ru
Feedback

Не попадитесь на канал ботавода! Telemetrio находит и помечает такие каналы 👉 Хотите видеть метку — оформите подписку

Knowledge Group

Knowledge Group

Открыть в Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

Больше
1 441
Подписчики
Нет данных24 часа
-37 дней
-2030 дней
Архив постов
maths lcm.pdf1.10 MB

કરંટ અફેર્સ નોલેજ .pdf6.12 KB

Mission_Khaki.pdf7.92 MB

photo content
+1

photo content

આજથી પોલીસનું પરીક્ષાલક્ષી મટેરિયલ્સ ઉપલબ્ધ થશે
આજથી પોલીસનું પરીક્ષાલક્ષી મટેરિયલ્સ ઉપલબ્ધ થશે

photo content
+1

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

photo content

photo content

photo content

photo content

સેર કરવા વિનંતી

photo content

photo content

📚 વર્તમાન નોલેજ📚 ​ ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ➜ સંદીપ સાંગલે ​ વર્ષ ૨૦૨૬ માં અમદાવાદ શહેરનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે? ➜ ૬૧૫મો https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t ​ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ટપાલ ક્ષેત્રે સહયોગ માટે એમઓયુ (MoU) પર હસ્તાક્ષર થયા છે? ➜ બ્રાઝીલ ​ મહારાષ્ટ્રના કયા ગામને તાજેતરમાં 'જ્ઞાતિ-મુક્ત ગામ' જાહેર કરવામાં આવ્યું છે? ➜ સોંદલા ​ બ્રહ્મપુત્રા નદી નીચે ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલ કયા બે સ્થળોને જોડશે? ➜ ગોપુર અને નુમાલીગઢ ​ તાજેતરમાં કયા દેશની સરકારે આતંકી તહોવ્વુર રાણાની નાગરિકતા રદ કરવાનો નિર્ણય લીધો છે? ➜ કેનેડા ​ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવી દિલ્હીમાં કયા મહાનુભાવની પ્રતિમાનું અનાવરણ કર્યું? ➜ ચક્રવર્તી રાજગોપાલાચારી ​ ખેડૂતોને મદદ કરવા માટે 'ભારત વિસ્તાર' નામની AI આધારિત એપ કોણે લોન્ચ કરી? ➜ શિવરાજસિંહ ચૌહાણ https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t ​ તાજેતરમાં કયા રાજ્યે ૨૦૨૬ ના વર્ષને 'કૃષિ વર્ષ' (Year of Agriculture) તરીકે જાહેર કર્યું છે? ➜ મધ્યપ્રદેશ ​અમદાવાદના વર્તમાન મેયરનું નામ શું છે? ➜ પ્રતિભા જૈન https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t

પોલીસ માટે અગત્યનું નોલેજ ➖પોર્ટુગીઝોએ દીવ ક્યારે જીતી લીધું❓ ✔ઇ.સ.1535 માં https://chat.whatsapp.com/GU4rsyyF7EyDRuR8QWaFcK?mode=gi_t ➖ઇ.સ.1510માં બીજાપુરના સુલતાનને હરાવીને ગોવા કોને જીતી લીધું❓ ✔આલ્બુકર્ક https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t ➖ડચ લોકો મૂળ ક્યાંના હતા❓ ✔હોલેન્ડ ➖ઇંગ્લેન્ડના વેપારીઓએ કેટલા પાઉન્ડની રકમથી અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી❓ ✔72,000 પાઉન્ડ ➖રાણી એલિઝાબેથે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે કેટલા વર્ષનો પરવાનો આપ્યો હતો❓ ✔15 વર્ષ ➖અંગ્રેજોએ દક્ષિણમાં પોતાનું પ્રથમ વેપારી મથક દક્ષિણ-પૂર્વ સમુદ્રતટ પર ક્યાં સ્થાપિત કર્યું❓ ✔મસલીપટ્ટનમ https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t ➖બ્રિટિશ રાજકુમાર ચાર્લ્સ-2એ પોર્ટુગીઝ રાજકુમારી કૅથરિન સાથે લગ્ન કરવાથી કયો દ્વીપ દહેહમાં મળ્યો હતો❓ ✔મુંબઇ દ્વીપ ➖ઈ.સ. 1674માં પોન્ડીચેરીની સ્થાપના કોણે કરી❓ ✔ફ્રેન્ચ ફ્રાન્સિસ માર્ટિને ➖ઈ.સ.1698માં કોલકાતાની સ્થાપના કોણે કરી❓ ✔જોબ ચારનોક ➖યુરોપની ધરતી પર અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે સંઘર્ષ થયો જેને કયા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે❓ ✔સપ્તવાર્ષીક યુદ્ધ ➖ભારતમાં રહેતા અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે કયું યુદ્ધ થયું❓ ✔વાડીવંશનું યુદ્ધ https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t *કંપનીઓની સ્થાપના* ------------------------------- ➖પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની : ઈ.સ.1498 ➖અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની: ઇ.સ.1600 ➖ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની: ઈ.સ.1602 ➖ડેનિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની:ઈ.સ.1616 ➖ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની: ઈ.સ.1664 ➖સ્વિડિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની:ઈ.સ.1731 https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t ➖➖➖➖➖➖➖

💥🫵🏻 પોલીસની નોકરી ઇચ્છુક સભ્યો માટે એકવાર વાંચવા જેવો મેસેજ 🧑🏻‍✈️ *વાંચો પછી સેર કરો*👌🏻 👌🏻 15 જુનનું લોકરક્ષકનું પેપર જોઈને આંખો ખોલો.... 🫵🏻 દરેક વિષયના માર્કેટિંગ બહારના જ પ્રશ્નો પુછાયા હતા... યુટ્યુબ ,એપ્લિકેશનમાં રાડો કરતાં મોંઘા શૂટબુટ ફેકલ્ટીઓ ખોવાઈ ગયા હતા.. 👍🏻 10 વિષયોની તૈયારી કરવામાં મજા ,આનંદ, ભાવે ,ફાવે ,ગમી જશે..પણ છેલ્લે પેપરમાં એવું તમારું ગમતું પુછાતું જ નથી... 👍🏻 જે જૂનું પેપર જોઈ જાણી લેવી.... 👍🏻 સખત હાર્ડ કન્ટેન સાથે જ નવી પેટર્ન ના પ્રશ્નો જોવા પડશે.... 👍🏻 કેટલું વાંચવું ? કયો વિષય વાંચવો ? ક્યાંથી વાંચવું ? શુ વાંચવું ? પ્લાન શુ કરવો ? ઓનલાઈન શુ લેવા તૈયારી ? પ્રાઇવેટ બુકોમાંથી શુ પુછાયું ? સરકારી પાઠ્યપુસ્તકોમાંથી શુ પુછાયું ? ❌❌❌❌❌❌ એક વાત નક્કી કરો 200 પ્રશ્નો માટે કયો સ્ત્રોત ,કેટલી તૈયારી કરું જેમાંથી 200 પ્રશ્નોના જવાબ મળે આ વાત જ તમારી નોકરી નક્કી કરે છે.. 🫵🏻 સિલેક્શન માટે તૈયારી કરો - શીખવા માટે નહીં 🥳🥳🥳🥳🥳🥳 🫵🏻 *શીખવા માટે 5 લાખ સભ્યો છે* *સિલેક્શન માટે 13000* *નક્કી તમે કરો* *ભણી ગણી ને શિક્ષક થવું છે કે સ્પર્ધક બની સિલેક્શન કરવું છે* ❌ લાઈબ્રેરી ,ઓનલાઈન ,ઓફલાઇન, ગાંધીનગર, એકેડેમી, યુટ્યુબ ,ફેસિલિટી આવું કશું જ સિલેબસ માં નથી👌🏻 🥳 શિક્ષણ સિવાય ફર્નિચરની ફી ભરવી નહિ સૌથી ઓછી ફી સૌથી વધુ શિક્ષણ 🫵🏻 એક જ સિલેબસ ,સૌથી વધુ શિક્ષણ માટે નૉલેજ એકેડમી પસંદ કરો 🫵🏻 ગાંધીનગર ,યુટ્યુબ ,એપ્લિકેશન મોહમાયા ઓનલાઈન છોડો 🫵🏻 5000 નિષ્ફળ થવું એ મોંઘી ફી કરતા વધારે શ્રેષ્ઠ છે 🫵🏻 જગ્યાઓ કરતાં ફોર્મ ભરનાર સંખ્યા વધારે છે 🫵🏻 એકવાર નિષ્ફળ થયા એનો મતલબ નિષ્ફળતા નહિ પણ બીજો છેલ્લો પ્રયત્ન એજ જગ્યાએ નોકરી નક્કી કરે છે 🫵🏻 ભટકવું નહિ વિશ્વાસ રાખો 80000 હજાર વાળો રોયો હતો તમે 5000 માં સફળ બનશો પોઝીટીવ રહો 🫵🏻 આ પોલીસ ભરતી છેલ્લી અને મોટી ભરતી છે મોંઘી ફી ,ફર્નિચર ,ઓનલાઇન ની જરૂર નહીં 🫵🏻 ભોરોસો રાખો નૉલેજ એકેડમી પર સૌથી શ્રેષ્ઠ કન્ટેન આપવામાં આવશે. 🫵🏻 અદ્યતન pdf ,પ્રિન્ટ ,ક્લાસનું જ મયેરીયલ મળશે 🫵🏻 ગરીબ અને મધ્યમ વર્ગ માટે નૉલેજ એકેડમી શ્રેષ્ઠ છે 🫵🏻 બાકી તક ગુમાવ્યા પછી તકલીફ તમને જ રહેશે એ બાબતે પહેલાથી મેસેજ કર્યો છે 🫵🏻 વહેલાં તે પહેલાં ધોરણે 28 ફેબ્રુઆરી સુધી પ્રવેશ મેળવી ચેલેન્જવાળી તૈયારી કરો https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t જય હિન્દ જય ભારત 🧑🏻‍✈️👩🏻‍✈️👩🏻‍✈️👩🏻‍✈️👩🏻‍✈️👩🏻‍✈️

પોલીસનું મટેરિયલ્સ ફ્રી મેળવો... આ પોસ્ટરને આપના વોટ્સએપ સ્ટેટ્સ વ્યુ50+ સાથે સ્ક્રીનસોર્ટ મોકલો બે વોટ્સએપ ગ્રુપમાં સેર કરો.. 5 સભ્યોને નોલેજ ગ્રુપમાં એડ કરો 3 શરતો મુજબ જ પોલીસનું સંપૂર્ણ મટેરિયલ્સ ફ્રી મળશે મટેરિયલ્સ 23 ફેબ્રુઆરી એ મોકલવામાં આવશે

photo content