ru
Feedback

Не попадитесь на канал ботавода! Telemetrio находит и помечает такие каналы 👉 Хотите видеть метку — оформите подписку

Knowledge Group

Knowledge Group

Открыть в Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

Больше
1 441
Подписчики
Нет данных24 часа
-37 дней
-2030 дней
Архив постов
Photo from Knowledge Academy
Photo from Knowledge Academy

photo content

મૂળભૂત અધીકાર.pdf1.18 MB

બંધારણ.pdf8.31 KB

દિવ્યાંગ માટે વિશેષ ભરતી *નોલેજ એકેડમી પાલનપુર માં દિવ્યાંગ વ્યક્તિને ફ્રી શિક્ષણ આપવામાં આવશે* આજે જ રજીસ્ટ્રેશન કરો વોટ્સઅપ 9913620444 ઉપર પોતાનું નામ ,એડ્રેસ, દિવ્યાંગ સર્ટી મોકલે.... 21114 ની ભરતી કરવામાં આવશે. https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM - બેકલોગ જગ્યાની સીટો ભરવા માટેનું ટાઇમ ટેબલ ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ પણ રજૂ કરવામાં આવ્યું. - ચીફ સેક્રેટરીનું ગુજરાત હાઇકોર્ટમાં  સોગનનામુ - ઑગસ્ટ 2025 સુધીમાં લેખિત પરીક્ષા લેવાનું આયોજન - સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટે વિશેષ ભરતી ડ્રાઈવ થશે. Note "દિવ્યાંગ માટે વિશેષ ભરતી સંદર્ભમાં અંડર ગ્રેજયુએટ વિદ્યાર્થી મિત્રોને અપીલ." મિત્રો આગામી સમયમાં આવડી મોટી ભરતી ખાસ કરીને દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે થય રહી છે જેમાંથી દ્રષ્ટિ દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો પોતાનાં પેપર જાતે લખી શકતા નથી તો તેમને સહાયતા માટે  વર્તમાનમાં કોલેજમાં અભ્યાસ કરતા અને તૈયારી કરતા અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી અને અપીલ છે કે તમે તેમના પેપર લખવા માટે જરૂર મદદ કરી શકો જેમાં તમને પણ અનુભવ મળશે. https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM તૈયારી કરતા અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી મિત્રોને અપીલ છે કે તેઓ અગાઉ થી આ સંદર્ભે તૈયાર રહે અને કોઈ દ્રષ્ટિ દિવ્યાંગ વિદ્યાર્થી ને જરૂર જણાય તો તેમને મદદ કરવા પોતાની સહાનુભૂતિ દર્શાવે. દ્રષ્ટિ દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રોને મદદ પણ થશે અને તમને પરીક્ષા સંદર્ભે અનુભવ પણ થશે. https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM

photo content

Photo from Knowledge Academy
Photo from Knowledge Academy

photo content
+1

photo content

photo content

Photo from Knowledge Academy
Photo from Knowledge Academy

Photo from Knowledge Academy
Photo from Knowledge Academy

TEST sceince Knowledge.pdf2.40 MB

Indian polity book 9913620444.pdf1.13 MB

1857 નો વિપ્લવ Question.pdf4.37 MB

વાતાવરણની_સંરચના_અને_સંઘટન.pdf2.18 MB

પૃથ્વીનો ઉદભવ.pdf3.89 MB

Photo from Knowledge Academy
Photo from Knowledge Academy

💥 *હવે પેઈડ ગ્રુપમાં જ ગેરેન્ટેડ pdf સેર કરવામાં આવશે*🏃🏻‍♂️🏃🏻‍♂️ 👌🏻✌🏻 વહેલાં તે પહેલાં જોડાઈ જવું.... સંપૂર્ણ pdf સંપૂર્ણ સિલેબસ કિંમત 200 પેમેન્ટ કરી સ્ક્રીનશોર્ટ મોકલવો. 9913620444 ☑️ અન્ય ગ્રુપમાં માત્ર જાહેરાત અને ન્યુઝ મુકવામાં આવશે.. https://chat.whatsapp.com/JE73BBTJBni6L8uCLLqisc

1857 નો વિપ્લવ Question.pdf4.37 MB