cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

SHIKSHAN NA STROTO-EDUCATIONAL,GK, CURRENT AFFAIRS,JOBS,MATERIALS..

THIS CHANNEL WILL GIVE YOUR All Educational news, Government Job,Pvt.job,TAT,TET,GPSC,GSSSB,MATERIALS,NEET,GUJCET...

Больше
Рекламные посты
459
Подписчики
Нет данных24 часа
-17 дней
-830 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

શિક્ષણ_ના_સ્ત્રોતો_અંક_25_NC.pdf5.36 MB
શિક્ષણનાં સ્ત્રોતો અંક -25 ... વૈજ્ઞાનિકો વિશે પરીચય, સાહિત્ય, કહેવતો, સામાજિક વિજ્ઞાન GK, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો,ગણિત કોયડાઓ...
Показать все...
Repost from N/a
Фото недоступно
Rojgar-Samachar-Issue-7-6-23-Low.pdf1.65 MB
Repost from N/a
Фото недоступно
Repost from N/a
SSC Result date:- 25-5-2023 Morning 8:00 vage online mukashe
Показать все...
NEET હોલ ટિકિટ બાબત 📕🅱️🎯 ઉમેદવારોએ વેબસાઈટ 👇👇👇👇👇👇👉 https://neet.nta.nic.in/ w.e.f પરથી NEET (UG) - 2023 (તેમની અરજી નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરીને) નું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું જરૂરી છે. 03 મે 2023 (11:30 A.M. પછીથી)* *નેશનલ ટેસ્ટિંગ એજન્સી 07 મે 2023 (રવિવાર) ના રોજ બપોરે 02:00 વાગ્યાથી ભારત બહારના 14 શહેરો સહિત દેશભરના 499 શહેરોમાં સ્થિત વિવિધ કેન્દ્રો પર 1872341 ઉમેદવારો માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (UG) આયોજિત કરશે. 05:20 P.M. (ભારતીય પ્રમાણભૂત સમય)
Показать все...
Repost from N/a
✍️🔰📚આવતીકાલે સવારે 9 વાગ્યે Gseb.org પર જાહેર થશે 12 સાયન્સનું પરિણામ, આ ઉપરાંત Whats App ના માધ્યમથી 6357300971 પણ જાણી શકાશે …આ સાથે જ આવતીકાલે ગુજકેટનું Result પણ જાહેર થશે.
Показать все...
Repost from N/a
Фото недоступно
ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઈ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઈ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઇ રાજ્ય નામ અપાયું. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.
Показать все...
*🔥તલાટી મંત્રી પરીક્ષા અપડેટ🔥* *7 મેના રોજ લવાશે તલાટીની પરીક્ષા..* *7 મેના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાને લઈને હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ઉમેદવારોને 50-60 કિમીના વિસ્તારમાં જ કેન્દ્ર ફાળવવામાં આવશે.* *20 એપ્રિલે કન્ફર્મેશનની પ્રક્રિયા પૂર્ણ થશે.* *પરીક્ષા શરૂ થવા સમયે પ્રશ્નપત્ર અપાશે.* *1 કલાકમાં સોલ્વ થઈ શકે તેવું પેપર હશેઃ હસમુખ પટેલ* *6 લાખથી વધુ ઉમેદવારોએ આપ્યું છે કન્ફર્મેનશઃ હસમુખ પટેલ* *ઉમેદવારે કન્ફર્મેશન ફોર્મ કેવી રીતે ભરવું?* - સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in/ની વેબસાઈટ પર જાઓ - ત્યાર બાદ Select Jobમાંથી જાહેરાત પસંદ કરો. - ત્યારબાદ તમારી અરજીનો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ નાખો. - પછી કન્ફર્મેશન ફોર્મ કરવા માટે I agree and submit બટન પર ક્લિક કરો. - આટલું કરો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક કન્ફર્મેશન થઈ જશે.
Показать все...