MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT
Открыть в Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
Больше1 874
Подписчики
+324 часа
+167 дней
+2430 дней
Архив постов
ભારતમાં હવામાન સંબંધી સેવાઓ ક્યારથી શરૂ થઈ હતી!
રામાનુજાચાર્ય નો જન્મ કયા રાજ્યમાં થયો હતો?
થોળ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?
BMC SANITARY INSPECTOR કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ.
https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
વાહક જન્ય રોગ મેલેરિયામાં મચ્છર જ્યારે ચેપી માનવ શરીરમાંથી રક્ત લે છે ત્યારે પ્લાઝમોડિયમનુ કયુ સ્ટેજ હોય તો મચ્છર ચેપી બને છે ?
નીચેનામાંથી કઈ ઔષધી સિંકોના વૃક્ષની છાલ માંથી બને છે?
ફ્લોરોસિસ નામના રોગમાં નીચેનામાંથી ને વધુ અસર કરે છે.
ન્યુમોનીક પ્લેગનો ઇનકયુબેશન સમય કેટલો હોય છે?
નીચેનામાંથી કયા રસાયણ દ્વારા ઉંદરનું નિયંત્રણ કરી શકાય છે?
Vmc દિવ્યાંગ ઉમેદવાર તરીકે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના અંતે ગેરલાયક ઠરેલ ઉમેદવારો ની યાદી
આજનો પ્રશ્ન:
મફીંગ સાઉન્ડ બ્લડ પ્રેશર માપતી વખતે આવે છે
A સિસ્ટોલિક
B ડાયસ્ટોલીક
C બંને
D એક પણ નહીં
ફેફસાની ટાઇડલ કેપીસીટી કેટલી હોય છે?
