cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

HNGU: Study Point

• IMP Questions • Old Papers • All Information about HNGU • Scholarship For Students • Government Exams Update

Больше
Рекламные посты
16 882
Подписчики
+2024 часа
+2227 дней
+52530 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

🔴 ખુશખબર!! ખુશખબર!! ખુશખબર!! 🔴 😊 કોલેજમાં એડમિશન મેળવવા માંગતા વિધાર્થીઓ માટે છેલ્લી તક... 😍 GCAS College Online Admission 2024-25 (નવો કાર્યક્રમ) 😊 સ્નાતક અને અનુસ્નાતકમાં પ્રવેશ - Last Date:- 29/06/2024 😳 સરકારી યુનિવર્સિટીમાંથી કોલેજ કરવા માંગતા તમામ વિદ્યાર્થીઓને એડમિશન મેળવવાની સૌથી મોટામાં મોટી તક 😍 Official Link - https://youtu.be/RwfvdhP6rMg
Показать все...
👍 10
😍 કોઈ પણ ડોક્યુમેન્ટ્સ માટે ચિંતા કરવાની જરૂર નથી.. 😊 આ તમામ ડોક્યુમેન્ટ્સ કઈ રીતે મેળવવા તેના વિશેની સંપૂર્ણ માહિતી... 😳 કાલથી કોલેજમાં એડમિશન ચાલુ - આ ડોક્યુમેન્ટ વગર કોલેજમાં એડમિશન મળશે નહીં.. 1. GCAS Portal પર ભરેલ ફોર્મની પ્રિન્ટ કઈ રીતે મેળવવી? 2. ABC ID Crad કઈ રીતે ડાઉનલોડ કરવું? ૩. Final Admission Offer Letter 💌 કઈ રીતે ડાઉનલોડ કરવો? 4. GCAS Portal પર ભરેલી ફીની પ્રિન્ટ કઈ રીતે મેળવવી? ( 300 Rs. જે ફોર્મ ભરતી વખતે ભરી હતી તે) 😍 Official Link - https://youtu.be/BIIVbrtWBfM
Показать все...
👍 10
😍 GCAS - Online College Admission Process 2024-25 😳 કાલથી કોલેજમાં એડમિશન ચાલુ!! 😊 કોલેજમાં એડમિશન લેવા જતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? 😳 GCAS College Admission Documents List - આ 15 Documents અત્યારે જ તૈયાર કરીને રાખજો.. 😊 જો, આ ડોક્યુમેન્ટ્સ નહીં હોય - તો તમને કોલેજમાં એડમિશન મળશે નહીં.. 😊 કોલેજમાં એડમિશન લેવા માંગતા તમામ વિદ્યાર્થીઓ જોડે અત્યારે જ આ માહિતી પહોંચાડી દેજો... 😍 Official Link - https://youtu.be/QUhCY9sneSg
Показать все...
👍 10
Фото недоступноПоказать в Telegram
સ્નાતકમાં 25 જૂન સુધી અને અનુસ્નાતકમાં 29 જૂન સુધી પ્રવેશ મેળવી શકાશે...(પ્રથમ રાઉન્ડ)
Показать все...
👍 18
Repost from Vidya Point
જો તમે કોઈપણ કારણોસર, કોલેજમાં લીધેલો પ્રવેશ એક મહિનાની અંદર રદ કરાવો છો, તો તમને પૂરેપૂરી ફી રિફંડ મળવાપાત્ર છે.. 😳 મેં જોયું છે કે ઘણી બધી કોલેજો એક વાર પ્રવેશ લીધા બાદ જો તમે એને કેન્સલ કરાવો છો, તો તમને તમારી ફી પાછી આપતી નથી.. UGC દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલી છે, તો તમને તમારી પૂરેપૂરી ફી રિફંડ મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે.
Показать все...
👍 12👏 2
😍 GCAS - Post Graduation Admission 2024-25 😳 MA/MCOM/MSc/BEd etc. Merit List ક્યારે આવશે? 😊 GCAS - Post Graduation Final Merit List 😳 Post Graduation First Round Final Merit List & Final Admission Offer Letter 💌 😊 Admission કઈ તારીખથી ચાલુ થશે? 😊 College પછી અનુસ્નાતક માં એડમિશન મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી 😍 Official Link - https://youtu.be/ZYUMPFPtJws
Показать все...
👍 10🤯 3
😊 ઓફિસિયલ પરિપત્ર જાહેર 😍 સ્નાતક પ્રવેશ અંગેનાં નવા નિયમો અને જોગવાઇઓ - તમામ વિદ્યાર્થીઓ માટે 😳 કોલેજમાં એડમિશન લેનાર તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત લાગુ પડશે આ નવા નિયમો 😊 BA/BCOM/BCS/BCA/BRS/BSW etc. પ્રવેશ કન્ફર્મ કરવાનાં નિયમો 😍 Official Link - https://youtu.be/I0tstMbY3UU
Показать все...
👍 8👏 1
😍 GCAS - Final Admission Offer Letter 💌 પછી શું કરવું? 😊 Final Admission Offer Letter 💌 Download કર્યા પછી તમામ વિદ્યાર્થીઓએ આ રીતે પ્રોસેસ કરવી પડશે. 😳 કોલેજમાં એડમિશન કન્ફર્મ કઈ રીતે કરવું? 😊 Final Merit List માં નામ ન આવ્યું હોય તો શું કરવું? 😊 બીજો રાઉન્ડ ક્યારે બહાર પડશે? 😊 કોલેજમાં એડમિશન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટસની જરૂર પડશે? 😍 Official Link - https://youtu.be/r1ou9B-OvuI
Показать все...
👍 7
Repost from Vidya Point
👍 NMMS SCHOLARSHIP MERIT DECLARED 2024 ⭐️ કેટલા માર્કસ આવ્યા હશે તો મેરીટ માં નામે આવશે ? 🤔 જિલ્લા પ્રમાણે અલગ અલગ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે....... Official information link: https://youtu.be/B6x8G2gb3lk
Показать все...
👍 4👏 3
Repost from Vidya Point
Nmms સ્કોલરશીપ નું જિલ્લા પ્રમાણે મેરીટ 👍
Показать все...
👍 3