cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

🌷📚Gujarati Gk📚🌷

Owner :- @Mer_788gb 📚 દરરોજ સામાન્ય જ્ઞાનની પોસ્ટ વાંચવા માટે જોઈન થાવ ! 📚 રોજ અવ-નવું જાણવા માટે જોડાવો !

Больше
Рекламные посты
13 502
Подписчики
-224 часа
+27 дней
+1930 дней
Время активного постинга

Загрузка данных...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Анализ публикаций
ПостыПросмотры
Поделились
Динамика просмотров
01
251 કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે ? Ans: રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૧૫ 252 કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. Ans: લલિત નિબંધ 253 કાગવાણી’ના રચયિતા કોણ હતા? Ans: દુલા ભાયા કાગ 254 કાચબા - કાચબીનાં જાણીતા ભજનના રચયિતા કોણ છે? Ans: કવિ ભોજા ભગત 255 કાનકડિયા પક્ષી એક કલાકમાં કેટલા માઇલનું અંતર કાપી શકવાની ક્ષમતા ધરાવે છે? Ans: ૧૦૦ માઈલ 256 કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? Ans: કપાસ
1136Loading...
02
Media files
1392Loading...
03
Media files
1203Loading...
04
https://www.youtube.com/live/y2uTUwCSI5E?si=36Bbk399vKIw51c0
1320Loading...
05
✍🏻✍🏻 ચાલો ગુજરાતના જિલ્લાઓ વિષયે તમારું જ્ઞાન ચકાસીએ.!! ✍🏻✍🏻 📖 Book Covered: ગુજરાતની સ્થાપત્યકળા - Chaptar પ્રમાણેની માઈક્રો ટેસ્ટ 📖 1️⃣Ch_1 : અમદાવાદ જિલ્લાની અસ્મિતા | Practice Question: https://applink.adda247.com/d/Hv8oHcbNuc 2️⃣Ch_2 : અમરેલી જિલ્લાની અસ્મિતા | Practice Question: https://applink.adda247.com/d/CstRHhOUWD 3️⃣Ch_3 : ગાંધીનગર જિલ્લાની અસ્મિતા | Practice Question: https://applink.adda247.com/d/fpFKRl8A3j 4️⃣Ch_4 : જામનગર જિલ્લાની અસ્મિતા | Practice Question:https://applink.adda247.com/d/Ykt3k3ndQI 5️⃣Ch_5 : જૂનાગઢ જિલ્લાની અસ્મિતા | Practice Question: https://applink.adda247.com/d/fpRhHYAy5K 6️⃣Ch_6 : ગીર-સોમનાથ જિલ્લાની અસ્મિતા | Practice Question: https://applink.adda247.com/d/yFCGqdcMuG 🕔🕔More Tests Will be Uploaded Sooooonnnn....!!!!!
1181Loading...
06
લીંબુમાંથી આટલો બધો રસ ? માત્ર ૧૦ રૂપિયાની આ વસ્તુ એક લીંબુમાંથી ૩ ગણો રસ કાઢી નાખશે. જુઓ લાઇવ ડેમો. 👉 https://youtu.be/9tcA16a_Q0c 👉 https://youtu.be/9tcA16a_Q0c
1130Loading...
07
🚔👮 કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ👮 ♻️ ખાખીનું સ્વપ્ન પૂરું કરો કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે... ♻️ ➻ FREE DEMO LECTURE : તા. 29/05/2024, બુધવારના રોજ ➻ નવી પરીક્ષા પદ્ધતિ - નવા RR મુજબ ➻ કાઝી સરની નિષ્ણાત ટીમ 🏷 1 YEAR APPLICATION RECORDED COURSE FREE ☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત ➥ મો. 7226850500 | 7228937500 [🕰 ઓફિસ સમય: 10 થી 6] ༺━━━━━━━━━━━━━━━━━༻ KISWA CAREER ACADEMY ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲ ༺━━━━━━━━━━━━━━━━━༻ @Kiswa_Official_Gandhinagar
780Loading...
08
Media files
1561Loading...
09
Media files
1621Loading...
10
💥💥 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ સંપૂર્ણ ગણિત રીઝનિંગ...💥💥 ----------------------------------------------- 👉🏻 SMJ એપ્લિકેશનના ગણિત રીઝનિંગના કોર્સ પર મેળવો ---------------------------------------- 🔥 50% discount... 🔥 ---------------------------------------- ✅ Rs. 699/- = 3 Months ✅ Rs. 799/- = 6 Months ✅ Rs. 999/- = 12 Months ---------------------------------------- 📲એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે📲 👇🏻👇🏻👇🏻 https://play.google.com/store/apps/details?id=co.diaz.rsmot 🛑 Telegram ચેનલમાં જોડાવવા માટે 🛑 👇🏻👇🏻👇🏻 https://t.me/SMJ_Academy_Official ☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો : 📞 9173275078 9173375078
2050Loading...
11
📖📖 પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા..!!! 📖📖 🚨🚨 કેટલીક અગત્યની જાણવા જેવી બાબતો..!!!! 🚨🚨 ▶️ ગુજરાતની પ્રાચીન શૈક્ષણિક સંસ્થા: વલભી વિદ્યાપીઠ - https://applink.adda247.com/d/TrYiVHWseX ▶️ મહાગુજરાત આંદોલન - https://applink.adda247.com/d/IQuNO3UWRv ▶️ ભારતનો ઇતિહાસ :જૈન ધર્મ - https://applink.adda247.com/d/vKZffuFvlv 🅰️ Download Adda247 for more articles on History, Culture, Geography, Current Affairs, Polity, Economy etc....!!! 🅰️ Useful for GPSC, GSSSB, GPSSB, Police Exam etc....
1810Loading...
12
Media files
1791Loading...
13
Media files
1671Loading...
14
Media files
2461Loading...
15
Media files
2351Loading...
16
UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે .. લાવી રહ્યાં છીએ સ્પેશિયલ સિરીઝ .. ➡️ By ડૉ. વિભા ત્રિવેદી મેડમ ──────────────────── ╭──────────────────╮    UPSC - Compulsory/Optional        ગુજરાતી માટે સમગ્ર ગુજરાતમાં        ✨ One Stop Solution.✨ ╰──────────────────╯                   ⌨️⌨️⌨️⌨️⌨️⌨️ ⌨️⌨️⌨️⌨️            ❤️ જોડાયેલા રહો           @VidyadarshiOfficial સાથે 💙
2630Loading...
17
Free... Free...Free... Free...! નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, આજે Youtube પર જાહેરાત કરેલ છે કે, 7 દિવસ માટે JiGO app પર બધું જ Content ફ્રી રહેશે. તો આ ફ્રી Content નો લાભ લેવા માટે નીચે મુજબનાં Steps follow કરવાનાં રહેશે. 1. JiGO app 'Open' કરો. 2. કોઈપણ Recorded Course / Live Batch પર ક્લિક કરો. 3. કોર્ષ પર ક્લિક કર્યા બાદ 'Content' પર ક્લિક કરવું. 4. 'Content' માં તમે બધું જ Content FREE માં મેળવી શકશો. અને હા, અત્યારે app માં જે કોર્ષની Price બતાવે છે એ 7 દિવસ સુધી જ રહેશે. (ખાસ નોંધ - આ ઓફર આવતા શુક્રવારે Youtube પર આપણે મળીએ છીએ ત્યાં સુધી રહેશે.) Thank you, Team Niraj Bharwad
2670Loading...
18
Media files
2710Loading...
19
Media files
3090Loading...
20
151 કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? Ans: મચ્છુ 152 કચ્છનું કયું સ્થળ બ્લોક પ્રિન્ટિગ માટે જાણીતું છે? Ans: ધામણકા 153 કચ્છનું નાનું રણ અને ખંભાતનો અખાત કયા સરોવરથી જોડાયેલા છે ? Ans: નળ સરોવર 154 કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવી છે ? Ans: સુરજબારી 155 કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? Ans: મુંદ્રા 156 કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ? Ans: હાજીપીરનો મેળો 157 કચ્છ-ભદ્રેશ્વરના કયા જાણીતા વેપારીએ દુષ્કાળ દરમિયાન અનાજ-પૈસા અઢળક મદદ કરીને દાનવીરનું બિરુદ મેળવ્યું હતું? Ans: શેઠ જગડૂશા 158 કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? Ans: નારાયણ સરોવર 159 કચ્છમાં ગુજરાતનું કયું ખાનગી આધુનિક બંદર આવેલું છે ? Ans: મુન્દ્રા 160 કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા 161 કચ્છમાંથી મળી આવેલા કરોડો વર્ષ જૂના અશ્મીઓને સાચવતું વિઠોર ફોસીલ પાર્ક કયાં આવેલું છે? Ans: માંડવી 162 કચ્છી ભાષા એ કઇ ભાષાની ઉપભાષા છે? Ans: સિંધી 163 કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ? Ans: ખારેક 164 કટોકટી સમયે સેન્સરશીપ સામેની લડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? Ans: સાધના સાપ્તાહિક 165 કડાણા બંધ કઇ નદી પર છે ? Ans: મહી 166 કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? Ans: પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ 167 કનૈયાલાલ મુનશી રચિત કાક અને મંજરી પાત્રો કઇ કૃતિમાં આવે છે? Ans: ગુજરાતનો નાથ 168 કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬મા સૈકા 169 કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે? Ans: આઠ 170 કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. Ans: કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ 171 કયા ૠષિએ ભરૂચ શહેર વસાવ્યું હતું તેમ માનવામાં આવે છે? Ans: મહર્ષિ ભૃગુ 172 કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ? Ans: કવિ દયારામ 173 કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા 174 કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? Ans: જય જય ગરવી ગુજરાત 175 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા 176 કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? Ans: ડૉ. હંસાબેન મહેતા 177 કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? Ans: જીતેન્દ્ર જટાશંકર રાવલ 178 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા 179 કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી? Ans: રવિશંકર રાવળ 180 કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી? Ans: જયશંકર સુંદરી 181 કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ? Ans: પંચમહાલ, ખેડા, આણંદ 182 કયા જિલ્લામાં જેસોર રીંછનું અભયારણ્ય આવેલું છે ? Ans: બનાસકાંઠા 183 કયા પક્ષી વિશે એવી ખોટી માન્યતા છે કે તેઓ વરસાદનું જ પાણી પી શકે છે? Ans: બપૈયા અથવા પપીહા 184 કયા પક્ષીઓ સૌથી વધુ ઝડપથી ઉડી શકે છે? Ans: કાનકડિયા 185 કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઇ હતી ? Ans: કાળિયાર 186 કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે? Ans: રવિશંકર રાવળ 187 કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? Ans: બાપુસાહેબ ગાયકવાડ 188 કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? Ans: માધવસિંહ સોલંકી 189 કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે? Ans: સિદ્ધરાજ જયસિંહ 190 કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ? Ans: પાલનપુર 191 કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને ‘રાસદર્શન’ થયા હતા? Ans: ગોપનાથ મહાદેવ (જૂનાગઢ) 192 કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? Ans: સંતશ્રી આપા ગીગા બાપુ 193 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ 194 કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે ? Ans: કોપાલીની ખાડી 195 કયું જાણીતું તીર્થસ્થળ અગાઉ ધનકપુરી તરીકે ઓળખાતું હતું? Ans: ડાકોર 196 કયું દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં આવેલું છે? Ans: જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન 197 કયું સ્થાપત્ય ‘અમદાવાદનું રત્ન’ તરીકે ઓળખાય છે? Ans: રાણી સિપ્રીની મસ્જિદ 198 કયો ભૂસ્તરીય સમય આર્કિયન યુગનો એક ભાગ છે ? Ans: ધારવાડ 199 કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો? Ans: ઔરંગઝેબ
36412Loading...
21
Media files
2981Loading...
22
Media files
2911Loading...
23
ઉનાળાનું સૌથી શક્તિશાળી આ ફળ શરીરને તરત જ ઠંડું કરી દેશે || ઈમરજન્સીમાં તાત્કાલિક રીઝલ્ટ આપે 👉 https://youtu.be/3zgOixAGcpg 👉 https://youtu.be/3zgOixAGcpg
1570Loading...
24
🚔👮 કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ👮 ♻️ ખાખીનું સ્વપ્ન પૂરું કરો કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે... ♻️ ➻ FREE DEMO LECTURE : તા. 29/05/2024, બુધવારના રોજ ➻ નવી પરીક્ષા પદ્ધતિ - નવા RR મુજબ ➻ કાઝી સરની નિષ્ણાત ટીમ 🏷 1 YEAR APPLICATION RECORDED COURSE FREE ☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત ➥ મો. 7226850500 | 7228937500 [🕰 ઓફિસ સમય: 10 થી 6] ༺━━━━━━━━━━━━━━━━━༻ KISWA CAREER ACADEMY ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲ ༺━━━━━━━━━━━━━━━━━༻ @Kiswa_Official_Gandhinagar
3330Loading...
25
Media files
3150Loading...
26
Media files
3561Loading...
27
Media files
3601Loading...
28
🎯 કુલદીપ સર દ્વારા 15મી મે કરંટ અફેર્સ (ફ્રી PDF) PDF ડાઉનલોડ કરો 🆓 🔗https://applink.adda247.com/d/F35IfGauKw 😎😎 તમને આ PDF માં શું મળશે..?? 😎😎 👉 Practice Question 👉 Detailed Explanation વધુ માહિતી માટે PDF 🆓 ડાઉનલોડ કરો ⚠️
3510Loading...
29
✍🏻✍🏻 ચાલો ગુજરાતની ભૂગોળ વિષયે તમારું જ્ઞાન ચકાસીએ.!! ✍🏻✍🏻 📖 Geography of Gujarat: University Granth Nirman Board 📖 1️⃣Ch_1 : ગુજરાત : સ્થાન, વિસ્તાર અને સીમાઓ : https://applink.adda247.com/d/kVnvPD0Wrd 2️⃣Ch_2 : ભૂસ્તરરચના, ભુપૃષ્ઠ અને જળપરિવાહ : https://applink.adda247.com/d/hMwDn2JQI5 3️⃣Ch_3 : ગુજરાતની આબોહવા : https://applink.adda247.com/d/MmjqlcejvQ 4️⃣Ch_4 : કુદરતી વનસ્પતિ અને પ્રાણીસંપત્તિ : https://applink.adda247.com/d/E7ejrowAB3 5️⃣Ch_5 : ગુજરાતના ખનીજો : https://applink.adda247.com/d/dw46QDXZ8P 6️⃣Ch_6 : ગુજરાતમાં સિંચાઈ | Practice Question : https://applink.adda247.com/d/bT1FGt1zJl 7️⃣Ch_7 : ગુજરાત: જમીનો અને ખેતી | Practice Question : https://applink.adda247.com/d/ic3TyUAZTs 🕔🕔More Tests Will be Uploaded Sooooonnnn....!!!!!
3540Loading...
30
Media files
3480Loading...
31
Media files
3711Loading...
32
Media files
3831Loading...
33
🚔👮 કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ👮 ♻️ ખાખીનું સ્વપ્ન પૂરું કરો કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે... ♻️ ➻ FREE DEMO LECTURE : તા. 29/05/2024, બુધવારના રોજ ➻ નવી પરીક્ષા પદ્ધતિ - નવા RR મુજબ ➻ કાઝી સરની નિષ્ણાત ટીમ 🏷 1 YEAR APPLICATION RECORDED COURSE FREE ☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત ➥ મો. 7226850500 | 7228937500 [🕰 ઓફિસ સમય: 10 થી 6] ༺━━━━━━━━━━━━━━━━━༻ KISWA CAREER ACADEMY ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲ ༺━━━━━━━━━━━━━━━━━༻ @Kiswa_Official_Gandhinagar
1730Loading...
34
Media files
3771Loading...
35
Media files
3751Loading...
36
🎯તમે કઇ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો?
2150Loading...
37
51 અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? Ans: ભિક્ષુ અખંડાનંદ 52 અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી? Ans: હરકુંવર શેઠાણી (૧૮૫૦) 53 અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલ છોટાલાલ 54 અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ? Ans: વર્ષ ૨૦૦૩ 55 અમૂલ ડેરીની શરૂઆત કયા વર્ષમાં થઇ હતી? Ans: ઇ.સ. ૧૯૪૬ 56 અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? Ans: જયોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા 57 અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ 58 અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણે રચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો. Ans: કવિ નરસિંહરાવ દિવેટિયા - કુસુમમાળા 59 અર્વાચીન ગુજરાતી કાવ્યપ્રવાહમાં ‘PARODY’ પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે કર્યો છે? Ans: કવિ અરદેશર ફરામજી ખબરદાર 60 અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઇ છે? તેના સર્જક કોણ છે? Ans: સરસ્વતીચન્દ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી 61 અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે? Ans: કવિ નર્મદાશંકર લાલશંકર દવે 62 અલ્લાહબંધની રચના કયારે થઈ ? Ans: ૧૮૧૯ના ભૂકંપ પછી 63 અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? Ans: અમદાવાદ 64 અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે ? Ans: ગિરનાર 65 અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? Ans: તરગાળા 66 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ) 67 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો 68 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો 69 અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ 70 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી 71 આ નભ ઝુકયું તે કાનજી...’ ગીતના રચયિતા કોણ છે? Ans: પ્રિયકાન્ત મણિયાર 72 આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે? Ans: રમેશ પારેખ 73 આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? Ans: વૈદ્ય મેટ્રીકસ 74 આખ્યાનના પિતા તરીકે ઓળખાતા કવિ ભાલણે કઈ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો ? Ans: સંસ્કૃત 75 આચાર્ય આનંદશંકર ધ્રુવ કયું સામયિક ચલાવતા ? Ans: વસંત 76 આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ? Ans: અમદાવાદ 77 આજનું કાંકરિયા પહેલાં કયાં નામે ઓળખાતું હતું? Ans: હૌજે કુતુબ 78 આઝાદ હિંદ ફોજના બચાવપક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા? Ans: સર ભુલાભાઇ દેસાઇ 79 આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય ઢેબર 80 આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો? Ans: ખેડા સત્યાગ્રહ 81 આઝાદીની લડાઇમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા? Ans: રજબ અલી 82 આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. - કયા કવિની અનુભૂતિ છે? Ans: કવિ હસમુખ પાઠક 83 આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા ? Ans: કાંતિ મડીયા 84 આદિ શંકરાચાર્યએ ભારતમાં પશ્ચિમ દિશામાં કયાં મઠ સ્થાપ્યો હતો? Ans: દ્વારકા 85 આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? Ans: હસ્તમલકાચાર્ય 86 આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? Ans: જુગતરામ દવે 87 આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ? Ans: ડાંગ 88 આદિવાસીઓનો ત્રિનેત્રેશ્વર મેળો શાના માટે પ્રખ્યાત છે? Ans: સ્વયંવર 89 આબુમાં આદિનાથનું આરસમંદિર કોણે બંધાવ્યુ હતું? Ans: વિમલ મંત્રી 90 આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે? Ans: સાપુતારા 91 આર્ય સમાજની સ્થાપના કોણે કરી? Ans: દયાનંદ સરસ્વતી 92 આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી 93 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ 94 આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું? Ans: કર્ણદેવ સોલંકી 95 આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી? Ans: કર્ણદેવ 96 આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે? Ans: આશા ભીલ 97 આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ? Ans: ડાંગ 98 આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા? Ans: ઈન્દુલાલ ગાંધી 99 ઇ.સ. ૧૮૪૪માં બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: ભોળાનાથ સારાભાઇ 100 ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
32918Loading...
38
GUJARATI QUESTION ANSWER 1 ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ દ્વિવેદી 2 ૧૯૦૭માં બંધાયેલા વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે? Ans: રણજિત વિલાસ પેલેસ 3 ૨૦૦૧ની જનગણના મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તીગીચતા કયા જિલ્લામાં જોવા મળી હતી? Ans: સુરત 4 35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? Ans: દરિયાછોરું 5 ૩૫ કી.મી. પહોળી ઇગ્લીશ ખાડીને ૧૨ કલાકમાં પસાર કરનાર ગુજરાતનો કોણ યુવાન તરવૈયો છે ? Ans: સુફિયાન શેખ 6 C.E.E.નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ) 7 Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? Ans: મહાદેવભાઈ દેસાઈ 8 IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ 9 Plazma રીસર્ચ માટે અમદાવાદમાં કઇ સંસ્થા છે ? Ans: પ્લાઝમા રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-ગાંધીનગર 10 SAG નું પૂરું નામ શું છે ? Ans: સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત 11 અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે? Ans: કવિ શામળ 12 અખાનો જન્મ કયાં થયો હતો? Ans: જેતલપુર (અમદાવાદ નજીક) 13 અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે? Ans: નરસિંહ મહેતા 14 અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? Ans: જ્ઞાનમાર્ગી કાવ્યધારા 15 અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? Ans: મહાદેવભાઇ દેસાઇ 16 અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ 17 અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? Ans: ડૉ. વિક્રમ સારાભાઈ 18 અટિરાનું આખું નામ શું છે ? Ans: અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીસર્ચ એસોસિએશન 19 અડાલજની વાવ કોણે અને કયા વર્ષમાં બનાવી હતી ? Ans: રાણી રૂડાબાઇ - ઇ.સ.૧૪૭૭ 20 અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? Ans: ૮૪ મીટર 21 અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ 22 અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા 23 અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? Ans: પાલનપુર 24 અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામ રૂપરામ 25 અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ? Ans: બેડમિન્ટન 26 અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? Ans: ૧૮૬૦ - ૬૪ 27 અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? Ans: રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ 28 અમદાવાદ કયા સમયગાળા દરમ્યાન ગુજરાતનું પાટનગર રહ્યું? Ans: ૧૯૬૦ થી ૧૯૭૦ 29 અમદાવાદ કેન્દ્રથી વિવિધભારતીનો પ્રારંભ કયારે થયો ? Ans: ઇ.સ. ૧૯૬૫ 30 અમદાવાદ ટેક્ષટાઈલ લેબર એસોશિયેશનની સ્થાપના કોણે કરી હતી ? Ans: મહાત્મા ગાંઘી 31 અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ 32 અમદાવાદ રાઈફલ એસોસિએશનના સ્થાપક કોણ હતાં? Ans: ઉદયન ચીનુભાઈ બેરોનેટ 33 અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? Ans: પીર મુહમ્મદશાહ લાયબ્રેરી 34 અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? Ans: ઇ.સ.૧૪૧૧ 35 અમદાવાદ શહેરનો સૌથી પ્રથમ પાકો રસ્તો કયારે થયો હતો અને તે રસ્તાનું નામ શું પાડ્યુ હતું? Ans: ૧૮૭૨માં રીચી રોડ - ગાંધી રોડ 36 અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી? Ans: ગોપાલ હરી દેશમુખ 37 અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ? Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ 38 અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી વિદ્યાનંદજી 39 અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે? Ans: જુમા મસ્જિદ 40 અમદાવાદનો આશ્રમરોડ કયા બે આશ્રમોને જોડે છે? Ans: સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ 41 અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ? Ans: ઇ.સ. ૧૪૧૧ 42 અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ? Ans: મોટેરા સ્ટેડિયમ 43 અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? Ans: અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન 44 અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ? Ans: બાદશાહ અહમદશાહ 45 અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર 46 અમદાવાદમાં પતંગ મ્યુઝીયમ કયાં આવેલું છે? Ans: ટાગોર હોલ, પાલડી 47 અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ? Ans: એલિસબ્રીજ 48 અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે? Ans: બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ 49 અમદાવાદમાં રાયપૂર પાસે કયા વાઇસરોય પર બોંબ ફકવામાં આવ્યો હતો? Ans: લોર્ડ મીન્ટો 50 અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? Ans: ૧૨.૫ કિ.મી.
37618Loading...
39
Media files
3431Loading...
40
Media files
3711Loading...
251 કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે ? Ans: રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૧૫ 252 કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. Ans: લલિત નિબંધ 253 કાગવાણી’ના રચયિતા કોણ હતા? Ans: દુલા ભાયા કાગ 254 કાચબા - કાચબીનાં જાણીતા ભજનના રચયિતા કોણ છે? Ans: કવિ ભોજા ભગત 255 કાનકડિયા પક્ષી એક કલાકમાં કેટલા માઇલનું અંતર કાપી શકવાની ક્ષમતા ધરાવે છે? Ans: ૧૦૦ માઈલ 256 કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? Ans: કપાસ
Показать все...
સામુદાયિક વિકાસનો સૌપ્રથમ ખ્યાલ ક્યા રાજવીને આવ્યો હતો?Anonymous voting
  • કૃષ્ણકુમારસિંહજી
  • લાખાધિરાજ
  • ભાવસિંહજી
  • મહારાજા સયાજીરાવ ગાયકવાડ
0 votes
પંચાયતના ત્રણેય સ્તરે ન્યાય સમિતિને ફરજિયાત કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી?Anonymous voting
  • બળવંતરાય મહેતા સમિતિ
  • ઝીણાભાઈ દરજી સમિતિ
  • રિખવદાસ શાહ સમિતિ
  • અશોક મહેતા સમિતિ
0 votes
Показать все...
PSI | CONSTABLE | Telegram Series by Niraj Bharwad | Average | Maths |

PSI & Constable ની પરીક્ષાનાં Syllabus ને ધ્યાનમાં રાખીને આપણે ટેલિગ્રામ પર Daily Quiz શરૂ કરી છે. જેમાં કવીઝનાં સોલ્યુશનનાં ભાગરૂપે વિદ્યાર્થીમિત્રોને રજૂઆતને ધ્યાનમાં લઈને દર સોમવારે, Last Week નાં Maths નાં પ્રશ્નો અને દર મંગળવારે, Reasoning નાં પ્રશ્નોનું સોલ્યુશન Youtube પર કરાવવામાં આવશે. Download Our Jigo Application :-

https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

For iOS Users : (

https://apps.apple.com/app/id1472483563​)

Books : Maths :

https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

Reasoning :

https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

Connect with us on Social Media: Telegram : - (

https://t.me/nirajbharwad​)

Instagram :-

https://www.instagram.com/bharwadniraj

Facebook :-

https://www.facebook.com/nirajbharwadsir

Helpline Number:- 9558121303, 7069530303 Visit us :- Plot / 1552, Beside Iscon Gathiya Rath, Sector - 6(A), Gandhinagar. Thank you for your support and stay tuned for more valuable content!

Фото недоступноПоказать в Telegram
✍🏻✍🏻 ચાલો ગુજરાતના જિલ્લાઓ વિષયે તમારું જ્ઞાન ચકાસીએ.!! ✍🏻✍🏻 📖 Book Covered: ગુજરાતની સ્થાપત્યકળા - Chaptar પ્રમાણેની માઈક્રો ટેસ્ટ 📖 1️⃣Ch_1 : અમદાવાદ જિલ્લાની અસ્મિતા | Practice Question: https://applink.adda247.com/d/Hv8oHcbNuc 2️⃣Ch_2 : અમરેલી જિલ્લાની અસ્મિતા | Practice Question: https://applink.adda247.com/d/CstRHhOUWD 3️⃣Ch_3 : ગાંધીનગર જિલ્લાની અસ્મિતા | Practice Question: https://applink.adda247.com/d/fpFKRl8A3j 4️⃣Ch_4 : જામનગર જિલ્લાની અસ્મિતા | Practice Question:https://applink.adda247.com/d/Ykt3k3ndQI 5️⃣Ch_5 : જૂનાગઢ જિલ્લાની અસ્મિતા | Practice Question: https://applink.adda247.com/d/fpRhHYAy5K 6️⃣Ch_6 : ગીર-સોમનાથ જિલ્લાની અસ્મિતા | Practice Question: https://applink.adda247.com/d/yFCGqdcMuG 🕔🕔More Tests Will be Uploaded Sooooonnnn....!!!!!
Показать все...
Фото недоступноПоказать в Telegram
લીંબુમાંથી આટલો બધો રસ ? માત્ર ૧૦ રૂપિયાની આ વસ્તુ એક લીંબુમાંથી ૩ ગણો રસ કાઢી નાખશે. જુઓ લાઇવ ડેમો. 👉 https://youtu.be/9tcA16a_Q0c 👉 https://youtu.be/9tcA16a_Q0c
Показать все...
Фото недоступноПоказать в Telegram
🚔👮 કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ👮 ♻️ ખાખીનું સ્વપ્ન પૂરું કરો કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે... ♻️ ➻ FREE DEMO LECTURE : તા. 29/05/2024, બુધવારના રોજ ➻ નવી પરીક્ષા પદ્ધતિ - નવા RR મુજબ ➻ કાઝી સરની નિષ્ણાત ટીમ 🏷 1 YEAR APPLICATION RECORDED COURSE FREE ☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત ➥ મો. 7226850500 | 7228937500 [🕰 ઓફિસ સમય: 10 થી 6] ༺━━━━━━━━━━━━━━━━━༻ KISWA CAREER ACADEMY ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲ ༺━━━━━━━━━━━━━━━━━༻ @Kiswa_Official_Gandhinagar
Показать все...
આંગણવાડી કાર્યકર / તેડાગર બહેનોને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું બિરુદ આપ્યું છે?Anonymous voting
  • સતી સાવિત્રી
  • માતા યશોદા
  • પાનબાઈ
  • નાગબાઈ
0 votes
અમદાવાદમાં રાયખંડ. વિસ્તારમાં ઈ.સ.1874માં' મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિગ કોલેજ 'કોની યાદમાં સ્થપાઈ છે?Anonymous voting
  • મહાલક્ષ્મીનું અકાળે અવસાન થવાથી
  • બેચરદાસ લશ્કરી ની
  • પ્રેમાભાઈ નગરશેઠની
  • હરકુંવર શેઠાણીની
0 votes
Фото недоступноПоказать в Telegram
💥💥 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ સંપૂર્ણ ગણિત રીઝનિંગ...💥💥 ----------------------------------------------- 👉🏻 SMJ એપ્લિકેશનના ગણિત રીઝનિંગના કોર્સ પર મેળવો ---------------------------------------- 🔥 50% discount... 🔥 ---------------------------------------- ✅ Rs. 699/- = 3 Months ✅ Rs. 799/- = 6 Months ✅ Rs. 999/- = 12 Months ---------------------------------------- 📲એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે📲 👇🏻👇🏻👇🏻 https://play.google.com/store/apps/details?id=co.diaz.rsmot 🛑 Telegram ચેનલમાં જોડાવવા માટે 🛑 👇🏻👇🏻👇🏻 https://t.me/SMJ_Academy_Official ☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો : 📞 9173275078 9173375078
Показать все...