Knowledge Group
Открыть в Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
Больше1 441
Подписчики
Нет данных24 часа
-37 дней
-2030 дней
Архив постов
1 441
💥 માત્ર આપેલ લિંક વાળા જ ગૃપ ચાલુ છે...બાકી બંધ છે...
*Knowledge Group ચેનલ*
https://whatsapp.com/channel/0029Vb6FizIIXnlrLA7ri30N
સંપૂર્ણ સિક્યુરિટી , હાઇડ નંબર ,સુરક્ષિત ગૃપ
*Knowledge group 2*
https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM?mode=ems_copy_t
✍🏻 બંને ગ્રુપમાં તમામ શૈક્ષણિક. સમાચાર ,નોલેજ ,નોટિફિકેશન ,ન્યૂઝ વગેરે રોજગારલક્ષી મેસેજ મુકવામાં આવશે..
✍🏻 જરૂરી સભ્યો સુધી સેર કરો...અને જોઈન કરો

Lrd લોકરક્ષક ડોક્યુમેન્ટ ચકાસણીમાં પસંદ થયેલ સભ્યો સ્ક્રીનશોર્ટ પાડી મોકલજો....
વોટ્સએપ 9913620444
1 441
ભાદરવી પૂનમ સેવા કેમ્પ માટે સહયોગ ગૃપ બનાવ્યું છે...સેવા માટેના સભ્યોએ આ ગૃપ જોઈન કરવું.
https://chat.whatsapp.com/IAJEjaGHm281bMKyD3qAoj?mode=ac_t
1 441
ગુજરાત માં આવેલ તળાવ
https://whatsapp.com/channel/0029Vb6FizIIXnlrLA7ri30N
1 કાંકરિયા તળાવ_અમદાવાદ
2 માલવ તળાવ_ધોળકા
3 ખાન સરોવર_ધોળકા
4 વડા તળાવ_ગણદેવી
5 સામત સર તળાવ_ઝીંઝુવાડા
6 તેન તળાવ_ડભોઈ
7 હીરાભાગોળ_ડભોઈ
8 સહસ્ત્રલિંગ તળાવ_પાટણ
9 નારાયણ સરોવર_કચ્છ
10 આજવા તળાવ_વડોદરા
11 ગોમતી તળાવ_ડાકોર
12 ગોપી તળાવ_બેટ દ્વારકા
13 લાખોટા તળાવ_જામનગર
14 હમીરસર તળાવ_ભુજ
15 થોળ તળાવ_થોળ(ગાંધીનગર)
16 રણજીતસાગર તળાવ_જામનગર
17 લાલપરી તળાવ_રાજકોટ
18 તેલિયું તળાવ_પાવાગઢ
19 છાશિયું તળાવ_પાવાગઢ
20 દુધયું તળાવ_પાવાગઢ
21 કર્માબાઈ તળાવ_શામળાજી
22 ગૌરી શંકર
તળાવ_ભાવનગર
https://whatsapp.com/channel/0029Vb6FizIIXnlrLA7ri30N
23 અલ્પા સરોવર_સિદ્યપુર
24 બિંદુ સરોવર_સિદ્યપુર
25 ભવાની તળાવ_પાલીતાણા
26 જોગાસર તળાવ_ધાગધ્રા
27 ચીમનભાઈ સરોવર_ખેરાલુ
28 ગંગા સર તળાવ_વિરમગામ
29 મુનસર તળાવ_વિરમગામ
30 બોર તળાવ_ભાવનગર
https://whatsapp.com/channel/0029Vb6FizIIXnlrLA7ri30N
1 441
💥 હવે એક જ ગૃપ બધા માટે રહેશે...
દરેક માહિતી આમાં જ મુકવામાં આવશે.
💥 વહેલી તકે જોઈન થઈ જવું..
Follow the Knowledge GROUP channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Vb6FizIIXnlrLA7ri30N
1 441
Repost from Knowledge Academy palanpur
💥 વધુને વધુ સેર કરવા વિનંતી👍🏻👍🏻👍🏻
⭕દેશની પ્રથમ સરકારી સૈનિક કન્યા શાળાનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું❓
*☑️રાજસ્થાનના બિકાનેરના જયમલસરમાં*
⭕HUL (હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ) ના પ્રથમ મહિલા CEO અને MD કોણ બન્યા❓
*☑️પ્રિયા નાયર*
⭕4 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે વિશ્વની પ્રથમ કંપની કઈ બની❓
*☑️AI ચિપ કંપની Nvidia*
⭕આસામ સરકારે માનવ-હાથી સંઘર્ષને રોકવા માટે કઈ યોજના શરૂ કરી❓
*☑️ગજ મિત્ર*
⭕મહારાષ્ટ્રમાં આવેલ કર્ણક રોડ ઓવર બ્રિજનું નામ બદલીને શું કરવામાં આવ્યું❓
*☑️સિંદૂર બ્રિજ*
https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM
⭕12 જુલાઈ➖વર્લ્ડ હોપ ડે
⭕તાજેતરમાં યુનેસ્કોએ મરાઠા કાળના કેટલા કિલ્લાઓને વિશ્વ ધરોહર જાહેર કર્યા❓
*☑️12 કિલ્લા*
*☑️મહારાષ્ટ્રના 11 અને તમિલનાડુમાં ગિંગી કિલ્લાનો સમાવેશ થાય છે*
⭕ઉત્તરાખંડ સરકારે નકલી સંતોનો વેશ ધારણ કરીને લોકોને છેતરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે ઓપરેશન શરૂ કર્યું તેનું નામ શું છે❓
*☑️ઓપરેશન કલાનેમી*
➖➖➖➖➖➖➖➖
https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM