cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

ગુજરાતની માહિતીનો ભંડાર

🇮🇳🇮🇳🇮🇳સ્માર્ટ વર્ક ➡વન લાઈનાર ક્વિઝ , ➡ગુજરાતની માહિતી ➡અને ,બિનસચિવાલય ક્લાર્ક ,તલાટી, જુનિયર ક્લાર્ક વગેરે માટે ખૂબ ઉપીયોગી .... ✍એડમીન➖ વિશાલ ગોહિલ 〰〰〰〰〰〰〰〰〰〰 💥એડમીન લિંક➖. @Mr_vsgohil 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰

Больше
Страна не указанаЯзык не указанКатегория не указана
Рекламные посты
627
Подписчики
Нет данных24 часа
Нет данных7 дней
Нет данных30 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

📚ગુજરાત મહત્વની ડેરીઓ📚 🥛દુઘ સાગર ડેરી ➖ મહેસાણા 🥛બનાસ ડેરી➖પાલનપુર (બનાસકાંઠા) 🥛સાબર ડેરી➖હિંમતનગર(સાબરકાંઠા) 🥛અમુલ ડેરી ➖ આણંદ 🥛જામનગર ડેરી ➖ જામનગર 🥛ગોપાલ ડેરી ➖ રાજકોટ 🥛સુરસાગર ડેરી ➖ સુરેન્દ્રનગર 🥛દુઘ સરિતા ડેરી ➖ ભાવનગર 🥛ચલાલા ડેરી, અમર ડેરી ➖અમરેલી 🥛સોરઠ ડેરી ➖ જુનાગઢ 🥛મઘર ડેરી ➖ભુજ (કચ્છ) 🥛સુગમ ડેરી , બરોડા ડેરી➖વડોદરા 🥛દુઘઘારા ડેરી ➖ ભરુચ 🥛સુમુલ ડેરી , ચૌયૉસી ડેરી➖સુરત 🥛વસુઘંરા ડેરી ➖ નવસારી 🥛પંચામૃત ડેરી ➖ ગોઘરા (પંચમહાલ) 🥛સરહદ ડેરી ➖ અંજાર (કચ્છ) 🥛મઘર ડેરી ➖ ગાંધીનગર 🥛અજોડ , આબાદ, ઉત્તમ ડેરીઓ➖ અમદાવાદ 〰〰〰〰〰〰〰〰〰〰〰〰 🔷એક વાર યાદ કરી લ્યો🔷 〰〰〰〰〰〰〰 1 કાંકરિયા તળાવ_અમદાવાદ 2 માલવ તળાવ_ધોળકા 3 ખાન સરોવર_ધોળકા 4 વડા તળાવ_ગણદેવી 5 સામત સર તળાવ_ઝીંઝુવાડા 6 તેન તળાવ_ડભોઈ 7 હીરાભાગોળ_ડભોઈ 8 સહસ્ત્રલિંગ તળાવ_પાટણ 9 નારાયણ સરોવર_કચ્છ 10 આજવા તળાવ_વડોદરા 11 ગોમતી તળાવ_ડાકોર 12 ગોપી તળાવ_બેટ દ્વારકા 13 લાખોટા તળાવ_જામનગર 14 હમીરસર તળાવ_ભુજ 15 થોળ તળાવ_થોળ(ગાંધીનગર) 16 રણજીતસાગર તળાવ_જામનગર 17 લાલપરી તળાવ_રાજકોટ 18 તેલિયું તળાવ_પાવાગઢ 19 છાશિયું તળાવ_પાવાગઢ 20 દુધયું તળાવ_પાવાગઢ 21 કર્માબાઈ તળાવ_શામળાજી 22 ગૌરી શંકર તળાવ_ભાવનગર 23 અલ્પા સરોવર_સિદ્યપુર 24 બિંદુ સરોવર_સિદ્યપુર 25 ભવાની તળાવ_પાલીતાણા 26 જોગાસર તળાવ_ધાગધ્રા 27 ચીમનભાઈ સરોવર_ખેરાલુ 28 ગંગા સર તળાવ_વિરમગામ 29 મુનસર તળાવ_વિરમગામ 30 બોર તળાવ_ભાવનગર 〰〰〰〰〰〰〰〰〰〰〰〰 🌠સ્પેશિયલ બિન સચિવાલય ક્લાર્ક ➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Показать все...
➡️ન્યુ ઇન્ડિયા સાપ્તાહિક ➖ બિપીનચંદ્ર પાલ ➡️ન્યુ ઇન્ડિયા દૈનિક➖એની બેસન્ટ
Показать все...
વિજય સેવા સંસ્થા ફ્રી ફૂડ સર્વિસ ફોર હોમ ક્વોરન્ટાઈન માટે રાજકોટમાં ફ્રી .. તદ્દન ફ્રી.....
Показать все...
➖➖➖➖➖➖➖➖➖➖➖ 🛑 સાહિત્ય કન્ફ્યુજન પોઈન્ટ 🛑 ➖➖➖➖➖➖➖➖➖➖➖ 🌳 સિંહબત્રીસી 🔥 શામળ 🌳 નંદબત્રીસી 🔥 શામળ 🌳 જ્ઞાનબત્રીસી 🔥 ધીરોભગત 🌳 બાળલગ્નબત્રીસી 🔥 નવલરામ પઁડ્યા 👉 ■ @dabhivb_gk ■👈 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔺વિશાલ ડાભી 🔺
Показать все...
ફાર્મવેર શેમાં આવશે ?Anonymous voting
  • અસ્થયી મેમરીમાં
  • સ્થાયી મેમરીમાં
  • બન્ને
0 votes
🚩 ભૂચરમોરીનું યુદ્ધ ક્યારે થયું હતું ? #Gsssb #ATDO
Показать все...
1540
1504
1591
1640
👉 જાણો સાચો જવાબ 👈
🔺 SEBI 🔺 🔰 સ્થાપના :- 12 એપ્રિલ 1988 ● મુખ્યાલય - મુંબઈ ● કાઉદાકીય રીતે SEBI એક્ટ, 1992 ✔️ ક્ષેત્રીય મુખ્યાલય – દિલ્લી, કલકત્તા, ચેન્નઈ, અમદાવાદ 🚩 પ્રથમ અધ્યક્ષ – જ્ઞાનેન્દ્ર વાજપેયી 🔰 બોર્ડના સભ્યોઃ એક અધ્યક્ષ (નિમણૂક સરકાર દ્વારા), બે સભ્યો (નાણાં મંત્રાલયના દ્વારા નિમેલા) 5 સભ્યો (સરકાર દ્વારા નિમણૂક) 👉 કુલ 9 સભ્યો ♨️ JOIN ➜ @dabhivb_gk 📚 😎 ડાભી વિશાલ 😎
Показать все...
🎆 SEBI માટે નીચેના વિધાનોમાં અસત્ય વિધાન દર્શાવો..Anonymous voting
  • A) SEBIની સ્થાપના 1988માં થઈ પરંતુ કાયદાકીય માન્યતા 1993માં મળી.
  • B) SEBI બોર્ડ માં કુલ 9 સભ્યો હોઈ તેમાં 1 સભ્યો RBI દ્વારા નિમણૂક હોઈ.
  • C) SEBIના ચાર ક્ષેત્રિય મુખ્યાલયોમાંથી એક અમદાવાદમાં આવેલું છે.
  • D) SEBIના હાલના અધ્યક્ષ અજય ત્યાગી છે
0 votes
➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🧣Confusion point🧣 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔰 અબ્ધિ = સમુદ્ર , દરિયો 🔰 અવધિ = સમય , મર્યાદા 🔰 અબ્દિ = વર્ષ 〰〰〰〰〰〰〰〰〰〰〰 ♨️ JOIN ➜ @dabhivb_gk 📚 〰〰〰〰〰〰〰〰〰〰〰
Показать все...
🎆 રાજ્યસરકારની મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા 12 મંત્રીઓ હોય છે જ્યારે વધુમાં વધુ સંબંધિત વિધાનસભા બેઠક સંખ્યાના 15%થી વધારે સંખ્યા ન હોવી જોઈએ. આવું કેટલામાં બંધારણીય સુધારા દ્વારા નક્કી કરવામાં આવેલ છે?
Показать все...
A)71 મો બંધારણીય સુધારો, 1992
B) 84 મો બંધારણીય સુધારો, 2002
C)91 મો બંધારણીય સુધારો, 2003
D)92 મો બંધારણીય સુધારો, 2003