cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Jayesh Vaghela (NDC)

Every Student is CLEVER, we prove. મિત્રો, અહીં વિદ્યાર્થી માત્રનું મહત્વ છે. જ્ઞાનનું અને સૌને HELPનું પણ! આવો, આપણે જ્ઞાન મેળવીએ, આપણી આ ચેનલમાં સમગ્ર ગુજરાતને જોડીએ. ઉપરાંત દરેક વિષયમાં રમત કરતાં કરતાં સૌ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે તેવો પ્રયાસ ચાલુ રાખીએ...

Больше
Рекламные посты
867
Подписчики
Нет данных24 часа
Нет данных7 дней
-1330 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

મિત્રો, *GK માં જમાવટ દરરોજ: Part-3* *આજનો વિષય "ભારતનો વારસો" (ધોરણ 10 ) SS CH -3:* 😊😊😊😊😊 👉 *વિડિયો જુઓ* : ક્લિક કરો.👇👇 https://youtube.com/playlist?list=PL-F_Ziid-DDNpTMBYL-KcMcwDqvt-Kv2H&si=mImtdeFUPr4Tn4ad 👉 *લાઇવ ટેસ્ટ આજે રાત્રે 9=00* ક્લિક કરો 👇 https://www.youtube.com/live/sppI88iIX3E?si=z7ZXeryH8ZFdo4AA 👉 *દસમા ધોરણમાં* કે *સરકારી નોકરીની* તૈયારી કરતાં બધાને *share* કરી શકો છો..💐💐🙏🙏👍
Показать все...
મિત્રો,  *GK માં જમાવટ દરરોજ:   Part-2* *આજનો વિષય "ભારતનો વારસો" (ધોરણ 10 ) SS CH -2:* 😊😊😊😊😊 👉 *વિડિયો જુઓ* : ક્લિક કરો.👇👇 https://youtube.com/playlist?list=PL-F_Ziid-DDMhOEzThG3w1lxFxqgHINes&si=CArHMWsFQSeim5Nl 👉 *લાઇવ ટેસ્ટ આજે રાત્રે 9=00* ક્લિક કરો 👇 https://www.youtube.com/live/VoJeXNvHZV8?si=1v3PzF7A3dx4n2Go 👉 *દસમા ધોરણમાં* કે *સરકારી નોકરીની* તૈયારી કરતાં બધાને *share* કરી શકો છો..💐💐🙏🙏👍
Показать все...
મિત્રો, આજે લાભપાંચમ *GK માં જમાવટ દરરોજ: Part-1* *આજનો વિષય "ભારતનો વારસો" (ધોરણ 10 ) SS CH -1:* 😊😊😊😊😊 👉 *વિડિયો જુઓ* : ક્લિક કરો.👇👇 https://youtube.com/playlist?list=PL-F_Ziid-DDPhHvkZrdXPIs0W2feuXYAb&si=2v1-L0m0511BVIpK 👉 *લાઇવ ટેસ્ટ આજે રાત્રે 9=00* ક્લિક કરો 👇 https://www.youtube.com/live/WqwU_HJ0mXo?si=cj5h6xQ4rEoKBnzP 👉 *દસમા ધોરણમાં* કે *સરકારી નોકરીની* તૈયારી કરતાં બધાને *share* કરી શકો છો..💐💐🙏🙏👍
Показать все...
Фото недоступноПоказать в Telegram
*આત્મીયશ્રી,* દિવાળીની શુભકામનાઓ સહ, આપ સૌને *NDC પરિવાર* તરફથી નૂતન વર્ષાભિનંદન 💐💐🙏🙏 *દિવાળીના દીપ માફક, પ્રગટી જઈને, ઉજાસને પાથરતા જઇએ* *નવલા વર્ષે ઈચ્છાઓની પાંખો લૈને, ઊંચી ઉડાન ભરતા જઇએ* - જયેશ વાઘેલા ( જામનગર ) અને પરિવાર. 🪔🪔🪔🪔🪔
Показать все...
*સરકારી નોકરી એ તમારું સપનું છે? સિસ્ટેમેટિક કામ કરવા ઈચ્છો છો? ઘેરબેઠા મસ્ત કામ કરવું છે ? થોડાક માર્કસ માટે રહી જવાય છે?* જો જવાબ હા.....તો, NDCએ હાથ લંબાવ્યો છે, તમે પણ હાથ મિલાવી દો, આજે જ, હો? તક તો કયારેક જ મળે... માત્ર *"અમને જણાવો."* 👇ક્લિક કરો ને જોડાઇ જાઓ.👇 https://www.ndcreative.in/ndc-help 🙂🙂🙂🙂🙂
Показать все...

*ગાંધીજયંતી નિમિત્તે...* *Gandhiji Quiz 2023:* 👉 *રજિસ્ટ્રેશન લિન્ક:* https://forms.gle/iHRSdPvStbbnnr8F9 👉 *ક્વિઝ લિન્ક :* https://www.ndcreative.in/gandhiji-quiz-2023 *"અમને જણાવો.." (નિ:સંકોચ)* *2023 માટે સૌ તૈયાર રહીએ....!* 🙂🙂🙂🙂🙂🙂 *(NDC HELP)* 👉 તમે ગામમા હો કે શહેરમાં, પ્રાઇવેટ જોબ કરતા હો કે ગૃહિણી હો, *સરકારી નોકરી તમારું સપનું છે?* જો હા, તો અમે તમારી સાથે... 👇👇 *JUST CLICK* 👇👇 https://www.ndcreative.in/ndc-help 💐💐💐💐
Показать все...
GANDHIJI QUIZ : REGISTRATION

જો તમે ધોરણ 5 કે તેથી ઉપર ભણતાં કોઇપણ વિદ્યાર્થી હો કે પછી તમે ગૃહિણી, બિઝનેસમેન કે ટીચર હો , આપ તમામ માટે આ ઓનલાઈન QUIZ રાખેલ છે. આ ક્વિઝમાં ભાગ લેવા ઈચ્છો છો, તો આ રજિસ્ટ્રેશન ફોર્મ ભરી દેશો. કુલ 40 પ્રશ્નો હશે જેના માટે બરાબર 20 મિનિટનો સમય આપવામાં આવશે. નેગેટિવ માર્કિંગ નથી. MCQ પ્રકારની આ Quiz માટે રજિસ્ટ્રેશન તા.02/10/23 ના સાંજે 7.55 સુધી થાશે અને બરાબર 8.00 વાગ્યે ક્વિઝ ખુલ્લી મૂકાશે, જેની સમય મર્યાદા 20 મિનિટની છે તેથી બરાબર 8=20 સુધીમાં આ ક્વિઝને SUBMIT કરી દેશો. ( તમારા મોબાઇલમાં જ ક્વિઝ આપી શકશો.) . આ ક્વિઝનો હેતુ માત્ર વધુ જાણકારી અંગે છે.

We're now on WhatsApp: Follow and join 👇🏻 https://whatsapp.com/channel/0029Va94qfNDTkJzOMvg993j
Показать все...
NDC Digital

WhatsApp Channel Invite

*Happy Ganesh Chaturthi* ( સ્વર: નેહલ વાઘેલા, ગીત: જયેશ વાઘેલા, સંગીત: ઉદયન ભટ્ટ, વીડિયો: દિકુંજ વાઘેલા) 👉 just click 👇👇 https://youtu.be/eKoZZc4EYoQ?si=VrhLKJpQ_w_jirhx 👉 *Share maximum, please* 💐💐🙏🙏👍👍
Показать все...
Gajanan song | Nehal Vaghela | Ganesh Chaturthi new Song | Ganeshotsav | Ganesha Song

May Lord Ganesha bless you with wisdom, prosperity and happiness! Happy Ganesh Chaturthi 🙏🏻✨🧡 Singer : Nehal Vaghela Lyrics : Jayesh Vaghela Music : Udayan Bhatt Editing : Dikunj Vaghela Gajanana new song | Ganpati Songs | Happy Ganesh Chaturthi | Ganesh Reels | Ganesha Shorts | Ganeshotsav reel | Ganesh Chaturthi new Song

*સાંસ્કૃતિક વારસો: IMP ટોપિકસ: વાર્તા/ચિત્રો દ્વારા (માત્ર એક વિડિયો જુઓ, બઘું યાદ રહી જાશે)* ( ધોરણ: 10 માં પણ ઉપયોગી) .https://youtube.com/playlist?list=PL-F_Ziid-DDMNIhcJ5SuxuVoKbIKW-olR&si=4HoN8231YrmjkxZo 👉 *Share this maximum please* 💐💐
Показать все...