ઉંમરે મુખ્ય સેવિકા બની #mukhysevika

Join SMART Education Center Bhavnagar Follow us : 1. Telegram Channel

https://t.me/SMARTEDUCATIONCENTERBHAVNAGAR

2. Instagram :

https://www.instagram.com/invites/contact/?i=miq5gfjblcu9&utm_content=5f2xoo6

3. YouTube Channel

https://youtube.com/@smarteducationcenter7469

4. Whatsapp Channel:

https://whatsapp.com/channel/0029Va9uU2S7j6g2DAHGtV2J

5. Android Application : http://on-app.in/app/home?orgCode=nhdwg 6.Facebook Page :

https://www.facebook.com/smartedubhavnagar?mibextid=ZbWKwL

7.Twitter Account :

https://x.com/SMARTEDUCENTBVN?t=x7JCEqJB32so1xNP2gWs1w&s=08

🔥 4👍 2
Показать все...
👍 8 1
મળીએ ગુજરાતની સૌથી નાની વયની મુખ્ય સેવિકાને... માત્ર 20 વર્ષની ઉંમરમાં મુખ્ય સેવિકા ની પરીક્ષા પાસ કરી અને સરકારી નોકરી લીધી... આજે બપોરે 1 વાગે LIVE... https://www.youtube.com/live/k8DA-2eZPEQ?si=YeI31seiSBQyW2BG
Показать все...
મળીએ ગુજરાતની સૌથી નાની વયની મુખ્ય સેવિકાને- માત્ર 20 વર્ષની ઉંમરે મુખ્ય સેવિકા બની #mukhysevika

Join SMART Education Center Bhavnagar Follow us : 1. Telegram Channel

https://t.me/SMARTEDUCATIONCENTERBHAVNAGAR

2. Instagram :

https://www.instagram.com/invites/contact/?i=miq5gfjblcu9&utm_content=5f2xoo6

3. YouTube Channel

https://youtube.com/@smarteducationcenter7469

4. Whatsapp Channel:

https://whatsapp.com/channel/0029Va9uU2S7j6g2DAHGtV2J

5. Android Application : http://on-app.in/app/home?orgCode=nhdwg 6.Facebook Page :

https://www.facebook.com/smartedubhavnagar?mibextid=ZbWKwL

7.Twitter Account :

https://x.com/SMARTEDUCENTBVN?t=x7JCEqJB32so1xNP2gWs1w&s=08

👍 4 1
Many More to Come...😍😍 Thank you everyone for your love & support...🙏🙏🙏 I have Completed 17 years today as a professional Teacher... (14 years In competitive exams-2010 to till now...) I started my journey when I was in 11th standard... Promise you all that I will deliver my best in future...😊
Показать все...
34👍 18😍 1
🔥 મુખ્ય સેવિકા ની સંપૂર્ણ તૈયારી માટે ખાસ જરૂરી 🔥 👉 કયા વિષયની કેમ તૈયારી કરવી ? 👉 6 મહિનાની વ્યવસ્થિત તૈયારી થી પાસ થઈ જવાશે ? 👉 કયા વિષયમાં કયા મુદ્દાઓ ઉપર વધુ ધ્યાન આપવું ? 👉 પરીક્ષા ની જાહેરાત આવે તે પહેલાં કેટલું વાંચીને તૈયાર કરીને રાખવું પડશે ? 👉 આ વખતે કેટલા ફોર્મ ભરાવવાની શક્યતાઓ રહેલી છે? 👉 કેટલી જગ્યાઓ આવી શકે ? 👉 Competition કેટલી tough છે ? વગેરે...વગેરે...વગેરે... 6 મહિનાના સંપૂર્ણ Planning સાથેની વિગતવાર ચર્ચા... મળીએ રાતે 9.30 વાગે LIVE માં... https://www.youtube.com/live/n07fjRxXWJ8?si=hFrxMep0kV_Zz4r1
Показать все...
6 મહિનાની વિષય વાઈઝ Perfect તૈયારી અને મુખ્ય સેવિકાની નોકરી તમારી.એકવાર અવશ્ય જુઓ. #mukhysevika

👍 15 3