cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

GK NEWS

Больше
Страна не указанаЯзык не указанКатегория не указана
Рекламные посты
555
Подписчики
Нет данных24 часа
Нет данных7 дней
Нет данных30 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

વિજય સેવા સંસ્થા ફ્રી ફૂડ સર્વિસ ફોર હોમ ક્વોરન્ટાઈન માટે રાજકોટમાં ફ્રી .. તદ્દન ફ્રી.....
Показать все...
➖➖➖➖➖➖➖➖➖➖➖ 🛑 સાહિત્ય કન્ફ્યુજન પોઈન્ટ 🛑 ➖➖➖➖➖➖➖➖➖➖➖ 🌳 સિંહબત્રીસી 🔥 શામળ 🌳 નંદબત્રીસી 🔥 શામળ 🌳 જ્ઞાનબત્રીસી 🔥 ધીરોભગત 🌳 બાળલગ્નબત્રીસી 🔥 નવલરામ પઁડ્યા 👉 ■ @dabhivb_gk ■👈 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔺વિશાલ ડાભી 🔺
Показать все...
ફાર્મવેર શેમાં આવશે ?Anonymous voting
  • અસ્થયી મેમરીમાં
  • સ્થાયી મેમરીમાં
  • બન્ને
0 votes
🚩 ભૂચરમોરીનું યુદ્ધ ક્યારે થયું હતું ? #Gsssb #ATDO
Показать все...
1540
1504
1591
1640
👉 જાણો સાચો જવાબ 👈
🔺 SEBI 🔺 🔰 સ્થાપના :- 12 એપ્રિલ 1988 ● મુખ્યાલય - મુંબઈ ● કાઉદાકીય રીતે SEBI એક્ટ, 1992 ✔️ ક્ષેત્રીય મુખ્યાલય – દિલ્લી, કલકત્તા, ચેન્નઈ, અમદાવાદ 🚩 પ્રથમ અધ્યક્ષ – જ્ઞાનેન્દ્ર વાજપેયી 🔰 બોર્ડના સભ્યોઃ એક અધ્યક્ષ (નિમણૂક સરકાર દ્વારા), બે સભ્યો (નાણાં મંત્રાલયના દ્વારા નિમેલા) 5 સભ્યો (સરકાર દ્વારા નિમણૂક) 👉 કુલ 9 સભ્યો ♨️ JOIN ➜ @dabhivb_gk 📚 😎 ડાભી વિશાલ 😎
Показать все...
🎆 SEBI માટે નીચેના વિધાનોમાં અસત્ય વિધાન દર્શાવો..Anonymous voting
  • A) SEBIની સ્થાપના 1988માં થઈ પરંતુ કાયદાકીય માન્યતા 1993માં મળી.
  • B) SEBI બોર્ડ માં કુલ 9 સભ્યો હોઈ તેમાં 1 સભ્યો RBI દ્વારા નિમણૂક હોઈ.
  • C) SEBIના ચાર ક્ષેત્રિય મુખ્યાલયોમાંથી એક અમદાવાદમાં આવેલું છે.
  • D) SEBIના હાલના અધ્યક્ષ અજય ત્યાગી છે
0 votes
🚦💠 ગુજરાત ફોરેસ્ટ 💠🚦 🌳 વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થયેલ ભારતના અભ્યારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનો 🌴🦋🌴🐯🙊🦁🌳🌱 ✍આ સૂચિમાં કુલ સાત અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન નો સમાવેશ થાય છે. 1) કાઝીરંગા નેશનલ પાર્ક ▶️આસામ ▶️1985 2)માનસ વન્યજીવ અભ્યારણ ▶️આસામ ▶️1985 3)કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ▶️ રાજસ્થાન ▶️ 1985 4)સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ▶️બંગાળ ▶️1987 5)નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન ▶️ઉત્તરાખંડ ▶️1988 6)ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન ▶️હિમાચલ પ્રદેશ ▶️2014 7)કંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાન ▶️સિક્કિમ ▶️2016 ✍ MER GHANSHYAM 🔴ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇 https://t.me/GujaratForestGuard
Показать все...
🎆 રાજ્યસરકારની મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા 12 મંત્રીઓ હોય છે જ્યારે વધુમાં વધુ સંબંધિત વિધાનસભા બેઠક સંખ્યાના 15%થી વધારે સંખ્યા ન હોવી જોઈએ. આવું કેટલામાં બંધારણીય સુધારા દ્વારા નક્કી કરવામાં આવેલ છે?
Показать все...
A)71 મો બંધારણીય સુધારો, 1992
B) 84 મો બંધારણીય સુધારો, 2002
C)91 મો બંધારણીય સુધારો, 2003
D)92 મો બંધારણીય સુધારો, 2003
કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ કેવા પ્રકારનો બંધ બનાવે છે?Anonymous voting
  • આયનીય
  • સહસંયોજક
  • ધ્રુવીય
  • હાઇડ્રોજન
0 votes
🎊 નીચેના બનાવોને તેના સમયક્રમમાં ગોઠવો.. . ૧. અમદાવાદ મિલમજૂર આંદોલન. ૨.દાંડીકૂચ. ૩. ચંપારણ સત્યાગ્રહ. ૪ ખેડા સત્યાગ્રહAnonymous voting
  • ૧,૪,૩,૨
  • ૪,૧,૩,૨
  • ૩,૧,૨,૪
  • ૩,૧,૪,૨
0 votes
Выберите другой тариф

Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.