cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

ONLY SMART GK (GPSC / GSSSB)

Owner :- @Mer_788gb 📚📚 ઓન્લી સ્માર્ટ જીકે 📚📚 🎯🎯દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી કરંટ અફેર્સ તેમજ યુનિક મટિરિયલ્સ માટે જોડાવો અમારી ચેનલમાં 🔴 Only Current Affairs 🔴

Больше
Рекламные посты
40 461
Подписчики
+324 часа
-77 дней
-4530 дней
Время активного постинга

Загрузка данных...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Анализ публикаций
ПостыПросмотры
Поделились
Динамика просмотров
01
🔆 ભારતના વાઇસરોય અને શાસન દરમિયાનની ઘટનાઓ ▪️લોર્ડ કેનિંગ (1856-1862) ✅ 1857 નો બળવો ✅ 1857માં કલકત્તા, મદ્રાસ અને બોમ્બેમાં ત્રણ યુનિવર્સિટીઓની સ્થાપના ✅ઈસ્ટ ઈન્ડિયા કંપનીની નાબૂદી અને ભારત સરકારના અધિનિયમ, 1858 દ્વારા તાજને નિયંત્રણનું સ્થાનાંતરણ ✅ભારતીય પરિષદ અધિનિયમ 1861 ▪️લોર્ડ જોન લોરેન્સ (1864-1869) ✅ભૂતાન યુદ્ધ (1865) ✅ કલકત્તા, બોમ્બે અને મદ્રાસ ખાતે હાઈકોર્ટની સ્થાપના (1865) ▪️લોર્ડ લિટન (1876-1880) ✅ ધ વર્નાક્યુલર પ્રેસ એક્ટ (1878) ✅આર્મ્સ એક્ટ (1878) ✅બીજું અફઘાન યુદ્ધ (1878-80) ✅રાણી વિક્ટોરિયાએ ‘કૈસર-એ-હિંદ’ અથવા ભારતની રાણી મહારાણીનું બિરુદ ધારણ કર્યું ▪️લોર્ડ રિપન (1880-1884) વર્નાક્યુલર પ્રેસ એક્ટ (1882) નાબૂદ ✅ પ્રથમ ફેક્ટરી એક્ટ (1881) સ્થાનિક સ્વ-સરકાર પર સરકારી ઠરાવ (1882) ✅આલ્બર્ટ બિલ વિવાદ (1883-84) ✅શિક્ષણ પર શિકારી કમિશન (1882) ▪️લોર્ડ ડફરિન (1884-1888) ✅ ત્રીજું બર્મીઝ યુદ્ધ (1885-86). ✅ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના (1885) ▪️લોર્ડ લેન્સડાઉન (1888-1894) ✅ફેક્ટરી એક્ટ (1891). ✅ભારતીય કાઉન્સિલ એક્ટ (1892). ✅ ડ્યુરન્ડ કમિશનની સ્થાપના (1893) ▪️લોર્ડ કર્ઝન (1899-1905) ✅પોલીસ કમિશનની નિમણૂક (1902) ✅યુનિવર્સિટી કમિશનની નિમણૂક (1902) ✅ભારતીય યુનિવર્સિટી એક્ટ (1904). ✅બંગાળનું વિભાજન (1905) ▪️લોર્ડ મિન્ટો II (1905-1910) ✅સ્વદેશી ચળવળો (1905-11) ✅ કોંગ્રેસનું સુરત વિભાજન (1907) ✅ મુસ્લિમ લીગની સ્થાપના (1906) ✅મોર્લી-મિન્ટો રિફોર્મ્સ (1909) ▪️લોર્ડ હાર્ડિન્જ II (1910-1916) ✅બંગાળના વિભાજનને રદ્દ કરવું (1911) ✅ રાજધાનીનું કલકત્તાથી દિલ્હી ટ્રાન્સફર (1911). ✅ હિન્દુ મહાસભાની સ્થાપના (1915) ▪️લોર્ડ ચેમ્સફોર્ડ (1916-1921) ✅લખનૌ સંધિ (1916) ✅ચંપારણ સત્યાગ્રહ (1917) ✅મોન્ટાગુની ઓગસ્ટ ઘોષણા (1917) ✅ ભારત સરકારનો અધિનિયમ (1919) ✅ રોલેટ એક્ટ (1919) ✅જલિયાવાલા બાગ હત્યાકાંડ (1919) ✅ અસહકાર અને ખિલાફત ચળવળોની શરૂઆત ▪️લોર્ડ રીડિંગ (1921-1926) ✅ ચૌરી ચૌરા ઘટના (1922) ✅ અસહકાર ચળવળ પાછી ખેંચી લેવી (1922) ✅સ્વરાજ પાર્ટીની સ્થાપના (1922) ✅કાકોરી ટ્રેન લૂંટ (1925) ▪️લોર્ડ ઇર્વિન (1926-1931) ✅ સાયમન કમિશન ટુ ઇન્ડિયા (1927) ✅હાર્કોર્ટ બટલર ઈન્ડિયન સ્ટેટ્સ કમિશન (1927) ✅નહેરુ રિપોર્ટ (1928) ✅દીપાવલી ઘોષણા (1929) ✅કોંગ્રેસનું લાહોર અધિવેશન (પૂર્ણ સ્વરાજ ઠરાવ) 1929 દાંડી માર્ચ અને સવિનય અસહકાર ચળવળ (1930) ✅પ્રથમ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ (1930) ✅ગાંધી-ઇર્વિન કરાર (1931) ▪️લોર્ડ વિલિંગ્ડન (1931-1936) ✅કોમ્યુનલ એવોર્ડ (1932) ✅બીજું અને ત્રીજું રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ (1932) ✅પૂના કરાર (1932) ✅ ભારત સરકારનો અધિનિયમ 1935 ▪️લોર્ડ લિનલિથગો (1936-1944) ✅બીજા વિશ્વ યુદ્ધ (1939) ફાટી નીકળ્યા પછી કોંગ્રેસ મંત્રાલયોના રાજીનામા ✅ ત્રિપુરી કટોકટી અને ફોરવર્ડ બ્લોકની રચના (1939) મુસ્લિમ લીગનો લાહોર ઠરાવ (મુસ્લિમો માટે અલગ રાજ્યની માંગ) 1940 ✅‘ઓગસ્ટ ઓફર’ (1940) ✅ ભારતીય રાષ્ટ્રીય સેનાની રચના (1941) ✅ક્રિપ્સ મિશન (1942) ✅ભારત છોડો આંદોલન (1942) ▪️લોર્ડ વેવેલ (1944-1947) સી. ✅રાજગોપાલાચારીની સીઆર ફોર્મ્યુલા (1944) ✅વેવેલ પ્લાન એન્ડ ધ સિમલા કોન્ફરન્સ (1942) ✅કેબિનેટ મિશન (1946) ✅ડાયરેક્ટ એક્શન ડે (1946) ✅ ભારતમાં બ્રિટિશ શાસનના અંતની જાહેરાત ક્લેમેન્ટ એટલી (1947) દ્વારા ▪️લોર્ડ માઉન્ટબેટન (1947-1948) ✅જૂન ત્રીજી યોજના (1947) ✅રેડક્લિફ કમિશન (1947) ✅ભારતની સ્વતંત્રતા (15 ઓગસ્ટ 1947) ▪️ચક્રવર્તી રાજગોપાલાચારી (1948-1950) ✅ ભારતના છેલ્લા ગવર્નર-જનરલ, ઓફિસ પહેલા, 1950 માં કાયમી ધોરણે નાબૂદ કરવામાં આવ્યા હતા 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK 🎓 Join Our WhatsApp Group⤵️ ╰┈➤ CLICK HERE
61832Loading...
02
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 15/05/2024 📋 વાર : બુધવાર | ઇતિહાસમાં આજનો દિવસ | ♦️♦️૧૬૧૮ – જોહાનિસ કેપ્લરે તેમના અગાઉ નકારેલા "ગ્રહોની ગતિનો ત્રીજા નિયમ"ની શોધને પુષ્ટિ આપી. ♦️♦️૧૯૨૮ – મીકિ માઉસ નું પ્રથમ કાર્ટૂન ચલચિત્ર,'પ્લેન ક્રેઝી'નું પ્રિમિયર યોજાયું. ♦️♦️૧૯૪૦ – 'મેકડોનાલ્ડે','સાન બર્નાર્ડિનો,કેલિફોર્નિયા,અમેરિકામાં,પોતાનું પ્રથમ રેસ્ટૉરૉં (ભોજનાલય) ખોલ્યું. ♦️♦️૧૯૫૮ – સોવિયેત યુનિયને'સ્પુતનિક ૩'નું પ્રક્ષેપણ કર્યું. ♦️♦️૧૯૬૦ – સોવિયેત યુનિયને 'સ્પુતનિક ૪'નું પ્રક્ષેપણ કર્યું. | જન્મ | 🍫૧૮૧૭ – દેવેન્દ્રનાથ ટાગોર  ➖ભારતીય ધર્મ સુધારક 🍫૧૯૦૭ – સુખદેવ થાપર ➖ભારતીય ક્રાંતિકારી 🍫૧૯૧૪ – તેનઝિંગ નોર્ગે (અપનાવાયેલ જન્મતારીખ) ➖શેરપા પર્વતારોહક ➖પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર. 🍫૧૯૨૩ – જોની વોકર  ➖ભારતીય અભિનેતા 🍫૧૯૭૪ – શાઇની આહુજા  ➖ભારતીય અભિનેતા 🍫૧૯૬૭ - માધુરી દીક્ષિત ➖ભારતીય અભિનેત્રી 📝MER GHANSHYAM https://telegram.me/ONLYSMARTGK
1 1944Loading...
03
〰️〰️〰️〰️〰️〰️ ⭕️તળપદા શબ્દો⭕️ 〰️〰️〰️〰️〰️〰️ 👉🏿સિકલ - ચહેરો 👉🏿પડ તપે - તડકામાં 👉🏿પ્રાથમિ - પૃથ્વી 👉🏿ગરવાઇ - ગૌરવ 👉🏿સાખ - સાક્ષી 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK 🎓 Join Our WhatsApp Group⤵️ ╰┈➤ CLICK HERE
1 3628Loading...
04
છાશ પીતા પહેલા તેમાં એક ચપટી નાખી દેજો, ૧૧ રોગો મટાડી દેશે છાશ || છાશ પીવાના ફાયદા 👉 https://youtu.be/0lk9W_013eI 👉 https://youtu.be/0lk9W_013eI
1 1741Loading...
05
પરીક્ષામાં 100% સ્કોર કરવા માંગો છો?🤔 ... તો મેળવો શ્રેષ્ઠ તૈયારી @Adda247 😍 🤩 જોબ એલર્ટ મેળવો 🤩 પ્રેક્ટિસ માટે ગત વર્ષના પેપર ડાઉનલોડ કરો 🤩 ડેઇલી કરંટ અફેર્સ 🤩 અને બીજી ઘણી ફ્રી PDFs ઑફર્સ મેળવો @17% છૂટ | કોડનો ઉપયોગ કરો: GUJ01 ✅ મિસ્ટ્રી બોક્સ ખોલવા માટે ટેપ કરો 📦 🔗https://applink.adda247.com/d/kr18bic4a7 ક્રેકીંગ સક્સેસ કોડ! 🚀
1 6110Loading...
06
💥💥 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ સંપૂર્ણ ગણિત રીઝનિંગ...💥💥 ----------------------------------------------- 👉🏻 SMJ એપ્લિકેશનના કોઈપણ કોર્સ પર મેળવો ---------------------------------------- 🔥 50% discount... 🔥 ---------------------------------------- ✅ Rs. 699/- = 3 Months ✅ Rs. 799/- = 6 Months ✅ Rs. 999/- = 12 Months ---------------------------------------- 📲એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે📲 👇🏻👇🏻👇🏻 https://play.google.com/store/apps/details?id=co.diaz.rsmot 🛑 Telegram ચેનલમાં જોડાવવા માટે 🛑 👇🏻👇🏻👇🏻 https://t.me/SMJ_Academy_Official ☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો : 📞 9173275078 9173375078
1 5190Loading...
07
🔘 પ્રાચીન નામો 🔻Join : @ONLYSMARTGK
1 47620Loading...
08
સરકારી નોકરીમાં તમારી પસંદગી હવે પાક્કી છે.....!!!! 😍 🎫... ... ગુજરાત હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર અભ્યાસક્રમ હમણાં જ જોડાઓ 🆓 🔗https://tinyurl.com/Gujarat-High-Court-bha-13m આવા વધુ અપડેટ માટે ⚡️સબ્સ્ક્રાઇબ કરો #Adda247 Gujarat
1 6311Loading...
09
♻️🗓 દિવસ મહિમા 🗓♻️ 💠 👨‍🎤 છત્રપતિ સંભાજી રાજે 👨‍🎤💠 🔘➖મરાઠા સમ્રાટ અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજના અનુગામી શ્રી છત્રપતિ સંભાજી રાજે નો જન્મ 14 મે, 1657 ના રોજ પુણેના પુરંદર કિલ્લામાં થયો હતો. શ્રી છત્રપતિ સંભાજી રાજે શિવાજી મહારાજના સૌથી મોટા પુત્ર હતા. 🔘➖જયારે શિવાજી મહારાજ આગ્રાથી ઔરંગઝેબને ચકમો આપીએ ભાગ્યા હતા ત્યારે શ્રી સંભાજી રાજે તેમની સાથે જ હતા. 🔘➖તેમણે બુધ્ધભૂષણ, નખશીખ નાયિકાભેડા અને સથક જેવા ત્રણ સંસ્કૃત ગ્રંથો લખ્યા હતા. સંભાજી રાજે તેમની બહાદુરી માટે પ્રખ્યાત હતા. તેમણે ઔરંગઝેબના શાસન હેઠળના બીજાપુર અને ગોલકોંડાના શાસનને સમાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા હતી. 🔘➖શ્રી છત્રપતિ સંભાજી રાજેનો રાજ્યાભિષેક 16 જાન્યુઆરી, 1681ના રોજ રાયગઢના કિલ્લામાં થયો હતો. 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK
1 9557Loading...
10
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 14/05/2024 📋 વાર : મંગળવાર | ઇતિહાસમાં આજનો દિવસ | 🔳૧૭૯૬ – એડવર્ડ જેનરે પ્રથમ વખત શીતળાની રસીનો પ્રબંધ કર્યો. 🔳૧૮૭૯ – ૪૬૩ ભારતીય ગિરમિટિયા મજુરોનો પ્રથમ સમુહ ફિજીનાં કાંઠે ઉતર્યો. 🔳૧૯૭૩ – સ્કાયલેબ અમેરિકાનું પ્રથમ અવકાશ મથક, નું 'સેટર્ન ૫' રોકેટ દ્વારા પ્રક્ષેપણ કરાયું. | જન્મ | 🍫૧૯૦૭ – અયુબ ખાન  ➖પાકિસ્તાનના પ્રમુખ 🍫૧૯૨૩ – મૃણાલ સેન  ➖ચલચીત્ર દિગ્દર્શક 🍫૧૯૩૬ – વહીદા રેહમાન  ➖અભિનેત્રી | અવસાન | 🌹૧૫૭૪ – ગુરુ અમરદાસ  ➖ત્રીજા શીખ ગુરુ 📝MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK
1 8605Loading...
11
👮‍♂️ PSI - કોન્સ્ટેબલ👮‍♂️ 📝 6 ફ્રી ડેમો લેકચર 📅 20-05-2024 ⏰ 08 AM to 10 AM 📍 રાજકોટ (OFFLINE) ——————————— ➡️ ગણિત, રીઝનીંગ અને બંધારણ જેવા વિષયોમાં વધુ માર્ક્સ મેળવવાની ગેરેન્ટેડ તૈયારી ➡️ GCERT અને NCERTની પાયાથી સંપૂર્ણ તૈયારી ➡️ વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન ➡️ Daily, Weekly અને Targetive Test ——————————— ✔️ FREE.... FREE.... FREE...✔️ 👉 ONLINE APPLICATION COURSE 👉 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બુક્સ જૂના વિદ્યાર્થીઓને :- 10% Discount ——————————— 📲 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો 📞 91732 75058 , 917337 5058 📍 SMJ, સેન્ટ્રલ બસટોપ 3 જો માળ શોપ નંબર 8 થી 15 , રાજકોટ.
4511Loading...
12
🙇 મહત્વની સંધિઓ 🙇 👉ને + અન = નયન 👉ગૈ + અક = ગાયક 👉પો + અન = પવન 👉પો + અક = પાવક 👉દિક્ + અંત = દિગંત 👉અપ્ + જ = અબ્જ 👉વાક્ + દાન = વાગ્દાન 👉સત્ + ગુણ = સદ્‍ગુણ 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK 🎓 Join Our WhatsApp Group⤵️ ╰┈➤ CLICK HERE
1 82612Loading...
13
https://www.youtube.com/live/SmyzcQa1Eec?si=yqFg3bPe3PBOsNYL
1 8841Loading...
14
🔘 મહાનુભાઓના સમાધિ સ્થળ 🔻Join : @ONLYSMARTGK
2 07231Loading...
15
જનનીની જોડ સખી નહી મળે રે લોલ.....!!!!! ચાલો #મધર્સ #ડે ની ઉજવણી કરીએ 🎯 ગુજરાતના તમામ લાઇવ વર્ગો અને મહાપૅક સાથે #MakeHerProud 📲 12+12=24 મહિનાની વેલિડિટી સાથે 79% સ્કોલરશીપ મેળવવા માટે કોડ - GUJ01 નો ઉપયોગ કરો 📴 🔗https://applink.adda247.com/d/RZsgmthK9k 🔥 »» બેચ હાઇલાઇટ »»🔥 🎆 ઇન્ટરેક્ટિવ વર્ગો 🎆 વિગતો ઉકેલ સાથે ટેસ્ટ શ્રેણી 🎆 ઇન્ટરેક્ટિવ ક્લાસ, હેન્ડઆઉટ્સ અને ક્લાસ નોટ્સ પરીક્ષા રાહ જોશે નહીં! 🎯 તો તમે તમારી જાતને કેમ રોકી રાખો છો?
7680Loading...
16
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 13/05/2024 📋 વાર : સોમવાર | ઇતિહાસમાં આજનો દિવસ | 🔳૧૬૪૮ – દિલ્હીમાં લાલ કિલ્લાનું બાંધકામ પુર્ણ થયું. 🔳૧૯૧૩ – ઇગોર સિર્કોસ્કી ચાર એન્જીન વાળું વિમાન  ઉડાવનાર પ્રથમ વિમાન ચાલક બન્યો.૧૯૫૨ – રાજ્ય સભા, ભારતીય સંસદનું ઉપલું ગૃહ,ની પ્રથમ બેઠક મળી. 🔳૧૯૫૮ – વેલક્રો નો 'ટ્રેડમાર્ક' નોંધાવાયો.(આપણે 'વેલક્રો પટ્ટી' તરીકે તેને ઓળખીએ છીએ) 🔳૧૯૬૭ – ડૉ.ઝાકિર હુસેન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. તેઓ ઓગસ્ટ ૨૪,૧૯૬૯ સુધી પદારૂઢ રહ્યા. 🔳૧૯૯૮ – ભારતે પોખરણમાં બે પરમાણુ પરીક્ષણો કર્યા, જે મે ૧૧ના કરેલા ત્રણ પરીક્ષણો ઉપરાંતનાં હતા. અમેરિકા અને જાપાને, ભારત પર, આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા. | જન્મ | 🍫૧૯૧૮ – 'ટી.બાલાસરસ્વતી   ➖ભારતનાટ્યમ નૃત્યકાર | અવસાન | 🌹૨૦૦૧ – આર.કે.નારાયણ  ➖ભારતીય નવલકથાકાર 📝MER GHANSHYAM 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 https://t.me/ONLYSMARTGK
2 4384Loading...
17
〰️〰️〰️〰️〰️ 🔹શબ્દ સમૂહ🔹 〰️〰️〰️〰️〰️ 👉🏼શાસ્ત્રોનો જાણકાર - મીમાંસક 👉🏼પહેરવાનું વસ્ત્ર - શિર પાઘ 👉🏼શબ્દની ઉત્પત્તિ - વ્યુત્પત્તિ 👉🏼ઇન્દ્રનું અમોઘ શસ્ત્ર - વજ્ર 👉🏼હાથી નો ચાલક - મહાવત 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK 🎓 Join Our WhatsApp Group⤵️ ╰┈➤ CLICK HERE
2 38512Loading...
18
🔘 રોગ અને પ્રભાવિત અંગ 🔻Join : @ONLYSMARTGK
2 39434Loading...
19
🎴♦️ આજનો દેિવસ ♦️🎴 👩🏻‍🔬આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 👩🏻‍🔬 🔘➖12 મે ના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે. 🔘➖આંતરરાષ્ટ્રીય પરિચારિકા પરિષદ (International Council of Nurses - ICN) દ્વારા વર્ષ 1965 થી પરિચારિકાના ઉમદા વ્યવસાયમાં સુધારા કરી પ્રતિષ્ઠા પ્રદાન કરનાર બ્રિટિશ નર્સ ફલોરેન્સ નાઈટગેલાની યાદમાં તેમના જન્મદિવસ 12 મે ના રોજ આંતરરાષ્ટ્રીય પરિચારિકા દિવસ ઉજવવામાં આવે છે. 🔘➖આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીની સારવાર હોસ્પિટલમાં ડોકટરના માર્ગદર્શન મુજબ નર્સ જ કરે અને તેની મમતાભરી સારવારથી દર્દીને રાહત આપવાનો છે. આ ઉમદા વ્યવસાયને પ્રતિષ્ઠા અને સન્માન આપવાના ભાગ રૂપે તે ઉજવવામાં આવે છે. 🔘➖આંતરરાષ્ટ્રીય પરિચારિકા પરિષદની સ્થાપના વર્ષ 1899 માં સ્વિન્ઝરલેન્ડના જિનિવા ખાતે કરવામાં આવી હતી. 🔘➖ભારતમાં ડૉ.બિધાન ચંદ્ર રોયની યાદમાં 1 જુલાઈના દિવસે રાષ્ટ્રીય ડૉકટર દિવસ ઉજવવામાં આવે છે. 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK
2 5526Loading...
20
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 12/05/2024 📋 વાર : રવિવાર | ઇતિહાસમાં આજનો દિવસ | 🔳1459 :- રાઠૌર કુટુંબના રાજપૂત રાવ જોધાએ રાજસ્થાનના બીજા મોટા શહેર જોધપુરની સ્થાપના થઇ. 🔳1666 :- મોગલો વિરુદ્ધ લડાઈ લડનારા મહાન રાજા શિવાજી આગરા પહોંચ્યા. 🔳1923 :- પ્રખ્યાત આર્ટિસ્ટ મીરા મુખરજીનો જન્મ થયો. 🔳1952 :- અમેરિકામાં ભારતના પ્રથમ મહિલા એમ્બેસેડર તરીકે વિજયા લક્ષ્મી પંડિતનું વૉશિંગટોનમાં સ્વાગત. 🔳1965 :- રશિયાનું અંતરિક્ષ યાન લૂના-5 ચંદ્રની ધરતી પર દુર્ઘટનાગ્રસ્ત થયું. 🔳1997 :- રશિયા અને ચેચેન્યા વચ્ચે 400 વર્ષના સંઘર્ષ બાદ શાંતિ કરાર કરવામાં આવ્યા. 🔳2008 :- ચીનમાં વિનાશક ભૂકંપ આવ્યો. 📝MER GHANSHYAM 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ તેમજ ફ્રી ટેસ્ટ માટે 6356386535 નંબર પર WhatsApp મેસેજ કરી તમારું નામ અને શહેરનું નામ જણાવો https://t.me/ONLYSMARTGK
2 3406Loading...
21
〰️〰️〰️〰️〰️〰️〰️ ✖️વિરુદ્ધાર્થી શબ્દો✖️ 〰️〰️〰️〰️〰️〰️〰️ ▪️વ્યાકુળ × ઉત્સાહિત ▪️મુક × વાચાળ ▪️સંનિષ્ઠ × ઘનિષ્ઠ ▪️અતિવ × અલ્પ ▪️સનાતન × હંગામી ▪️લૂંટારો × શાહુકાર ▪️સવ્ય × જમણું ▪️ગહન × છીછરું ▪️વાસ્તવિક × કાલ્પનિક ▪️વિરોધ × સહયોગ 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK 🎓 Join Our WhatsApp Group⤵️ ╰┈➤ CLICK HERE
2 34217Loading...
22
જનનીની જોડ સખી નહી મળે રે લોલ.....!!!!! ચાલો #મધર્સ #ડે ની ઉજવણી કરીએ 🎯 ગુજરાતના તમામ લાઇવ વર્ગો અને મહાપૅક સાથે #MakeHerProud 📲 12+12=24 મહિનાની વેલિડિટી સાથે 79% સ્કોલરશીપ મેળવવા માટે કોડ - GUJ01 નો ઉપયોગ કરો 📴 🔗https://applink.adda247.com/d/RZsgmthK9k 🔥 »» બેચ હાઇલાઇટ »»🔥 🎆 ઇન્ટરેક્ટિવ વર્ગો 🎆 વિગતો ઉકેલ સાથે ટેસ્ટ શ્રેણી 🎆 ઇન્ટરેક્ટિવ ક્લાસ, હેન્ડઆઉટ્સ અને ક્લાસ નોટ્સ પરીક્ષા રાહ જોશે નહીં! 🎯 તો તમે તમારી જાતને કેમ રોકી રાખો છો?
2 3630Loading...
23
🔘 શબ્દભંડોળ 🔻Join : @ONLYSMARTGK
2 32515Loading...
24
સરકારી નોકરીમાં તમારી પસંદગી હવે પાક્કી.....!!!! 😍 🎫... ... જોડાઓ હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર સ્પેશિયલ બેચ (વર્ગ II અને III) 📲 GUJ01 કોડનો ઉપયોગ કરી 77% સ્કોલરશિપ મેળવો.!! 🔗https://applink.adda247.com/d/VxMu9XF4XO 💥•• «« બેચ હાઈલાઈટ્સ »» ••💥 🧑‍💻 વિગતવાર સોલ્યૂશન સાથે ટેસ્ટ સિરીઝ 🧑‍💻 150 કલાકના લાઇવ વર્ગો અને વર્ગની નોટ્સ 🧑‍💻 શંકા નિવારણ સત્ર અને લાઇવ ઇન્ટરએક્શન હવે જોડાઓ 🆓 🔗https://tinyurl.com/High-court-bha-10m ⚡️ફ્રી ક્લાસ અને ફ્રી મટીરીયલ માટે એપ ડાઉનલોડ કરો
2 3770Loading...
25
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 11/05/2024 📋 વાર : શનિવાર | ઇતિહાસમાં આજનો દિવસ | 💾આજે છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ◼️૧૮૨૦ – એચ.એમ.એસ.બિગલ લૉન્ચ કરાયું, જે જહાજમાં ચાર્લ્સ ડાર્વિન તેની વૈજ્ઞાનિક સફર પર નિકળેલ. ◼️૧૮૫૭ – ભારતીય ક્રાંતિ: ક્રાંતિકારીઓએ, બ્રિટિશરો પાસેથી,દિલ્હીનો કબ્જો કર્યો. ◼️૧૯૨૪ – 'ગોટ્ટલિબ ડેમલર' અને 'કાર્લ બેન્ઝ'ની બે કંપનીઓનાં એકીકરણ દ્વારા, "મર્સિડિઝ બેન્ઝ" કંપનીનો ઉદય થયો. ◼️૧૯૪૯ – ઈઝરાયલ સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું. ◼️૧૯૮૪ – મંગળથી પૃથ્વીના પારગમન ની ખગોળીય ઘટના બની. ◼️૧૯૯૭ – 'ડીપ બ્લુ' નામક શતરંજ (ચેસ) રમનાર સુપર કમ્પ્યુટરે 'ગેરી કાસ્પારોવ'ને હરાવી અને ક્લાસિક મેચ પ્રકારમાં વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડીને હરાવનાર પ્રથમ કમ્પ્યૂટર બન્યું. ◼️૧૯૯૮ – ભારતે, પ્રાયોગીક ધોરણે પોખરણમાં, ત્રણ ભુગર્ભીય પરમાણુ વિસ્ફોટ કર્યા. | અવસાન | 🌹૨૦૧૨ - રમેશ મહેતા,  ➖ગુજરાતી ફિલ્મ, હાસ્ય કલાકાર, નાટ્યકાર, ફિલ્મ નિર્માતા. 📝MER GHANSHYAM 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 https://t.me/ONLYSMARTGK
2 7665Loading...
26
🙇 સમાસ 🙇 🌳 તત્પુરુષ સમાસ 🌳 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સબંધથી જોડાયેલી હોય છે. તેને તત્પુરુષ સમાસ કહે છે. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖ મહત્વના ઉદા : 👉 ઇશ્વરનિર્મિત : ઈશ્વરથી નિર્મિત 👉 મિત્રભાવ : મિત્રોનો ભાવ 👉 શોકાતુર : શોકાતુર : શોક વડે તુર 👉 સ્નેહાધિન : સ્નેહને આધિન 👉 ફલહાર : ફૂલનો હાર 👉 વનશ્રી : વનની શ્રી (શોભા) 👉 રણવીર : રણમાં વીર અન્ય ઉદા 👉સ્નેહપૂર્ણ 👉ગર્ભશ્રીમંત 👉મિત્રભાવ 👉આશાભાર્યા 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK 🎓 Join Our WhatsApp Group⤵️ ╰┈➤ CLICK HERE
2 73519Loading...
27
🔘 સિક્કાઓ 🔻Join : @ONLYSMARTGK
2 86527Loading...
28
💥 GSSSB CCE PRE કેટલા ATTEMPTS SAFE છે 💥 👉 કેટલા હોય તો mains ની તૈયારી શરૂ કરાય 🤷 ✍️PRO RATED અને NORMALISED SCORE કેવી રીતે ગણાશે ? ✅🖥 Live Now: https://tinyurl.com/GSSSB-CCE-bhan-10m 🎯 Do You want to join GSSSB CCE Mains (Group A+B) this batch Then Use Code: GUJ01 to get 77% Off 🔗https://applink.adda247.com/d/xYHt6w5JO8
1 2290Loading...
29
👉 👮 ગુજરાત પોલીસ ભરતી 2024 । ફોર્મની બાબતે નવી અપડેટ | ગુજરાત પોલીસ ભારતી 2024 ઓનલાઈન અરજી કરો 😎 તમારી નજર #GujaratAdda247 💥 પર સેટ કરો 🔴 હવે જુઓ 🔗https://tinyurl.com/Gujarat-Police-bha-10m 🔥વધુ માહિતી અને આવા અપડેટ્સ માટે #ADDA247 એપ ડાઉનલોડ કરો🔥 👉https://applink.adda247.com/d/Uz6XGkIdIH
1 2012Loading...
30
સરકારી નોકરીમાં તમારી પસંદગી હવે પાક્કી.....!!!! 😍 🎫... ... જોડાઓ હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર સ્પેશિયલ બેચ (વર્ગ II અને III) 📲 GUJ01 કોડનો ઉપયોગ કરી 77% સ્કોલરશિપ મેળવો.!! 🔗https://applink.adda247.com/d/VxMu9XF4XO 💥•• «« બેચ હાઈલાઈટ્સ »» ••💥 🧑‍💻 વિગતવાર સોલ્યૂશન સાથે ટેસ્ટ સિરીઝ 🧑‍💻 150 કલાકના લાઇવ વર્ગો અને વર્ગની નોટ્સ 🧑‍💻 શંકા નિવારણ સત્ર અને લાઇવ ઇન્ટરએક્શન હવે જોડાઓ 🆓 🔗https://tinyurl.com/High-court-bha-10m ⚡️ફ્રી ક્લાસ અને ફ્રી મટીરીયલ માટે એપ ડાઉનલોડ કરો
1 3420Loading...
31
💢🌷 દિવસ મહિમા 🌷💢 💠🔰 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ 🔰💠 👉🏿1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનીખરી શરૂઆત 10 મે, 1857ના રોજ એટલે કે આજના દિવસે થઈ હતી. 1857નો સંગ્રામ રાજકીય, વહીવટી, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક, લશ્કરી તથા અન્ય તાત્કાલીક કારણોના કારણે થયો હતો. કારણ કે બ્રિટિશ નીતિઓ સામે લોકોમાં ભારે અસંતોષ હતો. 👉🏿આ સંગ્રામનું તાત્કાલીક કારણ સેચમાં એનફિલ્ડ રાઈફ્લની રજૂઆત હતી, જેના કારતુસ કથિત રીતે માસ અને ડુક્કરની ચરબીથી બનેલા હતા અને કારતુસ ચલાવવા માટે તેને મોંથી ખોલવું પડતું હતું. 👉🏿આનાથી હિન્દુઓ અને મુસ્લિમો બંનેની ધાર્મિક લાગણી દુભાય હતી. આથી બ્રિટિશ શાસન સામે બળવો કરવાની ફરજ પડી. આ સંગ્રામ માટે 31 મે ની તારીખ નક્કી થઈ હતી પરંતુ તેની શરૂઆત 10 મે થી જ થઈ હતી. 👉🏿1857ના સંગ્રામનું પ્રતિક રોટી અને કમળ હતું તથા આ સંગ્રામને સેનિકોના બળવા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિપ્લવના પ્રથમ શહિદ મંગલ પાંડે હતા. ....✍️MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK
3 0438Loading...
32
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 10/05/2024 📋 વાર : શુક્રવાર | ઇતિહાસમાં આજનો દિવસ | 🙏આજના દિવસને માતૃદિન તરીકે ઉજવવામાં આવે છે 🎈🎈 ◼️૧૮૫૭ – ભારતમાં,મેરઠમાં સિપાઇઓની ટુકડીએ તેમનાં ઉપરીઓ સામે બળવો પોકાર્યો અને ભારતનાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનાં મંડાણ થયા. ◼️૧૯૦૮ – અમેરિકાનાં પશ્ચિમ વર્જિનીયાના ગ્રાફ્ટન શહેરમાં પ્રથમ વખત માતૃદિનની ઉજવણી કરાઇ. ◼️૧૯૯૪ – નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાનાં પ્રથમ કાળા પ્રમુખ તરીકે નિયુક્ત થયા.  | જન્મ | 🍫૧૯૮૧ – નમિતા કપૂર  ➖અભિનેત્રી 📝MER GHANSHYAM 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 https://t.me/ONLYSMARTGK
2 7175Loading...
33
🙇સમાસ🙇 🌳 દ્વંદ્વ સમાસ 🌳 👉વિગ્રહ : અને ,કે અને અથવા મહત્વના ઉદા : 👉હારજીત ,રાતદિવસ, 👉સોયદોરો , અન્ન્જળ , 👉અહર્નિશ , દંપતી , 👉જીવજંતુ સેવાપુજા 👉આચારવિચાર , આજકાલ , 👉 મોજશોખ સોયદોરો , 👉નોકરમાલિક , હલનચલન 👉થાળીવાટકો રાયરંક 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK 🎓 Join Our WhatsApp Group⤵️ ╰┈➤ CLICK HERE
2 88115Loading...
34
🔘 ગુજરાતી સાહિત્ય 🔻Join : @ONLYSMARTGK
2 90519Loading...
35
👉  CCE મેન્સ સિલેબસ ગ્રુપ B | માટે તૈયારી કરવા માંગો છો CCE મુખ્ય જૂથ B ના અભ્યાસક્રમમાં બદલાવ ⁉️ પણ ખબર નથી કેવી રીતે? 🤔❓ 🤗ગભરાશો નહીં ❌ GSSSB CCE મુખ્ય બેચ (ગ્રુપ A+B)_ ADDA247 લાવી છે 🎯👇🏻 ✍️ તૈયારી માટે 👮 CCE મેન્સ સિલેબસ ગ્રુપ A and B હવે જુઓ🔗https://tinyurl.com/CCE-Mains-Syllabus-bha-9m 77% ડિસ્કાઉન્ટ બચાવવા માટે કોડનો ઉપયોગ કરો: GUJ01 🔗https://applink.adda247.com/d/xYHt6w5JO8 💥•• «« ઉત્પાદનની હાઈલાઈટ્સ»» ••💥 📚 447 કલાક ઓનલાઈન લાઈવ ક્લાસીસ 📚 15 ટેસ્ટ શ્રેણી 🏃‍♂️ જલ્દી કરો, હમણાં જ નોંધણી કરો ✅
2 1211Loading...
36
પસંદગી કી અડ્ડા ✅ જે ઉમેદવારો ગુજરાત સરકાર નોકરી માટેની ઉત્તમ જગ્યા શોધી રહ્યા છે તેમના માટે Adda247 .....! 👇🏻👁 👉 સફર-એ-એપ્રિલ મહિનાના વર્તમાન બાબતોના પ્રશ્નોની તૈયારી મેળવો 📚 💥ડાઉનલોડ કરવી આવશ્યક છે 🆓 PDF 🔗https://applink.adda247.com/d/Uz6XGkIdIH 🔔〜 આપણને આ PDF માં શું મળે છે 〜🔔 અમે આ PDF માં વિગતવાર Grjarat પરીક્ષા 2024 અને પરીક્ષાની પેટર્ન આવરી લીધી છે 😇 આવા વધુ અપડેટ્સ માટે હમણાં જ #Adda247 એપ ડાઉનલોડ કરો🤓💫
2 0690Loading...
37
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 09/05/2024 📋 વાર : ગુરુવાર | ઇતિહાસમાં આજનો દિવસ | ◼️૧૫૦૨ – કોલંબસે,નવી દુનિયા ની, તેની ચોથી અને અંતિમ યાત્રા માટે સ્પેન છોડ્યું. ◼️૧૮૭૪ – મુંબઇ શહેરમાં,પ્રથમ ઘોડા ચાલિત બસે પ્રવેશ કર્યો, તે બે માર્ગો પર શરૂ કરાઇ. ◼️૧૯૦૪ – વરાળ ચાલિત રેલ્વે એન્જીન 'સિટી ઓફ ટ્રુરો' ૧૦૦ માઇલ/કલાકની ઝડપે દોડનાર પ્રથમ વરાળ એન્જીન બન્યું. ◼️૧૯૨૩- દક્ષિણ મિશિગન ખાતે વિક્રમજનક ૬ ઇંચ બરફ પડ્યો, જેના કારણે ૧ થી ૬ વાગ્યા સુધીમાં તાપમાનમાં ૬૨ થી ૩૪ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો. ◼️૨૦૧૦-રશિયાના સાઇબેરિયા સ્થિત કોયલા ખાણમાં થયેલા બે વિસ્ફોટોમાં ૧૨ વ્યક્તિઓનાં મોત થયાં અને ૪૧થી અધિક ઘાયલ થયા. | જન્મ | 🍫૧૫૪૦ - મહારાણા પ્રતાપ ➖મેવાડાના સીસોદીયા રાજવંશના પ્રતાપી રાજા 🍫૧૮૬૬ – ગોપાલ કૃષ્ણ ગોખલે  ➖સ્વાતંત્ર્ય સેનાની | અવસાન | 🌹૧૯૮૬ – તેનસિંગ નોર્ગે  ➖માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ સફળ આરોહણ કરનાર શેરપા. 📝MER GHANSHYAM 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 https://t.me/ONLYSMARTGK
3 3268Loading...
38
🙇 નિપાત 🙇 🌳 નિપાત એટલે શુ ? 🌳 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ વાક્યમા આવતાં જુદા જુદા પ્રકારનાં પદો જેવા કે સંજ્ઞા, સર્વનામ ,વિશેષણ ,કૃંદત, ક્રિયાપદ , ક્રિયા વિશેષણ, સાથે અવતા ભાર દર્શક અને નિશ્રિત શબ્દો ને નિપાત કહે છે. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖ ઉદા 👉નિખિલે (જ) ‌આ કામ કાર્યુ : જ –નિપાત 👉નિખિલે કહ્યુ કે હુ (જ) આ કામ કરીશ : નિપાત 🌳નિપાત શબ્દો :🌳 (૧) જ (૨) તો (૩) ને (૪) યા/યે (૫) પણ (૬) સુંદ્ધા (૭) ફક્ત (૮) કેવળ (૯) માત્ર (૧૦) જી (૧૧) ખરુ/ખરી/ખરાં વગેરે 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK 🎓 Join Our WhatsApp Group⤵️ ╰┈➤ CLICK HERE
3 06614Loading...
39
Media files
2 1990Loading...
40
🔘 દિન વિશેષ 🔻Join : @ONLYSMARTGK
3 16325Loading...
🔆 ભારતના વાઇસરોય અને શાસન દરમિયાનની ઘટનાઓ ▪️લોર્ડ કેનિંગ (1856-1862) ✅ 1857 નો બળવો ✅ 1857માં કલકત્તા, મદ્રાસ અને બોમ્બેમાં ત્રણ યુનિવર્સિટીઓની સ્થાપના ✅ઈસ્ટ ઈન્ડિયા કંપનીની નાબૂદી અને ભારત સરકારના અધિનિયમ, 1858 દ્વારા તાજને નિયંત્રણનું સ્થાનાંતરણ ✅ભારતીય પરિષદ અધિનિયમ 1861 ▪️લોર્ડ જોન લોરેન્સ (1864-1869) ✅ભૂતાન યુદ્ધ (1865) ✅ કલકત્તા, બોમ્બે અને મદ્રાસ ખાતે હાઈકોર્ટની સ્થાપના (1865) ▪️લોર્ડ લિટન (1876-1880) ✅ ધ વર્નાક્યુલર પ્રેસ એક્ટ (1878) ✅આર્મ્સ એક્ટ (1878) ✅બીજું અફઘાન યુદ્ધ (1878-80) ✅રાણી વિક્ટોરિયાએ ‘કૈસર-એ-હિંદ’ અથવા ભારતની રાણી મહારાણીનું બિરુદ ધારણ કર્યું ▪️લોર્ડ રિપન (1880-1884) વર્નાક્યુલર પ્રેસ એક્ટ (1882) નાબૂદ ✅ પ્રથમ ફેક્ટરી એક્ટ (1881) સ્થાનિક સ્વ-સરકાર પર સરકારી ઠરાવ (1882) ✅આલ્બર્ટ બિલ વિવાદ (1883-84) ✅શિક્ષણ પર શિકારી કમિશન (1882) ▪️લોર્ડ ડફરિન (1884-1888) ✅ ત્રીજું બર્મીઝ યુદ્ધ (1885-86). ✅ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના (1885) ▪️લોર્ડ લેન્સડાઉન (1888-1894) ✅ફેક્ટરી એક્ટ (1891). ✅ભારતીય કાઉન્સિલ એક્ટ (1892). ✅ ડ્યુરન્ડ કમિશનની સ્થાપના (1893) ▪️લોર્ડ કર્ઝન (1899-1905) ✅પોલીસ કમિશનની નિમણૂક (1902) ✅યુનિવર્સિટી કમિશનની નિમણૂક (1902) ✅ભારતીય યુનિવર્સિટી એક્ટ (1904). ✅બંગાળનું વિભાજન (1905) ▪️લોર્ડ મિન્ટો II (1905-1910) ✅સ્વદેશી ચળવળો (1905-11) ✅ કોંગ્રેસનું સુરત વિભાજન (1907) ✅ મુસ્લિમ લીગની સ્થાપના (1906) ✅મોર્લી-મિન્ટો રિફોર્મ્સ (1909) ▪️લોર્ડ હાર્ડિન્જ II (1910-1916) ✅બંગાળના વિભાજનને રદ્દ કરવું (1911) ✅ રાજધાનીનું કલકત્તાથી દિલ્હી ટ્રાન્સફર (1911). ✅ હિન્દુ મહાસભાની સ્થાપના (1915) ▪️લોર્ડ ચેમ્સફોર્ડ (1916-1921) ✅લખનૌ સંધિ (1916) ✅ચંપારણ સત્યાગ્રહ (1917) ✅મોન્ટાગુની ઓગસ્ટ ઘોષણા (1917) ✅ ભારત સરકારનો અધિનિયમ (1919) ✅ રોલેટ એક્ટ (1919) ✅જલિયાવાલા બાગ હત્યાકાંડ (1919) ✅ અસહકાર અને ખિલાફત ચળવળોની શરૂઆત ▪️લોર્ડ રીડિંગ (1921-1926) ✅ ચૌરી ચૌરા ઘટના (1922) ✅ અસહકાર ચળવળ પાછી ખેંચી લેવી (1922) ✅સ્વરાજ પાર્ટીની સ્થાપના (1922) ✅કાકોરી ટ્રેન લૂંટ (1925) ▪️લોર્ડ ઇર્વિન (1926-1931) ✅ સાયમન કમિશન ટુ ઇન્ડિયા (1927) ✅હાર્કોર્ટ બટલર ઈન્ડિયન સ્ટેટ્સ કમિશન (1927) ✅નહેરુ રિપોર્ટ (1928) ✅દીપાવલી ઘોષણા (1929) ✅કોંગ્રેસનું લાહોર અધિવેશન (પૂર્ણ સ્વરાજ ઠરાવ) 1929 દાંડી માર્ચ અને સવિનય અસહકાર ચળવળ (1930) ✅પ્રથમ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ (1930) ✅ગાંધી-ઇર્વિન કરાર (1931) ▪️લોર્ડ વિલિંગ્ડન (1931-1936) ✅કોમ્યુનલ એવોર્ડ (1932) ✅બીજું અને ત્રીજું રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ (1932) ✅પૂના કરાર (1932) ✅ ભારત સરકારનો અધિનિયમ 1935 ▪️લોર્ડ લિનલિથગો (1936-1944) ✅બીજા વિશ્વ યુદ્ધ (1939) ફાટી નીકળ્યા પછી કોંગ્રેસ મંત્રાલયોના રાજીનામા ✅ ત્રિપુરી કટોકટી અને ફોરવર્ડ બ્લોકની રચના (1939) મુસ્લિમ લીગનો લાહોર ઠરાવ (મુસ્લિમો માટે અલગ રાજ્યની માંગ) 1940 ✅‘ઓગસ્ટ ઓફર’ (1940) ✅ ભારતીય રાષ્ટ્રીય સેનાની રચના (1941) ✅ક્રિપ્સ મિશન (1942) ✅ભારત છોડો આંદોલન (1942) ▪️લોર્ડ વેવેલ (1944-1947) સી. ✅રાજગોપાલાચારીની સીઆર ફોર્મ્યુલા (1944) ✅વેવેલ પ્લાન એન્ડ ધ સિમલા કોન્ફરન્સ (1942) ✅કેબિનેટ મિશન (1946) ✅ડાયરેક્ટ એક્શન ડે (1946) ✅ ભારતમાં બ્રિટિશ શાસનના અંતની જાહેરાત ક્લેમેન્ટ એટલી (1947) દ્વારા ▪️લોર્ડ માઉન્ટબેટન (1947-1948) ✅જૂન ત્રીજી યોજના (1947) ✅રેડક્લિફ કમિશન (1947) ✅ભારતની સ્વતંત્રતા (15 ઓગસ્ટ 1947) ▪️ચક્રવર્તી રાજગોપાલાચારી (1948-1950) ✅ ભારતના છેલ્લા ગવર્નર-જનરલ, ઓફિસ પહેલા, 1950 માં કાયમી ધોરણે નાબૂદ કરવામાં આવ્યા હતા 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK 🎓 Join Our WhatsApp Group⤵️ ╰┈➤ CLICK HERE
Показать все...
ONLY SMART GK (GPSC / GSSSB)

Owner :- @Mer_788gb 📚📚 ઓન્લી સ્માર્ટ જીકે 📚📚 🎯🎯દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી કરંટ અફેર્સ તેમજ યુનિક મટિરિયલ્સ માટે જોડાવો અમારી ચેનલમાં 🔴 Only Current Affairs 🔴

👍 4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 15/05/2024 📋 વાર : બુધવાર | ઇતિહાસમાં આજનો દિવસ | ♦️♦️૧૬૧૮ – જોહાનિસ કેપ્લરે તેમના અગાઉ નકારેલા "ગ્રહોની ગતિનો ત્રીજા નિયમ"ની શોધને પુષ્ટિ આપી. ♦️♦️૧૯૨૮ – મીકિ માઉસ નું પ્રથમ કાર્ટૂન ચલચિત્ર,'પ્લેન ક્રેઝી'નું પ્રિમિયર યોજાયું. ♦️♦️૧૯૪૦ – 'મેકડોનાલ્ડે','સાન બર્નાર્ડિનો,કેલિફોર્નિયા,અમેરિકામાં,પોતાનું પ્રથમ રેસ્ટૉરૉં (ભોજનાલય) ખોલ્યું. ♦️♦️૧૯૫૮ – સોવિયેત યુનિયને'સ્પુતનિક ૩'નું પ્રક્ષેપણ કર્યું. ♦️♦️૧૯૬૦ – સોવિયેત યુનિયને 'સ્પુતનિક ૪'નું પ્રક્ષેપણ કર્યું. | જન્મ | 🍫૧૮૧૭ – દેવેન્દ્રનાથ ટાગોર  ➖ભારતીય ધર્મ સુધારક 🍫૧૯૦૭ – સુખદેવ થાપર ➖ભારતીય ક્રાંતિકારી 🍫૧૯૧૪ – તેનઝિંગ નોર્ગે (અપનાવાયેલ જન્મતારીખ) ➖શેરપા પર્વતારોહક ➖પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર. 🍫૧૯૨૩ – જોની વોકર  ➖ભારતીય અભિનેતા 🍫૧૯૭૪ – શાઇની આહુજા  ➖ભારતીય અભિનેતા 🍫૧૯૬૭ - માધુરી દીક્ષિત ➖ભારતીય અભિનેત્રી 📝MER GHANSHYAM https://telegram.me/ONLYSMARTGK
Показать все...
👍 2
〰️〰️〰️〰️〰️〰️ ⭕️તળપદા શબ્દો⭕️ 〰️〰️〰️〰️〰️〰️ 👉🏿સિકલ - ચહેરો 👉🏿પડ તપે - તડકામાં 👉🏿પ્રાથમિ - પૃથ્વી 👉🏿ગરવાઇ - ગૌરવ 👉🏿સાખ - સાક્ષી 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK 🎓 Join Our WhatsApp Group⤵️ ╰┈➤ CLICK HERE
Показать все...
👍 3🏆 1
Фото недоступноПоказать в Telegram
છાશ પીતા પહેલા તેમાં એક ચપટી નાખી દેજો, ૧૧ રોગો મટાડી દેશે છાશ || છાશ પીવાના ફાયદા 👉 https://youtu.be/0lk9W_013eI 👉 https://youtu.be/0lk9W_013eI
Показать все...
Фото недоступноПоказать в Telegram
પરીક્ષામાં 100% સ્કોર કરવા માંગો છો?🤔 ... તો મેળવો શ્રેષ્ઠ તૈયારી @Adda247 😍 🤩 જોબ એલર્ટ મેળવો 🤩 પ્રેક્ટિસ માટે ગત વર્ષના પેપર ડાઉનલોડ કરો 🤩 ડેઇલી કરંટ અફેર્સ 🤩 અને બીજી ઘણી ફ્રી PDFs ઑફર્સ મેળવો @17% છૂટ | કોડનો ઉપયોગ કરો: GUJ01મિસ્ટ્રી બોક્સ ખોલવા માટે ટેપ કરો 📦 🔗https://applink.adda247.com/d/kr18bic4a7 ક્રેકીંગ સક્સેસ કોડ! 🚀
Показать все...
Фото недоступноПоказать в Telegram
💥💥 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ સંપૂર્ણ ગણિત રીઝનિંગ...💥💥 ----------------------------------------------- 👉🏻 SMJ એપ્લિકેશનના કોઈપણ કોર્સ પર મેળવો ---------------------------------------- 🔥 50% discount... 🔥 ---------------------------------------- ✅ Rs. 699/- = 3 Months ✅ Rs. 799/- = 6 Months ✅ Rs. 999/- = 12 Months ---------------------------------------- 📲એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે📲 👇🏻👇🏻👇🏻 https://play.google.com/store/apps/details?id=co.diaz.rsmot 🛑 Telegram ચેનલમાં જોડાવવા માટે 🛑 👇🏻👇🏻👇🏻 https://t.me/SMJ_Academy_Official ☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો : 📞 9173275078 9173375078
Показать все...
👍 2
Фото недоступноПоказать в Telegram
🔘 પ્રાચીન નામો 🔻Join : @ONLYSMARTGK
Показать все...
👍 3
👍
👌