UDAAN AKADAMI
Открыть в Telegram
🌳તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી સંસ્થા.🌳 🌳 Hot Questions + Daily current 🌳 🌳EducationEdu News🌳 📱Contact On - 9377898999📱
Больше2 273
Подписчики
-124 часа
-137 дней
-1930 дней
Архив постов
2 273
STI, જાહેરાત ક્રમાંક:૨૭/૨૦૨૫-૨૬
OPT OUT નો સમયગાળો તા. ૦૪.૧૧.૨૦૨૭ સુધી લંબાવવા અંગેની અગત્યની સૂચના
2 273
વિશ્વ પોલિયો દિવસનો હેતુ પોલિયોમેલિટિસ સામેની લડાઈ અંગેની જાગૃતિ લાવવાનો; વિશ્વ પોલિયો દિવસ દરેક બાળકને રસી આપવાના મહત્ત્વ પર ભાર મૂકે છે...
ચાલો, આપણે મળીને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત અને સ્વસ્થ બનાવીએ.
2 273
*સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ રજીસ્ટ્રેશન શરૂ*
✍📉📘📗📕🖊
*સરકારી સહાય અંતર્ગત બિલકુલ ફ્રી બેચ* 💥💐
✨*વિષય નિષ્ણાંત ફેકલ્ટી ટીમ*
✍ *નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર વર્ગકાર્ય*
*વધુ માહિતી અને પૂછપરછ માટે*👇
*Call - 9377898999*
*ઉડાન અકાદમી તળાજા*
2 273
#GSSSB #MPHW #Update
☝️મંડળની જા.ક્ર. ૪૧૦/૨૦૨૬૨૭ – મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) (દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ), વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ અને સુચનાઓ.
