cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

MCQwale

♻️ GPSC અને Class3 ની તમામ પરીક્ષા ને ધ્યાનમાં રાખી પોસ્ટ મુકવામાં આવશે 👍 🚀 regular current affairs question ♻️ ટોપિક વાઈઝ poll test મુકવામાં આવશે ⚛ www.mcqwale.com 🖱 www.youtube.com/mcqwale

Больше
Рекламные сообщения
7 625Подписчики
-724 часа
-307 дней
-19230 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

મિત્રો AMC જુનિયર ક્લાર્ક માટેના ટોપીકમાં એક ટોપીક અમદાવાદ શહેર અને AMC છે જેનું ભારણ 15 Marks છે બીજા બધાં ટોપીક બધે થી મળે છે પણ આ 15 માર્ક નું મળતું નથી અમે વિનમ્રભાવે આ ગ્રુપ શરુઆત કરી છે જેમાં માત્ર AMC અને અમદાવાદ શહેરમના પ્રશ્નો હોય જરૂરિયાત મિત્રો સુધી પહોંચાડજો જેથી સાથે રહીને આ મટીરીઅલ તૈયાર કરી શકીએ https://t.me/missionAMC
Показать все...
Mission AMC

✅ AMC જુનિયર ક્લાર્ક માટેના ટોપીકમાં એક ટોપીક અમદાવાદ શહેર અને AMC છે જેનું ભારણ 15 Marks છે જેના માટેનું આ ગ્રુપ છે ✅ખોટાં અર્થ વગરના મેસેજની અપેક્ષા એક Aspirants પાસેથી રાખવામાં આવતી નથી

👍 2
મિત્રો આવનારી એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની પરીક્ષા માટે એક ગ્રુપ બનાયું છે સાથે તૈયારી કરવાના ભાવ સાથે જોડાવું https://t.me/MissionAccountant
Показать все...
Mission Sub Accountant - Accountant

⭐️ગ્રુપનો હેતુ સાથે તૈયારી કરીને આ પરીક્ષા પાસ કરવાનો છે ⭐️ પરીક્ષા સિવાયની ચર્ચા ભવિષ્યના અધિકારી / કર્મચારી પાસે રાખવામાં આવતી નથી

Made our Day 💗👍
Показать все...
🔥 8👍 4
મિત્રો ..., આપણી એપમાં Van Rakshak ને લગતી 30 PDF મુકી છે બિલકુલ ફ્રી છે .... ડાઉનલોડ કરો અને Free Material પર ક્લિક કરો જુઓ છેલ્લી તક માનીને મંડી પડજો મિત્રો આ તક ફરી નહિ આવે દોસ્તો You can you will Crack જો ડાઉનલોડ ના હોય તો આ રહિ એપ લિંક https://edxnd.on-app.in/app/home?orgCode=edxnd&referrer=utm_source=whatsapp&utm_medium=tutor-app-referral
Показать все...
👍 20 2🔥 2
ડોગરી લોક નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ છે ?Anonymous voting
  • જમ્મુ
  • ઝારખંડ
  • ઉતરાખંડ
  • અસમ
0 votes
🤔 8👍 5
સાચુ વિધાનAnonymous voting
  • 1
  • 2
  • 1,2
  • ન તો 1 કે ન તો 2
0 votes
👍 15🔥 6🤩 2
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વિશે સાચાં વિધાન પસંદ કરો 1.તેનો ધ્યેય 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલાર ઇન્સ્ટોલ કરવાનો છે, જે 1 કરોડ પરિવારોને રૂફટોપ સોલાર એનર્જી સુધી પહોંચે છે. 2. આ પહેલ સરકારના 2014 રૂફટોપ સોલાર પ્રોગ્રામને અનુસરે છે જેનો ધ્યેય 2026 સુધીમાં 40 GW રૂફટોપ સોલાર પ્રાપ્ત કરવાનો છે.
Показать все...
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો 1. તેનો ધ્યેય 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલાર ઇન્સ્ટોલ કરવાનો છે. 2. આ પહેલ સરકારના 2014 રૂફટોપ સોલાર પ્રોગ્રામને અનુસરે છે જેનો ધ્યેય 2026 સુધીમાં 40 GW રૂફટોપ સોલાર પ્રાપ્ત કરવાનો છે.Anonymous voting
  • માત્ર 1 સાચું
  • માત્ર 2 સાચું
  • 1,2 સાચાં
  • 1,2 ખોટાં
0 votes
કુમકી હાથીઓ 🔥ઓડિશામાં વધતા માનવ-હાથીના સંઘર્ષને સંબોધવા માટે, રાજ્ય સરકારે તમિલનાડુમાંથી ચાર કુમકી હાથીઓ અને તેમના મહાવતની વિનંતી કરી છે. 💥 કુમકી હાથીઓ પ્રશિક્ષિત કેપ્ટિવ હાથીઓ છે જેનો ઉપયોગ જંગલી હાથીઓને જાળમાં ફસાવવા, બચાવ કરવા અને શાંત કરવા જેવી કામગીરી માટે થાય છે. 🔥આ પગલાનો ઉદ્દેશ્ય પાક, માનવ વસવાટ અને જીવનના સંભવિત નુકસાનને ઘટાડવા માટે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં કુમકી હાથીઓને વ્યૂહાત્મક રીતે તૈનાત કરવાનો છે.
Показать все...
👍 36 2🫡 2
From One of our Future Van Rakshak 🔥 Let's Crack our Goal Friends
Показать все...
👍 31 5