Edu_World🌍™
📖https://t.me/Edu_World ➡️તમામ પ્રકારની સરકારી પરીક્ષા ને લગતુ મટિરિયલ્સ શેર કરવામાં આવે છે. ➡️ચેનલ થી કોઇ સલાહ સજેશન હોય તો જણાવવા વિનંતી. ➡️ આપના દ્વારા બનાવાયેલ મટિરિયલ્સ તથા દરરોજ અપડેટ કરવા અને એડમિન રાઈટ મેળવવા માટે જણાવો @l_pandya પર
Больше3 961
Подписчики
-424 часа
-277 дней
-10130 дней
- Подписчики
- Просмотры постов
- ER - коэффициент вовлеченности
Загрузка данных...
Прирост подписчиков
Загрузка данных...
Repost from Apexa Gyan Key
🍀ભૂમિતિ..એક દમ સરળ રીતે..
🤝કોટી કોણ ની સમજ...
➖એક ખૂણા નું માપ 50⁰ હોય તો તેના કોટિકોણ નું માપ શું મળે?
https://youtu.be/1IbuftTKPnQ
જય દ્વારકાધીશ 🚩
ભૂમિતિ|| કોટિ કોણ|| ખૂણો|| કોટિકોણ આધારિત દાખલા|| અપેક્ષા જ્ઞાન કી||જીતુ સર
#ભૂમિતિ_અપેક્ષા_જ્ઞાન_કી
Repost from NavodayJitusir
ભૂમિતિ...આટલું સહેલું...
➖ખૂણા એટલે શું?
➖ચાલો બાળકો.. લઘુકોણ , કાટ કોણ અને ગુરુકોણ ની સરળ રીતે સમજીએ..
https://youtu.be/8KOWK5Achx4
જય દ્વારકાધીશ 🚩
ભૂમિતિ|| ખૂણા એટલે શું|| ખૂણા ના પ્રકારો|| લઘુકોણ||કાટ કોણ|| ગુરુ|| પાયા થી સમજ|| અપેક્ષા જ્ઞાન કી
#sainik_school
👍 3
🔹બંગાળમાં સ્થિત ખનીજ ફેક્ટરી દ્વારા જમીનના ઊંડાણમાંથી ખનીજ તેલની શોધ કરવામાં આવી
🔹 આ એક નોંધપાત્ર પગલું ભારતના ઊર્જાા ક્ષેત્રમાં છે અને આત્મનિર્ભર ભારત માટેના મિશનને વધુ વિશ્વાસપાત્ર બનાવે છેે. તેના કારણે આપણા અર્થતંત્રને પણ અનેક ફાયદા થશે : @narendramodi
👍 11
Repost from NavodayJitusir
🌱ગણિત ને ગમતું કરીએ...
📝એક ટ્રીક બદલે આપ નું ભવિષ્ય...
https://youtu.be/79N9J-dNaQM
📝 *આવો બેસો ગણિત ગણીએ*
*અપેક્ષા સંગ મોજ થી ભણીએ*
જય દ્વારકાધીશ 🚩
ગણિત||Trick and Tips|| ગણિત ને ગમતું કરીએ|| સરળ ગણિત|| નફો ખોટ|| શોર્ટ ટ્રીક
🌞મિશન Aditya-L1🌞
☀️ભારતની વધુ એક સિદ્ધિ, ચંદ્ર બાદ હવે સૂર્ય પર લહેરાયો ભારતનો પરચમ!
☀️મિશન આદિત્યને લઇ ISROએ આપી મોટી ખુશખબરી
☀️દેશનું પ્રથમ સૂર્ય મિશન તેના મુકામ પર પહોંચ્યું
☀️ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય-એલ-1 તેના ગંતવ્ય સ્થાને
@Edu_world👉🇮🇳
👍 8
▶️ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) નવી દિલ્હીએ #AIIMS ખાતે જ ટેસ્ટ સુવિધાઓ પૂરી પાડવા માટે તેના #OPD બ્લોકમાં દેશની પ્રથમ સ્માર્ટ લેબ શરૂ કરી
👍 5
🔸કેબિનેટે અયોધ્યા એરપોર્ટનું નામ 'મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ' રાખવાની મંજૂરી આપી
👉‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ’ નામ મહર્ષિ વાલ્મીકીને શ્રદ્ધાંજલિ અર્પે છે, જેમણે મહાકાવ્ય રામાયણની રચના કરી હતી, જે એરપોર્ટની ઓળખમાં સાંસ્કૃતિક સ્પર્શ ઉમેરે છે
👍 5
Выберите другой тариф
Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.